માનનીય પ્રતી
શ્રી ..... . . . . . . . . . તારીખ:-
વિષય:- વારંવાર ફરિયાદ કરવા છતાં નગર પાલિકા દ્વારા ગેર કાયદેસર દબાણ દૂર કરવામાં આવતું નથી.
માનનીય અધિકારી સાહેબ જય ભારત સાથ જણાવવાનું કે,
આમ તો જોકે બધી હકીકત અનેક અરજીમાં જણાવેલજ છે , જે અરજીઑ આ
અરજીઓ સાથે બિડાણ કરી રહ્યો છું આપ સાહેબ તેને ધ્યાને લેશો એટલે આપ શ્રીને બધી
હકીકત સમજાઈ જશે , તેમ છતાં થોડી વાત આપ સાહેબને જણાવી રહ્યો છું કે, જમીલાબેન
બાબુભાઈ મેમણ , રુખસાર બેન બાબુભાઈ મેમણ, તેમજ બાબુબાઈ મેમણ, જે અમારા પાડોશમાં
રહે છે .
સામવાળાનો પૂરો પરિચય આ પ્રમાણે છે.
જેમાં શ્રી બાબુ ભાઈ મુખ્ય માલિક છે અને શાંત પ્રકૃતિના છે
,
પણ તેમનો ગુનો એ છે કે તેઑએ ક્યારેય પોતાની પત્ની અને
દીકરીને અમોને ખોટી હેરાન કરતાં અમારી સાથે જગડો રીતે ગેરકાયદેસર કાર્ય કરતાં અટકાવવાના
બદલે ચૂપ રહે છે.
અને સામેવાળામાં જે બે સ્ત્રીઑ છે એક બાબુભાઈના પત્ની જમીલા
બહેન અને બીજા તેમના પુત્રી રુખસાર બહેન
તેઓ પોતે સ્ત્રી હોવાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે.
અને પોતે સ્ત્રી હોવાના નાતે એક વખત મારી પર છેડતીનો ખોટો
આરોપ મૂકી પોલીસ ફરિયાદ પણ કરી હતી .મગર પોલીસ કર્મીઓ વાતનો સાર પામી ગયા હોવા
છતાં કે સામેવાળા બિલકુલ ખોટા છે તેમ છતાં મને 12 કલાક લોકઅપમાં રાખ્યો હતો .
કાયદાકીય બાબતે હું અજાણ હોય મારે 12 કલાક વગર વાંકે
લોકઅપમાં રહેવું પડ્યું હતું .
હવે સામેવાળાએ કરેલ ગેરકારડેસર કાર્યની વાત કરું તો,
આમ તો જોકે બધી હકીકત આગલી અરજીમાં જણાવેલજ છે , જે અરજીઑ આ
અરજીઓ સાથે બિડાણ કરી રહ્યો છું આપ સાહેબ તેને ધ્યાને લેશો એટલે આપ શ્રીને બધી
હકીકત સમજાઈ જશે , તેમ છતાં થોડી વાત આપ સાહેબને જણાવી રહ્યો છું કે, જમીલાબેન
બાબુભાઈ મેમણ , રુખસાર બેન બાબુભાઈ મેમણ, તેમજ બાબુબાઈ મેમણ, જે અમારા પાડોશમાં
રહે છે .
અને જે જગ્યા નો સામાવાળા ગેરકાયદેસર રીતે હલણ તરીકે ઉપિયોગ
કરે છે.
ખરેખર તે જગ્યા સિટીસર્વે નકસા મુજબ મ્યુનસિપાલતીની જગ્યા છે,
અને તે માત્ર એક નવેરું અને માત્ર નેવાના પાણીના નિકાલની
જગ્યા છે.
તે નવેરા બાજુ હવા ઉજાસ માટે અમારી બારી આવેલ છે.
સામે વાળા બંને સ્ત્રીઓ ખૂબ માથા ભારે છે. જ્યારથી રહેવા
આવ્યા ત્યારથી તેઓ
અમારી સાથે નાની નાની વાતે જગડો કરી ત્રાસ આપી રહ્યા
હતા.
ખોટી રીતે જગડાઓ કરી અમોને ધમિકો , અપાવી રહ્યા હતા.
પણ અમો સીધા શાંત અને સરળ સ્વભાવના હોય , પાડોશી ધર્મ
નિભાવવામાં માનતા હોય, કોઈ પણ જાતની તકરાર કરવા ઇચ્છતા પણ નહોતા અને શક્ષમ પણ
નહોતા.
એ લોકોનું અમોને ત્રાસ આપવાનું ધમકીઓ આપવા અપાવવા પાછળનું મુખ્ય
કારણ નગરપાલિકાની જગ્યા , જેનો તેઓ ગેરકાયદેસર રીતે હલણ તરીકે ઉપિયોગ કરી રહ્યા છે
તેના પર કાયમી કબજો કરવાનો બદઈરાદો હતો .
