1 YEAR AGO TODAY
I liked a @YouTube video https://t.co/1ddZpHgy0M Hui Sham Unka Khayal Aa Gaya...Mere Hamdam Mere Dost
I liked a @YouTube video https://t.co/bml9343NGx Mujhe Darde Dil Ka Pata Na Tha | Mohammed Rafi | Akashdeep 1965 Songs | Dharmendra
I liked a @YouTube video https://t.co/wdluSZVIyT Humse Ka Bhool Huyi - Anwar @ Janta Hawaldar - Rajesh Khanna, Yogita, Hema Malini,
મારી મૌજ , મારી મસ્તી, મારી પીડા,
મારો આનંદ, મારો શોખ...!
જે કહો તે બસ આ એક ..!
...Continue Reading
નિર્દોષ ગુનેગાર
મારી મૌજ , મારી મસ્તી, મારી પીડા,
મારો આનંદ, મારો શોખ...!
જે કહો તે બસ આ એક ..!
વર્ષો પહેલા મને છોડી ગયેલા મારા બે આત્મ સખા....
"અનંત" અને "અજ્ઞાની" ના ગરબડીયા અક્ષરે લખેલા...
અને આજે પણ જેમની તેમ સ્થ્તિમાં,
જાણે એના એ પીંજરના "અસ્થિ પીંજર"
પીડા અને આનંદથી ભર્યા ભર્યા, પડ્યા પડ્યા ઝર્ઝરિત થઈને,
પીળા પડીને સડી રહેલા કાગળીયા...
ઉકેલવા,
અને, અહી મેલવા..!
અર્થાત :-
એક પછી એક અહી છાપી મારવા....
જેથી સારી રીતે સચવાઈ રહે બસ એજ આશય...
અકલે,
જ્યારે પણ સમય મળે ત્યારે.....
હું એ ઝરઝર્રીત કાગળનો થપ્પો લઈને બેસી જાઉં ...
અને પછી જેટલું ઊકલે એટલું ઉકેલવા લાગુ,
થાકું ત્યારે પડતાં મેલુ 'ને પોઢી જાઉ..
આજે રાત્રે મને,
એ ઝર્ઝરિત કાગળિયામથી,
એક ટૂંકી આત્મ કથા જેવો અટપટો પત્ર મળ્યો....
અકલે એ છાપી માર્યો અડધી રાતે...
અનંતે એની કોઈ ચહીતીને લખેલો એજ અટપટો પત્ર...
ખબર નૈ કેમ! !
એ ગમે તેને આમ કૈ દેતો. બચવા કે બચાવવા...!!?
ખબર નૈ...
કદાચ એને ખબર હશે..
જો કે આજ સુધી કેટલાય કાગળીયા ઊકેલ્યા...
પણ આ બાબતે કોઈ ખુલાસો મને હજુ સુધી,
મળ્યો નથી કે, આવુ એ શા માટે કહેતો કરતો..
વર્ના...
એક પુરૂષ સ્ત્રી ને પોતા તરફ આકર્ષિત કરવા કૈ પણ કરી છૂટવા તૈયાર હોય, ખુદ જે હોય નૈ એ પણ જાહેર કરે
ખુદનુ હોય નૈ એ પણ જાહેર કરવામા માહેર હોય..
જુઠનો સહારે પણ એ સ્ત્રીને પોતા તરફ આકર્ષવા
કૈક પેંતરા કરે...
જ્યારે અનંત તેની તરફ આપજ આકર્ષાતી સ્ત્રી ને...
ચેતાવી ચેતવતો અને આવુ બધુ શા માટે કહેતો...
એ મને ખબર નથી....
એની મર્દાનગી પર શંકા કરવી અકલે ખુદને ના મર્દ જાહેર કરવા બરાબર છે અકલે હુ તો એવી શંકા.,
નાજ કરૂ કેમકે..
મે નજરો નજર જોયેલું છે...
જીવેલુ જીવન એનુ અકલે...

એ પહેલા જ આમ કૈ દેતો...
એ ચેતવી દેતો ચેતીને એના ચેત્યા પહેલા...
ખૈર.....
એ પત્ર... એજ પત્ર... જે વર્ષો પહેલા......
લખેલો અનંતે એની કોઈ ચહીતીને....
પ્રીયે હુ ચેતી ને તને ચેતવુ છુ ચેત્યા પહેલા...
શુ છે કે પછી, કૈ સુજતુ નથી, બુજાતુ બુજતુ નથી...
હુ જાણુ છુ..! તુ પણ સમજી લે..!
પલાળે છે હર હાલમા ચોમાસુ હોય કે ના હોય...
'ને લૂ જરતા જીવનના તાપમા શીતળતા બક્ષે છે..
અને, ઠીંગરાઈ ગયેલી જીંદગીને હૂંફ...!
દુ:ખમા સુખ આપે પ્રેમ સુખમાં દુ:ખ..!
બની શકે તને મારા કહેવાનો ભીતરી મર્મ ના સમજાય...
જો કે કોઈને નથી સમજાતો એતો તારેય ઉપરથી જાય....
તો જવા દેવુ..! એ બહેતર એજ બહેતર....
નહીતર.....
નહીતર લખી/ કહી પછી,
અટકી ગયેલો એક પત્ર અધુરો પુરો.....
