સંબંધો જો સાચા હોય તો,
પુરાવાની ક્યાં જરૂર છે.
છતાય, આ ગીત સાંભળ ને પરીયા....
આજે હગ ડે છે...!
તું શા માટે બગડે છે.. 😜🙅☺
હશે ..!
મને તો છેજ ..!
હશે પ્રેમ તને પણ મને પણ,
પ્રેમમાં પુરાવાની જરૂર તો પડેજ પડે !
"અનંત" પ્રેમ છે એ પુરાવા વગર ખબર કેમ પડે ..!?
પ્રેમમાં પુરાવાની જરૂર તો પડેજ પડે !
"અનંત"




No comments:
Post a Comment