*બ્લાસ્ટ*
સમજાતી નથી પાસે હોય ત્યારે
અમુક વસ્તુ કે વ્યક્તિ ની કિંમત.
પછી એ ધીરે ધીરે દૂર થાતી હોય છે.
"અનંત" જ્યારે એ દૂર જાતી હોય છે.
ત્યારે એની ખરી કિંમત સમજાતી હોય છે.
"અનંત"
*બ્લાસ્ટ*
"અનંત" હોવા કરતાં,
ન હોવાનું મુલ્ય વધુ હોય છે.
"અનંત" છે ને નથી નો ફર્ક
ન હોય ત્યારે સમજાય છે.
હોય ત્યારે સાચવે નહીં,
એ ન હોય ત્યારે પછતાય છે.
"અનંત"
અનેક અર્થ માં
વર્ષો પહેલાં...
ભાઈબંધે આવુ કાં'ક લખ્યું હતું.
No comments:
Post a Comment