બૌ ઊંડાણ માં ઊતરવું પડ્યું ..
આજે ખૂબ ઊંડે ઊંડે જવું પડ્યું...
છેક ત્યારે અનંત ના એજ જૂના જર્ઝરિત પીડા પડી ગયેલા કાગળીયાના એક
થપ્પા માથી મને છેક તળિયેથી અનંત નું આ મીઠી મુંજવણ ભર્યું સર્જન મળ્યું ..
વર્ષો પહેલા ....
"જઈસી કરની વેઇસી ભરની "
ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે ...
ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે ...
આ સિધ્ધાંત છે ! આ હિશાબ છે !
અને હિશાબ માથી ક્યારેય કોઈ ઉગરી નથી શક્યું ...
કે ના કોઈ કોઈને ઉગારી શક્યું છે ..!
હિશાબ મુજબ જમા ઉધાર થાય છે થતું રહે છે થયા જ કરશે ...
હિશાબમાથી આજ સુધી કોઈ બચી નથી શક્યું ...
કે ના કોઈ કોઈને બચાવી શક્યું છે ..!
પછી તે અજ્ઞાની કે અનંત હોય તોય શું !
જોકે હું પણ હિશાબમાથી બચી ના શકું !
કાયમ પોતાની વાતોમાં સૌને ગૂંચવી નાખતો ...
આદત વશ એ સદાય લોકોને મુંજવી નાખતો....
એક દિવસ ખુદ અનંત મુંજાઈ ગયો ....
ચાહકોને ગૂંચવતો ખુદ ગૂંચવાઈ ગયો......
ચાહકોને ગૂંચવતો ખુદ ગૂંચવાઈ ગયો......
કશું ના સમજાય એવું થાય તો શું સમજવું ...?
એ વાતે ભૈ ગૂંચવાઈ ગયો...
અને પછી એક રાત આખી એણે ગૂંચ ઉકેલવા જાગી ...
જોકે ઉકેલાવાને બદલે ગૂંચ વધુ ગૂંચવાવા લાગી...
પછી એ પોતાની મસ્તીમાં ડૂબીને લખવા લાગ્યો ...
ના સમજાય એવી સમજ ઉકેલવા મથવા લાગ્યો...
એજ નિજ મસ્તીમાં એણે લાંબુ લચક સર્જન કરી નાખ્યું ...
અગર જો મારી માફક કદિ તું મુંજાઈ જાય તો સમજવું કે...
અગર જો તું કોઇની વાતમાં ગૂંચવાઈ જાય તો સમજવું કે...
બને એવું કે તું આખે આખો તન ,મન અને આત્મા સમેત
તું અને તારો જીવ કોઈ તરફ ખેંચાઇ જાય તો સમજવું કે...
શું સમજવું શું ના સમજવું....
બને એવું કે તું આખે આખો તન ,મન અને આત્મા સમેત
તું અને તારો જીવ કોઈ તરફ ખેંચાઇ જાય તો સમજવું કે...
શું સમજવું શું ના સમજવું....
અકારણ અમથે અમથુ તારુ મન મુંજાય તો સમજવુ કે...
તુ બેચેન રહે પણ તને કશુજ ના સમજાય તો સમજવુ કે...
ક્યારેક જો તારી સાથે પણ આવુ કશુ થાય તો સમજવુ કે...
એ ત્યા હસે ને અહી તારા હોઠ જો મલકાય તો સમજવુ કે...
તુ અહી રડે ને તહી આંખ જો એની છલકાય તો સમજવુ કે...
પથારી પર પડતા પડખુ ઘસતા આંખ મીંચાય તો સમજવુ કે...
તકીયામા એ ભાસે દુર છતા લાગે સાવ પાસે તો સમજવુ કે...
ખુલ્લી કે બંધ આંખે બસ એજ એ દેખાય સામે તો સમજવુ કે...
મને નથી ખબર કે...
જો આવું આવું કશું થાય તો શું સમજવું.?
