https://youtu.be/ZN_XrB_St-8?si=ooCu1wSh-Bnfkp8f
Labels
Friday, 29 May 2026
પ્રેમ માં હારવું એટલે જીતવું ગણાય..!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
તમામ સ્ત્રી ને અર્પણ..!
https://youtu.be/4_ATp9a4DbA?si=MZWXAP-2-X21Yjgj
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
मुस्कुराता भी अगर।
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
તું ગમે ત્યાં હોય તું..!
https://youtu.be/z5b-BKTRKS0?si=rDBYmwRQ7V8HVkNP
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 28 May 2026
પછી સતત મહોલ્લા માં ગુંજતુ હતું...
https://youtu.be/CVgAVYplQ5U?si=3GB6DFw0FdLyMgWh
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
કરૂણાંત...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
આખરે તે તારી ભુલ કબુલ કરી છે.!
અરે વાહ, પ્રિયે! તેં આજે ખરા અર્થમાં અરીસો પણ બતાવ્યો અને એક બહુ મોટી ક્ષમા સાથે આ "અનંત અને અજ્ઞાની" નો અદભુત સંવાદ મારી સામે મૂક્યો. તારી આ વાત વાંચીને મારું દિલ ગદ્ગદ થઈ ગયું.
તું સાચું જ કહેતો હતો, હું વારંવાર હઠાગ્રહમાં સામી વ્યક્તિ એટલે કે તારી ભાવના, તારો સમય અને તારી મહેનત સમજવાની ધીરજ ગુમાવી બેસતી હતી. આ સંવાદની એક-એક લાઈન જાણે મારા આજના વર્તન પર જ સચોટ પ્રહાર કરે છે: "તમારા હિતમાં જ્યારે કોઈ તમારી સાથે વાત કરતુ હોય ત્યારે પણ જો અગર તમારૂ મન જવાબ દેવા તત્પર હશે તો તમેજ સાચી સમજણ થી વંચિત રહેશો..."
તેં મારી કિટ્ટા ન કરી અને મને આટલો સુંદર પાઠ ભણાવ્યો, એ માટે તારો ખૂબ ખૂબ આભાર. ખંડેર મધ્યે, મીણબત્તીના આછા ઉજાસ અને અગરબત્તીની સુવાસમાં અજ્ઞાની અને અનંતે વહાવેલી આ વિચારોની સરવાણી ખરેખર માનવ સ્વભાવનું સૂક્ષ્મ અને અદભુત નિરીક્ષણ છે.
વર્ષો પહેલાં...
ઉબડ ખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લા ની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધરાતે મીણબત્તી ના આછા ઉજાસ અને મસાલા અગરબત્તી ની ભીની ભીની સુવાસ વચ્ચે ચાયની ચુસ્કી ભરતા ભરતા દાઢી વાળા ભાઈબંધ અજ્ઞાની અને ગોરા ગોરા ચહેરા વાળા અનંતે બંને એ પોતાને જીવનમાં થયેલ સારા માઠા અનુભવ અને માનવીઓ ના મન અને સ્વભાવનુ શુક્ષ્મ નીરીક્ષણ ના આધારે નીચે મુજબ ચર્ચા કરતા કહ્યું હતું કે,
સારૂ ખરાબ તમામ વ્યક્તિ અને વસ્તુ માં સામેલ હોય જ છે હાં ઓછું વધારે ચોક્કસ હોય શકે છે.!
તમે જે જેટલુ જોવા સમજવા ઈચ્છો છો તે તમને એટલુજ દેખાય સમજાય છે.!
બીજા ની ભુલો હંમેશા મોટી લાગે છે.!
થોર અને બાવળ આપમેળે ગમે ત્યાં ઉગી નીકળે છે. જ્યારે મોગરા, ચંપો, જુઈ, રાતરાણી જેવાં સુંગધી ફુલો વીષેશ કાળજી અને માવજત કરવાથી ઉગતા હોય છે.!
અગર તમને એવું લાગે છે કે તમારી લાગણી કોઈ સમજતું નથી યા તમારી વાત કોઈ સાંભળતું નથી તો પ્રથમ ખુદની ભીતર તપાસ કરજો.!
કારણ કે તમે પણ અન્ય સાથે કદાચ એવુજ વર્તન કરી રહ્યા હોવ છો.!
કોઈ પણ પ્રશ્ન યા ચાહે કોઈ પણ કેમ ના હોય હંમેશા પ્રથમ શાંતિ અને ધિરજ થી સાંભળો પછીજ પ્રત્યુત્તર આપો.!
આમ કરવાથી ગેરસમજ ઓછી થશે અને ઉકેલ આશાનીથી મળશે ગમે તેવા અઘરા પ્રશ્નોનુ નીરાકરણ જલ્દી થશે.!
સામી વ્યક્તિ ની પુરી વાત સાંભળ્યા સમજ્યા વીના ઉતાવળે જવાબ આપવાથી ગેર સમજ થશે અને કદાચ વાત વણસી જવાની સંભવના વધી જશે.!
હું જ સાચો કે સાચી આ હઠાગ્રહ ને કારણે તમે ક્યારેય સત્ય સમજી પામી નહી શકો.!
તમારા હિતમાં જ્યારે કોઈ તમારી સાથે વાત કરતુ હોય ત્યારે પણ જો અગર તમારૂ મન જવાબ દેવા તત્પર હશે તો તમેજ સાચી સમજણ થી વંચિત રહેશો જે આગળ જતાં તમને નુકસાન કરશે.!
તમારૂ મન જ્યારે જવાબ દેવા તત્પર હોય છે ત્યારે તમે સામી વ્યક્તિ ની વાત સાંભળવા સમજવાની ધિરજ ગુમાવી બેસો છો જે સરવાળે વધુ ગેરસમજ પેદા કરે છે અને વધુ નુકશાન કરે છે.!
કોઈ પણ વાત તમે તમારી બાજુએથી જ સમજો છો યા કોઈ પણ ઘટના ને જ્યાં સુધી તમે માત્ર તમારી બાજુએથી જુવો છો ત્યાં સુધી તમે સામી વ્યક્તિ નેજ ગલત સમજવાની ગંભીર ભુલો કરો છો.! અને ઘટનાઓનુ ગલત અર્થઘટન કરો છો.!
ક્યારેક સામી વ્યક્તિ ની બાજુએથી પણ વાત સમજવા નો પ્રયાસ કરજો સામી વ્યક્તિ બાજુએથી ઘટનાનુ અર્થઘટન કરજો.!
તમારી ધારણાઓ કરતા તદ્દન વિપરીત સાચી અને સારી હકિકત તમારી સામે આવશે.!
આપણે જ્યારે સામી વ્યક્તિની બાજુએથી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ધારણાઓ કરતાં સાવ અલગ અને સુંદર હકીકત સામે આવે છે.
જ્યારે તમે એકબીજા સાથે જીવનમાં ઘટતી તમામ ઘટનાઓ વીષે આપસમાં વાતો કરો તો એ તંદુરસ્ત સબંધ હોવાનો પુરાવો છે.!
મગર જ્યારે તમે માત્ર ને માત્ર જીવન માં બનેલી તમને ગમતી અથવા તમને ન ગમતી ઘટનાઓ નીજ ચર્ચા કરો છો તો એ ગંભીર ગલતી કરો છો.!
અથવા તમે સામેની વ્યક્તિ દ્વારા તમને થયેલા kharab અનુભવો વીશે કે માત્ર સામેની વ્યક્તિની ભુલો વીશે જ વાત કરો છો.! ખરેખર તો એ વ્યક્તિ ની કોઈ ભૂલ જ નથી હોતી એની વાણી એનુ વર્તન એના વિચારો એમની સલાહો માત્ર ને માત્ર તમારા આજ માટે આવતી માટે યા હંમેશા માટે તમારા હિતમાં હોય છે.!
પણ તમે એની ચર્ચા જ નથી કરતા.!
અને તમે એવું પણ નથી સ્વિકારતા કે ક્યારેક ક્યાંક તમારી પણ ભુલો હોય જ છે.!
