કરી
દૂર
મને
કરી
દૂર
મને પરદેશ જવાની આ તૈયારી છે.
દૂર
જો, સાથે જીવવું, તો જવું પડશે, લાચારી છે.
જેમ વૃક્ષને વેલ એ રીતે મને તું બાહોમા ભરી લે,
તને પ્રેમથી ભીંજવું હું, મને પ્રેમથી તું ભીંજવી દે.
કોણ જાણે કેટલા યુગોનો ભાર સહયો વિયોગે,
આવ આજ એ હળવો કરીયે આંસુ ઠાલવી લે.
તારા નાજુક ખભાને હુ, ભીજવું આંસુ થી.
મારોય ખંભો તું આજ આંસુથી ભીંજવી દે.
કોણ જાણે ફરી કેટલાય યુગોનું છેટુ થશે.
છેલ્લે થોડી ક્ષણોમાં પ્રેમ યુગોનો કરીલે.
"અનંત" સાચવીને રાખજે આંસુ આંખોમાં
હું આવું ત્યાં સુધી. આજ મન ભરીને રડીલે .

"અનંત"
"અનંત"

"અનંત"
"
"અનંત"
No comments:
Post a Comment