વર્ષો પહેલા....
"અજ્ઞાની" ભઈ હું તો મંદિરે જતો નથી ....
પણ જે જતાં હોય એને હું રોકતો નથી....
પણ જે જતાં હોય એને હું રોકતો નથી....
હું તો જે જોઉ છું અનુભવું છું, તે કહું છું.
વ્હાલા! હું ક્યારેય કોઈને ટોકતો નથી .!
વ્હાલા! હું ક્યારેય કોઈને ટોકતો નથી .!
"અજ્ઞાની"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મંદિરે જે ના જતાં હોય તેથી કેટલા દૂ:ખી થાય છે.?
'ને મંદિરે જનારા કહો ભલા એ કેટલા સુખી થાય છે.?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મંદિરે જે ના જતાં હોય તેથી કેટલા દૂ:ખી થાય છે.?
'ને મંદિરે જનારા કહો ભલા એ કેટલા સુખી થાય છે.?
હાં દંભ કે દેખાડા જ જો કરવા હોય એ વાત નોખી છે.
બાકી તો શ્રધ્ધા જો હોય ઈશ્વર ઘરમાંજ મળી જાય છે.
બાકી તો શ્રધ્ધા જો હોય ઈશ્વર ઘરમાંજ મળી જાય છે.
કોઈ સૂતા સૂતા પણ સુખ મેળવે સઘળું. કોઈ કરે છે,
દિવસ રાત મહેનત અને તો પણ એ દૂ:ખી થાય છે.
દિવસ રાત મહેનત અને તો પણ એ દૂ:ખી થાય છે.
સુખ કે દૂ:ખ તો કર્મને આધીન છે બસ. દીધું લીધું,
જે જે. તે તે. મળે અંતે.બધાની રોજનીશી લખાય છે.
જે જે. તે તે. મળે અંતે.બધાની રોજનીશી લખાય છે.
કોણ રહ્યું છે અમર જરા કહેશો આ જગમાં.ધરતીમાં
કોઈ દફન થાય છે.તો અગ્નિમાં કોઈ બળી જાય છે.
કોઈ દફન થાય છે.તો અગ્નિમાં કોઈ બળી જાય છે.
મંદિરે જતાં હોય છે. એ બધા પણ ઊકલી જાય છે.
“અજ્ઞાની”ના જતાં હોય એ પણ અંતે ગુજરી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અજ્ઞાની”ના જતાં હોય એ પણ અંતે ગુજરી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત"
"અનંત" અનહદ પ્રેમની જેમ જેમ વધે છે માત્રા...
તેમ તેમ, તમે માથી 'તું' ની શરૂ થાય છે યાત્રા..
તેમ તેમ, તમે માથી 'તું' ની શરૂ થાય છે યાત્રા..
"અનંત"
Share
સાવ એવું પણ ના હોય.કે....
તું,મારા પત્રો વાંચતી ના હોય....
હાં જવાબ ના આપે એ નોખી વાત છે.
તું,મારા પત્રો વાંચતી ના હોય....
હાં જવાબ ના આપે એ નોખી વાત છે.
*****************************************
"અનંત" એવું નથી કે એ મારા પ્રેમ પત્રો વાંચતી નથી .
છુપાઈને પત્ર એ વાંચેજ છે !બસ જવાબ આપતી નથી.
"અનંત"
******************************************
અમસ્તું અમસ્તું પણ શાને તું કોઈ ખ્વાબ નથી આપતી?
તને મારા તૂટવાનો ભય છે? કેમ જવાબ નથી આપતી?
અમસ્તું અમસ્તું પણ શાને તું કોઈ ખ્વાબ નથી આપતી?
તને મારા તૂટવાનો ભય છે? કેમ જવાબ નથી આપતી?
લાગે છે મારી મસ્તીને તુએ ઓળખી ચૂકી છે. તેથી ઓ,
સાકી તું સામે આવે છે. પણ કદીયે શરાબ નથી આપતી.
સાકી તું સામે આવે છે. પણ કદીયે શરાબ નથી આપતી.
હું તો તારી લાગણીઓને પ્રેમ સમેત પરત કરતો રહું છું.
તું છે કે આંખોથી ઉધારી કરે છે.’ને હિશાબ નથી આપતી.
તું છે કે આંખોથી ઉધારી કરે છે.’ને હિશાબ નથી આપતી.
તને શું કહું ?આમ તો જોકે હૂયે સાવ ધૂની છું, બસ મજ્જા.
આવે છે, સારું લાગે છે.’ને તું યે કશું ખરાબ નથી આપતી.
આવે છે, સારું લાગે છે.’ને તું યે કશું ખરાબ નથી આપતી.
“અનંત”વાંચી તો લે છે, બધા પત્રો મારા છુપાઈ છુપાઈને.
તો સંકોચ>શાને>તું એક પણ પત્રનો જવાબ નથી આપતી?
****************************************
“અનંત”
તો સંકોચ>શાને>તું એક પણ પત્રનો જવાબ નથી આપતી?
****************************************
“અનંત”

No comments:
Post a Comment