જોનારને આ પણ જોવું રહ્યું.
https://m.facebook.com/story.php?story_fbid=577673949008977&id=100002991311961&mibextid=Nif5ozhttps://m.facebook.com/story.php?story_fbid=577673949008977&id=100002991311961&mibextid=Nif5oz://m.facebook.com/story.php?story_fbid=577673949008977&id=100002991311961&mibextid=Nif5oz)એ સમયે બો
બોલો આમાં મારો શું વાંક ! ?
જો, ફેસબુક યાદ કરાવે ...
ભુલાયેલું યાદ આવે ....
એ સમયે જ્યારે મે અહી અનંતની લખેલી રચના મૂકી
ત્યારે સ્ત્રીઓને ગમ્યું નહીં થોડા સવાલો થયા , બસ માત્ર સવાલો ..
જેનો ઠોસ જવાબ સાંભળવા કે સત્ય સ્વીકારવા કોઈ તૈયાર ના થયું ..
એ રચના રજૂ કરી ત્યાર બાદ એક પછી એક ઘટના એવિ બનવા લાગી કે,
જવાબ આપો આપ સામે આવવા લાગ્યા ...
પણ કોઈ સાંભળવા ઊભું ના રહ્યું ...
ત્યાર પછી મને સમજાય ગયું કે ,
આ માધ્યમ માત્ર ને માત્ર મનોરંજન માટે વપરાય ...
અહી બૌ જાજી બધી હુશિયારી ના મરાય ....
બસ..!
પ્રેમ કરાય, આનંદ કરાય, અને ભૂલી જવાય ..!
જો કે તો પણ ઘણી સારી,ખરાબ,પ્રેમાળ, ઘટનાઓ,
એવિ પણ બની જે ભૂલી ના શકાય ...
અને ક્યારેક એવું પણ બને અર્થાત અત્યાર જેવુ પણ બને કે ,
આપણે ભૂલવાના આરે હોય, 'ને ત્યાજ , ત્યારેજ ..!
આ ફેસબુક ભૂલું ભૂલું કરતાં ભુલાઈ રહેલી ઘટના કે ,
બીજું ઘણું બધુ ભુલાયેલું યાદ કરાવે ....
ખૈર ..
એ સમયનો ઘટના ક્રમ આ પ્રમાણે છે ...!
વર્તમાન અને ભવિષ્ય ....
&&&&&&&&&&&&&&&&&&&&&&&
એ સમયે જ્યારે મે અહી અનંતની લખેલી રચના મૂકી
ત્યારે સ્ત્રીઓને ગમ્યું નહીં થોડા સવાલો થયા , બસ માત્ર સવાલો ..
જેનો ઠોસ જવાબ સાંભળવા કે સત્ય સ્વીકારવા કોઈ તૈયાર ના થયું ..
એ રચના રજૂ કરી ત્યાર બાદ એક પછી એક ઘટના એવિ બનવા લાગી કે,
જવાબ આપો આપ સામે આવવા લાગ્યા ...
પણ કોઈ સાંભળવા ઊભું ના રહ્યું ...
ત્યાર પછી મને સમજાય ગયું કે ,
આ માધ્યમ માત્ર ને માત્ર મનોરંજન માટે વપરાય ...
અહી બૌ જાજી બધી હુશિયારી ના મરાય ....
બસ..!
પ્રેમ કરાય, આનંદ કરાય, અને ભૂલી જવાય ..!
જો કે તો પણ ઘણી સારી,ખરાબ,પ્રેમાળ, ઘટનાઓ,
એવિ પણ બની જે ભૂલી ના શકાય ...
અને ક્યારેક એવું પણ બને અર્થાત અત્યાર જેવુ પણ બને કે ,
આપણે ભૂલવાના આરે હોય, 'ને ત્યાજ , ત્યારેજ ..!
આ ફેસબુક ભૂલું ભૂલું કરતાં ભુલાઈ રહેલી ઘટના કે ,
બીજું ઘણું બધુ ભુલાયેલું યાદ કરાવે ....
ખૈર ..
એ સમયનો ઘટના ક્રમ આ પ્રમાણે છે ...!
વર્તમાન અને ભવિષ્ય ....
&&&&&&&&&&&&&&&&&&&&&&&
વર્તમાન અને ભવિષ્ય ....
વર્તમાન અને ભવિષ્ય ....
&&&&&&&&&&&&&&&&&&&&&&&
વર્તમાન અને ભવિષ્ય ....