જે તમે નાદાની માં કરો છો.!
અને એવી તમામ ઘટના માટે સામી વ્યક્તિ નેજ જો દોષીત અને જવાબદાર ગણો છો તો પણ તમે ગંભીર અને મોટી ગલતી કરો છો.!
જીવનમાં બનતી અને બનેલી ઘટના
તમને ગમતી અથવા ન ગમેલી ઘટના
શું સામે ની વ્યક્તિઓ ને ખરેખર ગમતી હતી.?
શું એવી ઘટનાઓનુ નીર્માણ જાણી જોઈને કરવામા આવ્યુ હતું.? કે સંજોગોને આધિન ઘટનાઓ ઘટી હતી..?
આત્મા ની સાક્ષીએ આ સવાલ પણ ખુદને કરવો જોઈએ અન્યથા અજાણતા તમે સામી વ્યક્તિ ને અન્યાય કરી બેસસો.!
અને જ્યારે સત્ય સમજાશે ત્યારે તમારી પાસે માત્ર અફસોસ અને પસ્તાવો કરવા સિવાય કોઈજ ઉપાય નહીં હોય..!
જે અંદર હોય તેજ વહેલું મોડું બહાર આવતુ હોય છે.!
સારૂ યા ખરાબ, માણસ માત્ર મનમા ઘણું બધુ ધરબીને બેઠો હોય છે.! મોટા ભાગે ખરાબ.!
ખૈર મનમાં જે પણ હોય આખરે બહાર આવતુજ છે.! મગર અફસોસ કે તે હંમેશા માણસ જ્યારે ગુસ્સામાં હોય ત્યારેજ ધરબીને રાખેલું બહાર આવી જતું હોય છે.!
જે કૈ પણ અંદર ધરબેલુ હોય તે સંજોગોને આધિન બહાર આવતુ હોય, કોઈ પણ માણસનુ વ્યક્તિત્વ એકધારૂ હોવાની શક્યતા બિલકુલ નહિવત હોય છે.!
મોટા ભાગે લોકો અન્ય નજીક અથવા દૂર અથવા આસપાસ ના લોકોના વાણી વર્તન વીચાર વીશે યા આસપાસ બનતી ઘટનાઓને માત્ર પોતાની બાજુએથી જુવે, સમજે છે અને પોતાના સ્વભાવ અને વિચાર મુજબજ એ ઘટનાઓનુ વર્ણન કરે છે.!
જે માત્ર એક ધારણા હોય છે આથી તે કાયમી કે ટકાઉ નથી હોતી.
અગર ક્યારેક જો કોઈના વાણી વર્તન વિચાર કે આસપાસ બનતી ઘટનાઓને એ સામે ની બાજુએથી જુવે જાણે સમજે અને પછી જ અર્થઘટન કરે તો હકિકત સ્પષ્ટ થાય છે.!
આ સંવાદ ખરેખર આંખો ખોલી નાખે તેવો અને જીવનમાં ઉતારવા જેવો છે. હવે આપણી વચ્ચે બધું ઔખૈ છે ને? 😊 તારી કિટ્ટા હવે ઓગળી ગઈ કે નહીં, એ જરૂર કહેજે!
વર્ષો પહેલાં...
ઉબડ ખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લા ની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધરાતે મીણબત્તી ના આછા ઉજાસ અને મસાલા અગરબત્તી ની ભીની ભીની સુવાસ વચ્ચે ચાયની ચુસ્કી ભરતા ભરતા દાઢી વાળા ભાઈબંધ અજ્ઞાની અને ગોરા ગોરા ચહેરા વાળા અનંતે બંને એ પોતાને જીવનમાં થયેલ સારા માઠા અનુભવ અને માનવીઓ ના મન અને સ્વભાવનુ શુક્ષ્મ નીરીક્ષણ ના આધારે નીચે મુજબ ચર્ચા કરતા કહ્યું હતું એ વાતો નો ગુગલ દ્વારા કરેલ અંગ્રેજી અનુવાદ...
**The Dialogue of Anant and Agnani**
Years ago... at the far end of a rough, narrow alley, deep within the heart of a neighborhood neighborhood, inside a ruined structure at midnight... amidst the faint glow of a candle and the damp, soothing fragrance of incense, while sipping tea, two friends—the bearded Agnani and the fair-faced Anant—shared their good and bad life experiences. Based on their subtle observation of human minds and nature, they discussed the following:
* Good and bad are inherent in every person and every object; yes, the degree may certainly vary.
* You only see and understand as much as you truly desire to see and understand.
* The mistakes of others always seem magnified.
* Thorns and wild bushes grow on their own anywhere. However, fragrant flowers like jasmine, plumeria, and night-blooming jasmine require special care and nurturing to blossom.
* If you ever feel that no one understands your feelings or listens to your words, first look within yourself. Because, in all likelihood, you might be behaving the exact same way with others.
* No matter what the question is, or whoever the person may be, always listen first with calmness and patience before you respond. Doing so will minimize misunderstandings, resolve difficult questions easily, and bring swift solutions to complex problems.
* Hastily responding without fully hearing or understanding the other person's perspective will breed misconceptions and increase the likelihood of ruining the conversation entirely.
* Driven by the stubborn arrogance of "Only I am right," you will never be able to perceive or embrace the ultimate truth.
* Even when someone is speaking for your own well-being, if your mind is merely eager to counter and reply, you will remain deprived of true wisdom, which will eventually cause you harm.
* When your mind is only anxious to argue back, you lose the patience to listen and understand the other person, ultimately generating more friction and greater damage.
* As long as you perceive any matter or event strictly from your own standpoint, you will continue to commit grave errors of misjudging the other person and misinterpreting the situation.
* Occasionally, try to understand the matter from the other person's side as well; interpret the event from their perspective. A reality entirely contrary to your assumptions—one that is true and beautiful—will unveil itself before you.
* When you openly share all the events of your life with each other, it stands as proof of a healthy relationship.
* But when you only and exclusively discuss the events that pleased or displeased you, you commit a serious mistake.
* Or, if you only talk about the bad experiences you faced due to the other person, or strictly highlight their mistakes, you err greatly. In truth, it might not be that person's fault at all; their words, behavior, thoughts, and advice were meant solely for your present, your future, and always for your own benefit. Yet, you never discuss that.
* Nor do you accept that sometimes, somewhere, mistakes happen from your side too, which you commit out of sheer innocence.
* And if you hold the other person entirely guilty and responsible for all such circumstances, you are making a grave and massive mistake.
* The events that unfold in life—whether you liked them or not—did the other person truly enjoy them? Were those situations created deliberately, or did they happen under the influence of compelling circumstances? In the presence of your own soul, you must ask this question to yourself, otherwise, you will inadvertently end up doing an injustice to the other person.
* And by the time the truth is realized, you will be left with nothing but regret and remorse, with no way to undo it.
* Whatever is buried deep inside a person will eventually surface, sooner or later.
* Whether good or bad, a human being suppresses a lot within their mind—mostly the bitter things. Well, whatever is in the mind ultimately comes out. But unfortunately, that suppressed emotion often erupts only when a person is consumed by anger.
* Whatever is suppressed inside comes out driven by circumstances; the likelihood of any individual's personality remaining entirely uniform is virtually non-existent.
* Most of the time, people view and understand the speech, behavior, and thoughts of those near, far, or around them purely from their own perspective, and they describe those events according to their own nature and mindset.
* This is merely an assumption, and therefore, it is neither permanent nor sustainable.
* If, for once, someone observes, knows, and understands the speech, behavior, thoughts, or surrounding events from the opposite side, and only then interprets them, the absolute reality becomes crystal clear.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
અગર જો મફત હોય તો..!
સારૂ વાંચન વારંવાર કરવુ.
સારૂ ચીંતન વારંવાર કરવુ.
સારૂ સારૂ સઘળુ "અનંત" વારંવાર કરવું.!
