वो नज़र छुपके मुझे देख रही हो जैसे...🖤
હાં પણ,
વર્ષો પહેલાં ભાઈબંધ દાઢી વાળાએ કહ્યું હતું કે,
"અજ્ઞાની" જે જેવુ જોવુ હોય,
તેવુ જોવુ હોય,
તો,
જોવુ નૈ..!
વર્ષો પહેલાં દાઢીધારી ભાઈબંધ અજ્ઞાની એ
કહેલી આ ગુઢ વાત નો અર્થ
યાની ગુઢાર્થ
અનંત ની મન ખબર નથ
પણ કમસે કમ
મને તો આજ દિન સુધી સમજાયો નથી..!
કદાચ તને સમજાય.
તો તું મનેય સમજાવજે
હોં ને..!
No comments:
Post a Comment