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
"અપવાદ બાદ કરતાં"
વર્તમાન....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
"અનંત" લિખિત....
આ વાત વર્ષો પહેલા મારા મિત્ર અનંતે લખી/કહી હતી...
પણ પછી એને વિચાર આવ્યો કે સાલું આવું લખાય ખરું ..
સ્ત્રી માટે આવો હલકો હલકટ શબ્દ વપરાય ખરો...!
જોકે હ્રદયથી જે સાહિત્ય કાર હોય છે,
તેની દ્રષ્ટિ તેના વિચાર કુદરતી રીતે જ દીર્ધ અને ઊંડા હોય છે...
સાચો કલાકાર ઈશ્વરની ખૂબ નજીક હોય છે,
તેથી જ ક્યારેક તેની કલમ માથી સચોટ અને,
દિવ્ય શબ્દો આપોઆપ પ્રગટ થઈ જતાં હોય છે...
ભૂતકાળ કે વર્તમાન ની ઘટનાઓ વિષે લખતા લખતા....
ક્યારેક એની કલમ એના વિચારો અનાયાસે જ ભવિષ્ય ભાખી લેતા હોય છે ...
જે ઘટના બની નથી હોતી તેનું વર્ણન એ લોકો સહજ કરે છે ...
અને પછી થી કોઈ સમયે એ ઘટના આકાર લેતી હોય છે ....
આવા હ્રદયસ્થ કલાકારો, સાહિત્ય કારો લોકોને,
સાચી દિશા બતાવવાનું કાર્ય કરતાં હોય છે.
બાકી વિચારોના છીચોરા સાહિત્યકારો માત્ર,
પોતા પોતાનો સ્વાર્થ સાધવા ખોટી દિશા બતાવતા રહે છે ..!
જેનું પરિણામ આવ્યું /આવી રહ્યું છે/ એનાથી પણ અધિક ભયંકર આવી શકે છે .....
"અપવાદ બાદ કરતાં "
જેમ ઘણા પુરુષ હલકા વિચાર ધરાવતા હોય છે તેમ,
ઘણી સ્ત્રી ઑ પણ વિકૃત વૃતિ ધરાવતી હોય છે....
એક સ્ત્રી મજબૂરીથી વેશ્યા વૃતિ/વ્યવસાય અપનાવે છે તો,
બીજી મોજ શોખ ખાતર શરીરના સોદા કરે છે..
તો કોઈ કોઈ સ્ત્રી વળી નિશ્વાર્થ ભાવે , છતાં સ્વાર્થ એજ પરમાર્થ કાજે ..
લોક કલ્યાણ ના કાર્યો કરતાં કરતાં આયખું પૂર્ણ કરે છે.
આવી બધી વાતો અનંત બૌ કરતો ...
ખૈર....
મૂળ વાત પર આવું તો અનંતે આ રચના....
લખતા તો લખી નાખી , અને રચના માત્ર આટલીજ નથી
એથી આગળ પણ એણે એને ખૂબ ઊંડાણ પૂર્વક
સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી ઉદભવતી વિકૃતિ....
ને પછી સમાજ દ્વારા મને ક મને થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.!
આ રચના લખ્યા પછી અનંતને થયું આવું કેમનું લખાય,
આ તો બૌ ખરાબ કહેવાય...
કોઈ સારા ઉમદા સાહિત્ય કારની સલાહ લઉં,
એને જઈને આ રચના બતાવું વંચાવું ને પૂછું કે,
શું આ મારાથી જે લખાયું છે તે ઠીક છે ...!
આમ વિચારી તે મોરબીના મેઘાણી ગણાતા,
ઉચ્ચ સાહિત્ય કાર તેમજ મોરબી નાટ્ય તખ્તાના પડછંદ અવાજ ના માલિક,
સ્વર્ગસ્થ શ્રી. રમેશ ભાઈ દફતરીને મળ્યો ....
શ્રી રમેશ ભાઈ દફતરી અન્ય સાહિત્યકારની માફક,
ઊગતા કલાકારોને ઉતારી પાડનારોમાં ના હતા.
બલ્કે ઊગતા કલાકારોને યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે એમાના હતા.
અનંત અવાર નવાર સાહેબને,
મોરબી ગ્રીન ચોકમાં આવેલી ગ્રીન હોટલમાં મળતો.
પ્રથમ તો સાહેબ ચાય મંગવતા અને પછી,
અનંત પોતાની રચના સાહેબને બતાવતો.