"ચેતવી દેતો ચેતીને એના ચેત્યા પહેલા...
આનુ અર્થ ઘટન એનાજ કોઈ જૂના પત્રમાં લખેલું છે "
મને યાદ નથી......
પેલા અધુરા પત્ર નો બીજો હિસ્સો બૌ શોધ્યો જડ્યો નહી...
એ પછી જે બીજો પત્ર હાથ લાગ્યો તે કદાચ...!
એનો જ બાકીનો અધુરો હિસ્સો હશે...
એમ લાગે છે મને અકલે એજ કિસ્સો....
મને લાગે અકલે તમને પણ લાગે એ જરૂરી નથી..
અનંતે લખેલુ જ છે વર્ષો પહેલા કે,
કોઈ ને લાગે તો લોહી નીકળે "અનંત"
કોઈને લોહી ન નીકળે પણ લાગ્યુ હોય.
કોઈને લોહી ન નીકળે પણ લાગ્યુ હોય.
એવુ લોહી વગરનુ લાગવુ /લાગેલું બૌ પીડા દાયક હોય છે..
લાગ્યુ ય હોય અંદર અંદર પીડાય હોય,
તોય કોઈને દેખાય નય એ પાછી વધારાની પીડા...
ખૈર.....
મને એવુ લાગ્યુ
અકલે એ પત્ર ને આગળ નો હિસ્સો માની
એજ સીલસીલો આગળ ચલાવુ તો ચાલશે..,
એમ માની હુ ચલાવુ છુ તમારે ચલાવવુ જરૂરી નૈ....
હાંતો બીજા કાગળીયા મા આવુ કાંક લખ્યુ છે
મારામા બૌ ઊંડુ નૈ ઊતરવાનું પ્રીયે....
ગમે ત્યારે ગમે ત્યારે., પહેલા અધવચ્ચે કે પછી નીચે,
પત્થર આવી શકે, તને વાગી શકે.!
અને, એ બનાવ... એ ઘાવ તારાથી ના સહેવાય એવુ બને..,
છેક તળીયુ તોડીને તો કોઈ ભીતર ઊતરવાનું નથી, તેથી,
ખૈર....
"બે અર્થમા એક સવાલ"
એજ પ્રશ્ન, એકજ પ્રશ્ન સતાવે તને મને...
અને,
" જે તારો સવાલ એજ મારો સવાલ..."
પહેલા તો મનેજ પ્રશ્ન થતો હતો, કે, "હું કોણ છું ?"
હવે એજ સવાલ તને પણ થાય છે કે, "હું કોણ છું,..?"
હાં, હાં, સુંદર જોવું મને ગમે છે !
અને તું સુંદર છે ! તેથી તને હું જોઉ છું.
તું પણ કદાચ એજ જોતી હશે મારામાં.
સુંદરતા...
ચારેબાજુ થી જોઈ તપાસી અને પછી ...!
તું વારંવાર મને પૂછે છે "તું કોણ છે ? "
મારી દ્રષ્ટિએ " હું કોણ છું..?" તું કોણ છે ?"
એ પ્રશ્ન રહેવા દે, કદાચ એનો જવાબ ક્યારેય નૈ મળે ...
અને આમેય હું કોણ છું ? તું કોણ છે ?
એ પ્રશ્ન ગૌણ છે.
જોવાનું એ છે કે એક બીજા પ્રત્યે ....
આપણો એક બીજા પ્રત્યે કેવો દ્રષ્ટિ કોણ છે.
તારા માટે હું કોણ છું..?
મારા માટે તું કોણ છે..?
મારા માટે તું કોણ છે..?
એ જે પ્રશ્ન તને મારા માટે છે ...
એજ પ્રશ્ન મને મારા માટે છે...
એજ પ્રશ્ન મને મારા માટે છે...
જો આ એક પ્રશ્નનો જવાબ સ્પષ્ટ મળી જાય...
તો બાકીના બધા પ્રશ્ન એક સામટા ઉકલી જાય...
તો બાકીના બધા પ્રશ્ન એક સામટા ઉકલી જાય...
હું પણ એજ પ્રશ્ન પૂછું છું કે "હું કોણ છું?"
તું પણ એજ સલાલ કરે છે કે "તું કોણ છે ?"
તું પણ એજ સલાલ કરે છે કે "તું કોણ છે ?"
"અનંત" બંને પ્રશ્નો નો એકજ -
જવાબ મળી જાય, તો...!
જવાબ મળી જાય, તો...!
હું કોણ છું ? નો જવાબ મને,
અને, તને પણ
હુ કોણ છુ ? નો જવાબ તને મળી જાય...
પત્ર ના અંતમાં એણે લખ્યું છે ...
એ માત્ર થોડી ક્ષણ મને મળી છે.
બસ થોડી અમથી વાતો કરી છે.
બસ થોડી અમથી વાતો કરી છે.
ત્યાર પછી મને એ ફરી મળી નથી...
હું રાહ જોઊ છું !
હવે તો કોઈ પાસેથી
એના ખબર મળે તો ખબર પડે કે,
ખરેખર એને ચાહત છે કે પછી માત્ર ને માત્ર...
મારા વિષે જાણવાની જિજ્ઞાસા...?
