" चाहिये थोडा प्यार थोडा प्यार चाहिये..... "
મનમાં હતું તે બહાર આવી ગયું એમાં શું...
વાત પ્ર્રેમની બહાર ના આવે તો.....?તો.....?તો.....?
મનમાં મુંજારો થાય ને પછી હ્રદય પર ભાર ભાર જેવુ લાગે....
ને ક્યારેક ભારે થઈ જાય..... ભારે એટલે ઓલું ઘણી વાર
વાત વાતમાં બોલીએને ... ભર જુવાનીમાં ભારે થઈ હો .....! હા... ઇ .....
ભારની વાત કરું ર્યો .... જો બોલે નહીં તો મુંજારાના લીધે મરી જાય....
मध्यांतरथा.....
जी'' जाईयेगा नहीं खेल अभी खतम नहीं हुवा....
मध्यंतर हे.... खेल अभी बाकी हे......
ये खेल कभी खत्म नहीं होगा...
ये प्रेम कभी खत्म नहीं होगा .....
ये बस शुरू होता हे फिर शुरू ही रहेता हे.
अंत नहीं होता सिर्फ मध्यांतर ही होता हे ...
એક દી બધાને પ્રેમની આદત ના પડી દઉં તો...... !
એક દી બધાને સાચું બોલવાની આદત ના પડી દઉં તો .... !
મારુ નામ પુરુષોતમ નહીં....
જી હા મારા દાદાએ મારૂ અસસ્લ નામ પુરુષોતમ રાખેલું છે...
જેનો અર્થ મને ખબર નથી...
હું ખોટું બોલ્યો .....
પણ મારા વખાણ હું તો ના જ કરું ને... ?
કોઈક કરે તોય શરમ આવે .....

No comments:
Post a Comment