શું ના સમજવું ..?
"અનંત" બસ એજ અવઢવ માથી હું પસાર થઈ રહ્યો છું...
રોજ હજારો પસાર થતાં હોય આંખ સામેથી ...
"અનંત" એમ લંબાવે નૈ કોઈ હાથ સામેથી ...
પણ !
ક્યારેક એવુ બનેય ખરું...
બસ એક્જ નજરમાં કોઈ ગમતું નજર આવે તો સમજવું કે....
અને થતી અરસ પરસ અસર,ઈચ્છા અગર આવે તો સમજવું કે....
"અનંત" તારા બોલવામાં લહેકો એનો મહેકવા લાગે જો ...
એના શબ્દો માં વર્તાય તારા જેવી અસર આવે તો સમજવું કે....
કઈક તો એવું છે જે સમજની બહાર છે ....
તું એનામાં એ તારામાં વહેવા લાગે તો સમજવું કે, એ હકકથી અગર કઈ કહેવા લાગે તો સમજવું કે,
આમ તો પીધા પછી લડખડાતા હોય છે કદમ "અનંત"
પણ તારી આંખોમાં જોઈ કોઈ બહેકવા લાગે તો સમજવું કે,
આ નશો કઈક અલગ છે અલૌકિક છે ...

જ્યારે આવું બને કશું ...
તાસીર કૈ એવી હોય એની આંખોમાં કે હ્રદય પર કાબૂ ના રહે ...
લકીર કૈં આવી હોય એના હાથોમાં કે, હ્રદય પર કાબૂ ના રહે ....
એની વાતોમાં ભેદ હોય , ભરમ હોય, આમ શરમથી ભરપૂર છતાં એ,
બે શરમ હોય , જાદુ કૈ એવું હોય એની વાતોમાં કે, હ્રદય પર કાબૂ ના રહે ...
તો સમજવું કે....
હાથ આપો આપ એની તરફ લંબાઈ જાય તો સમજવું કે...
પછી સાથ એનો આજીવન મંગાઈ જાય તો સમજવું કે....
ખુદને લાખ રોકવા છતાં કદમ એજ રસ્તે ફાંટાઈ જાય તો સમજવું કે ...
"અનંત" ચુંબક ની જેમ એની પાછળ પાછળ તું ખેંચાઇ જાય તો સમજવું કે ....
સ્સાલું કઈ ખબર નથી પડતી આવું કેમ ....
જાત હાથમાથી સરકવા લાગે તો સમજવું કે..
વાત વાતમાં મગજ છટકવા લાગે તો સમજવું કે....
કાઈ પણ કારણ હોય નહીં હોય તોય દેખાય નહીં "અનંત"
એક નો ગુસ્સો બીજા પર ઉતરવા લાગે તો સમજવું કે....
આવું આવું બધુ થાય તો માણસ ક્યાં જાય આખરે ...?
ખુલ્લી કે બંધ આંખે એ બસ એજ દેખાય તો સમજવું કે...
તમને જોઈને એની આંખોમાં તેજ દેખાય તો સમજવું કે...
કે પછી એને જોઈ તમારી આંખમાં સેજ દેખાય તો સમજવું કે...
(સેજ -અર્થાત - બિસ્તર )
દૂર છતાં સતત એ સાવ પાસે લાગે તો સમજવું કે....
પથારી પર પડખું ફરતા એ તકીયામાં ભાસે તો સમજવું કે...
પછી ધીરે ધીરે...

પડે ખબર અગર કે અસર અરસ પરસ સરખી જ છે !
અને સફર ડગર ને ઉધર ઇધર તરસ સરખી જ છે ..!
તો સમજવું કે...
તનેજ એકનેજ થાય આવું બધુ એ જરૂરી નથી...
બની શકે કે તારા જેવુજ એને પણ થાય કદિ ...
અને જો એ...
પહેલ કરે ...
અને ...