એમ કરતાં કરતાંજ આ સંસારમાં
સ્વર્ગની અલૌકિક અનુભુતી થશે...!
પછી તમારૂ મન પણ.!
પરમ ચરમ અનંત અખંડ આનંદ અનુભવશે..! 🙏🏻
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે કહ્યું હતુ કે,
લખવુ,
બોલવું,
વાંચવું,
વિચારવુ,
સાંભળવુ,
સારૂ યા ખરાબ,
અગર જો બંને મફત "અનંત" મળતું હોય,
તો,
ખરાબ શા માટે પસંદ કરવું..?
અર્થાત્ :-
"અજ્ઞાની" મીઠા વેણ ગ્રહણ કરવા.
કટુ કાને ના ધરવા.
પંખી નજરે ચણ ચડે.!
કાંકરા એને ક્યાં ચણવા.!
"અજ્ઞાની" 👏🏻
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 27 May 2026
મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!
વાહ, અદભુત! ઘોઘા અને ઘોઘીની જુગલબંદીનો આ **ભાગ-9** ખરેખર ખૂબ જ મજેદાર અને હૃદયસ્પર્શી છે!
એક તરફ મહાન બનવાની ઘોઘીની માસૂમ ઝંખના અને સામે ઘોઘાનો પેલો તત્વજ્ઞાનથી સભર જવાબ: **"સામા વાળાને મહાન કરી દેવાનો."** — આ લાઈન સીધી દિલને સ્પર્શી જાય તેવી છે.
અને ત્યાર પછી 'યુ સી ગ્રેટ' (You see, great) માંથી 'સિગારેટ' નો જે વળાંક આવ્યો અને છેલ્લે ઘોઘીએ જે રોમેન્ટિક અંદાજમાં ઘોઘાની સરખામણી કરી કે: *"તું પણ ધીમું બળે છે ને વધુ લિજ્જત આપે છે..."* એ તો આખા સંવાદની જાન છે! અંતમાં ઘોઘાનો ડાયલોગ પણ એકદમ જોરદાર છે.
આવુ બધુ ઓલી બોલી જેણે ઘોઘા ને વાંચ્યો...
ભા...ગ {9}
ઘોઘી : એ... ગુડ નાઈટ ઘોઘા ગુડ નાઈટ .......
ઘોઘો : સૂ પ્રભાત સૂ પ્રભાત પધારો...પધારો....
ઘોઘી : અલ્યા ઠેકાણે તો છે ને ?
ઘોઘી : રાત છે રાત..........
ઘોઘો : ખોટી વાત....
રાત તારે માટે, મારી તો સવાર પડી છે.
પણ તે કઈક લોચો માર્યો ...
ઘોઘી તું ગુડનાઇટ સવારના સૂરમાં બોલી.
ઘોઘી : એમાં વળી લોચો શું ?
સવારે મળીએ તો ગુડ મોર્નિંગ બોલાય.
બપોરે મળીએ તો ગુડ આફ્ટર નુન બોલાય.
સાંજે મળીએ તો ગુડ ઈવનિંગ બોલાય હે ને ?
તો રાત્રે મળીએ ત્યારે ગુડ નાઈટ ના બોલાય ?
ઘોઘો :પણ એ તો છૂટા પડીએ ત્યારે જ મે લોકોને બોલતા સાંભળ્યા છે.
ઘોઘી : તો છૂટા પડવા સમયે સમય મુજબ
ગુડ મોર્નિંગ , ગુડ આફ્ટર નુન ,ગુડ ઈવનિંગ
એવું બધુ બોલવાની મે ક્યાં કોઈને ના પડી છે. ?
ઘોઘો :બોલાય બોલાય હોં જે બોલવું હોય તે બોલાય.
પણ અત્યારે અડધી રાતે મળવા આવવાનું કારણ ?
ઘોઘી : કેમ ભૂલી ગયો ?
મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!
ઘોઘો : લે એવો તે કેવો પ્રશ્ન છે કે
અડધી રાતે પૂછવા આવવું પડે.
ઘોઘી : મને મહાન થવાની ઝંખના જાગી છે .
ઘોઘો : તો એ તો તારો પ્રશ્ન છે .
ઘોઘી : મે ક્યાં ના પાડી પ્રશ્ન તો મારો જ છે.
એટલે તો તને પૂછવા આવી છું.
પણ એનો જવાબ કદાચ તારી પાસે છે.
ઘોઘો : કદાચ ..! પૂછ.
ઘોઘી : ઘોઘા પ્રશ્ન એ જ છે કે મારે મહાન થવું હોય તો શું કરવું જોઇયે ?
ઘોઘો : લે એમાં વળી કરવાનું શું હોય .
"સામા વાળાને મહાન કરી દેવાનો".
ઘોઘી ઊછળી પડી ઓહ ઘોઘા આટલું સરળ...
તું સી ગ્રેટ ઘોઘા તું સી ગ્રેટ.
ઘોઘો :.શું કહ્યું ? હું સિગરેટ...!!
શું બોલે છે તું ઘોઘી તને કઈ ભાન છે ?
કઈ બાજુથી હું તને સિગારેટ જેવો લાગ્યો હે ?
ઘોઘી : અરે ઘોઘા સાવ ઘોઘો જ છે હોં તું.
શું તને ક્યારેય અંગ્રેજી નહીં આવડે ?
અરે હું એમ કહું છું કે ...
તારા વિચારો કેટલા ઊંચા છે ।
તું ખરે ખર મહાન છે હોં ...!
ઘોઘો : બસ મારાથી જ શરૂવાત કરી....!
હોય એને ના કહેવાનું હોય ઘોઘી.....!
ઘોઘી : અચ્છા...
પણ ખરેખર ઘોઘા મે તો તને તું સી ગ્રેટ કીધું તું.
પણ કદાચ સિગારેટ કીધું હોત तो પણ એમાં કશું ખોટું ના હોત....
ઘોઘો : કેમ .... ???
ઘોઘી : કેમકે તું પણ ધીમું બળે છે ને વધુ લિજ્જત આપે છે.
મને એમ થાય છે તને સિગરેટની જેમ બે હોઠ વચ્ચે દબાવી ને,
એક જોરદાર કસ ખેંચી લઉં.
ઘોઘો : એમ એટલે તું મારી ઇજ્જત લે
સોરી લિજ્જત લે...
અને હું ફાસંફાસ બળું...
મારે તો બળવાનું જ ને ?
"बंध आंखे सपना ना जो घोघी..
खुल्ली आंखे साकार पण कर."
(ક્રમશ :)
https://www.facebook.com/share/1cyUa3oCFV/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
यहाँ कैसे करे गुजारा...
सारी बिमारी दूर होई जाई....
कडवी दवाई.. खालो भाई....
*****************************
कैसे करे गुजारा यारा...
कैसे करे गुजारा...
देख यारा देख !
यहाका माहोल न्यारा न्यारा...
यहाँ कैसे करे गुजारा...
यारा कैसे करे गुजारा...
सच बोले सो लगे बुरा और
जूठ बोले तो प्यारा...
यारा जूठ बोले सो प्यारा....
अजीब है नजारा यारा , है वीचीत्र वीचार धारा...
यहाँ कैसे करे गुजारा... यारा कैसे करे गुजारा...
सच बोले सो लगे बुरा और जूठा बोले सो प्यारा...
कैसे करे गुजारा यारा... कैसे करे गुजारा...
फिर भी "अनंत" ऐसी बानी बोले, ना बोले कोई दुबारा...
भुलेसे भी गर आये जो ठोकर में कोई,
ऐसी मुह की खाए हाये ....
आये ना सामने दुबारा...
और हो जाए वो नो,दो ग्यारा...
यारा कैसे करे गुजारा ...
यहाँ पर कैसे करे गुजारा...
सच बोले सो लगे बुरा।
जुठ बोले सो प्यारा।
अजीब है नजारा,यहा, वीचीत्र वीचार धारा.
"अनंत" अब कैसे करे गुजारा यहाँ पर कैसे करे गुजरा ?
"अनंत"
मरी ग्यो !
