"અનંત" ભેદ કૈંક ભીતરના...
અસ્તવ્યસ્ત કાગળો ખોલતા....
बस युही.......
~~~~~~~~~~~~~~~~~~~~~~~
इस कदर तुजे याद करे की खुदसे दूर हो जाए.
कभी सपने सच कभी हकीकत भी जूठ हो जाए.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
इस कदर तुजे याद करे की खुदसे दूर हो जाए.
कभी सपने सच कभी हकीकत भी जूठ हो जाए.
गुस्सेसे कभी बाते. कभी जगडा भी करो प्यारसे.
बस कुछ ना कुछ करते रहो .अगर मुड हो जाए.
बस कुछ ना कुछ करते रहो .अगर मुड हो जाए.
फिर चल पड़े हम अपने अपने रास्ते. यु करो,
बस कुछ ही पल एक दुजेमे हम तुम खो जाए.
बस कुछ ही पल एक दुजेमे हम तुम खो जाए.
हम तो इशारोमे समजने वाले हें.तुम हमारी.
नाक पे उंगली ही रकदो और हम चुप हो जाए.
"अनंत"छोटी छोटी खुशीमें भी में खुश रहेता हु.
तुम बस जरासा मुश्कुरादों हम खुश हो जाये.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"अनंत"
तुम बस जरासा मुश्कुरादों हम खुश हो जाये.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"अनंत"
"અનંત"ભેદ કઈક ભીતરના .
અસ્ત વ્યસ્ત કાગળો ખોલશે .....
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની" મારા મૌન થયા પછી ...
યુગો સુધી મારા શબ્દો બોલશે ....
અસ્ત વ્યસ્ત કાગળો ખોલશે .....
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની" મારા મૌન થયા પછી ...
યુગો સુધી મારા શબ્દો બોલશે ....
"અજ્ઞાની"
બ્લાસ્ટ :- બસ આ ખ્યાલ જ મનમાથી કાઢી નાખીએ તો....?
તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો ...
ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો ....
ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો ....
બસ આ બે લીટી જ મને યાદ રહી આજ લગી .
બાકી રચનાકરનું નામ પણ યાદ ના હતું ...
પણ આજે ખૂબ શોધ ખોળ કરતાં રચનાકારની આખી રચના એમના નામ સાથે મળી...
પ્રેમશંકર ન. ભટ્ટ ની આ રચના....
તું નાનો, હું મોટો -
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો -
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
પ્રેમશંકર ન. ભટ્ટ
@@@@@@@@@
મને ગમ્યું તે ખરું ....
હું મને ગમે તે જ કરું ....

Want to tag Milan Hirani?
નિ: શ્બ્દ હું શબ્દ છું ....! તરસ છિપાવો ટાઢું મટકું છું ....!
################################
અનંત કાળથી....! અજ્ઞાની માફક કાગળના જંગલમાં ભટકું છું.
શબ્દો જો સામા મળે, ઘડી બે ઘડી નિશ્બ્દ બની......! અટકું છું.
################################
અનંત કાળથી....! અજ્ઞાની માફક કાગળના જંગલમાં ભટકું છું.
શબ્દો જો સામા મળે, ઘડી બે ઘડી નિશ્બ્દ બની......! અટકું છું.
દોસ્ત મળે તો એમ હસે જાણે ખૂબ ગમુ છું, કિન્તુ હું જાણું છું કે .!
સહજ સ્વીકાર ભાવના અભાવે કેટલાકને કણાની માફક ખટકું છું.
સહજ સ્વીકાર ભાવના અભાવે કેટલાકને કણાની માફક ખટકું છું.
પ્રેમથી એકવાર ચાખી તો જુવો....! સઘળા સ્વાદ ભૂલી જશો,
પ્રેમ રસથી તરબતર છું...... ! સમજોને પ્રેમનું જ એક બટકું છું.
પ્રેમ રસથી તરબતર છું...... ! સમજોને પ્રેમનું જ એક બટકું છું.
આખરે માટી સિવાય કાઇ જ નથી.....! કઈ કેટલાય કષ્ટમાથી,
પસાર થઈ છે આ માટી, પ્રેમથી ભીંજાયેલો છું..! તેથી ચમકુ છું.
પસાર થઈ છે આ માટી, પ્રેમથી ભીંજાયેલો છું..! તેથી ચમકુ છું.
તામારા થકી જ ઉજળો છું યારો..! ઈર્ષાની આગમાં ના દાજો..!
બસ અરસ પરસ તરસ છીપાવો, પ્રેમથી,પ્રેમની ટાઢું મટકું છું.
બસ અરસ પરસ તરસ છીપાવો, પ્રેમથી,પ્રેમની ટાઢું મટકું છું.
લખતા લખતા હું ખુદ કલમ થઈ જાઉં છું કદિ’ક,અને ક્યારેક તો
કાગળ પર હું સપ્તરંગી શ્યાહી બનીને ટપ.. ટપ...ટપ...ટપકું છું.
કાગળ પર હું સપ્તરંગી શ્યાહી બનીને ટપ.. ટપ...ટપ...ટપકું છું.
“અનંત” અભાષ છે દુનિયા સ્થૂળ, જ્યારે ચાહો સ્પર્શી શકો મને હાં,
આ શબ્દોના સાનિધ્યમાં..! કાગળમાં શબ્દો રૂપે સદાય હું પ્રગટું છું.
આ શબ્દોના સાનિધ્યમાં..! કાગળમાં શબ્દો રૂપે સદાય હું પ્રગટું છું.
“અનંત”
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ડબલ બ્લાસ્ટ :-
બ્લાસ્ટ 1 :-
પોતે અન્યથી ચડિયાતો છે એવું સાબિત કરવાના પ્રયાસ રૂપે,
બ્લાસ્ટ 1 :-
પોતે અન્યથી ચડિયાતો છે એવું સાબિત કરવાના પ્રયાસ રૂપે,
જે અન્ય ને અનેકની સામે વારે વારે નીચો દેખાડવા પ્રયાસ કરે છે .
ત્યારે તે ખુદ અનેકની નજરમાંથી નીચો ઉતરી જતો હોય છે.....!
"અજ્ઞાની"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ 2 :-
(અપવાદ બાદ કરતાં.... )
(અપવાદ બાદ કરતાં.... )
અજાણ્યા પુરુષ સાથે બહુ મીઠાશથી.! સ્ત્રી જ્યારે વાતો કરે છે.
ત્યારે પુરુષ ને તીવ્ર ઝડપથી ઝેર ચડી જતું હોય છે..! પ્રેમનું...!
અને પછી...!
પેલા પુરુષને ચડતું ઝેર કોઈ બીજા પુરુષની આંખમાં દેખાય છે.
“અતી મીઠું ઝેર પ્રેમનું...!” (ત્રણ અર્થમાં.)
“અજ્ઞાની”

No comments:
Post a Comment