https://youtu.be/eQQhLLEb0ws?si=b5B0D-bAtBd47_l0
Pravin Miyaatra
બહોત હો ગીયા... ચલેગા... યે તો ઉભા વારા લીટા દિયા..ખાલી ટપકા લગાયા હોતા તો ભી ચલતા
- Like
- Reply
- Hide
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
*બ્લાસ્ટ*
વાતે વાતે જે દલીલ કરશે તે ક્યારેય સત્ય સુધી પહોચી શકશે નહીં.!
અર્થાત્
શાંત ચિતે સામેની વ્યક્તિની વાત જે સાંભળશે નહીં તે પુર્ણ વાત સમજશે નહીં.
અને શાંત ચિતે વાતને સાંભળ્યા સમજ્યા વીના હરેક વખતે જે માત્ર દલીલ કરશે તે "અજ્ઞાની" ક્યારેય સત્ય સુધી પહોચી શકશે નહીં.!
"અજ્ઞાની"
તમે જે જેટલુ જાણ્યું એટલુજ જગત છે
એવુ માની લેવું માનવીની મહા મુર્ખતા છે.
તમે જે જેટલુ જાણ્યું એટલુજ જગત નથી.
"અનંત જગત એથીયે વીષેશ અને વીશાળ છે.
" અનંત "
"અજ્ઞાની" હ્રદય વીશાળ તો દુનિયા નિશાળ.
"અજ્ઞાની "
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
*સારા લોકો સાથે ઈશ્વર ક્યારેય ખરાબ નથી કરતી.*
*ખરાબ પાછળ અકસર કૈંક સારૂ છુપાયુજ હોય છે.*
*વર્ષો પહેલા આવું અનંત અનુભવે ભાઈબંધોને સમજાયા બાદ તેઓ કહેતા હતા કે,*
*આ બ્રહ્માંડમાં એવો એક પણ જીવ નથી જન્યો કે જેણે જન્મ પહેલાં કે જન્મ બાદ જીવનમાં ક્યારેય કોઈ ભુલ ન કરી હોય.*
*ખરેખર તો એ હિસાબે જન્મ લેવો પડે છે.!*
*આપણે અભાન અવસ્થામાં જાણે અજાણે અનંત ભુલો કરીએ છીએ..!*
*ઈશ્વરના ઇશારા ગુઢ હોય છે *
*સમય સમય પર ઈશ્વર કોઈને કોઈ પ્રકારની યુક્તિ કરી સુધરી જવા સંદેશા મોકલે છે.*
*આપણે માત્ર બીજાઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય એવુ નથી.!*
*અહં યા અભાનાવસ્થામા ખુદની સાથે પણ આપણે ખૂબજ દુર્વ્યવહાર કરતા હોઇએ છીએ.*
*ઈશ્વરે આપેલ આ દેહની દરકાર ન કરીને.*
*તેમ છતાં ઈશ્વર ખૂબજ દયાળુ છે.*
*એ સૌ કોઈને કોઈને કોઈ સુધરવાનો તેમજ ભુલો સુધારવાનો અવસર આપેજ છે.!*
*પરંતુ આપણે પામર જીવ અહં યા અભાનાવસ્થાને કારણે ઈશ્વરના ઈશારાને સમજી નથી શકતા તેથી દુ:ખી થઈએ છીએ.*
*એ હિસાબે ઈશ્વર સૌને જાતને એવં જીવનને સુધારવાના અવસર આપે છે.!*
*સમજો તમને પણ અનંત ભુલો કરવા છતાં એક વધુ અવસર આપ્યો છે *
*તો સમજી વીચારી હવે સમજણ સાથે સુધરો અને ભુલો સુધારો નાહક કોઈને પરેશાન ન કરો એવં ઈશ્વરે આપેલ આ દેહની દરકાર કરો,શુદ્ધ એવં સાત્ત્વિક જમો જીવો અને આનંદથી આગળ વધો..!*
"અનંત" ઈશ્વર ના આશીર્વાદ હંમેશા સૌ પર વરસતા રહે..!
*અનંત આશીર્વાદ... 🙌🙌🙌*
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
હે ઈશ્વર...
તમામ મૃતાત્માને સદગતી આપો.
તમામ જીવાત્માને દ્બુદ્ધિ આપો.
આવી કાં'ક પ્રાર્થના વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે ચાય પીતા પીતા પહેલી વાર અચાનક મારાં મુખેથી નીકળી ગઈ...
ત્યારે અજ્ઞાનીએ મને કહ્યું તારી પ્રાર્થના તો ખૂબજ સાચી અને સારી છે મગર એક શબ્દનો અર્થ અનર્થ ભરેલો છે.!
જે થોડો સુધારો માંગે છે.
મે કહ્યું જો ભૈલાઆઆઅ...
એવી બધી મને ખબર નથ પડતી...
મારા કીધે ભુલ ભુલમા ભુલથી પ્રાર્થના થઈ ગઈ છે.! શબ્દો અને અર્થોનુ મને લગીરે જ્ઞાન ભાન નથી. હવે જે કૈ સુધારો કરવો એ તું કર મગર એ પહેલા મને મારી ભુલ શું છે એ તારે મને સમજાવવુ પડશે..!
ત્યારે દાઢી પર હાથ પસારી અજ્ઞાનીએ કહ્યું.
તે મૃતાત્મા ને સદગતી મળે એવી પ્રાર્થના કરી છે જ્યારે કે હકીકતમાં આત્મા ક્યારેય મરતો નથી તેથી આત્મા મૃતાત્મા એમ ન કહી શકાય શરીર મરે છે આત્મા અમર છે, એવું અનંત યુગો થી સંતો ગ્રંથો કહે છે.
મે કહ્યું.
હાં યાર્ર એ તો મે વીચાર્યુ જ નહીં .
જો કે મે તો કૈ વીચાર્યુ જ નથી.
સુર્રરરરર કરતાક ચાયનો છેલ્લો ઘુંટ ભરી ખાલી પીયાલી ટીપોય પર મુકી અનંતે કહ્યું. ખબર છે એતો અમને ખબરજ છે..!
તું હંમેશા વગર વીચાર્યુજ બોલે છે.!
તેથી જ પછીથી પસ્તાય છે.!
હાં યાર્ર તારી વાત બિલકુલ સાચી છે દોસ્ત..!
ખૈર હવે તું મને સમજાવીને મારી ભુલ સુધારી લે.! અજ્ઞાનીએ કહ્યું.
સદેહે એટલે કે દેહ સાથે જીવન જીવી
જ્યારે પ્રાણી માત્ર મૃત્યુ પામે છે ત્યારે તે દેહ મુક્ત થાય છે.
તેથી તેને વિદેહી કહી શકાય..!
એ અર્થમાં તારી પ્રાર્થના આમ હોવી જોઈએ.
"અજ્ઞાની" એ મારી ભુલ સુધારી,
પોતાના મુખેથી પ્રાર્થના ઉચ્ચારી .
હે ઈશ્વર....
તમામ વિદેહી આત્માને સદગતી આપો..!
તમામ જીવાત્માને સદ્બુદ્ધિ આપો ..!
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...