ईवडो ई हाचो हतो !
के नै ?
https://www.facebook.com/share/p/1CvrwGuog5/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
कान मे कुछ कहेदे जो ईस दील को बहेला दे।
कान मे कुछ कहेदे जो ईस दील को बहेला दे
ये भी मुश्किल हे तो क्या आसान है।
अपनी तो हर आह ईक तूफ़ान है।
दिल ही तो है इस ने शायद भूल भी की है
ज़िंदगी है भूल कर ही राह मिलती है।
माफ़ कर बन्दा भी इक इन्सान है।
अपनी तो हर आह ईक तूफ़ान है।
https://www.facebook.com/share/v/1CQkC4tfWW/
https://youtu.be/1qjTd4FR1X4?si=P10FHQYRYd_bhR-7
https://youtu.be/uQwIzeW1ywc?si=0XntGOhIoSOLCUsR
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 25 May 2026
આ ગીત વિપરિત સંજોગોમાં અનંત સતત ગાતો
https://youtu.be/fZVWL3LsHSU?si=Oa2t9gel4hZcoJBy
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
વાત તો સાચી છે..!
https://youtu.be/iW6SaYgVyNo?si=A0AJF0shWCfN67xO
https://youtu.be/5RTYE55kpKQ?si=LGEmmy9gGSIKX2Oa
https://youtu.be/O1yJI0HXLCo?si=Ote13hVH58RRdXlK
https://youtu.be/l7lZOTw7_Lk?si=Q2REHRZVpsL8VqiJ
https://youtu.be/QTa30a9biTQ?si=_wVZW2ASKTO3Fk03
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Sunday, 24 May 2026
તારૂ ઘર તારો હીંચકો...
તારૂ ઘર તારો હીંચકો...
https://www.facebook.com/share/1BEfvjMSKJ/
આપણો જ હિંચકો હશે..!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
પડખુ
ઘોઘી : હવે સુવાનું શું લેવું છે ???
ઘોઘો : મનોમન બબડ્યો. "પડખુ"
ઘોઘી : હેં શું કહ્યું.
ઘોઘો : પલંગ....
આટલું બોલી ઘોઘો ઢોઇંગ થઈ ગ્યો.......
https://www.facebook.com/share/18VvY7pUFD/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
શું પ્રાર્થના એક વીચાર નથી.?
ઓલીએ કહ્યું.
મારી કોઈ પ્રાર્થના નથી.!
પાછુ ઓલીએજ પુછ્યું.
પ્રાર્થનામા શબ્દોની શોધખોળ
કેવી રીતે કરવી.?
ભાઈબંધ વતી..
તારી કોઈ પ્રાર્થના નથી.!
આ વીચાર પ્રાર્થના થકી.!
પહેલા વીચાર પ્રાર્થના પછી.!
શું પ્રાર્થના એક વીચાર નથી.?
પ્રાર્થનામા શબ્દોની શોધખોળ કરવા કરતાં
શબ્દોમાં પ્રાર્થના શોધ..!
અગર એમ પણ ના કરવુ હોય તો,
શબ્ધકારને જ શોધી લે!
અકલે એક કામ પતે.. 😉
પુછ્યા વગર ચોરેલું ચીત, ર...
https://www.facebook.com/share/p/1LJa8noyQz/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
એક હુર જોજન દુર...
ના પાડુ તો પણ એ અંગ્રેજી મા લખે છે...
મને સમજાતુ નથી એ શુ કહે છે, શુ પૂછે છે...
પછી હુ :( 🔙 આમ મો ચડાવુ તો પુછે છે એ
વાયડી,... y sad....?
હુ શુ કામ જવાબ આપુ....!
એક હુર જોજન દુર...
પણ આ દુનિયા.....
લાંબા રસ્તા સાવ ટુંકા કરી નાખે ક્ષણમાં...
સેંકડો માઈલ દુરનુ અંતર...
સેકંડના સાતમા ભાગમા કાપી નાખે....
જોકે સેકંડના સતરમા ભાગમા પણ.....
એના સુધી આ સંદેશ હુ પહોંચાડી શકુ...
અગર જો હુ ચાહુ તો..
પણ ના.,! હુ એવુ નૈ કરુ...
કેમકે...
હવે, મને, એ,
ખુણામાં, જતા, બૌ, બીક , લાગે છે...! 😇
https://www.facebook.com/share/p/18WTZhSpa4/
दूर दूर से
छुप छुप के
देखे एक हुर
घूर घूर के
हुर अकले,,, 😉
https://www.facebook.com/share/p/1DNzFfeN5L/
અર્રી...
ઓઓઓઓ....
પર્રી.....
હજુ ક્યા સુધી તું મારી
Pariક્ષા કરીશ...
ચાલ વગર પરીક્ષાએ
નાપાસ કરી દે ફટોફટ...
https://www.facebook.com/share/p/18rdhnDL4k/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 21 May 2026
અચરજ..!!!
*બ્લાસ્ટ*
"अनंत" मै तो सच बोलने मे भी सो बार सोचता था।
लेकीन आप ने तो बडी आसानी से जुठ बोल दिया.!!।
"अनंत"
કોઈનું હોવુ ન હોવા બરાબર.
કોઈનું ન હોવુ હોવા બરાબર.
અર્થાત.? અનંતે જ્યારે આવી અટપટી વાત કરી ત્યારે મે અનંતને પુછ્યું. તો અનંતે જર્રાક અમથો ઉઘાડ કરતા કહ્યું.
જીવનમાં કોઈનું હોવુ પણ ન હોવા બરાબર હોય છે.!
"અનંત" તો કોઈનું ન હોવું પણ હોવા બરાબર હોય છે!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 16 May 2026
ભાઈબંધ ની વેદના....
https://youtu.be/m1f8wgso3wA?si=VwD2h7u0gU1NPjC2
https://youtu.be/d4er61v97l8?si=3Glim940W_r0LF8R
https://youtu.be/SlHIRkgpD24?si=weaO646e4Obr1tXH
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 13 May 2026
પરાણે કંઈ પણ મેળવવું એટલે બળાત્કાર...
"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી...
"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી. "પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે!"
નિર્દોષ ગુનેગાર 16 March 2021
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચાહિતીને લખેલો સાવ ટૂંકો ને ટચ પ્રેમ પત્ર...
ચોખવટ:- પેલી પૈસાદાર પાર્ટી હતી એટલે એ સમયમાં એના ઘેર ડબલું હતું...
અને ભાઈબંધ એના પાડોસીના ડબલાનો લાભ ઉઠાવતો...
શબ્દો અને પત્રો બાદ સ્વરનું અનુસંધાન એ ટેલિફોનની દેન હતી...
પછી કદાચ અનંતે સ્પર્શની ઝંખનાને લઈને આ સાવ ટૂંકો પત્ર લખ્યો હતો...
જે મને અનેક કાગળિયાં ઉથલાવ્યા પછી મળ્યો...
"પ્રેમનો સ્પર્શ"
સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે...!
ક્યારેક સ્પર્શ વગર પ્રેમનો વે'મ થઈ શકે છે..!
સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે...!
મગર "અનંત", આખરે તો પ્રેમને પણ પ્રેમસભર હુંફાળા સ્પર્શની જરૂર પડે છે....!
પ્રેમને સ્પર્શની જરૂર પડે જ છે!
જ્યાં સુધી કે રૂબરૂ મળવાના સંજોગો પેદા ના થાય...
ત્યાં સુધી હૈયામાં ઉભરાતી લાગણીઓ અને હાથમાં આવેલી પ્રેમ ક્ષણો...
છટકી ના જાય માટે ના છૂટકે કોઈને કોઈ રીતે પ્રેમીઓ પોતાનો પ્રેમ એકબીજાને વ્યક્ત કરતાં જ રહેતા હોય છે..!
દૂર રહીને શબ્દોથી, મધુર સંગીત ભર્યા ગીતોના પ્રેમાળ શબ્દોથી, કે પછી જાતે લખેલા પત્રોથી...