"અનંત"
*બ્લાસ્ટ*
તું જો રાહ જોતી હોય તો, હું રાહ જોઉ.
તું જો ના જોતી હોય તો, હું, ના જોઉ .
તું જો ના જોતી હોય તો, હું, ના જોઉ .
"અનંત" બસ આજ તકલીફ છે મારી.
તું જો રાહ ના જુવે તો પછી હું કાં,જોઉં ?
તું જો રાહ ના જુવે તો પછી હું કાં,જોઉં ?
"અનંત"
માપીને આપતો નથી ..!
આપીને થાકતો નથી..!
આપીને થાકતો નથી..!
ફૂલોની માફક ખીલું છું.
કાંટો થૈ લાગતો નથી.
કાંટો થૈ લાગતો નથી.
મારે કેમ જીવવું એ હું-
કોઈને પૂછતો નથી..!
કોઈને પૂછતો નથી..!
"અનંત" મસ્તીમાં જીવું છું .
એક ક્ષણ પણ ચૂકતો નથી .!
એક ક્ષણ પણ ચૂકતો નથી .!
બસ "અનંત" આપું છું.
તેથી અધિક પામું છું.
તેથી અધિક પામું છું.
"અનંત"
અકલેજ ઊકેલવુ અઘરૂ પડતું એક તો અક્ષર ખુદ લખે ને ખુદા વાંચે એવા..! અકલે કે ગરબડીયા....
અને પાછા આધા અધુરા અસ્સલ એના જેવાજ.!
એના જેવાજ, અકલે કે અનંત જેવાજ એમ..
એમ લાગે આ કિસ્સો કવીતા વાસ્તવિક વાર્તા
એમ લાગે આ કિસ્સો કવીતા વાસ્તવિક વાર્તા
કાલ્પનિક નહી.!
તો એમ થાય કે પત્ર પુરો થયો...!
પણ એમ વિચારી થપ્પો સંકેલતો હોઉ ત્યા ફરી
એજ વિષય ને જોડતો કાગળ મળે, જેમા આગળ,
આગળની વાત આગળ ને આગળ ચાલતી હોય,
જો કે આમ તો પાછળ પાછળ....
એ ગમે ત્યારે ગમે ત્યા ગમે તે લખી નાખતો...
આવી ખરાબ એની આદત હતી...
અકલે વર્ષો પહેલા જ્યારે મહોલ્લામા મળતા ત્યારે...
એક રાતે મે તેને પૂછ્યું કહ્યુ હતુ વઢીને કે, લ્યા..
આમ જ્યા ત્યા અકલે કે અડધું એક કાગળમાં અડધું
બીજામાં આડુ અવળુ જેમ તેમ જ્યાં ત્યાં લખે છે,
એના કરતા એક બુક પાસે રાખ..!
અને સારા અક્ષરે સરખુ લખ.!
અકલે એણે સ્પષ્ટ ભાષામાં કૈ દીધુ એ શક્ય નથી...
એવુ મારાથી ક્યારેય નૈ થાય...
જો કે આજેય એના એ,
જેમ તેમ લખેલા કાગળીયા એમનેમ હેમખેમ છે..
હાં પીળા પડી ગયા છે અને ઝરઝર્રીત થઈ ગયા છે..!
અકલેજ મનેજ ઉકેલવામા વધુ તકલીફ પડે છે.
ખૈર....મે એનો એક જુનો પત્ર આજે ઊકેલ્યો..
અકલે મને એમ કે ઊકલી ગયો...
પછી હુ ફરી વીતેલા કાગળ ભેગા કરતો હતો ત્યાં ફરી
એક કાગળ આંખ આગળ આવ્યો,
જે ઝરઝર્રીત હોય મે જાળવીને ઊઠાવ્યો ચકાસ્યો તો,
જે ઝરઝર્રીત હોય મે જાળવીને ઊઠાવ્યો ચકાસ્યો તો,
તેમા આગળ ની રચના જેવો પત્ર..
અકલે કે પહેલા જે મે માંડ માંડ ઊકેલ્યો હતો
એજ વિષય...
હાં એજ વિષય ને જોડતો એક વધુ કાગળ મળ્યો...
જેમા આગળ,
આગળની વાત આગળ ને આગળ ચાલતી હતી.
જો કે આમ તો પાછળ પાછળ....
અકલે મે ફરી ઘેરાતી આંખે એ કાગળ પણ ઊકેલ્યો...
જેમા એણે લખ્યુ હતુ કે,

એજ વાતને જોડતા એક કાગળમાં આગળ..
એણે એની કોઈ ચહીતીને સંબોધીને લખ્યુ છે કે..
હે પ્રીયે...
હુ કોણ છુ..?
તુ કોણ છે..?
તુ કોણ છે..?
એ પ્રશ્ન ગૌણ છે..!
મહત્વનુ "કોણ"નથી...
મહત્વનુ કોણ નથી...
(આ વાક્ય બે વખત લખેલું છે..)
(આ વાક્ય બે વખત લખેલું છે..)
બીજા વાક્યમા કદાચ એણે બધાને મહત્વ આપ્યું છે.!
અને પછી સ્પષ્ટ લખ્યુ છે કે
મહત્વનુ " કોણ" નહી પણ.!
મહત્વનુ " છે" અને "છુ" છે..!