અનંતની રચનાઓ દફતરી સાહેબને ખૂબ ગમતી.
અને જ્યારે તે કોઈ રચના એને બતાવે /વંચાવે ત્યારે,
દફતરી સાહેબ તે ધ્યાન પૂર્વક વાંચતાં,
વાંચીને પછી પોતાની અંગત ડાયરીમાં પણ સ્થાન આપતા...
તે દિવસે પણ અનંત પોતાની આ રચના... >>>>
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
લઈને સાહેબ પાસે ગયો સાહેબે ચાય મંગાવી,
ચાયનો ઓર્ડર હમેશા તેઓ આપતા ચાહે કોઈ પણ હોય ...
તે ક્યારેય કોઈને ચાઈના પૈસા ખર્ચવા ના દેતા ...
આ એમની લાગણી અને દિલેરી હતી.
ચાય પીધા બાદ સાહબે જ અનંત ને પૂછ્યું બોલ શું નવું લખી આવ્યો છે.
અનંતે આ રચના....
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
લખેલ કાગળ આપ્યો સાહેબે આખે આખી રચના ધ્યાન પૂર્વક વાંચી,
અને અનંત નો વાંસો થપથપાવતા બોલ્યા એક દમ કડવું છે પણ ,
અનંત તે સચોટ સત્ય લખ્યું છે અનંત એક દમ ચોટદાર...
અનંત કહે સાહેબ તમને કોઈ શબ્દ અજુગતો ના લાગ્યો...?
સાહેબ:- નારે કઈ કોઈ શબ્દ ખોટો નથી લખ્યો કેમ.!?
તને ક્યો શબ્દ અજુગતો લાગ્યો...?
અનંત:- સાહેબ આ લખતા તો લખાય ગયું પણ,
સ્ત્રી માટે આ નફ્ફટ શબ્દ લખતા લખાઈ ગયો પણ મને જરા સારું નથી લાગતું ...
સાહેબ :- અરે ગાંડા તે સત્ય લખ્યું છે , અને,
સત્ય કહેવા માટે બિલકુલ બંધ બેસતો શબ્દ જ તે પ્રયોજ્યો છે,
અસસલ લોક બોલીમાં બોલાતો શબ્દ લખી તે વાત ને જીવંત બનાવી છે ...
તો પણ અનંત ને મનમાં ઊંડે ઊંડે ખટકો હતો.
તેથી તેને કહ્યું સાહેબ આ "નફ્ફટ" શબ્દની બદલે "નિર્લજ્જ"
લખ્યો હોય તો...
સાહેબે કહ્યું,
નિર્લજ્જ શબ્દ પણ પ્રયોજી શકાય પણ પેલો હટાવ્યા વિના...
અને પછી અનંતે "નફ્ફટ" ની જગ્યા એ "નિર્લજ્જ" શબ્દ લખી ફરી વંચાવ્યું ...
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. .
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. .
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ ....
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ ....
"અનંત"
સાહેબે અનંત ને શાબાશી આપતા કહ્યું કે ,
અનંત એક લેખકે સત્ય કહેતા કદી ડરવું ના જોઇયે ...
બ્લાસ્ટ :_
જે સમયે જે સ્થ્તિતી તે સમયે તેવા શબ્દો અનાયાસે પ્રગટ થઈ જતાં હોય છે ...
અને ત્યારેજ શબ્દો જીવંત થઈ બોલતા હોય છે !
'અજ્ઞાની'
માટે તું આગળ બન્ને શબ્દનો પ્રયોગ કરજે.
(ક્રમશ) આગળનું નું કાય નક્કી નૈ આગળ તો આગળનો કાગળ મળે તો વધે.
આગળ વધે તો વધે નૈ તો આને પૂર્ણ સમજવું... :)
બ્લાસ્ટ:-
"અજ્ઞાની"
"અજ્ઞાની" આપણે માત્ર ને માત્ર..!
સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરી શકીએ મગર...
પરાણે કોઈને ચિંધ્યા રસ્તે ચાલવા મજબૂર ના કરી શકીએ...
આખરે તો હિસાબ મુજબજ સૌ પોત પોતાના રસ્તો જાતે પસંદ કરે છે...
"અજ્ઞાની "
"અજ્ઞાની" લોકો વાતના ઊંડાણમાં ઉતાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર ...
માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..!
માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..!
"અજ્ઞાની"
Write a comment... :)
:)
Saumyaજી....:)
ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ ..!