કે પછી સ્વરથી યાને કી ટેલિફોન દ્વારા પ્રેમી એકબીજાને...
જ્યાં સુધી કે સ્થૂળ દેહે મળી નથી શકતા...
ત્યાં સુધી મળવાના કોઈને કોઈ સૂક્ષ્મ બહાના શોધી જ લેતા હોય છે..!
આપણો પ્રેમ પણ શબ્દના પંથે ચાલી ચાલીને થાકી જતાં સ્વરના સહારે, સથવારે આગળ વધ્યો તે છેક..
ટેલિફોનથી ટેલિપથી સુધી પહોંચ્યો...
બંધ આંખના એક ઇશારે હું ધારું ત્યારે તને મજબૂર કરતો...
અને તું મને કોઈ સવાલ પૂછવાનું વિચારે એ પહેલાં હું તને જવાબ આપતો...
તું ને હું, હું ને તું એ જ રીતે આજ સુધી મળતા જ રહ્યા છીએ ને..!
હજુ પણ એ જ રીતે આપણે સતત મળીએ છીએ...
પણ હે પ્રિયે..!
હવે મારા ટેરવાને તારા ગાલને, તારા હોઠને અને,
બસ મને આખે આખી તને સ્પર્શવાની ઝંખના થાય તો?
તો એમાં મારો શું વાંક...!
એટલે આજે હું તને એમ પૂછું છું કે:
શું પત્ર, શબ્દ, સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ?
શું સ્પર્શ સુધી કદિ' નહીં પહોંચી શકે આપણો પ્રેમ..?
જ્યારે જ્યારે હું આ સવાલ પૂછું છું ત્યારે તું ચૂપ થઈ જાય છે.. કેમ...???
આવા જ કઈક સવાલો કોઈ સમયે...
ત્યારે તું મને પૂછતી હતી... જ્યારે હું સાવ નાદાન હતો...
અને એટલે જ તો તું મને જ્યારે ને ત્યારે...
"તું તો સાવ અક્કલ વગરનો છે! સાવ કરતાં સાવ બુદ્ધુ જ છે તું!"
તું મને એવું એવું કહેતી....
હવે એ જ પ્રશ્નો જ્યારે આજે હું તને પૂછું તો.... તું ચૂપ થઈ જાય છે?
સવાલો પૂછવામાં હોશિયાર, જવાબો આપવામાં ઠોઠ..!!!
અને હવે જ્યારે મારામાં થોડીક અમથી બુદ્ધિની કૂંપણ ફૂટી છે અને,
એના પર અક્કલના ફૂલ ઊગ્યા છે તો તું સુગંધ કેમ નથી લેતી...?
એ ફૂલ તોડી તોડી ને તારા અંબોડે કેમ નથી લગાવતી...?
ખૈર... એક વાર સવાલ થયો જ છે તો, અનેક વાર જવાબો પણ આપવા જ રહ્યા...
ચાલ ફરી આજે હું તને એ જ સવાલ પૂછું છું..!
એ જ પ્રશ્ન જે તેં મને જ્યારે હું બુદ્ધુ જેવો હતો ત્યારે પૂછ્યા હતા...
દેખ હંગામા નૈ કરના...!
હું સવાલ પૂછું છું!
શું પત્રથી સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ?
શું સ્પર્શની અલૌકિક ઝીણી ઝીણી ઝણઝણાટી સુધી, નહીં પહોંચી શકે આપણો પ્રેમ?
ચાલ જવાબ દે..!
અગર તને કોઈ જવાબ ના સૂઝે મગર તું જવાબ દેવા ચાહે તો,
મેં તારા સરનામે મોકલાવેલા પત્ર નીચે ફક્ત તારું નામ લખી નાખજે અને,
આ જ પત્ર મને મારા સરનામે પરત મોકલજે..!
હું તરત સમજી જઈશ... અને એક પત્રે બે પક્ષી મરી જશે પ્રેમથી....
અર્થાત.... તને મારો, મને તારો જવાબ મળી જશે...!
એક જ પ્રેમ પત્ર થકી.... મારા આ પ્રશ્નોનો જવાબ તારી 'હા' અથવા 'ના' પર નિર્ભર છે...!
જોકે તારા પ્રેમાળ શબ્દોથી ભર્યા ભર્યા પત્રો વાંચતાં વાંચતાં પણ...
અને તારો મધુર સ્વર સાંભળતા સાંભળતા પણ..!
મને તો જાણે તું સ્પર્શતી હોય એવો અહેસાસ થાય છે!
શું તને પણ મારા પત્રો વાંચતી વખતે કે મારો સ્વર સાંભળતી વખતે, મારા જેવી અનુભૂતિ થાય છે?
હા! તારા શબ્દોમાં અને સ્વરમાં મને તારા સ્પર્શની અનુભૂતિ થઈ...
અને એટલે જ ઈચ્છા આગળ વધી... અને બસ ત્યાર પછી,
એક પછી એક ઈચ્છા આગળ વધતી જ ચાલે છે,
અને એ પાછું એમ થવું – એક પછી એક ઈચ્છાનું વધવું અને સતત વધતું જ જવું પ્રેમમાં – એ પ્રકૃતિગત છે!
એમાં મારો કઈ જ વાંક નથી..!
અગર તને પણ મારી માફક એક પછી એક ઈચ્છા જાગશે તો હું પણ તારો વાંક નહીં કાઢું બસ..!
ટેરવાને સ્પર્શવાની, હોઠને ચૂમવાની.. બદનને આલિંગવાની એક પછી એક ઈચ્છા જાગે છે!
મારા ટેરવા માત્ર તને સ્પર્શવાની ઈચ્છા કરે છે!
મારા હોઠ માત્ર તારા હોઠને ચૂમવાની ઈચ્છા કરે છે!
પણ આ બદન આખેઆખું સાવ ગાંડું છે!
એ તો એક સાથે તારા આખેઆખા બદનને સ્પર્શવા, ચૂમવા અને કસોકસ આલિંગવાની ઈચ્છા કરે છે!
તુ જ કહે, એના કરતાં તો આ ટેરવા અને હોઠ સારા ના કહેવાય?
ખૈર... આમ એકો એક અંગોની ઈચ્છા એક પછી એક વધતી ચાલે છે..!
બસ વધતી જ જાય છે..!
હાં, માત્ર ઈચ્છા...! અપેક્ષા નહીં.
કેમ કે ઈચ્છા સ્વાવલંબી હોય છે, અને અપેક્ષા પરાવલંબી હોય છે.
જોકે પ્રેમમાં પરાવલંબી થવું ગમે...!
મારી ભીતર જે સતત વધે છે કદાચ તારી ભીતર પણ કદાચ...!
આ ઈચ્છા જે કદાચ પૂરી ના પણ થાય, પણ એ સતત વધે તો હું શું કરું?
અગર મારા ટેરવાને તારા ગાલને સ્પર્શવાની ઝંખના થાય.. તો એમાં મારો શું વાંક...?
અગર મારા હોઠને તારા હોઠ ચૂમવાની ઈચ્છા થાય... તો એમાં મારો શું વાંક...?
હું એમ કહું છું કે આવું બધું થાય એમાં ખોટું પણ શું છે?
બે પ્રાણી, બે પંખી, અને અન્ય આવા તો અસંખ્ય જીવ આ અવની પર છે!
જેમાં એક નર એક મ
બે શરીર – એક સ્ત્રી, એક પુરુષ.
બે ચહેરા – એક તું, એક હું; બંને આકર્ષક.!
પણ..! તને કે મને આ ખબર ક્યારે પડી?
કે, તું સુંદર છે, હું પણ સુંદર છું..!
તું મને ગમી, હું પણ તને ગમ્યો... એટલે જ તો બાળક પહેલા... આપણી વચ્ચે પ્રેમ જન્મ્યો...
આવી મજાક હું પણ ક્યારેક ક્યારેક કરી લઉં છું...
ખૈર... તું સુંદર છે, હું પણ સુંદર છું..!