'તુ' છે.! 'હુ' છુ બસ એજ મહત્વનુ છે.!
અર્થાત્ :- "હોવુ" મહત્વનુ છે.!
જીવનમા દૂર કે નજીક કોઈ ગમતી વ્યક્તિ નુ "હોવુ"
મહત્વનુ છે..!
નજીક કે દૂર રહી કે પછી નજીક નજીક રહી કે પછી
દૂર છતા નજીક રહી,
કોઈ તમને ચાહતુ હોય, એવુ કોઈનુ જીવનમા હોવુ
મહત્વનુ છે...
નહી કે એ કોણ છે..!
એ તમારા.. માટે તડપતુ હોય,
તમારી એક ઝલકને તરસતુ હોય,
તમારા શબ્દે શબ્દે..!
ઝણણણ... ઝણણણ... ઝણઝણતુ હોય..,
એવી એક વ્યક્તિ નુ જીવનમાં નજીક કે દૂર...
કે પછી દૂર છતા સાવ નજીક હોવુ જરૂરી છે...
એ જીવાડે છે એ ઝણઝણાવે છે..!
ઝણઝણાટી એટલે ગુજરાતીમા વાઈબ્રેસન..
એટલે કે જીવનમા ઝણઝણાટીનુ કેટલુ મહત્ત્વ છે..
ઝણઝણવુ કેટલુ જરૂરી છે.. શા માટે..
એની શરૂઆત ક્યારથી અને કેમ થૈ
એ બધુ વધુ હુ તને ફરી કો'ક દી' નિરાંતે
કહીશ...
અત્યારે એટલુજ કહીશ કે.
આ ભવે નજીક કે દૂર એવુ કોઈ હોવુ જરૂરી છે...
જેને જોઈ તમે ખીલી જાવ..
જેની સામે તમે ખુલી જાવ...
જેની સામે તમે ખુલી જાવ...
એટલે કે જેના નજીક કે દૂર કે પછી દૂર છતા નજીક
એવુ કોય હોય જેના સાનિધ્યમાં તમે
મન મુકીને ખીલી ખુલી શકો...
એવુ પ્રીય પાત્ર જે
આ ભવે તમને ઝંખે, મળવા ચાહે,
અવકાશ મળે તો,
સાવ નજીકથી સ્પર્શવા માંગે...
છતા જો મળી ના શકે..
તો દૂર.. દૂર.. રહીને પણ રૂહ રૂહથી..
કોઈ તમારી રૂહ ને સ્પર્શયા કરે...
અને આવતા ભલે તમારીજ ઝંખના કરે..
તો.! પણ..!
તમે દુનિયાના સૌથી સુખીયા અને ભાગ્યશાળી
ગણાવ...
ગણાવ...
આ ભવમા કૈ આટલુ ઓછુ ના કહેવાય...!
આવુ અનંતે અનેક વાર કહ્યુ લખ્યુ છે.!
જે ઘણીવાર મે કહ્યુ લખ્યુ છે...
એટલે હવે નૈ કૌ... કેમકે.,
આંખો ઘેરાય છે સખ્ખત ઊંઘ આવે છે..!
છતાં ખબર નૈ કેમ..!?
હૂ એક પછી એક કાગળ ઊથલાવુ છુ.!
અને મને આગળ ને આગળ પેલી વાતને જોડતી કડી
મળતી જાય છે..!
આગળના કાગળમાં એણે લખ્યુ છે કે,
અગર જો કોઈ એમ કહે કે આ ભવ તો,
ભજવાઈ ગયો પાઠ જે ભાગ્યમાં હતો,
એ પાત્ર ભજવ્યું જે મળ્યું,
એ પાત્ર સાથે ભજવ્યુ જે મળ્યુ..
પણ.! પ્રીયે આવતા ભવે જીવનના તખ્તા પર..
મારૂ જે પાત્ર હશે એ ભજવીશ હુ તારી સાથે..
અત્યારે પણ તુ છે અને ત્યારે પણ તુજ હશે..!
મારૂ પ્રીય પાત્ર...
જો આવુ તમને કોઈ કહે...
જો આટલુ તમને કોઈ ઝંખે...
તો અનંત અદ્શ્ય ઈશ્વર નો આભાર માનજો...
અને ખુદને સૌથી વધુ ભાગ્યશાળી જાણજો..
ઘણા લોકોને આ ભવમાય..
આટલુ ચાહવા કહેવા વાળુ નથી મળતુ...
જ્યારે તમારી ઝંખના કોઈ આવતા ભવ સુધી સેવે,
એ ઘટના નાની સૂની ન કહેવાય...
બસ આજે આટલું જ ઉકેલી શક્યો ...
હજુ વધુ એજ વિષય સાથે સંકળાયેલા કાગળીયા સામે
આવે છે પણ આંખ સાથ નથ આપતી અકલે હવે હૂ..
આંખે કાળી પટ્ટી ઓઢી ને પોઢી જઇશ...
નૈ તો અજવાળુ છેક સવારે થશે..!
મને લાગે છે હવે મારે,
સવાર સુધી,
આંખ બંધ કરી ઉકલી જવું જોઇયે ....
"अनंत" वक्त गुजरने में कहा, वक्त लगता है,
ये देखो अभी अभी तो हम मरे थे,अभी जिंदा है.
