બે, મતલબકી બાતે ...
"અકલેજ "
ટુકડે ટુકડે વાત કરતી હતી, અંધારામાં ઘોઘી.
અકલે,
ઘોઘો આંખો સમેત આખે આખો અંજાઈ ગ્યો...
અને પછી મુંજાઈ ગ્યો ...
અને પછી ભીંજાઇ ગ્યો...
જો કે ભીંજાયો હતો અકલેજ આમ તો જો કે ,
અને પછી પાછો કોરો કટ્ટ ...
અને પછી, ઘોઘીએ પાણી છાંટ્યું ઘોઘાની આંખ પર ...
ઘોઘો સફાળો જાગી, આંખો એમ ચોળવા લાગ્યો ...
જાણે કેમ ઊંઘમાથી જાગ્યો હોય ,
અને પછી તો ઘોઘો ચૂપચાપ બોલતો રહ્યો અને ઘોઘી ,
આંખો પટ પટાવતી એકી ટસે ઘોઘા સામે જોઈ,
કાન બંધ કરી સાંભળતી રહી .
ત્યાં ખબર નૈ શું થયું
ઘોઘાનું નાક લાલ ચોળ થઈ ગયું.
અકલે ઘોઘીએ ઘોઘાની આંખ પર છાંટયા પછી ,
ગ્લાસમાં વધેલા પાણીથી મો ધોયું ...
અને પછી ,,,, સન્નાટો ....
વાતાવરણમાં શાંતિ ...
ક્રમશ :-
બ્લાસ્ટ :- ફોર ભાઈબંધ ...
बोलनेका जब मतलब ही न हो तो लब क्यों खोलू मै .
"अनंत" तू भी कुछ बोले ना जब, तब क्यों बोलू में .
तू कुछ भी ना बोले जबतक क्यों बोलू में ?
तू मु ना खोले, ना तू सुने तो क्या बोलू में ?
बात दिलकी लब तक जब तक आये ना अपने आप.
"अनंत" तू भी कुछ बोलना नहीं रहूगा में भी चुपचाप.
उस वक्त मौका था कहेनेका कुछ तो, रहे चुप हम तुम
"अनंत" अब उसी बात को ले कर क्यों हम तुम गुम सुम.?
बाते बहोत की और फिर एक बात बताना भूल गया.
"अनंत" ना जाने क्यों, में तुजे आज सताना भूल गया .
"अनंत"
વર્ષો પહેલા ગૂંચવાયેલા ભાઈબંધે આવું બધુ તેની કોઈ ચહીતિને
લખીને કહેલું કે પછી કહીને લખેલું.
કહીને લખેલું કે પછી લખીને કહેલું.
એ મન ચહિતી સમેત નથ ખબર ...
પણ પછી પેલીએ તેને કહેલું કે,
मेरी समज से परे
क्यों तू बाते करे
अरी... ओ ...
आज मुझे तू इतना बता दे अनंत ,
ऐसा भी क्या तू आदत से मजबूर था
दूर ही से तड़पना और अपने चाहने वालीको
तडपाना क्या महोबब्ब्त का दस्तूर था .!?
जवाब में अनंत ने उसे कहा ..!
तू मुझे ऐसे ऐसे सवाल ना पूछ , मै कहा कुछ.
आज या तब भी मे नहीं मेरा इश्क मशहूर था..!
"अनंत"
લે.! મને પાછી ઊંઘ આવવા માંડી ...
https://www.facebook.com/share/p/RwaccPeTUUitPv9F/?mibextid=oFDknk

No comments:
Post a Comment