અંતે આજ પરમ ચરમ અનંત સત્ય છે !
હૂંફ વિના જીવન સંભવ છે
મગર જીવંત જીવન અશક્ય
કોઈ કોઈ જીવી જન્મી જાય જાય
એ વાત નોખી છે !
માણસ તો છેક છેવાડાનું બે પગું પ્રાણી છે !
મગર
આ શ્રુષ્ટિ પર અપાર
શુક્ષ્મ જંતુ થી લઈને મહાકાય પ્રાણી માત્ર
જંખે છે ભોગવે છે આપે છે પામે છે !
"પ્રેમ "
હૂંફ વિના જીવન સંભવ છે
મગર જીવંત જીવન અશક્ય
કોઈ કોઈ જીવી જન્મી જાય જાય
એ વાત નોખી છે !
માણસ તો છેક છેવાડાનું બે પગું પ્રાણી છે !
મગર
આ શ્રુષ્ટિ પર અપાર
શુક્ષ્મ જંતુ થી લઈને મહાકાય પ્રાણી માત્ર
જંખે છે ભોગવે છે આપે છે પામે છે !
"પ્રેમ "
આનંદ
અનંત આનંદ
પરમ આનંદ
ચરમ આનંદ
આનંદ આનંદ
અનંત આનંદ
સૌથી પહેલા...
આનંદ
સુખ અને ખુશી
આ બાકીના શબ્દો
ત્યાર પછી જન્મે છે !
અને બાકીની અનુભૂતિ
એટલે કે સુખ અને ખુશીની અનુભૂતિ
ત્યાર પછીજ થતી હોય છે !
કારણ કે
એ પ્રેમ અને આનંદ થકી જન્મે છે !
એ પ્રેમ અને આનંદ પછી જન્મે છે !
ભીતર ભીતર ...
ચરમ પરમ અનંત આનંદ પ્રાપ્ત કર્યા /થયા પછીજ !
સુખ અને ખુશીનો અલૌકિક અહેસાસ થતો હોય છે !
અનંત અનાદી કાળથી
પ્રાણી માત્રની શોધ રહી છે પ્રેમ અને આનંદની
માનવ માત્રથી ખોજ રહી છે પ્રેમ અને આનંદની
આનંદ પ્રેમ થકી પ્રાપ્ત થાય છે અને
પ્રેમ થકી પ્રાપ્ત થાય છે અનંત આનંદ
પ્રેમ આપવાથી
પ્રેમ પામવાથી
અનંત આનંદ મળતો હોય છે
આનંદની વ્યાખ્યા આનંદની ભાષા
વ્યકતિએ વ્યકતિએ અલગ અલગ હોઈ શકે છે !
ખુશી વ્યક્તિ થકી પણ મળી શકે !
અને વસ્તુ થકી પણ ખુશી મળી શકે !
અમુક સંબંધો પણ ખુશી આપે
અમુક બંધનો પણ ! આનંદ આપે
પણ એ આનંદ જેને
પરમ આનંદ કહેવાય
ચરમ આનંદ કહેવાય
અલૌકિક આનંદ કહેવાય
એ આનંદ જેમાં
અનંત આનંદનો અહેસાસ થાય
પરમ આનંદનો અહેસાસ થાય
ચરમ આનંદનો અહેસાસ થાય
અલૌકિક આનંદનો અહેસાસ થાય
તે આનંદ તો માત્ર ને માત્ર
એક સ્ત્રી ને પુરુષ થકી
કે પછી
એક પુરુષ ને સ્ત્રી થકીજ !
પ્રાપ્ત થઇ શકે છે !
એક પ્રેમી કે પ્રેમિકા સિવાય પણ
સુખ કે ખુશી પરિવાર સમેત અનેક વ્યક્તિ સાથે થઇ શકે !
પ્રેમ પણ કદાચ પરિવાર સમેત અનેક વ્યક્તિ પાસેથી મળી શકે !
હું અન્ય થકી મળતા પ્રેમની કે ખુશીની લગીરે અવગણના નથી કરતો।
કેમકે પ્રેમ જીવનની સૌથી અહેમ જરૂરિયાત છે પ્રાણી માત્ર માટે
પણ !
એક અજાણી સ્ત્રી અને એક અજાણ્યા પુરુષ
વચ્ચેનો પ્રેમ હું સૌથી ઉપર ગણું છું !
અનંત આદિકાળથી એ સનાતન સત્ય છે !
ઇતિહાસ ગવાહ છે !
એવો પરમ પ્રેમ પ્રાપ્ત કરવા
અનેક યુદ્ધો ખેલાયા છે !
નહિ તો એ લોકોને કૈં પોતાના સ્વજનો કે મિત્રો તરફથી
ઓછો પ્રેમ નહોતો મળતો
તેમ છતાં એક અલગ વ્યક્તિ યાની કી
અલગ સ્ત્રી કે પુરુષે એ અલગ નો પ્રેમ પ્રાપ્ત કરવા
અને બે અલગમાંથી એક થવા
તેમણે એ બધાને અવગણ્યા છે !
