હુ! તો! કલ કલ વહેતું ઝરણું છું.
હુ તો, કલ કલ વહેતું ઝરણું છું.
ડુબો છો ? તો પકડો, તરણું છું.
જો ઓઢો તો
હુ ઓઢણું છું.. ને,
ડુબો છો ? તો પકડો, તરણું છું.
જો ઓઢો તો
પાથરો તો, હુ ! જ પાથરણું છું
કસ્તુરી ડૂંટીમાં લઈને ફરું છું.
કસ્તુરી ડૂંટીમાં લઈને ફરું છું.
પકડી લ્યો ભાઈ...
હુ હરણું છું.
પકડી લ્યો ભાઈ...
ચિત શુધ્ધ થશે બે ચાર પળ
ચિત શુધ્ધ થશે બે ચાર પળ
સાથે
જો ગાળો તો, ગરણું છું.
અનુભવની ઘંટીએ પિસાયેલું
અનુભવની ઘંટીએ પિસાયેલું
આ 'મન' લઈ જાઓ દરણુ છું.
તારે શરણે 'જ 'છું “અજ્ઞાની”
આ 'મન' લઈ જાઓ દરણુ છું.
તારે શરણે 'જ 'છું “અજ્ઞાની”
તારુ પણ! 'હુ' 'જ'તો શરણું છું.
તારુ પણ! 'હુ' 'જ'તો શરણું છું.
*********************
“અજ્ઞાની”
"
*********************
“અજ્ઞાની”

No comments:
Post a Comment