બસ જ.... રા..ક'... જ ‘પી’ ગયો.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બસ જ.... રા..ક'... જ ‘પી’ ગયો.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આમ તો હુ કદી મૈ ખાને પણ નથી ગયો.
કોણ જાણે કેમ? પણ !આજ હું જરાક ‘પી’ ગયો.
સાચુ કહુ તો !કાલે રાત્રે મારી સામે ખુશી આવીતી;
પણ! વેદનાએ જ! આ રૂપ ધર્યું છે’ એ હું સમજી ગયો,
એ..ટ.લે હુ આજ જ.રા..ક અમથી શરાબ ‘પી’ ગયો.
એક તો ઘણા વર્ષે એ આવી હતી! ફરી એ રૂપ,પોતાનુ
અસ્સલ ધરશે તો !બસ;એ વિચારે હુ ઘણો ડરી ગયો.
ને! એટલે...જ આજ હું સાવ જરા... ક અમથી ‘પી’ ગયો.
ભલેને હોય થોડી જ ક્ષણ પૂરતું જીવી લઇશ! એ ક્ષણમા ,
થોડુ ઘણુ 'જે જીવાશે' 'જેટલું જીવાશે' સમજીશ 'જીવી' ગયો.
સાચુ તો નાજ હોય; અગર 'સપનું' તોય તૂટવાનો ભય;
અને તૂટી જશે તો!!!!એ વિચારે હું એવો તો ફફડી ગયો.
આ સપનુ લાંબુ ચાલે એમ વિચારી બસ, જ..રા...ક ;પી; ગયો
“અનંત“

No comments:
Post a Comment