હું મજાક નથી કરતો....
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
હું જવાબ નહીં આપું હવે. તું પણ તારા સવાલ પાસે રાખજે.
બસ !શ્રધ્ધા ભારો ભાર
છે. આજ નહિ તો કાલ પાસે રાખશે.
આજે જો નહીં ઓળખે તો પછી ક્યારેય તું ના ઓળખશે મને.
ગર આજે દિલમાં નહીં રાખે તો ક્યારેક દીવાલ માથે ટાંગશે .
અગર જો હું રિસાઇને ઈશ તો સામે નહીં આવું કદીયે. છતાં!
તને સાવ પાસે જ દેખાઈશ ! જો તું મારો ખ્યાલ પાસે રાખશે.
સાચે ચાલ્યો જઈશ તો ફરી કદિ પાછો નહીં ફરું..વિતેલા સમયની માફક.
અને પછી તું પલ પલ ભીની નજર ઘડિયલ સામે નાખશે.
સાચે ચાલ્યો જઈશ તો ફરી કદિ પાછો નહીં ફરું..વિતેલા સમયની માફક.
અને પછી તું પલ પલ ભીની નજર ઘડિયલ સામે નાખશે.
“અનંત“ હ્રદય ભરાઈ જશે યાતો ભીંજાઇ જશે તારી આંખો..
વાંચે જ્યારે પણ તું મને, એક નાનકડો
રૂમાલ પાસે રાખજે.
“અનંત”
.jpg)
.jpg)
.jpg)
હુ
.jpg)
No comments:
Post a Comment