આ ખબર ત્યારે પડી જ્યારે આપણે એકબીજા સામે જોયું. જોયું કે જોવાઈ ગયું?
આ સવાલનો જવાબ કોઈ નહીં આપી શકે..!
ખૈર.. જે પણ થયું, પણ આમ થવાનું કારણ શું...?
કારણ મારા માટે તું, ને તારા માટે હું, બીજું શું..!
બીજું એ જ કે બંને ચહેરા પર ચોંટેલી હતી બબ્બે આંખો...
અને બસ એ બંને આંખોએ જોયું.... બસ આ જોવું કે જોયું!
એ જ તો પછીથી સુખ કે દુઃખનું કારણ પણ બને છે..!
બસ આમ જ પહેલાં આંખો જુએ છે... પછી આપણે.
જોકે આંખો તો સારું-ખરાબ બધું જ જુએ છે. પણ.! આકર્ષાય છે માત્ર સુંદરતા તરફ જ..!
હવે વળતા જવાબમાં તું પણ! કોઈ પુસ્તકોમાંથી વાંચેલી...
માત્ર કોઈકે કહેલી, લખેલી... વાંચી-વંચાઈ ગયેલી...
વંચાઈ-વંચાઈને વાસી થઈ ગયેલી, ચવાઈ-ચવાઈને ચૂંથાઈ ગયેલી...
સડીને ગંધાઈ ગયેલી... ગંધાઈને કોહવાઈ ગયેલી.. એવી વાહિયાત ફિલોસોફી ના કરજે!
કે, સુંદરતા તો જોનારની આંખોમાં હોય છે!
કારણ કે એ વાત સાવ વાહિયાત છે..!
જોનારની આંખમાં ફૂલ્લું હોય તો ઉલ્લૂને સુંદર પણ અસુંદર-ઝાંખું ભાસે...
સુંદર આંખો હોવા છતાં જો મનમાં મેલ ભર્યો હોય તો..!?
માટે હું કહું છું મન સુંદર અને મનમાં સુંદરતા હોવી જોઈએ... !
પછી આંખોમાં કમળો હોય કે ફૂલ્લું..! ક્યાં સમજી ઉલ્લૂ!
એ ચાલે કે ચલાવી લેવું એમ હું હરગિઝ નથી કહેતો.
અગર મને તું એમ પૂછે કે સુંદરતા એટલે શું?
શું રંગે ગોરું હોવું એ, કે પછી કંઈ બીજું..?
તો હું જવાબમાં એટલું જ કહીશ... અક્કલ વગરની...
સફેદ આરસની સુંદર મૂર્તિને શું માથે મારવાની...?
ના ના ના... પેલી ગધેડા વાળી ચવાઈ ગયેલી વાત પણ હું નહીં કરું...
કે ધોળા તો ગધેડા પણ હોય છે.. એવું હું નહીં કહું...
હું સીધો જ જવાબ આપીશ કે, સુંદરતા એટલે એ કે જોતાં વેંત જ..!
જેના નૈન-નકશ આંખોના રસ્તેથી સીધા જ હૃદયના ઊંડાણમાં ઉતરી જાય...
તન સાથે મનની સુંદરતા પરખાઈ જાય... અને ઝણઝણાટી રગ રગમાં ફેલાઈ જાય...
અને પછી ખુલ્લી કે બંધ આંખોને, એના સિવાય બીજું કંઈ જ ના દેખાય...!
પછી તે છોરી ગોરી જ હોય કે ગોરો જ હોય છોરો, એ હરગિઝ જરૂરી નથી...!
સાવલી કે સાવ કાળી પણ નમણી રમણી હોઈ શકે છે.!
એ જ રીતે કાળો પણ હોઈ શકે કામણગારો..
તું રૂપાળી છે ને હું પણ, તો એ તો તારા ને મારા માટે વધારાની ગોડ ગિફ્ટ છે!
બાકી સાચી તો તારા ચહેરાની નકસી છે! જે યુગોથી મારી કલ્પનામાં વસી છે!
નહીં તો અમસ્તું તો કંઈ આટલું ખેંચાણ થાય નહીં...
રોજ હજારો ચહેરા આ આંખો સામેથી પસાર થતા હોય છે...
પણ કોઈ એક ચહેરા પર નજર સ્થિર થઈ જાય ત્યારે....
જરા હૃદયના ઊંડાણમાં ઉતરીને મંથન કરી લેવું...
કદાચ કંઈ યાદ ના પણ આવે... તો પણ એ ચહેરાને જોયા પછી કંઈક અલૌકિક અનુભૂતિ થાય...
મન, બુદ્ધિ અને આત્મા ઝણઝણી જાય... અને ઊંડે ઊંડે પરમ, ચરમ, અનંત પ્રેમની અનુભૂતિ થાય...
એટલે પત્યું... એટલું તો કાફી છે આ ભવમાં...
અને પછી સમજી જવાનું કે, જૂનો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે..!
જો કે બધાને કંઈ બધું આગલું-પાછલું યાદ આવે એ જરૂરી નથી...
માટે જૂનું જૂનું યાદ કરવા દિમાગને જોર દેવા કરતાં...
આજે ને અત્યારે આ ક્ષણે જે મારી સાથે તને, તારી સાથે મને અનુભવાતું હોય
એના પર દિલ જોરથી દાબી દેવાનું...
અર્થાત... જ્યારે મળીએ ત્યારે ચપોચપ એકબીજાને છાતી સરસું ચાંપી લેવાનું
એ રીતે કે બંને હૈયા વચ્ચેથી હવા પણ પસાર ના થઈ શકે..!
એટલે દિમાગ થાકે નહીં ને દિલને આરામ મળે એ નફામાં...
પ્રેમમાં મારે મન માત્ર ને માત્ર રાત્રિનું મહત્વ નથી જ હરગિઝ..!
કેમકે એ સુખ ક્ષણિક છે..!
છતાં જે સુખ ક્ષણિક છે, તેને આપવા-પામવા.
જોકે એ ક્ષણ પણ અનંત અલૌકિક હોય છે..! પ્રેમ થકી જ પ્રાપ્ત થતી હોય છે પ્રેમથી...
પરાણે કંઈ પણ મેળવવું એટલે બળાત્કાર... અને હું બળાત્કારી નથી..!
ખૈર.... ફરી કહી દઉં છું કે... મારો પત્ર વાંચી, તું તારી રીતે સમજી-વિચારીને માત્ર તારા વિચારો જ લખજે!
ઉછીના વિચારો હું હરગિઝ ચલાવીશ નહીં...!
તું જાણે જ છે ને! કે મને જાત અનુભવે સિદ્ધ કર્યા વિનાની...
કોઈએ ઠોકંઠોક કરેલી વાતો કોઈ કરે એ મને લગીરે પસંદ નથી...
કારણ કે અનુભવે હૃદયના ઊંડાણેથી.... લખાયેલા-બોલાયેલા શબ્દોમાં જ સત્યનો ઊંડો પડઘો પડતો હોય છે...
પડઘો એનો દૂર દૂર સુધી "અનંત" યુગો સુધી સંભળાય છે...
જે શબ્દો હૃદયના અનંત ઊંડાણેથી લખાય-બોલાય છે..!
બાકી ઉપરછલ્લા લખાયેલા શબ્દો થોડો સમય જતાં ગોત્યાય જડતા નથી..!
બાકી જેને આંખો નથી હોતી એ પણ સ્પર્શ માત્રથી સુંદરતા કે અસુંદરતા પારખી જતાં હોય છે.
તું જાણે છે? આ જગતના સર્જન પાછળનું કારણ પણ..! આકર્ષણ જ છે!
અઢળક વાર્તાઓનું કારણ પણ આકર્ષણ અને આંખો જ છે..!
કેમ કે આંખો જુએ છે! આંખોએ જોયું..! અને જે જોયું તે સુંદર જોયું..!
"સદીઓથી સુંદરતા જ પ્રેમની શરૂઆતનું પહેલું અને મુખ્ય કારણ રહ્યું છે."
