એ હમણાં આવી..!
બહાર ગઈ 'તી.!
લખતી ' તી.!
વાંચતી 'તી.!
તારી વાટ જોતી હતી..!
બસ ઊભી છું.!
જમવા બેઠી છુ.!
આ શબ્દ માત્ર માં શક્તિ છે..!
સ્ત્રી પુજા સ્ત્રી ભક્તિ છે.!
સ્ત્રી મન
સ્ત્રી તન
સ્ત્રી ધન
સ્ત્રી સ્તન
સ્ત્રી જીવન
સ્ત્રી થકીજ જીવન સંભવ
સ્ત્રી વીના જીવન અસંભવ
હે ઈશ્વર તારા આ અદ્ભુત સર્જન ને વંદન.,
હે ઈશ્વર તારા આ અલૌકિક સર્જન ને
"અનંત" જીવન અર્પણ... 🙏
જીવન
આનંદ
પ્રેમ
સ્ત્રી
જીવનમાં
જીવનમાં
સ્ત્રી નથી તો કૈ નથી.!
સ્ત્રી
પ્રેમ
આનંદ
જીવન
જીવંત "અનંત" સ્ત્રી થકી..!
"અનંત"
સ્ત્રી માત્ર મા.!
મને "અનંત" બ્રહ્માંડ દેખાય છે.!
દંડવત્ તો સૌ કરતા હશે પ્રણામ્
દંડવત્ શબ્દ પણ સામાન્ય સૌ બોલે છે.!
મગર અનંત કહેતો..!
વર્ષો પહેલાં ભાઇબંધે આવું કાં'ક કહ્યું હતું.
હું નાભીવત્ પ્રણામ્ કરૂ છે.!
એ સ્ત્રી માત્ર ને જે ખરા અર્થમાં સ્ત્રી છે.!
અનંત માત્ર પુરૂષ થી અલગ આકાર ઘરાવતા
શરીર ને સ્ત્રી નથી ગણતો.
સ્ત્રી સૌથી અલગ અને અલૌકિક હસ્તી છે.!
હું એ તમામ અલૌકિક સ્ત્રી ને
નાભીવત્ પ્રણામ્ કરૂ છું.. 🙏
"અનંત"
આવું ભાઈબંધ કહેતો અને કરતોજ હતો.
દંડવત્ તો સૌ કરતા હશે પ્રણામ્
દંડવત્ શબ્દ પણ સામાન્ય સૌ બોલે છે.!
મગર અનંત કહેતો..!
વર્ષો પહેલાં ભાઇબંધે આવું કાં'ક કહ્યું હતું.
હું નાભીવત્ પ્રણામ્ કરૂ છે.!
એ સ્ત્રી માત્ર ને જે ખરા અર્થમાં સ્ત્રી છે.!
અનંત માત્ર પુરૂષ થી અલગ આકાર ઘરાવતા
શરીર ને સ્ત્રી નથી ગણતો.
સ્ત્રી સૌથી અલગ અને અલૌકિક હસ્તી છે.!
હું એ તમામ અલૌકિક સ્ત્રી ને
નાભીવત્ પ્રણામ્ કરૂ છું.. 🙏
"અનંત"
આવું ભાઈબંધ કહેતો અને કરતોજ હતો.
અમને ત્રણેય ભાઈબંધોને
અતિ ગમતુ આ ગીત..!
જો કે વર્ષો પછી
મે આ ફીલ્મ નવરંગ જોઈ ત્યારે...
છેક અનંતની ઝંખના હું સમજી શક્યો.
જે એની કોઈ ચહીતી કદાચ સમજી નહોતી શકી.!
ખૈર...
અતિ ગમતુ આ ગીત..!
જો કે વર્ષો પછી
મે આ ફીલ્મ નવરંગ જોઈ ત્યારે...
છેક અનંતની ઝંખના હું સમજી શક્યો.
જે એની કોઈ ચહીતી કદાચ સમજી નહોતી શકી.!
ખૈર...
અનંતની કલ્પના મુજબ નું સ્ત્રી નું અદ્ભુત અલૌકિક વર્ણન આ ગીત ના શબ્દો માં તેમજ ફીલ્મમાવેલ ગીત માં છે.
શ્યામલ શ્યામલ બરન (ફિલ્મ: નવરંગ)
ગાયક: મહેન્દ્ર કપૂર
સંગીત: સી. રામચંદ્ર
ગીતકાર: ભરત વ્યાસ
શ્યામલ શ્યામલ બરન,
કોમલ કોમલ ચરન,
તેરે મુખડે પે ચંદા ગગન કા જડા,
બડે મન સે વિધાતા ને તુઝકો ઘડા...
તેરે બાલોં મેં સિમટી સાવન કી ઘટા,
તેરે ગાલોં પે છિટકી પૂનમ કી છટા,
તીખે તીખે નયન,
મીઠે મીઠે બયન,
તેરે અંગોં પે ચમ્પા કા રંગ ચઢા,
બડે મન સે વિધાતા ને તુઝકો ઘડા...
યે ઉમર, યે કમર, સૌ સૌ બલ ખા રહી,
તેરી તિરછી નઝર તીર બરસા રહી,
નાઝુક નાઝુક બદન,
ધીમે ધીમે ચલન,
તેરી બાંકી લટક મેં હૈ જાદુ બડા,
બડે મન સે વિધાતા ને તુઝકો ઘડા...
કિસ પારસ સે સોના યે ટકરા ગયા,
તુઝે રચકર ચિતેરા ભી ચકરા ગયા,
ન ઇધર જા સકા,
ન ઉધર જા સકા,
રહ ગયા દેખતા વો ખડા હી ખડા,
બડે મન સે વિધાતા ને તુઝકો ઘડા...
શ્યામલ શ્યામલ બરન,
કોમલ કોમલ ચરન...
આ ગીતમાં કવિએ સ્ત્રીના સૌંદર્યને વિધાતાની સૌથી શ્રેષ્ઠ રચના તરીકે વર્ણવ્યું છે.
અનંત પણ આ ગીત સતત સાંભળતો
વર્ષો પહેલાં ખંડેર મધ્યે...













No comments:
Post a Comment