આખરે પોતાની મેલી મુરાદ પાર પાડવા એ લોકો એ તા:- 7/10/2021
ના રોજ અમારી સાથે જગડો કરી અમારી પર ખોટો આરોપ મૂકી ખોટી પોલીસ ફરિયાદ પણ કરી હતી
.
ત્યાર બાદ બે ખોફ સામાવાળાએ અમારો સુખાધીકાર એવી બે બારીઑ
પાસે ગેરકાયદેસર રીતે દીવાલ ચણીને અમારો સૂખાધિકાર છીનવી લીધો .
ત્યાર બાદ અમોએ આ બાબતે અવાર નવાર નગરપાલિકા ચીફ ઓફિસરને
અરજી દ્વારા ફરિયાદ કરી છે.
અને એ ફરિયાદ સંદર્ભે નગરપાલિકા દ્વારા સામાવાળાને બે વાર
નોટિશ પણ આપવામાં આવી છે , તેમ છતાં ના તો બે ખોફ સામવાળા દબાણ દૂર કરે છે અને ના
તો નગરપાલિકા દૂર કરાવે છે ,
જ્યારે કે નગરપાલિકા તરફથી સામે વાળા ને બે વાર નોટિશ અપાઈ
ચૂકી છે .
અને હમણાં તા:- 20/11/2021 ના રોજ આખરી નોટિશ પણ આપવામાં
આવી છે .
પણ સાહેબ મોરબીના ચીફ ઓફિસર સાહેબ કોઈજ કાર્યવાહી કરતાં નથી
.
અનેક વાર રૂબરૂ રજૂઆત કરવા ગયો એ દરમ્યાન તેઓએ મારી સાથે
તોછડું વર્તન કરેલ છે .
અને અપમાનિત કરી તેમની કેબિનમાંથી બહાર કાઢ્યો છે
આવોક કડવો અનુભવ છેલ્લે તા 24/11/2021 ના રોજ જ્યારે આ
બાબતે હું
અધિક કલેકટર શ્રી મુછાર સાહેબને મળવા ગયો હતો ત્યારે થયો ,
મુછાર સાહેબને મળવાનું કારણ કે તેઓ મારી ફરિયાદથી વાકેફ છે.
અગાઉ એમણે મને યોગ્ય ન્યાય મળશે એવું અસ્વાસન પણ આપેલું હતું
પરંતુ,
રૂબરૂ મળવા ગયેલો ત્યારે ત્યાં ચીફ ઓફિસર સરૈયા સાહેબ પણ
હાજર હતા .
નગરપાલિકા દ્વારા મને નોટિશ આપી જણાવવામાં આવ્યું છે કે
અમોએ દસ્તાવેજ મુજબ જે ચાર બારી હતી તેમાં સુધારો કરી બે બારી કરેલ છે , તે ફરી
દસ્તાવેજ મુજબ યોગ્ય સ્થિતિમાં લાવવી .
મારી છેલ્લી અરજી તા:- 24/11/2021 ઈન્વર્ટ નંબર 9020 માં
અમોએ
આ બાબતે યોગ્ય અને સાચો ખુલાસો આપતા સમગ્ર હકીકત્ર જણાવેલ
છે .
તેમ છતાં ચીફ સાહેબે મને એવું કહ્યું કે પહેલા તમે તમારી
બારી દસ્તાવેજ મુજબની સ્થિતિમાં કરી નાખો. આ વાત ચિત દરમ્યાન ચીફ સાહેબે મને
સ્પષ્ટ પણે એવું કહ્યું કે અમો સામાવાળાનું હલણ બંધ ના કરાવી શકીએ.
અને શ્રી મુછાર સાહેબ જે આ ફરિયાદની સત્ય હકીકત જાણે છે તેમ
છતાં,
ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે એ રીતે ઊંચા અવાજે અને
તોછડી ભાષામાં મારા પર આરોપ મૂકતાં મને કહ્યું કે ,
તમે કઈક સળી ચારો કર્યો હશે તો સામેવાળાએ દીવાલ કરી હશે,
બંને સાહેબો જાણે મારી મજાક કરી રહ્યા હતા, સાહેબોના આવા
ગેરવર્તનથી
અમોને ખૂબ આઘાત લાગ્યો છે ..!
હદ તો ત્યારે થઈ સાહેબ કે અધિક કલેકટર શ્રી મુછાર સાહેબે
ચીફ ઓફિસર શ્રી સરૈયા સાહેબને એવું કહ્યું કે , આમને રાજકોટ રાજકોટ R.M.c નો નંબર આપી દ્યો,
અને મને કહેવામાં આવ્યું કે રાજકોટ ફરિયાદ કરો..!