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ ..!
"અનંત"
આ રચના આખી આવીજ છે અને ખૂબ લાંબી છે ..
જેમાં સ્ત્રીમાં આવેલા બદલાવ..
અને એના કારણે સર્જાતી સમસ્યાનું સચોટ વર્ણન કરેલું છે...
બીજું કે સ્ત્રીમાં જે કોઈ પણ જાતના બદલાવ આવ્યા છે..
તે ક્યાં કારણથી આવ્યા છે,
એનું પણ સચોટ શંશોધન બહુ વર્ષો પહેલા મારા ભાઈબંધે કર્યું હતું ...
ખૂબ બધા કાગળિયામાં એ પણ ક્યાક છુપાયેલુ દબાયેલું પડ્યું હશે ...
વખત આવ્યે, વખત મળ્યે એ સખત વાતો આયા જાહેરમાં લાવીશ...
મૂળ વાત પર આવું તો...
એ મને બધી વાતો કરતો એટલે મને ખબર કે...
ઉપર મુજબની રચના લખાયા પછી એ અમારા મોરબીના મેઘાણી કહેવાતા...
અને મોરબીના મેઘાણી તરીકે ઓળખાતા શ્રી રમેશ ભાઈ દફતરી કે જે પોતે..
તખ્તાના પીઢ કલાકાર તેમજ લેખક કવિ અને સાહિત્યના ખૂબ ઊંડા જ્ઞાની હતા...
જે હવે નથી રહ્યા...જોકે હવે તો ભાઈબંધ પણ નથી રહ્યો...
મારા ભાઈબંધનું સાહિત્ય એને ખૂબ ગમતું ...
ભાઈબંધ સાવ મીટર વગરનો હતો ...
એને મીટર બીટરમાં કઈજ ગતાગમ નહોતી પડતી ...
ત્યારે પણ સાહેબે કહ્યું હતું મીટરમાં લખવા જતાં મૂળ વાત મરી જતી હોય તો...
બહુ પરવા નહીં કરવાની ....
લખવું એવું કે ચીરા પડી જવા જોઇયે વાંચકની છાતીમાં બસ....!
ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ ..!
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ ..!
એ નવો સવો હતો એટલે બિતો કે રખેને કોઈ વાંધો ઉઠાવશે તો...
એટલે એણે શ્રી રમેશ ભાઈની સલાહ લેવું યોગ્ય લાગ્યું ...
અને આ રચના એણે શ્રી રમેશ ભાઈ દફરીને બતાવી વંચાવી ને પછી પૂછ્યું ...
સાહેબ આ સ્ત્રી માટે વપરાયેલો "નફ્ફટ" શબ્દ ચાલશે ? યોગ્ય છે ?
કોઈ મને વઢશે તો નહીં ને... ?
કે પછી નફ્ફટ ની જગ્યાએ નારીને નિર્લજ કરી નાખું ? :)
ત્યારે સાહેબે વ્યંગાત્મક હસતાં હસતાં કહ્યું..
કરી નાખું..!!!? તે બાકી ક્યાં રાખ્યું છે કશું ... ! :)
ઇ તો તે ક્યારની કરી નાખી તારી રચનામાં ... :)
જોકે તને કોઈ સ્ત્રી તરફથી કડવો અનુભવ થયોજ હશે...!
એટલે તે કરી એમ પણ ના જ કહેવાય ... :)
નહીં તો તું આવું ના કરે અર્થાત ના લખે એ હું સારી રીતે જાણું છું ....
તે તો જે જોયું જે અનુભવ્યું જે સત્ય હતું તેજ લખ્યું છે ...:)
અને પછી એણે આ પ્રમાણે લખી બતાવ્યુ ...
ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ ..!
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ ..!
ત્યારે શ્રી રમેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, લેખકો, કવિ કે કોઈ પણ કાલકારોને...
ક્યારેય કોઈના બાપથી પણ ડરવાનું ના હોય ...
તમે જે કહેવા ઈચ્છો છો એ કહેવા અને સચોટ ભાવ રજૂ કરવા હોય તો....
મનમાથી ડર કાઢી નાખવો જોઈએ , ડરીને ક્યારેય સાચી અભિવ્યક્તિ ના થઈ શકે ...
લોકો શું વિચારશે એમ વિચારીને લખવાથી અને શબ્દો બદલવાથી મૂળ ભાવ મરી જાય છે...