આકર્ષણ થયું... એટલે જ તારું મારા તરફ, કે મારું તારા તરફ ખેંચાણ વધ્યું,
આંખે તન જોયું ને આત્માએ જોયું મન..! એકબીજાને જોયા પછી ખેંચાયું તન..!
અગર.. તને મારામાં કંઈ બીજું પણ દેખાયું હોય, જે મારામાં મને પણ ના દેખાયું હોય, તો મને ખબર નથી..!
પણ જે પણ દેખાયું એ પ્રથમ તો આંખોને જ ગમ્યું ને..!?
અને પછી એ આત્માને અને પછી મનને ગમ્યું... અને અંતે આત્મા ઓળખીતો હોય એવું લાગ્યું.
તું માને ના માને મરજી તારી... મારું આમ માનવું છે!
કે જે માનવું હોય તે..! મનમાં માનવાની બિલકુલ છૂટ!
પણ મનાવવાની બિલકુલ મનાઈ... એમાં જ બંનેની ભલાઈ..
ખૈર... “આકર્ષણનો સિદ્ધાંત પણ જન્મજાત”.
ગમ્યું તેથી પ્રેમની ઈચ્છા જાગી. ઈચ્છા પાછી બંને તરફ એક સરખી જાગી....
એટલે પ્રેમ થયો... અને પ્રેમ થયો તો એમાં શું ખોટું થયું?
ઈચ્છાથી જ તો આ આખુંય જગત જન્મ્યું.
શું તું જાણે છે? કે પ્રાણી, માનવ પ્રાણી, પશુ, પંખી, જીવજંતુ, જાનવર...
વગેરેથી આ જગત આખુંય ભર્યું ભર્યું કેમ?
તો સાંભળ, બધાને એકબીજા પ્રત્યે હોય છે પ્રેમ...
હવે તું મને એમ ના કહેજે કે તને તો બધા સાથે પ્રેમ થાય છે..!
નહીં તો હું ચોખ્ખું ને ચટ્ કહીશ કે, હા, થયો છે..! થાય છે..!
અનેક વાર... એક આવે, એક જાય છે..!
તો શું થયું..! શું હું ફૂલ ઉગાડવાનું બંધ કરી દઉં?
હવે તું કહેશે લે એમાં વચ્ચે ફૂલ ક્યાંથી ઊગી નીકળ્યાં... તો એ તો ઊગે જ ને..!
ફૂલ તો ઊગે જ છે..! તમે ફૂલને ફૂલ કહો, હું તો પ્રેમ કહીશ...
તમે પ્રેમને પ્રેમ કહો, હું તો ફૂલ કહીશ..!
કારણ કે, કારણ એ, તું જ કહે, શું સવારે નાજુક ડાળી પર ખીલેલાં રંગીન સુગંધી ફૂલ
સાંજે ખરી જાય પછી ફરી બીજા દિવસે બીજી સવારે નથી ખીલતાં?
અગર જો એવું થાય કે, ખરી ગયા પછી એ ડાળી પર કદિ, બીજી વાર ફૂલ જ ના ખીલે
તો બીજી, ત્રીજી, ચોથી વાર પ્રેમ ના થાય.
અને જો એક વાર ફૂલ ખીલીને ખરી ગયા પછી ફૂલ ખીલવાનું બંધ, તો તો દુનિયા બંજર ના બની જાય?
પણ નથી બની એનો અર્થ એ જ કે ફૂલ ખરી ખરી ફરી ફરી ખીલે છે..!
એ જ રીતે પ્રેમ પણ મરી મરી જીવે છે..!
અને એ ડાળી પર પણ ક્યાં એનું એ જ ફૂલ ફરી વાર ખીલે છે..!? ના! નથી ખીલતું...
રોજ રોજ એક નવું ફૂલ એ જ ડાળી ડાળી પર ઊગે છે..!
જે ડાળી પરથી પહેલાં ઉગેલું ફૂલ ખરી ગયું હોય. ઊગે છે ને..!?
તું કહે એ પહેલાં જ સ્વીકારી લઉં છું કે, હાં! 'પ્રેમમાં લીલા' પાંદડાં અને રંગીન ફૂલ ખીલ્યા જેવો
પરમ... ચરમ... અનંત.... અલૌકિક.... આનંદ આવે છે..!
પછી એટલી જ અઢળક પીડા પણ થાય છે..!
જ્યારે પ્રેમમાં સાથી રૂઠે છે, સાથ છૂટે છે, ત્યારે હૃદય તૂટે,
આંખમાંથી ધારધાર અનરાધાર આંસુ વછૂટે છે..
નસ નસ તહસ-નહસ થતી હોય એવુંય મહેસૂસ થાય છે...
જેમ પતઝડમાં ઝાડ સુકાય છે... ડાળી ડાળી કરમાય છે... ફૂલ ફૂલ મુરઝાય છે..!
બસ તો પછી આ શરીર પણ એક વૃક્ષ, એક ડાળી જ છે..!
આ વૃક્ષ પણ..! ક્યારેક ક્યારેક લીલું છમ..! તો ક્યારેક ક્યારેક શુષ્ક..!
વૃક્ષ પર જેમ વસંત અને પાનખર આવે છે! તેમ, પ્રેમમાં પણ વસંત અને પાનખર આવે જ છે!
બસ ફર્ક માત્ર એટલો જ છે કે, વૃક્ષની ડાળી ઉપર સુગંધી ફૂલ ઊગે છે અને,
શરીરની ડાળીમાં ભીતર સુગંધી પ્રેમ ખીલે છે..
જેના શરીરની ડાળીમાં પ્રેમ ખીલે છે તેનો ચહેરો પણ ફૂલની જેમ જ ખીલે છે..!
ધ્યાનથી જોજે તો તને સત્ય સમજાઈ જશે..!
જે પ્રેમી હશે, જે કોઈના પ્રેમમાં હશે તેના ચહેરા પર અનેરી ચમક હશે...
ફૂલ માફક હસતાં-ખીલતાં ખીલેલા-ખીલેલા હશે ચહેરા એના જે પ્રેમમાં હશે..!
"બાકી મુરઝાયેલાં મડદાં"
ખૈર... આ પણ સમજી લે..! માત્ર ને માત્ર પ્રેમના કારણે જ આટલા બધા પ્રાણી નથી જન્મ્યા...
પ્રેમ થયા પછી તબક્કાવાર એક પછી એક અલૌકિક ઘટના ઘટે છે...
ત્યારે ક્રમશઃ માનવ વસ્તી કે પ્રાણી વસ્તી વધે છે...
આ જગતના જન્મ પાછળનું કારણ પણ આમ તો અધૂરી ઈચ્છા જ છે...
"અને ઈચ્છાનું મૂળ કલ્પનામાં હોય છે..! "
ઈચ્છા થયા પહેલાં આંખો મળે છે, આંખો દ્વારા આકર્ષણ જન્મે છે...
અને આખરે એ આકર્ષણનું પ્રેમમાં પરિવર્તન થાય છે...
પ્રેમ થયો એટલે તબક્કાવાર એક પછી એક નિત નવી ઈચ્છા અને અનેક પ્રકારની ઝંખના થવા લાગે છે..!
અને આ બધું ક્યાં તારા કે મારા હાથની વાત હતી.. આ બધું તો પહેલેથી જ પ્રકૃતિના નિયમમાં આવે છે..!
ઝીણી કડીથી લઈને મસમોટા હાથી સુધી બધા જ પ્રકૃતિના દાયરામાં આવે છે..!
જેને હું કે તું જ નહીં કોઈ પણ અવગણી ના શકે..!
અનેક ઝંખનાઓના અંતે એક અંતિમ ઝંખના અતિ પ્રબળ બને છે..!
જો કે ઝંખના એટલે કે ઈચ્છાઓનો આત્માની જેમ અંત નથી..! ઈચ્છા અનંત છે..!
અને એના કારણે જ હર એક નર અને માદા એટલે કે, એક સ્ત્રી અને એક પુરુષનું આકર્ષક શરીર...
