છમ્મ છમ્મ કરતી પગ પછાડતી ગુસ્સાએલ ઘોઘી ઘડામ કરતા ઘોઘાની ખોલીનો અધખુલ્લો દરવાજો ખોલી ઘોઘાની ખોલીમા પ્રવેશી અને ચીલ્લાઈને...
શું છે.! શું છે આ બધું..?
સોફાના એક હાથ ટેકણ પર માથા પાછળ હાથ ટેકવી સોફાના બીજા હાથ ટેકણ પર પગ લંબાવીને હંમેશા મુજબ સોફાપર લાંબો થઈ લેટોલો ઘોઘો સફાળો બેઠો થઈ ગ્યો...
ઘોઘી કમર કસીને અર્થાત્ પોતાના દુપટ્ટા ને કમર સાથે બરોબર કસીને તેનો છેડો ઘણીયામા ખોસીને ઘોઘા સામે ઉભીને ફરી ચીલ્લાઈને બોલી.
શું છે.! શું છે આ બધું..ઘોઘાઆઆઅ.. ?
ઘોઘો
જ્યારે પણ મોહમાયા વીષે વાત થતી ત્યારે....
બંધ કહેતો કે,
માયા એક સ્ત્રી છે.
અને મોહ પુરૂષ..!
જે અનંત યુગોથી સાથે છે
અને અનંત યુગો સુધી સાથેજ રહેશે..
"અનંત"
વર્ષો પહેલા એક દિ' મે અનંત ને પુછ્યું કે હેં ભાઈબંધ અગર તું કોઈને કૈ આપવા ચાહે શું આપે.?
અથવા તારી પાસે કોઈ કૈ માંગે તો.! તું એને શું આપે..?
અનંત હસતા હસતા કહ્યું લ્યા મારી પાસે જે હોય એજ આપુ ને..!.
મે કહ્યું પણ ફકીરા તારી પાસે છે શું..?
બે હાથ ફેલાવી આકાશ તરફ જોઈ ભાઈબંધે સાવ ટુંકમાં કહ્યું...
"અનંત" પ્રેમ.....
https://youtu.be/ZUIT-kxTM_E?si=okWpC4KqvWuKZTV0
https://youtu.be/POzkDD9KF4s?si=HrYmiVqqYms6SXgg
https://youtu.be/ZuqjSF5Gxus?si=GGTXxrXtAumxh6In
લે આલે.. આલ્લે લે...
લાવો સુ આપવું છે
બસ એજ
શું એજ
🤔
ક્ષમા
શું એ કહેવાની ભાઈબંધે ચોખ્ખી મનાઈ ફરમાવી છે વર્ષો પહેલા..!
ઉહ
હં
ઉહ
... કારા શું કરવાના હોય એમ્મા
તો શું કરવું
ભાઈબંધે વર્ષો પહેલાં એની કોઈ ચહીતી સાથે થયેલ આવીજ કૈક વાતચીત બાદ કહ્યું હતું કે,
हां तो करो और कुछ।
हां तो कहो और कुछ।
गर तुम कुछ करना चाहो।
गर तुम कुछ कहेना चाहो।
करो जो कुछ भी करना हे।
कहो जो कुछ भी कहेना है।
मुजे तो बस चुपचाप देखना है।
और "अनंत" चुपचाप सुनना है।
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું એની કોક ચહીતીને..
करने को और भी बहोत कुछ है
उंहकारे के सीवा
બરાબર
તો શું કરશો હવે.?
કશું ન થાય કશું નથી થતું હોતું
બસ બધું એમ જ થતું જતું હોય છે એવું અનંત કહેતો
તમને કેમ ખબર.?
ખંડેર ના ખૂણે એને વાંચેલો
એમ... તો ઠોસ પુરાવો આપો..!
અનંત પુરાવા પણ પૂરતા નથી હોતા બધું જ સાબિત કરવા ને બધું સાબિત થાય એ પણ ક્યાં સત્ય હોય છે
યાર્ર તમે અનંત જેવી અઘરી ભાષામાં વાત ન કરો..!
સાવ સીધી જ ભાષા છે મારી ને એની
કદાચ પ્રેમ ની ભાષા બધેજ સરખી હોય છે એટલે
એટલે તમારી અને કોની.?
અનંત ની
તમે ગાયબ કર્યું પણ આ વખતે મે વાંચી જ લીધું ☺️😅
તો કહો શું ગુમ થયુ..?
કે તમે એવુ લખેલું કે આટલું સામ્ય કેમ બંને મા 😅
હાં તો હવે કહો બંનેમા આટલું સામ્ય કૈ રીતે.?
કહ્યું તો ખરા...!
કદાચ પ્રેમ ની ભાષા બધેજ સરખી હોય છે એટલે
હૈશે ભૈ મને પ્રેમ બ્રેમમા કૈ ખબર ન પડે
હં
આમા તો સાવય ખબર ન પડે કે હમ અકલે કોણ
😅
એમાં શું આકલુ જોરથી હસવાનુ હોય
એમ કે તમે તમારા ભાઈબંધ જે પ્રેમ માં ગળાડૂબ હતો એની સાથે રહ્યા તોઇ પ્રેમ બેમ માં તમને નથી ખબર પડતી
એવું તો હોય જ ન સકે
હાં તો ન પડે.!
ન પડે તો હું શું કરૂ.!
ખબર નહિ કોઈ પ્રેમ જેવી લાગણી થી કેમ અજાણ્યું રહી શકે
મળે જો અનંત પ્રેમ તો હું પણ અનંત ચાહું એને
અનંત એક મેક માં કંઇક અલોપ થઈ ચાહ્યા કરીએ
પ્રેમને
હે ઈશ્વર...
આવડી આ છોકરી...
છે કે ખબર નૈ...
મને ઉંઘ આવે છે...
ઉંઘ આવતી હોય તો ઊંઘી જ જવાય
પણ આટલું વહેલું કોણ ઊંઘતું હશે
જેને ઉંઘવુજ હોય યા જાગવુજ હોય,
એતો ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં ઉંઘે જાગે .!
એ તો ઉંઘતા પણ ઉંઘે ને જાગતા પણ ઉંઘે..!
એ તો જાગતા પણ ઉંઘે ને ઉંઘતા પણ જાગે.!
એવુ તમારો સોર્રીઈઈઈ મારો અનંત કહેતો હતો વર્ષો પહેલાં...
☺️ હા હું સમજી ગઈ
એમાં મો શું બગાડવાનુ હોય..
હાં શું સમજી ગઈ.? ગયા.?
લે હું તો મંદ મંદ હસી હતી
ભલે
તમને ખબર ન હોય તો જણાવી દૌ કે તમે અહીં ખંડેરમાં પણ વાત કરી શકો છો.! અગર ત્યાં વાત કરશો તો સૌને અલૌકિક આનંદ પ્રાપ્ત થશે..!
No comments:
Post a Comment