ये देखो अभी अभी तो हम मरे थे,अभी जिंदा है.
"अनंत"
I liked a @YouTube video https://t.co/EBiow0wo0i Bhupinder Mitalee Ghazals | Popular Ghazals Collection | Audio Jukebox
I liked a @YouTube video https://t.co/A825bkyt6L Rahi tu mat ruk jana..Kishore Kumar_Shailendra_Himant kumar..a tribute
2 YEARS AGO TODAY
"अनंत"
बर्षो पहेले उसने लिखा था !
और अपनी चाहिती से ये बात कही थी
बड़े प्यार से ! नाकि अभिमान से !
उसने ये कहा था बड़े प्यार से !
हां हां मुझे हे पूरा विशवास...
होंगे जो मेरे लिए ख़ास ख़ास
वो आही जायेंगे ....
ओरो की तरहा में किसीके पीछे भागता नहीं !
"अनंत" मेरे चाहने वाले दोडके खिंचके मेरे पास ,
आ ही जायेंगे ...

फीर वही शाम वही.....
નિર્દોષ ગુનેગાર updated his cover photo.
मेरी खोज .. मेरी तलास..
वो ही ! हमारे लिए ख़ास हे ! जिनके लिए हम ख़ास हो.!
जब तक वो ना मिले, दूर ही सही, दिलसे मगर पास हो.!
जब तक वो ना मिले, दूर ही सही, दिलसे मगर पास हो.!
में प्रेमका दरिया नहीं ! झरना हु. फिरभी हु में प्यासा.
उस प्रेमको ढूंढ़ता हु में, जिसे, मेरे प्यारकी प्यास हो.
उस प्रेमको ढूंढ़ता हु में, जिसे, मेरे प्यारकी प्यास हो.
प्रेम अनंत है अनंत कालसे हे और अनंत काल तक रहेगा.
होगा कही तो तुमको भी चाहने वाला. तुम ना यु उदास हो.
होगा कही तो तुमको भी चाहने वाला. तुम ना यु उदास हो.
वैसे तो हर लम्हा में अपनी ख़ुशी मस्तीमे जीता हु, तब तक
में उदास नहीं होता, जब तक मेरे बगैर, ना कोई उदास हो.
में उदास नहीं होता, जब तक मेरे बगैर, ना कोई उदास हो.
हां “अनंत” कालसे भटकता हु "अज्ञानी" की तरहा. में सिर्फ
उसे ही ! खोजता हु.मेरी ही तरहा जिसे सिर्फ मेरी तलास हो.!
उसे ही ! खोजता हु.मेरी ही तरहा जिसे सिर्फ मेरी तलास हो.!
“अनंत”
*બ્લાસ્ટ*
પહેલા, જુદાઈમાં કેમ જીવવું !.
એ મારગ મને તું ચીંધી દે..!
"અનંત" ! પછી તું તારે,
પ્રે....... મ,થી....
મારુ હ્રદય વીંધી દે..!
"અનંત"
Darshna Suraj Faasle kuch rishto ko chhu nahi paate...baaki nazdikyon ne tode hai dil bahut!!
Darshna Suraj Faasle kuch rishto ko chhu nahi paate...baaki nazdikyon ne tode hai dil bahut!!
आपका ये शेर पढ़ते ही में अपने घरके ऊपर वाले कमरे में गया....
जहा इक अलमारी में अनंतका ..
लिखा बहोत सारा साहित्य पड़ा है ...
अच्छा लगता है मुझे , कुछ मोके पर,
उसका लिखना पढना और लिखना....
तो उनमेसे मुझे एक ये शेर मिला....
उसने लिखा था.....
ऐसा भी होता है इस जमाने में...
ऐसा ही होता था, उस जमाने में...
ऐसा ही होता था, उस जमाने में...
आये गए हर वक्त्की तासीर देखके...
"अनंत" सोचता हु में...
ना मजा है बहोत दूर जाने में...
ना मजा है ज्यादा पास आने में...
ना मजा है ज्यादा पास आने में...
"अनंत" सही मजा हे जीवनका.
जो मिला उसीका लुफ्त उठाने में.
जो मिला उसीका लुफ्त उठाने में.
"अनंत"
हां ऐसा उसने बर्षो पहेले बहोत सोचके लिखा था... ! 
કલમનો બંધાણી "અનંત"...
આજે અનંતના ઝર્ઝરિત કાગળ માથી મળેલો એક કાગળ ..
ટાઢ ,તાપ, વરસાદ , મૌસમ ગમે તે હોય ,
તોય, દિવસ ભર સખત મજૂરી કરી થાકીને લોથપોથ થઈ જતો.
મારો ભાઈબંધ અધ રાતે મધ રાતે જો જાગી જાય તો ...
એવે સમયે કલમ નું પડખું સેવે ....
સુખે દૂ:ખે એ કાગળના કાનમાં કલમના મુખે...
આવું આવું કહી/ લખી ને પોઢી જાય ...
"અનંત" નાજ શબ્દોમાં ...
અનંત .......... કથા....
મારો સાચો સહારો...
મારા એકાંતનો સધિયારો...
ઝર્ઝરિત કાગળ મારો દોસ્ત, અને કલમ મારી પ્રેમિકા ....
