વર્ષો પહેલા...
ખંડેર મધ્યે પોતાના વિષે વાત કરતા બંને ભાઈબંધોએ
કહ્યું હતું કે,
એમને સ્થળ સ્થુળ કે,
સમયના બંધન નથી હોતા.
જે "અનંત" પ્રેમમાં હોય છે.!
પ્રેમને સ્થળ સ્થુળ કે,
સમયના બંધન નથી હોતા.
તમને હોતા હશે બંધન
સ્થુળ સ્થળ કે સમયના,
અમને સ્થુળ સ્થળ કે,
સમયના બંધન નથી હોતા.
"અનંત"
No comments:
Post a Comment