ભાઈ બહેન બાઇબંધ દોસ્તારો તો પછીના સંબંધો થયા
પણ એક અલગ અજાણી વ્યક્તિ પાસેથી
પ્રેમ પામવા
પ્રેમનો અનંત આનંદ પામવા
પ્રેમનો પરમ આનંદ પામવા
પ્રેમનો ચરમ આનંદ પામવા
પ્રેમનો અલૌકિક આનંદ પામવા
પ્રેમીઓએ
એ લોકોને પણ અવગણ્યા છે !
જેણે એમને જાણ્યા છે !
અર્થાત પોતાના માતા પિતાને
પણ
પ્રેમીઓએ અવગણ્યા છે !
કારણ કે,
જે પ્રેમ એક પ્રેમીને પ્રેમીકા થકી મળે
જે પ્રેમ એક પ્રેમીકાને પ્રેમી થકી મળે
તે બીજે કશેથી મળવો શક્ય નથીજ !
તે સૌથી ઉપર છે
તેજ અલૌકિક છે
તેજ પ્રેમ
આનંદ
અનંત આનંદ
પરમ આનંદ
ચરમ આનંદ
સુખ અને ખુશી
આપી શકે !
કેમકે ,
બે અદભુત અલગ અલગ આકાર ધરાવતા
શરીરનું એક બીજા પ્રત્યે આકર્ષણ પ્રાકૃતિક છે !
અનંત અનાદી કાળથી છે !
(એ આકર્ષણ હતું તેથીજ આજે આપણે છીએ। )
પ્રાણી માટે એ આનંદ પ્રાપ્ત કરવો સહજ છે
પ્રાણી માટે એ સહજ પ્રક્રિયા છે !
અને પ્રાણીને એ ચરમ આનંદ
સહજ રીતે પ્રકૃતિગત
પ્રાપ્ત થાય છે !
કારણ કે, એને કોઈ બંધન નથી હોતા !
પ્રાણી માત્ર ક્ષણ ભર બંધાઈ ને વિખુટા પડી જતા હોય છે!
માત્ર શરીરથી।
જ્યારે માનવ જગતમાં એવું આસાન નથી
માનવ સમજ અને માનવ સમાજેજ
એ બધું જે સહજ હતું તે અઘરું કર્યું છે !
નહિ તો આદિ કાળમાં બે પગા માનવ અને ચો પગા પ્રાણી
એક સમાન હતા
અને એક સમાન જીવનજ જીવતા હતા।
ખૈર....
માનવ હોય કે પ્રાણી
પ્રેમનું આખરી ધ્યેય તો ,
બે અદભૂત અલગ અલગ આકાર ધરાવવતા શરીરને
એક બીંજામ ઓગાળીને ઓળઘોળ કરવાનુંજ જ હોય છે !
અને છેક ત્યારેજ પ્રેમની તાલાબ તરસ છીપાય છે અને,
અસ્સલ
અસ્સલ
અનંત આનંદની
પરમ આનંદની
ચરમ આનંદની
અલૌકિક અનુભુતી
બંનેના મન શરીર અને આત્માને પ્રાપ્ત થાય છે !
"અનંત"
*બ્લાસ્ટ*
"અનંત"શરીરના નોખા નોખા અવયવોની
નોખી નોખી ભૂખ નોખી નોખી તરસ હોય છે !
"અનંત"
*બ્લાસ્ટ*
શોધતા પામતા
આવડે તો !
પોતાની ભીતર પણ
પરમ
આનંદ
ચરમ
"અનંત"
આનંદ
શોધવો સાવ સરળ છે !
આવો
પરમ
આનંદ
ચરમ
"અનંત"
આનંદ
આનંદ અન્ય જગ્યાએથી
પ્રાપ્ત કરવો પણ
અસંભવ નથી !
પ્રથમ આનંદ પ્રાપ્ત થયા પછી ,
સુખ અને ખુશી આપો આપ
પ્રાપ્ત થતી હોય છે !
કેમકે
"અનંત" સુખ અને ખુશી
ત્યાર પછીજ જન્મે છે !
"અનંત"
બે અલગ અલગ આકાર ધરાવતા શરીર
એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે
એક બીજાને એક બીજા પ્રત્યે
આદી અનાદી અનંત કાળથી
આકર્ષણ રહ્યું છે
પ્રકૃતિગત એ આકર્ષણ
અંતે ઘર્ષણમાં યાની સ્પર્શમાં પરિણમે છે !
અને ત્યારે બંન્ને અલગ અલગ શરીરને
એક સરખી અલૌકિક આનંદની
પરમ ચરમ અનંત અનુભુતી થાય છે !
પ્રકૃતિ ગત સ્વભાવે શરમાળ સ્ત્રી પણ
એ ક્ષણે બે , શરમ થઇ અનાવૃત થઇ જતી હોય છે !