કાગળ સતત મારી સાથે રહે અને કલમ સાવ પાસે છાતીને ચપોચપ ચોંટીને ...
મારી કલમ એટલે મારે મન સુંદર /નમણી/ રમણી /પ્રેમાળ/હેતાળ નારીનો ખોળો....
હું ગમે ત્યારે,મન પડે ત્યારે, ધોળે દિવસે કે કાળી રાતે .
મારી કલમના ખોળામાં ઢળી શકું છું,
હસી શકું છું .
રડી શકું છું .
એના ખોળામાં હું
ઢળી પડું છું.
હું રડી પડું છું !
મારો દોસ્ત કાગળ અને મારી પ્રેયસી કલમ
મને ક્યારેય નારાજ નથી કરતાં...
સુખે દૂ:ખે મને એની હુંફ મળતી રહે છે ..!
જ્યાંરે સૌ સાથૅ છોડી જાય છે ...
ત્યારે.....
કાગળ અને કલમ મારી વહારે ધાય છે ....
કાગળ ચરણ બને છે હું ને ચાલુ છું....
સાવ પાસે પાસે ચાલતા ચાલતા...
મારી કલમ કહાની કહેતી જાય છે ...
બસ "અનંત" જિંદગી આમજ વહેતી જાય છે...
આમજ વહેતી જાય છે ....
હું "અનંત" કલમનો બંધાણી ...
"અનંત"
બ્લાસ્ટ :-
ખૈર.. હિસાબ કદાચ આટલોજ હશે આપણો, તેથી ...
"અનંત" થોડુંક હળ્યા મળ્યા ત્યાં છૂટા પડ્યા ...
"અનંત" થોડુંક હળ્યા મળ્યા ત્યાં છૂટા પડ્યા ...
"અનંત"
3 YEARS AGO TODAY
ઠોકર ....
હું કોઈ પણ, માનવ કે પછી પ્રાણી /કે પછી પ્રાણી સમા માનવ/ કે પછી માનવ
સમા પ્રાણી, કોઈને પણ ગુરુ બનાવી શકું કે કોઈનો ગુરુ બની શકું એવિ ક્ષમતા મારી નથી ...
તેથી....!
અને બન્ને ભાઈબંધોએ પણ મને ચોખ્ખા અને કઠોર શબ્દોમાં...
'ઠોકર' સિવાય કોઈને પણ ગુરુ ના બનાવવાનું ફરમાન કરેલ છે/ આદેશ આપેલ છે...!
કેમકે દુનિયામાં ઠોકરથી મોટો કોઈ ગુરુ નથી એવું અનુભવે એને સમજાઈ ચૂક્યું હતું.
એટલેજ અનંત કહેતો કે ...
“अनंत” कौन कहेता है की में हु अकेला.
ठोकर मेरी गुरु और में ठोकर का चेला.
“अनंत”
ठोकर मेरी गुरु और में ठोकर का चेला.
“अनंत”
એના ગયા પછી મને પણ એ સમજાઈ ગયું કે....
ઈવડા ઇ સાવ સાચું કે’તા’તા ...
એની એ વાતને લઈને સત્યની આસપાસ હરતી ફરતી તરતી ....
ટૂંકી વાર્તામાં માહિર લેખક કુંજલ પ્રદીપ છાયાએ લખેલી વાર્તા...
“ગુરુ”
“અનંત” નામે એક છોકરો.
સાલસ સ્વભાવ. પોતાની જ મસ્તીમાં રાચતો. દિ-રાત જોયા વગર કામ કરતો. ખૂબ જ મહેનતૂ. કોમળ હદયનો ધણી. બીજું કઈ જ એનું ધન નહીં. ઘર-પરિવાર તો હતું ખરું પણ નામનું. સહુ એને કામ સોંપે, એ હોંશે હોંશે કરેય ખરો. કઈ ભૂલ ચૂક થાય તો બધાં એને ખીજાય. પણ ભોળો એ પણ હસ્તે મોં એ સહન કરે. બધાંની શિખામણ સાંભળે. અનુસરે. પોતાના કામમાં મગ્ન રહે.

હંમેશની માફ઼ક એક દિવસ સવારે પાંચ વાગ્યાથી કામે ચડ્યો. આછા અજવાસથી તેનું કસાયેલું ઘાટિલું બદન ખૂબ જ આકર્ષક લાગતું હતું. નજીકમાં વસ્તી એક નમણી કન્યા તેનાથી મોહિ ગઈ. ઘણી વાર એને બોલાવા કે વાત કરવા પ્રયત્ન કરતી પણ નિષ્ફ઼ળ રહેતી. અનંત તો એના જ કાર્યમાં પરોવાયેલો રહેતો. પેલી છોકરી મંદિર જવા તેની પાસેથી પસાર થતી અને હાથમાંની પૂજાની થાળીમાંનાં ફ઼ૂલ એના પર વરસાવી જતી ! મધ્યાને સૂરજ તપતો ત્યારે તેનું શરીર પરસેવાના નીરથી નિતરતું. પેલી છોકરી પોતાની પછેડીના છેડો તેનાં કપાળેથી ફ઼ેરવી પસાર થઈ જતી ! સાંજ ઢળતાં પણ તેણી અનંતને ખંત કરતાં જોઈ તેની પાસે વાળુંનું ભાથું સરકાવી જતી ! આટ આટલાં અલપણાં કરતી તોય તે અબૂધ અનંત કઈં જ ઈશારા સમજી ન શક્તો. પેલીનું અનંત પ્રત્યેનું આકર્ષણ અને કુતૂહુલ વધતું ગયું. તેની સાથે વાતો કરવાની, સમય વિતાવાની ઈચ્છા વધતી ચાલી.