માટે એવી ભૂલ ક્યારેય ના કરવી જો તારે લોકોથી ડરવું હોય તો લખવાનું અત્યારથી છોડી દે...
ભાઈબંધે કહ્યું પણ સાહેબ કોઇની લાગણી દુભાય ....
સાહેબે વચ્ચેજ કહ્યું મૂર્ખ તારી પણ લાગણી જ દુભાઈ હશે ને ! જ્યારે તે લખ્યું ..!
અને તું શું લખશે..
તે લખ્યું એમ કહેવા કરતાં ,
તારી પાસે કોઈ ઈશ્વરીય શક્તિએ લખાવ્યું એમ કહેવું વધુ ઉચિત રહેશે..!
ત્યારે ભાઈબંધે કહેલું તમારી વાત સાચી છે અને હું પણ એવું માનું છું કે ...
કલાકારો તો દુનિયા કે સમાજનું દર્પણ હોય છે....
કલાકારના સર્જનમાં ક્યારેક પોતાનું દર્દ તો...
ક્યારેક સમાજમાં સર્જાતી સમસ્યાનું દર્શન હોય છે...
અંતમાં શ્રી રમેશભાઈ દફતરીએ એને કહ્યું હતું....
"અનંત" લખ બિન્દાસ્ત લખ...!
તારા શબ્દોમાં જીવ છે ..
એને મરવા ના દેજે ...
ગમે તે ભોગે જીવતા રાખજે...
આજે પણ એના શબ્દો જીવે છે..!
જે કોઈ જન્મે પૂરું નથી થવાનું એવું એનું અઘરું,અધૂરું ને અટપટું લખેલું ....
એના ગયા પછી હું ઉકેલવા સતત પ્રયાસ કરું છું ..:)
અને છેલ્લે લોકોને માફક ના આવતા શબ્દો સામે સફાઈ...
સમય પ્રમાણે બધુ વધુ ને વધુ અને ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે..
આ બદલાવ એકાએક આવી રહ્યો છે , કે આવી ગયો છે એવું માનવું ,
ભૂલ ભરેલું છે ..!
ખુબજ લાંબી.. લાંબા સમયથી શૂક્ષ્મ સ્તરે થતી પ્રક્રિયાનું પરિણામ....
હવે સ્થૂળ સ્વરૂપે સૌની સામે આવી રહ્યું છે હિશાબ મુજબ .. ..
જે ઘણા માટે અસહ્ય છે ! તો પણ સહેવું તો પડશેજ ...!
લીધા દીધાના હિશાબ મુજબ..!
બદલાવને ક્યારેય કોઈ રોકી નથી શક્યું અને, રોકી પણ નહીં જ શકે..!
ઘડિયાળના કાંટા ક્યારેય ઊંધી દિશામાં પાછા નથી જ ફરતા...!
એ સતત આગળ વધે છે ને વધતાં જ રહેશે ....
હવે સમાજમાં બનતી ઘટનાને વધુ વાસ્તવિક રૂપે બતાવવા ...
માત્ર કાલ્પનિક જ નહીં પણ..!
હકીકતમાં બનેતી ઘટનાને અદલ એવી જ રીતે રજૂ કરવા...
સત્ય ઘટના વખતે બોલાયેલા શબ્દો પણ પડદા પર બોલાવા લાગ્યા છે ..
ફિલ્મ "ફૂલન દેવી" શું આ ઉદાહરણ કાફી નથી... ?
તો બીજા તમે આપો ...:)
એક શોધશો હજાર મળશે... :)
ભઇ મારુ ફિલ્મી જ્ઞાન ઓછું છે ...
જોતો નથી ને.... એટલે ... :)
હવે તો હઔ ક્યો... :)
મફતમાં આટલું કોણ આલશે ... મે આલ્યુ ...:)
જોકે મને આજે ફરી મજ્જા આઈ ગઈ... :) :) :)
Saumya Joshi
એક જાણીતા કવિએ એ એમની કવિતામાં 'બજારુ સ્ત્રી' જેવા શબ્દનો ઉપયોગ કર્યો. એક મિત્રે આ વિષે સાદર વિરોધ નોંધાવ્યો. અને મેં એમના સ્ટેટસ પર એમના વિરોધ સામે નીચે મુજબ સાદર વિરોધ નોંધાવ્યો!