માત્ર ને માત્ર પ્રેમની પ્રેમ થકી આનંદની
અનંત અલૌકિક પરમ ચરમ અનુભૂતિ પામવા
આખરે એક સ્ત્રી અને એક પુરુષને એક બીજાની હૂંફ સિવાય
ક્યાંય પણ સુખ શાંતિ અને સલામતીની અનુભૂતિ નથી થતી !
આવા અનંત અલૌકિક આનંદની એ ઉત્તમ ક્ષણ થકી
આ અવની પર અવતરેલા માનવની
એ સ્ત્રી હોય કે પુરુષ
એક માત્ર ખોજ એજ હોય
અનંત આનંદ પરમ આનંદ ચરમ આનંદ ...
પ્રાણી માફક ગમે ત્યારે ગમે ત્યાં એ આનંદ મળવો આસાન છે !
પણ જ્યા ગમે ત્યાંજ અને ત્યાંથી જ એ આનંદ
મળવો મેળવવો આસાન નથી !
કારણ કે અહીં પ્રાણી ની માફક આનંદની
એ ક્ષણ પૂરતું મળવુ સીમિત નથી
એ ક્ષણ પૂરતું મળવુ સીમિત નથી
કે એ ક્ષણ ક્ષણ ભર મળી માણીને છૂટી જવાય। .
માનવ જીવન બંધનમાં છે
જે સંબંધ છે એ બંધન છે !
માનવ જીવન બંધનમાં છે
જે સંબંધ છે એ બંધન છે !
માનવીમાં
ના તો પ્રાણી માફક એક સરખા રંગ રૂપ ચહેરા છે !
માનવ ના રંગ રૂપ ભિન્ન ભિન્ન હોય છે
અને સૌની એક અલગ પસંદ હોય છે
માનવીના
અંતર અંતરમાં પણ ઘણો ફર્ક હોય છે !
અંતર એટલે ભીતર
અંતર એટલે કે અંદર નો સ્વભાવ
ભીતર નો ભાવ
કેમકે સાથે જીવવાનું હોય છે તા ઉમ્ર
તેથી
અગર અંતરમાં અંતર હોય તો ,
એવો પ્રેમ સદંતર નિષ્ફળ જાય છે !
યા તો એવો પ્રેમ ક્ષણિક રહી જાય છે !
પછી નિભાવું માત્ર ફરજ બની જાય છે !
પણ જો ગમતા સુંદર પાત્રની ભીતર ગમતો ભાવ સ્વભાવ હોય
તો નિરંતર પ્રેમ વર્ષે છે !
અને આનંદ પણ અનંત મળે છે !
સુખ અને ખુશી પછી આપોઆપ મળે છે સદાય સાથે રહે છે
સુખ અને ખુશી પછી આપોઆપ મળે છે સદાય સાથે રહે છે
જે આનંદ થકી માનવ માત્ર જન્મ્યા એજ આનંદ એ શોધે છે સતત...
ભટકે છે અનહદ ભટકે છે
અને જ્યારે એ મળે છે ત્યારેજ
પરમ ચરમ અનંત આનંદ પામે છે !
અગર ના મળે તો અનંત કાળ સુધી ભટકે છે !
"અનંત"
"અનંત"
અપવાદ બાદ કરતા
*લાસ્ટ બ્લાસ્ટ *
તનમાં મનમાં કે સહ જીવનમાં કઈ ખામી સર્જાઈ હોય તો વાત નોખી છે ,
બાકી, પ્રેમમાં અને પ્રેમની પરમ ચરમ અનંત અલૌકિક અનુભૂતિની
એ ક્ષણમાં સંતોષને કોઈ સ્થાન નથી !
"અનંત"
उम्र भर नहीं मिटती " अनंत" ये दो भूख
इक प्रेमी की इच्छा और दूजी प्रेमी से हूँफ
"अनंत"
*લાસ્ટ બ્લાસ્ટ *
તનમાં મનમાં કે સહ જીવનમાં કઈ ખામી સર્જાઈ હોય તો વાત નોખી છે ,
બાકી, પ્રેમમાં અને પ્રેમની પરમ ચરમ અનંત અલૌકિક અનુભૂતિની
એ ક્ષણમાં સંતોષને કોઈ સ્થાન નથી !
"અનંત"
उम्र भर नहीं मिटती " अनंत" ये दो भूख
इक प्रेमी की इच्छा और दूजी प्रेमी से हूँफ
"अनंत"

















































































































