એક આથમતા પોરે “આ અલબેલા અનંતને મારો કરીને જ વળીશ.” એવું નક્કી કર્યું. અને રૂપકડી બની ચાલી નિકળી. અનંત એના કામમાં વ્યસ્ત જ હતો. ઘડિક નજર કરીને તેણી તરફ઼ જોઈ પણ શક્યો નહીં. પેલી સાવ નજીક આવી બેઠી. “બસ એક ક્ષણ પછી તો હું હોઈશ અને મારો અનંત....” એવું વિચારી તેણે વાત શરું કરી. હુમ્મ - હાંહાઆઅ.. જવાબ મળતો રહ્યો.... કંટાળીને પેલી ઊભી થઈ, જોરથી પૂછી બેઠી.... “શું આખો દિ’ તારે કામ જ કામ.. ? કેમ એકલો જજૂમે છે આમ? કેમ કોઈ ચેલો બેસાડી નથી દેતો.. જીવતર થોડી વિતશે આમ?”
શાંત સ્વરે, ડોક ઉંચી કરી, પેલી છોકરી સાથે પહેલી જ વખત આંખોમાં આંખ મેળવી અનંત બોલ્યો : -
"અનંત"કૌન કહેતા હૈ કી મે હું અકેલા,
ઠોકર મેરી ગુરુ ઔર મે ઠોકરકા ચેલા."
"અનંત"કૌન કહેતા હૈ કી મે હું અકેલા,
ઠોકર મેરી ગુરુ ઔર મે ઠોકરકા ચેલા."
પેલી સ્થિતપ્રજ્ઞ અંધકારમાં ઓજલ થઈ ચાલી.
લેખક શ્રી Kunjal Pradip Chhaya
શબ્દો ક્યારેય વિલીન થતાં નથી.....
આજે તો મેય ઘરની હાંકી ...
કરે પણ, કોઈને કરવા ના દે પ્રેમ,આ માણસ જાત આવું કેમ કરે છે..?
આ પોપટ ને પોપટી જો ! કેવા મસ્ત થઈને એક બીજાને પ્રેમ કરે છે ..!
કરે પણ, કોઈને કરવા ના દે પ્રેમ,આ માણસ જાત આવું કેમ કરે છે..?
આ પોપટ ને પોપટી જો ! કેવા મસ્ત થઈને એક બીજાને પ્રેમ કરે છે ..!
જાતનું જોડકણું .... 
બૌ જો,જો ના કરવું.... 
પછી નજર લાગી જાય તો, મારો વાંક નૈ..
તમને હવે, ભૈ..
મને નૈ... 
લાગે બાગે લોહીની ધાર..
મારા ઉપર વાંક નૈ... 
વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહીતીને ....
આ વાત પહેલા પ્રેમથી વખાણી લાડ લડાવી,
'ને પછી અંતમાં ખખડાવી ને કહીતી ...
કેમકે એ જરા ઘમંડી હતી ....
અને ભાઈબંધ સાવ થોળો ભોળો ભટાક હતો ...
બાકી તો.......... .
પછી ભાઈબંધે કઈક આવું પેલીને,
એક સામટા બે ત્રણ અર્થમાં કહ્યું ...
"ચહેરો "
કરે, કરાવે, કેટલી માણસ કને ચાલાકી ચહેરો...
જીવનમાં ક્યારેક કરે, કરાવે છે હાલાકી ચહેરો ...
જીવનમાં ક્યારેક કરે, કરાવે છે હાલાકી ચહેરો ...
એમ થાય જોયા કરૂ, બસ જોયા કરૂ તને ....
અને બસ આંખોથી ચૂમ્યા કરૂ ઝૂમ્યા કરૂ...
ખોટાળો હતો અનંત સાવ ખોટાળો...
જે વ્યક્તિ દૂર દૂર રહીને પણ કૈક ને,
શબ્દો વડે અડપલા કરી હેરાન પરેશાન કરતો હોય,
એ શુ સામે હોય એને માત્ર જોયાજ કરે..!!!
અને માત્ર આંખોથીજ ચૂમે કે....,
નર્યું જુઠ...!
ખૈર....
એ જે હોય તે, હુ વર્ષો પહેલા અનંતે લખેલા...
એ કાગળની વાત આગળ વધારૂ....
આગળ એણે લખ્યુ છે કે,
તું જો ખન ખન હસે તો, લાગે જાણે શરાબી ચહેરો.
જોવો ગમે મને ગુસ્સામાં થતો તારો ગુલાબી ચહેરો.
જોવો ગમે મને ગુસ્સામાં થતો તારો ગુલાબી ચહેરો.
રાત્રે જુવો તો પુનમ નો ચંદ્રમા જાણે,અને જો દિવસે -
જુવો તો આંજે આંખોને એમ જાણે આફતાબી ચહેરો.
જુવો તો આંજે આંખોને એમ જાણે આફતાબી ચહેરો.
