વર્ષો પહેલાં ભાઈબંધે લખેલી આ રચનાની એક એક લીટીનો અર્થ સમજવા હું અનેક રાતો જાગતો સુતો રહેતો તેમ છતાં હું આ અનંતની અટપટી રચના નો અર્થ ઉકેલી સમજી શક્યો નહીં.!
આખરે હારી થાકીને એના શરણે ગયો પછી અનંત અને અજ્ઞાનીએ મને એક એક લીટીનો અર્થ સમજાવ્યો હતો.
જે હું પછી ક્યારેક ફુરસતે સમજાવીશ...
ત્યાં સુધી તમે અર્થ ઉકેલો અનંતની આ રચનાનો...
અને પછી એક મહોલ્લો ખંડેર બની જાય છે.
જ્યારે જીવન ઝહેર બની જાય છે.
ત્યારે જીવન, ઝહેર બની જાય છે.
જ્યારે ઝહેર જીવન બની જાય છે.
ત્યારે ઝહેર જીવન બની જાય છે.
જીવન જ્યારે ઝહેર બની જાય છે.
ત્યારે ઝહેર જીવન બની જાય છે.!
વધુ આવતા અંકે...
No comments:
Post a Comment