મેં અહી ફેસબુક પર રજુ કરેલી અમુક રચનાઓ પરની કોમેન્ટ્સમાં પણ અમુક શબ્દોના ઉપયોગ સામે નારાજગી જોઈ છે. તો શું સાહિત્યિક રચનાઓમાં અમુક શબ્દોના પ્રયોગ સામે બાધ હોવો જોઈએ? મને થયું કે આ વિષય ઉપર આપ સૌનું મંતવ્ય જાણવું રસપ્રદ બનશે.
Comment atira Paresh shared Saumya Joshi's photo.
શેર ને માથે સવા શેર .... :)
સમજો ને યાર,,, હું સીધું જ કૌ છું ...
કે, આ પહેલા પણ આ પોસ્ટ શેર થઈ ચૂકી છે. અને એજ ફરી શેર થઈ રહી છે...!
શું યાર તમે પણ... ! મન ઘડત મતલબ નિકાળો છો.... :)
Prerana Shah & Ketaki Jani મે કહ્યું હતું ને...! કે, મારો ભાઈ બંધ કહેતો જ કે ,
હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે.....
થોડો વિરામ,,,,,
( આ તો તે દિ' તમે બેઊ મને એકલાને બૌ વઢ્તા 'તા ને એટલે કૌ છું !
જાણે કેમ મને કોઇની બીક જ ના લાગતી હોય...
અરે ભૈ હું પ્રકૃતિ પુરુષ છું મનેય બીક તો લાગે કે નૈ...." સ્ત્રીની" )
જાણે કેમ મને કોઇની બીક જ ના લાગતી હોય...
અરે ભૈ હું પ્રકૃતિ પુરુષ છું મનેય બીક તો લાગે કે નૈ...." સ્ત્રીની" )
વિરામ બાદ..
અને મે એમ પણ કહ્યું હતું કે, યા ખુદ ની ભીતર શોધો ,યા મારા ત્રીજા વિશ્વના નાનકડા ઘરમાં આંટો ફેરો કરો, ઊંડા ઊતરો, યા આસપાસ નજર કરો તો, જવાબ ચોક્કસ મળી જશે ...!
અને મુજ આળસુ ને મહેનત પણ નૈ પડે... :)
ખૈર ...
આજે પણ વિના કસરતે , મહેનતે જવાબ ખુદ સામે આઈ ગ્યો... :)
ના, ના, હું નથી લાયો કૈ , એ તો આ ફેસબુક ભૈ ...
હાં એ અવાર નવાર , સમય સમય પર અને એ પણ ચોક્કસ સમય પર,
મારી મદદે નિશ્વાર્થ ભાવે હાજર થૈ જાય છે...
" શુક્રિયા, દોસ્ત ફેસબુક તને " :)
અને ફરી મને એમ થાય છે કે Saumya Joshi પણ સવાલ ઉઠાવીને પછી,,,,,
ફરી કદી અહી ફરક્યાં નહીં....!
ખૈર ...
મને બૌ ફેર નૈ પડતો .... :)
કેમકે , હું જાણું છું ! ખૂબ ભલીભાતી જાણું છું કે એ નહીં તો એની નજર હી સહી ....
અહી ફરી ગઈ છે ... "એકજ અર્થમાં"
અર્થાત એણે અહી જવાબ પર પોતાની સુંદર દ્રષ્ટિ ફેરવી લીધી છે...
aeni question...???
last માં અંગ્રેજી વાંચીને...
મારી પર બૌ શંકા ના કરવી...
મારી પર બૌ શંકા ના કરવી...
ભૈ મે ગૂગલની મદદ લીધી છે .... :)
સામું શું જુવો છો !!!
Saumya Joshi
એક જાણીતા કવિએ એ એમની કવિતામાં 'બજારુ સ્ત્રી' જેવા શબ્દનો ઉપયોગ કર્યો. એક મિત્રે આ વિષે સાદર વિરોધ નોંધાવ્યો. અને મેં એમના સ્ટેટસ પર એમના વિરોધ સામે નીચે મુજબ સાદર વિરોધ નોંધાવ્યો!
મેં અહી ફેસબુક પર રજુ કરેલી અમુક રચનાઓ પરની કોમેન્ટ્સમાં પણ અમુક શબ્દોના ઉપયોગ સામે નારાજગી જોઈ છે. તો શું સાહિત્યિક રચનાઓમાં અમુક શબ્દોના પ્રયોગ સામે બાધ હોવો જોઈએ? મને થયું કે આ વિષય ઉપર આપ સૌનું મંતવ્ય જાણવું રસપ્રદ બનશે.



No comments:
Post a Comment