દિવસ આખો સુધરી જાય મારો ! સાચુ કહુ છુ સાચ્ચે.!
જો તુ પાઇદે આંખોને સવારે સવારે એક રકાબી ચહેરો.
જો તુ પાઇદે આંખોને સવારે સવારે એક રકાબી ચહેરો.
અને પછી આટલા લાડ લડાવી, પ્રેમ વરસાવી અંતે અનંતે...
પેલી ઘમંડીને સ્પષ્ટ ભાષામાં કૈયજ દીધુ કે...
મને ખબર છે ઓ પગલી તુ રૂપાળી છે, હસીન છે..!
તો, હુ પણ નમકીન છુ..,નશીલો છુ, મીજાજે રંગીન છુ..!
માટે, કહુ છુ કે, એ હસીન, તું છે હસીન.......
પણ, તો પણ તુ હસીન હોવાનો કદી પણ ઘમંડ ના કરજે..!
કેમકે, "અનંત" ઈશ્વરે આપ્યો છે, મને પણ નવાબી ચહેરો .!
કેમકે, "અનંત" ઈશ્વરે આપ્યો છે, મને પણ નવાબી ચહેરો .!
"અનંત"
જો કે પછી પેલી સુધરી સમજી કે નૈ એ મન નથ ખબર....
કેમકે આકલા બધા ઢગલા બંધ કાગળ ઊકેલ્યા પણ...!
આજ સુધી એ બાબતે કોઈ ઉલ્લેખ કર્યો હોય,
એવો કોઇ કાગળ મને મળ્યો નથ...!
આગળ જતા મળે તો કૈ કેવાય નૈ....
બ્લાસ્ટ:- એ દોસ્ત ...!
તારી આ રચનાનો આજે હુ પહેલી વાર દુરૂપિયોગ કરું છું !
મને જ્યાં હોય ત્યા થી ક્ષમા કરજે ...!
मेरी खोज .. मेरी तलास..
वो ही ! हमारे लिए ख़ास हे ! जिनके लिए हम ख़ास हो.!
जब तक वो ना मिले, दूर ही सही, दिलसे मगर पास हो.!
जब तक वो ना मिले, दूर ही सही, दिलसे मगर पास हो.!
में प्रेमका दरिया नहीं ! झरना हु. फिरभी हु में प्यासा.
उस प्रेमको ढूंढ़ता हु में, जिसे, मेरे प्यारकी प्यास हो.
उस प्रेमको ढूंढ़ता हु में, जिसे, मेरे प्यारकी प्यास हो.
प्रेम अनंत है अनंत कालसे हे और अनंत काल तक रहेगा.
होगा कही तो तुमको भी चाहने वाला. तुम ना यु उदास हो.
होगा कही तो तुमको भी चाहने वाला. तुम ना यु उदास हो.
वैसे तो हर लम्हा में अपनी ख़ुशी मस्तीमे जीता हु, तब तक
में उदास नहीं होता, जब तक मेरे बगैर, ना कोई उदास हो.
में उदास नहीं होता, जब तक मेरे बगैर, ना कोई उदास हो.
हां “अनंत” कालसे भटकता हु "अज्ञानी" की तरहा. में सिर्फ
उसे ही ! खोजता हु.मेरी ही तरहा जिसे सिर्फ मेरी तलास हो.!
उसे ही ! खोजता हु.मेरी ही तरहा जिसे सिर्फ मेरी तलास हो.!
“अनंत”
*બ્લાસ્ટ*
પહેલા, જુદાઈમાં કેમ જીવવું !.
એ મારગ મને તું ચીંધી દે..!
"અનંત" ! પછી તું તારે,
પ્રે....... મ,થી....
મારુ હ્રદય વીંધી દે..!
"અનંત"
Darshna Suraj Faasle kuch rishto ko chhu nahi paate...baaki nazdikyon ne tode hai dil bahut!!
Darshna Suraj Faasle kuch rishto ko chhu nahi paate...baaki nazdikyon ne tode hai dil bahut!!
आपका ये शेर पढ़ते ही में अपने घरके ऊपर वाले कमरे में गया....
जहा इक अलमारी में अनंतका ..
लिखा बहोत सारा साहित्य पड़ा है ...
अच्छा लगता है मुझे , कुछ मोके पर,
उसका लिखना पढना और लिखना....
तो उनमेसे मुझे एक ये शेर मिला....
उसने लिखा था.....
ऐसा भी होता है इस जमाने में...
ऐसा ही होता था, उस जमाने में...
ऐसा ही होता था, उस जमाने में...
आये गए हर वक्त्की तासीर देखके...
"अनंत" सोचता हु में...
ना मजा है बहोत दूर जाने में...
ना मजा है ज्यादा पास आने में...
ना मजा है ज्यादा पास आने में...
"अनंत" सही मजा हे जीवनका.
जो मिला उसीका लुफ्त उठाने में.
जो मिला उसीका लुफ्त उठाने में.
"अनंत"
हां ऐसा उसने बर्षो पहेले बहोत सोचके लिखा था... ! 
મારી મૌજ , મારી મસ્તી, મારી પીડા,
મારો આનંદ, મારો શોખ...!
જે કહો તે બસ આ એક ..!
...Continue Reading

No comments:
Post a Comment