લ્યા આને કો'ક હમજાવોઓઓઓઅ...
માત્ર આકાર અલગ અલગ હોય છે શરીરનાં...
ડર અને ઝંખના તો બંને ની હળતી મળતીજ હોય છે.
અર્થાત્ત ડર અને ઝંખના...
હોય છે બંને ના સરખા...
ઘણા વખત બાદ ઈશિતાની એલચી સામે એલચો ધરવાનો અવસર આવ્યો... :)
ઈશિતાની
એલચી...
યુવાન રૂપાળી સ્ત્રી એક જ વસ્તુથી બહુ ડરતી હોય છે.
એ છે એનું સૌંદર્ય....
સૌંદર્ય ક્યારે હાથતાળી આપીને છટકી જશે એનો જ ભય-
એને સૌથી વધુ સતાવે છે.!!
"ઈશિતા"
ઈશિતાની એલચી સામે
ક, તિરાનો
એલચો..:)
અરે ...ઓ.... કોઈ ઈશિતાને જઈને ક્યો....
યુવાન રૂપાળા પુરુષને પણ ઈજ વસ્તુનો ડર હોય છે... :)
કે , યુવાન રૂપાળી સ્ત્રીનું સૌંદર્ય ક્યારેક એને હાથતાળી આપીને ક્યાક છટકી જશે તો... :)
એનો જ ભય અમને પુરૂષોનેય સૌથી વધુ સતાવે છે...
:) :) :)
ક,તિરા.....:)

No comments:
Post a Comment