“પ્રેમ” “ચમત્કારિક અઢી અક્ષર”
***********************
અઢી અક્ષરથી સર્જાયું જીવન.
“આ” “તે” “હું” “તું” આપણાં બધાનું,
આ અઢી અક્ષરથી જ થયું સર્જન..
જન્મતાની સાથે જ આ અઢી અક્ષરનો નાતો
માનવીના જીવન સાથે એવો જોડાયેલો
હોય છે કે જીવ જાય તોય તૂટતો નથી...
ભટક્યા કરે સતત હર કોઈનું મન.
માત્ર ને માત્ર આ અઢી અક્ષરે કોણ જાણે.
કેટલા ગ્રંથોનું સર્જન કરાવ્યુ હશે...
અઢી અક્ષર પર આખી દુનિયા ઊભી.
તારા એક અક્ષરે મારી દુનિયા ડૂબી.
લે આ અઢી અક્ષર હું તને આપું
ને તું પણ મને એટલા જ સામા આપ.
હું માત્ર ઈચ્છા એક અક્ષર”હા”ની રાખું.
પણ ડર લાગે કે તું ક્યહી તું “ના” ન કરી નાખ
લે આ અઢી અક્ષર મારા હું કરું તારા નામે.
ને બસ ઈચ્છા તારા એક જ અક્ષરની સામે.
જો એ અક્ષર “હા” હોય ભવ ભવના બંધન બંધાય.
જો એ અક્ષર “ના”હોય તો કોઈ એકનું જીવન રૂંધાય.
આ અઢી અક્ષરનું આવું તે કેવું હોય છે.
પ્રેમના આ અઢી અક્ષરનું તો એવું હોય છે.
અઢી અક્ષર સામે આ એક જ અક્ષર,
“હા” યા “ના’નું મહત્વ પણ એટલુ જ હોય છે.
માત્ર આ અઢી અક્ષરમાં જીવાયેલી એક જ ક્ષણમાં
કેટલી કલ્પના હોય છે કેટલો રોમાંચ હોય છે.
એજ માત્ર અઢી અક્ષરની ઈચ્છા.
કે જવાબમાં આવે “હા” એક જ અક્ષરની “હા”
આ એક અક્ષરની આશમાં કોઈ આખું જીવન ,
અને જો સામે આવે “ના” તો...?
કેટલાયના મન હ્રદય તૂટી જાય છે.
દૂર દૂર રહીને પણ જ્યારે કોઈ કોઈના માટે,
નાનો અમથો,કોઈ પણ એક જ અક્ષર લખે છે.
તાર, હ્રદયના ત્યારે પણ ઝણ ઝણે છે.
હું મોકલું તને કાગળની ચબરખીમાં આ અઢી અક્ષર.
અને તારે મોકલવાનો છે ફક્ત એક જ અક્ષર
કોઈના એક અક્ષર પર નિર્ભર હોય છે......
કોઈના એક અક્ષર પર કોઈના અઢી
અક્ષરની ઇમારત ચણાતી હોય છે..
એ અક્ષર જો “હા” હોય તો મિનારો થઈ જાય છે.
અને અગર જો “ના”હોય તો મિનારો કડડ ભૂસ ......
પ્રેમ મિનારો
ટકે યા તૂટે તારી.
"હા”કે “ના”થકી
તારી એક અક્ષરની ‘હા’ કે ‘ના’
“હા” ફૂલ ઉગાડે “ના” દિલ દઝાડે.
"અનંત"
Comments
Dharmesh Sonejiહું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ , હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ ,
પંણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ...........hope
Rita Thakkarલગતા હે સો કર ઉઠા હે પ્યાર અભી કચ્ચી નીંદ સે..!!!:)))
Ajay MahendraVwah khub sara.....
અઢી અક્ષર જે ભણે પોથી પંડીત ને ના ગણે,
હા કે ના શુ ફરખ પડે અઢી અક્ષર આપોતો બમણા જણે,
Alka Mehta**પ્રેમ મિનારો***ટકે યા તૂટે તારી.*“હા”કે “ના”થકી
Jayendra Ashara---------
અઢી-અક્ષર ની ખુબજ સુંદર અભિવ્યક્તિ છે...
પ્રેમ માં "હા" કે"નાં" ની જરુર જ નથી...
કારણકે પ્રેમ તે એકતરફી છે... પણ...
સામે થી પ્રતિભાવ મળે ત્યારે તેમાં ઉન્માદ આવે છે...
Antim Panchalઅઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!... aani yaad apaavi તમે!!!!!!

Mahesh Joshiye.. dhai..akshar..se hi to ..es duniya me sab aaye he
Ravi Mathukiya Jainvery gud dear kya bat hai. tara aa adhi akhshare aankh mathi aansu lavi didha. love friend
DrCp Gautamकहाँ ले जाऊँ दिल दोनों जहाँ में इसकी मुश्क़िल है ।
यहाँ परियों का मजमा है, वहाँ हूरों की महफ़िल है ।
Dalsukh DhumalSACHI VAT CHHE, ADHHI AXR THI SARJAYU JIVAN ANE JAGAT....
નિર્દોષ ગુનેહગારबड़ा मजा आया आज में जब मै अपने ही भीतर ( यानी प्रोफाइल) उतरा तो दोस्तोका बहोत ही प्यार पाया ...

बड़ा अच्छा लगता हें कभी कभी कुछ साल पीछे जाने में भी ...

નિર્દોષ ગુનેહગારRita Thakkar जी .... कच्ची नींद.... क्या आप भी....

अब गहेरी होने लगी है ....नींद भी

નિર્દોષ ગુનેહગારPravin Miyatra... અલ્યા પ્રવીણ ઇ બધુ તો હવે હવે જેમ જેમ કાગળિયા ઊથલાવતો જાઉં એમ નવા નવા ફટાકિયા મળે અને હું અહી એના બ્લાસ્ટ કર્યા કરું...
આતો બૌ જૂનું છે ભાઇલા છેક તળિયે થી ઉલેચી લાવ્યો છું .....

નિર્દોષ ગુનેહગારએમા શુ આકલુ બધુ હશે છે તું
હુ એમ કૌ છુ..!
!
!
!
મધમાખી ના ડંખ થી લાલઘુમ થૈ ગેલુ ઈ મૌજી
Shree Nasibpela madh madyu ne pchi dankh bey ni mja alag alag che bas madh ochu htu ne dankh vadhare hta e....
નિર્દોષ ગુનેહગારઅરે એ તો ડંખે ડંખે મધ જરે...
અમથા મોઢા લાલઘૂમ નૈ થતાં હોય ..
.
બાત કરતી હૈ . હુહ .!