ગમાડો તે ગમે , ના ગમાડો તો પણ ફેર ના પડે, મને ....!
Kunjal Pradip Chhaya ભારે કરી ..... !
?
?
?
?
?
?
?
કે તમે આ પચાવી શક્યા ....
મતલબ તમેય લલ્લુ પંજુ નથી...!
બીજું કોઈ બોલી ના શકે ....
બંધ થઈ જાય ને ! બોલતી....
ભાઈબંધ નો ડોઝ કડવો છે.
જેવાતેવા, જેવીતેવી ના ગળે ના ઉતરે ...
બાકી તો આંખની જીભે અડતા જ ઓકી ર્યે જેવા તેવા, જેવી તેવી .....
ઈશ્વર તમારા જેવી સેન્સ ઓફ હ્યુમર સૌને બક્ષે ....
'ને થોડીક મનેય આલે .... 
મને તો તમે આલો તોય ચાલે ....
બોલો આલો છો ....? થોડીક આલો ને હવે ! આવું શું કરો છો ... !
તમારી પાસે તો ઘણિયું છે ... મળી રહેશે ...!
મને કોણ આલશે ...
સિવાય તમારા ....

નિર્દોષ ગુનેહગાર is with Kaushik Savariya.
April 13, 2014
Shared with Public
Kunjal Pradip Chhaya
12 hrs ·
આ તે, નિયમ કઈં ખરો?
આખા દિવસના કામેથી,
થાકેલી-પાકેલી સ્ત્રીઃ
છેક છેલ્લે રસોડું આટોપી,
આડો વાંસો કરી સૂવે,
'ને સૂતાંની સાથે જ-
ફરી એની ચાકરી ચાલુ!
- |{©£@ ૧૨.૦૪.૨૦૧૪
કુંજકલરવ
લે બોલ કેમ ! ?
એમાં વાંધો શું છે હે..!???
" જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ બિયમ ના હોય... "
“ચાકરી સિવાય બીજું કાઇ ના હોય કે..?
લે બોલ ...!”
“અસસ્લ સ્ત્રી ઇ જે રાત થવાની રાહ જુવે ..... “
“ઇ ચાકરી જ આખ દિનો થાક ઉતારે.... “
“ઇ ચાકરી કરવામાં પણ ખરી સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.”
“અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે ...?
બાત કરતી હે... !”
“સમુર્ણ પ્રેમ, સમર્પણ ભાવ એ ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે.”
“જ્યાં અરસ પરસ પ્રેમ હોય ત્યાં આવા હિસાબ ના હોય ..”.
“જેને પ્રેમમાં હુંફમાં સમજ ના પડતી હોય એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે,… “
“ખરો પ્રેમ કરનાર પતી પોતાની પત્ની ની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો ... “
“ચાકરી કરતાં કરતાં પ્રેમ અને હુંફ નો અલૌકિક અહેસાસ થતો હોય છે ... “
“બાકી બધુ છેવાડાની વાત છે. “ જે ક્ષણિક હોય છે .!
“અરસ પરસ એ ક્ષણ ની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે.”
“એ ક્ષણ પણ દીર્ધ આનંદ આપે છે...!”
આવું બધું તો ઘણું બધુ ભાઈબંધ કહેતો ...
ખંડેર મધ્યે જ્યારે અમે મળતા ત્યારે..
જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે ...
પછી પ્રેમ આપો કે પીડા ....
આનંદ આપો કે વ્યથા ...
જે આપો..!
તેજ પામો..!
જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...!
આપો તોજ ! મળે ...
માંગો તો ન મળે ....
એના લખેલા વર્ષો પહેલા...
*બ્લાસ્ટ :-
“સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે,એટલીજ ખરાબ બાજુ પણ હોય છે.”
એજ રીતે ...
પુરુષની જેટલી ખરાબ બાજુ હોય છે ,એટલીજ સારી બાજુ પણ હોય છે.”
મોટા ભાગના લલ્લુઓ...
સ્ત્રીઓની નજરમાં મહાન થવા...
ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ
જ ચીતર્યા કરતા હોય છે ..!
આવા લલ્લુ પંજુઓથી સ્ત્રીઓ પણ જટ આકર્ષાય જતી હોય છે..!
કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા ટેવાયેલી હોય છે.
પણ..!
"જ્યારે પણ કોઈ અજાણ્યા પુરુષ ધ્વારા....
વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું."
પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ હમેશા તત્પર હોય છે..!
કેમ ???
ઘેર તો બકાલું લેવાનું ‘કે તો પણ બહાના બતાવે છે.
( અવસરે હુય ઈજ માયલો છું..!
કે નૈ એ તો અવસર આવ્યે ખબર પડે.!)
પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી...
બસ બીજી મને ખબર ના પડે ....
અબે ચૂપ રે ...!
( હું કઈ લલ્લું પંજુ નથી ..... )
*બ્લાસ્ટ* ફોર ભાઈબંધ ...
સ્ત્રી
એ
અસ્સલ સ્ત્રી
એ
જેના મનમાં ભક્તિનો ભાવ હોય.
જેના હૃદયમાં અપાર પ્રેમ હોય.
જેની આંખોમાં અનંત કરુણા હોય.
જેની વાણીમાં સહજ મીઠાશ હોય.
અને સમર્પણ જેનો સ્વભાવ હોય ...
એ
અસ્સલ
સ્ત્રી
બાકી,
સ્ત્રી
"અનંત" આકાર માત્ર શરીરના ...
બધી સ્ત્રી શરીર આકારે સ્ત્રી હોય છે ..!
મગર ઘણી સ્ત્રી વિચારે સ્ત્રી નથી હોતી...
વિચારે પણ જે સ્ત્રી હોય છે ..!
"અનંત" તેજ શરીર આકારે દીપે છે..!
બે અર્થમાં ભાઇબંધે છેલ્લું વાક્ય લખ્યું છે !
તે રાત્રે વાતના અંતે ..!
અર્થાત ...?
એમ જ્યારે મેં પૂછ્યું ત્યારે
ભાઇબંધે ખુલાસો આપતા કહેલું...
પરીયા...
જે ખરા અર્થમાં સ્ત્રી હોય છે ..!
તેના ચહેરા પર અનંત તેજ હોય છે !
અને એવી સ્ત્રી શરીર સમેત દીપી ઉઠતી હોય છે ..!
"અનંત"

No comments:
Post a Comment