આજે એક સુંદર પ્રકૃતિ સાથે સંવાદ કરતું . આપણાં પહેલા જાગી જતાં પંખી, આકાશ , સાગર સાથે વાતો કરતું કરાવતું ગીત મારા સૌ દોસ્તોને ભેટ .....
કિન્તુ....!, આ ગીતના સર્જક, સંગીતકાર, ગાયક તેમજ આ ગીતને, સંગીત બધ્ધ, કરતા સમયે જેમનો નાનો સરખોએ ફાળો હોય એ સર્વેને વંદન કરીને...! –
શું ઈશ્વરની અલૌકિક પ્રેરણા વિના આ શક્ય છે ?
અગર જો જીવનનું નામ જ પ્રેમ છે, તો માની લ્યો ચાલો એમ જ છે.
લ્યો ફરી આપી એણે એક મજાની સુંદર સવાર આપણને.
ચાલો આનંદથી પસાર કરીયે સૌને નિશ્વાર્થ પ્યાર કરીયે.
ઈશ્વરે આપેલા વધુ એક દિવસને આનંદથી પ્રકૃતિ સાથે રહી.
ઘેર બેઠા માણીએ.
અહી “અજ્ઞાની”એ લખેલ થોડી પંકતી યાદ આવે છે.
સવાર તો પડી આંખો પણ ખૂલી પણ !કેટલા જાગે છે?
મને તો જાગવા જાગવામાં પણ ઘણો ફરક લાગે છે .
કોઈ થોડા પુરાવા આપે મને એના ‘ના’ હોવાના.
“અજ્ઞાની” હું અસંખ્ય પુરાવા આપું એના હોવાના.
લોકો ધક્કા મુકી કરતાં પોતા માટે જ માંગવા મંદિર ભણી ભાગે છે..
"અજ્ઞાની"ઈશ્વરને એજ પસંદ ખૂણે બેસી જે અન્ય કાજે સુખ માંગે છે.
આટલા સુંદર શબ્દો આટલું મધુર સંગીત આ પ્રકૃતિ સાથેનો સંવાદ,
એ ઈશ્વર પ્રેરણા વિના શક્ય છે જ નહીં, બિલકુલ નહીં.! આપ માનો યા નામનો.
હું તો નથી જ માનતો. ખૈર જેવી જેની માન્યતા . આજે આપણે આ ગીત.
દ્વારા પરમ પ્રકૃતિને માણીએ
.

No comments:
Post a Comment