સાહેબ જેની પાસે યોગ્ય ન્યાયની અપેક્ષાએ જતાં હોય તેઓજ
ફરિયાદીને મજાક કરી ગેર વર્તન કરતાં હોય, ત્યારે અમારે છેક આપની પાસે ન્યાય માંગવા
આવવું પડે, આ એક બેહદ દુ:ખદ અને શરમ જનક બાબત છે કે મોરબીના નાગરિકને મોરબીની હદમાં
અન્યાય થતો હોય અને ન્યાય માંગવા છેક, રાજકોટ ,ગાંધીનગર કે પછી ગૃહ મંત્રાલય સુધી
જવું પડે,
હાલની સરકાર માટે પણ આ ગંભીર અને શરમ જનક બાબત ગણાય...
આટલી આપવીતી બાદ આપ સાહેબને જણાવવાનું કે,
આ અરજી સાથે મે અગાઉ કરેલી તમામ અરજીઓ પુરાવા સાથે બિડાણ
કરી રહ્યો છું .
જેનો આપ સાહેબ ખુબજ ધ્યાન અને ધીરજ પૂર્વક અભ્યાસ કરી અમોને
યોગ્ય ન્યાય અપાવશો
એવી નમ્ર અરજ છે .
અમો ઈચ્છીએ છીએ કે નગર પાલિકા પોતાની જગ્યા નો ગેરૂપિયોગ
કાયમી ધોરણે બંધ કરાવે ,
અન્યથા અમારી પર કાયમી જોખમ રહેશે ..
કારણકે તે લોકોના ઘરે આવતી જતી કોઈ પણ વ્યક્તિ આમરી બારીમાં
ઝાંકે છે અને અમારી પ્રાયવાસી જોખમાય છે .! મે અગલી અરજીમાં ઉલ્લેખ કાર્યોજ છે કે અગાઉ તેઓએ
અમારા ઘરમાં બારીમાંથી સૂપડું ભરીને કચરો નાખવાની કુચેષ્ટા પણ કરેલ છે ..!
તો આપ સાહેબને હું ફરી નમ્ર વિનતિ સાથે કહું છું કે,
આ અરજી સાથે મે અગાઉ કરેલી તમામ અરજીઓ પુરાવા સાથે બિડાણ
કરી રહ્યો છું .
જેનો આપ સાહેબ ખુબજ ધ્યાન અને ધીરજ પૂર્વક અભ્યાસ કરી અમોને
યોગ્ય ન્યાય અપાવશો
જી
બિડાણ :=
1= સિટી સર્વે નકસો
2= મોરબી પી. આઈ. એ- ડીવીવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ
3= અરજી નં 1 તા:-11/10/2021 ઈન્વર્ટ ન.7565
ઈન્વર્ટ:- નગર પાલિકા, તાલુકા પોલીસ , કલેકટર ઓફિસ ,
મામલતદાર
4=નોટિસ ન. 1 તા:- 18/10/2021 જાવક ન 2704
5= અરજી ન.2 તા:- 2/11/2021 ઈન્વર્ટ ન. 8456
6= નોટિસ ન.2 2/11/2021 જાવક ન,. 2860
7= મામલતદાર નોટિસ 1 તા:- 10/11/2021
નં.જમન /વશી/ 13196492/21
8=મામલતદાર નોટિસ 2 તા:- 25/10/2021
નં.જમન /વશી/ 13125675/21
9= અરજી નં,૩તા:-
9/11/2021 ઈન્વર્ટ ન. ૮૫૨૫
10= અરજી તા:- 10/11/201 કલેકટર ઓફિસ
માં. મુખ્ય મંત્રીશ્રીના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25/નવેમ્બર/ 2021
11= આખરી નોટોસ નં 3 તા:- 20/11/2021 જાવક નં 2936
12= મને મળેલ નોટિસ 1 તા:- 20/11/2021 જાવક નં 2936
13= તા 24/11/2021 સ્વાગત કાર્યક્રમ રદ થયાની જાણકારી આપતા
પત્ર સાથે પ્રશ્નનો ઉતર તેમજ પંચનામું કર્યાની નોંધ .
14= સામેવાળાએ અમારીબારી પાસે ગેરકાયદેસર દીવાલ ચણી તે વખતના
તારીખ સાથેના ઠોસ પુરાવા ચાર ફોટા પણ બિડાણ કરું છું જે જોઈ આપ સ્થળ અને સ્થતિતિને
જોઈ સમજી યોગ્ય ન્યાય કરી શકશો.
કુલ 14 બિડાણ કરેલી અરજી નો ધ્યાન અને ધીરજ પૂર્વક અભ્યાસ
કરી
આમરો સુખાધિકાર અમોને પરત મળે અને સામાવાળાનું નગરપાલિકાની
જગ્યામાં ગેરકાયદેસરનું હલણ કાયમી ધોરણે બંધ થાય અને અમો અમારા ઘરમાં શાંતિ પૂર્વક
ચેનથી રહી શકીએ એ રીતે
યોગ્ય ન્યાય આપવા નમ્ર વિનતિ..
અરજદાર :- પરેશ. મોહનલાલ. કતીરા.
No comments:
Post a Comment