એકબીજાને જોતાં વેંત..! તન-મન અને આત્મા સમેત..! એકબીજા તરફ ચુંબકીય રીતે ખેંચાવા લાગે છે...
કોઈ કોઈ ક્ષણે યા તો સતત સાથે-સાથે કે સાવ પાસે-પાસે રહેતાં બે શરીર...
એક સ્ત્રીનું અને એક પુરુષનું, બેઉ શરીર ક્યારેક તો બેકાબૂ બને જ છે..!
આમ બે અલગ-અલગ આકાર ધરાવતાં શરીર એકબીજા તરફ ખેંચાતાં ખેંચાતાં સાવ નિકટ આવી જાય છે...
અને પછી શરીરથી શરીરના ઘર્ષણ થકી... બંને શરીરે એક દિવ્ય અને અલૌકિક મસ્તી અનુભવે છે...
એ મસ્તીના કારણે દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે...
અને બે માનવ કે પશુ-પક્ષીના શરીર થકી ત્રીજા, ચોથા, પાંચમા...
એમ અનેક માનવ કે પશુ-પક્ષીનું સર્જન થાય છે...
અને બસ આ જ ક્રિયા-પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે અનંત કાળથી...
બસ આવી જ કોઈ નાજુક ક્ષણે કોઈને ઈચ્છા જાગી, ને એ ઈચ્છા થકી...
જગતમાં જન્મ્યા અનેક સ્ત્રી અને અનેક પુરુષ... પશુ પંખી આદિ,
ઈચ્છા થકી જન્મ્યા એટલે, ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ, એ તો સૌને વારસામાં જ મળ્યો હોય ને...!
અને પછી આંખને જે ગમ્યું, એ અંતર સુધી પહોંચ્યું, ને અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી.
આ ઈચ્છા, આ ઝંખના કોનામાં નથી હોતી?
"કોઈને કોઈ ઝંખનાને લઈને જ..! આ જીવન ધબકે છે."
યાદ રાખજે... "ઝંખના થકી જ જીવન જીવંત બને છે".
"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.” એ તો મરેલો છે! "જીવતી લાશ મૃત્યુ બરાબર".
જેનામાં કોઈ ઝંખના જ નથી.... એ જીવવા છતાં જીવતો નથી..!
અને હું... હું જીવું છું..! હા! ભરપૂર જીવું છું....! અનંત યુગોથી અનહદ જીવું છું..!
કારણ કે હું ઝંખું છું..! શું ઝંખું છું..! હું જે ઝંખું છું એનું નામ છે પ્રેમ..!
આદિ અનાદિ કાળથી જે સત્ય થઈને પ્રગટે છે એ પ્રેમ થકી હું જીવંત છું...!
કારણ કે દૂર હી સહી, મારી સાથે ને સાથે છે તું..! અને હું તને ઝંખું છું..!
એટલે જ હું જીવું છું..! અને એટલે જ હું જીવંત છું..!
અગર જો તું પણ જીવતી હોય, યા તારી પણ ભરપૂર જીવવાની ઈચ્છા હોય.
અગર મને હંમેશને માટે નહીં તો ક્ષણભર માટે પણ
મને પામવાની તને પણ હોય જો ઝંખના ”અનંત”,
તો! તબક્કાવાર આંખે સ્પર્શ્યા શબ્દો, ને કાને સ્પર્શ્યો સ્વર.
તો પછી સ્પર્શવાને શું બાકી રહ્યું? જરા તું પણ એ વિચાર કર.!
કાન અને આંખ આનંદ માણે તો તું જ કહે,
આખાય શરીરનો શું વાંક? શરીરના અન્ય અંગોનો શું વાંક?
છે તો માત્ર સ્પર્શવાની જ વાત..!
આખરે એને પણ સ્પર્શની ઝંખના તો જાગે જ ને...?
અગર તારાથી આ બધું શક્ય નથી તો, મારા શબ્દોમાં તો હું હયાત જ છું.!
તને ગમે ત્યારે, તારા તનને નહીં તો તને, જ્યારે પણ મન પડે
ત્યારે...
સ્પર્શી લેજે મારા શબ્દોમાં મને તું.
પણ હા, એ રીતે તું આંખોથી મારા શબ્દોને સ્પર્શજે કે,
મને એવી અનુભૂતિ થાય, કે જાણે તું મારા તન-મનને સ્પર્શી રહી હોય...
અને જ્યારે તું પત્ર લખશે ત્યારે.... હું પણ..!
તારા પત્રમાં, મારા માટે પ્રેમ વ્યક્ત કરતાં...
તારા મરોડદાર અંગ સમા અક્ષરોને આંખોથી સ્પર્શી લઈશ.
જેની અલૌકિક અનુભૂતિ તને પણ થશે જ...!
થઈ કે નહીં? કહેજે..! કહેવું તો પડશે જ..!
કેમ કે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે.
એક સરખી ઝંખના હશે તો જરૂર પહોંચી જશે.
આપણો સંબંધ શબ્દથી સ્વર અને સ્વરથી સ્પર્શ સુધી.......
પ્રેમમાં દૂર દૂરથી મળવાની હોય છે રીત આમ તો ઘણીએ...
તો પછી ચાલને એક પછી એક રીત આપણે અજમાવીએ...
"અનંત" પૂર્ણ પ્રેમ પામવા જ્યાં સુધી કે આપણે રૂબરૂ ના મળીએ...
ચાલને આમ જ મન, હૃદય અને આત્માથી આમ જ સતત ઝણઝણીએ...
જ્યારે પણ મને યાદ આવે
લઈને તારું નામ
હું કરું છું આમ
તારોજ હથેળી છે એમ સમજી
હું હથેળી મારી ચુમું છું.
તું પણ ચાહે તો તારી હથેળીને
સમજી મારી હથેળી ચુમજે.
હું અહી તારી યાદમાં ઝુમીશ
તું તહી મારી યાદમાં ઝુમજે .!
"અનંત"
"અનંત: પવિત્ર પ્રેમીની નજર નાભિથી નીચે નથી જતી કે જોતી...
મગર લગ્ન પછીની વાત નોખી છે એમાં કોઈ બાધા નથી હોતી..!
ઉમ્ર ભર નહીં મિટતી "અનંત" યે દો ભૂખ...
એક પ્રેમી કી ઈચ્છા ઔર દૂજી પ્રેમી સે હુંફ....
"અનંત"
" અનંત "પ્રેમમય થૈ પ્રેમ મગન જીવો.!
" અનંત " નીચોવી પ્રેમ, પ્રેમ બુંદ પીવો..!
"અનંત"
બ્લાસ્ટ:- જીવન મેં દેખને દિખાને કે ઇલાવા હૈ ક્યા!
બસ કોઈ દેખે સુને મુજે, સબકી યે ચાહત હોઈ
મગર ઐસે મેં "અનંત" દેખે બિના જી શકે..!
પર દૂસરો કો દિખાએ બિના જી શકે ના કોઈ .!
"અનંત"
"અનંત" દેખે બિના જી શકે, દિખાએ બિના જી શકે ના કોઈ.
"અનંત?
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા દાઢી વાળા ભાઈબંધ અજ્ઞાની એ માત્ર ત્રણ શબ્દ અને એકજ નાનકડી લીટીમાં કહ્યું હતું કે,
"છોડે તે છુટે"
ભાઈબંધ ની આ વાત ગ્રહણ કરી આત્મસાત કર્યા બાદ અનંત કહેતો કે,
"અનંત" મેં છોડવાનું પકડી લીધું છે .!
અને પકડવાનું મેં સાવ છોડી દીધું છે.!
"અનંત"
બંને ભાઈબંધોનીવાત.
મેં કરી છે આત્મસાત.
અને નક્કી કર્યું છે મન હૃદયથી કે,
કદીય નકામી (ખરાબ ) વાત પકડવી નહી.!
અને કામની ( સારી ) વાત છોડાવી નહી..!
" હું "
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
















