બારી તું. બારણું હું....
એક બીજામાં કેવું ભળી ગયું.
નૈ,મન આપણું પણ.
એ પ્યારી નારી બારી તું મારી.
ને હું પ્યારો નર તારો.
મને તું બારણું ગણ.
"અનંત" બારણું જો ખખડે.!
ખખડે સાથે જ બારી પણ..!
"અનંત"બારીમાં ખખડાટ થતાં.
જોને ખળભળે છે બારણું પણ.
“અનંત”

Te,
aam ek na khakhdat thi biju kem khakhde?
BaraNa
ne sawal thay k aam kem thay?
Are
buddhu 'ananat'
Kem
na samjay tane..!
Aa
man na bhadya no khakhdat nathi...
Aa
to hraday thi vasanti vayaryo vaay
Ne,
vayra na jore khakhdat thay...
Jo
vayro nahi vaay
To
baraNu ne Bari
Khakhdat
vagar Ni:shabd thay...હાં હું નિશ્બ્દ થઈ ગયો....
લેખક :- મારી પ્રિયતમાં......
(4/2/13)

2 comments:
very well written...nishabd..
vaayro to vasante vasante waay...thodi raah jovaay....fari vaayro waay...
હે.? શું કહ્યું.? જે પણ કહો ગુજરાતી મા કહો..! મારે અંગ્રેજી ના વાંધા છે...
Post a Comment