જો કોઈ વાત સામેથી લંબાવે તો સમજવું કે...
જો કોઈ હાથ સામેથી લંબાવે તો સમજવું કે...
જો કોઈ રાત માથેથી લંબાવે તો સમજવું કે...
અને ...
એના પગરવથી મન ઝણ ઝણે તો સમજવું કે...
મન ગીત અચાનક ગણ ગણે તો સમજવું કે....
તમે આમ જાતને જકડી રાખો સતત "અનંત"
છતાં કોઈ ખેંચતું ગર રહે પણે તો સમજવું કે....
જો બે ખબર અગર આવું કશું થાય તો સમજવું કે....
હો અગર એ સામે ને જાત ના જલાય તો સમજવું કે...
બસ એક એની સાથે વાતો કરવા સતત ઝંખે મન ...
એની સાથે વાતો કરતાં કરતાં ના મન થાકે ના તન ....
એની ગેર હાજરીમાં ક્ષણ યુગો સુધી લંબાય તો સમજવું કે....
આખો દિવસ ટૂંકો પાડવા લાગે તો સમજવું કે....
આંખો અમથી અમથી રડવા લાગે તો સમજવું કે...
"અનંત" કોઈ એક ના વાંકે દમ આવી જાય નાકે ,
પછી અનેક સાથે તું લડવા લાગે તો સમજવું કે....
જો પહેલા કરતાં કૈ બહેતર કૈ ખાસં ખાસ અનુભવાય ...
"અનંત" સતત કૈ અજીબ -ઑ -અલૌકિક અહેસાસ થાય ....
તો સમજવું કે....
આખરે સમજવાનું શું છે ...?
"અનંત" આખરે શું સમજવાનું એ પણ સમજાય નહીં તો સમજવું કે.....
"અનંત" આખરે શું સમજવાનું એ પણ સમજાય નહીં તો સમજવું કે.....
જોકે સૌ સમજી રહ્યા છે !
અને સમજી જ ગયા છે !
"અનંત" હું જાણું જ છું .!
પણ ,,,
શું સમજવાનું છે આખરે એ હું કેવી રીતે કહું.!?
શું સમજવાનું છે આખરે એ હું કેવી રીતે કહું.!?
"અનંત" શું સમજવું શું ના સમજવું એ જ્યાં સુધી કે હું ખુદ સમજી ના શકું ...
ત્યાં સુધી સૌ એ સૌની મરજી મુજબ જે સમજવું હોય , બસ સમજવાનું છે.! કે,
"અનંત"
જોકે એક દિવસ ખૂબ ઊંડે ઊંડે ઊતરી અનંતને એવી સમજ આવી ...
જેવી સમજ આવી એવી જ એણે મને સમજ આપી 'ને કહ્યું કે...
સમજી સમજીને આખરે "અનંત"એટલું સમજાયું મને.!
કે. કાંઈ કરતાં કાઈ જ જીવનમાં સમજવાનું નહોતું.
મે ગુસ્સે થઈ કહ્યું તો પછી અત્યાર સુધી .?
તે જે કહ્યું, કર્યું 'ને મે જે અડધું પડધું સમજ્યું એનું શું .?
આખરે તારે કરવાનું શું હતું ખાલી ખોટા હેરાન.!?
ત્યારે લપરા અનંતે કહ્યું ,..
ના પરિયા ના , ગુસ્સે ના થા ....
સમજવાનું કઈ નહોતું પણ ,,,
બસ અનુભવવાનું હતું માત્ર ...
મે પુછ્યું શું ...?
તો એ કહે છે મને કે ...
"અનંત" હું જે અનુભવી રહ્યો છું ....
એ અનુભવ તું... ..
આવતા જનમ સુધી તારે મારો મારે તારો..

માત્ર "અનંત"અલૌકિક અહેસાસ ...
"અનંત"
"અનંત"
મારા પર ગુસ્સો તો કરવો જ નૈ ...
અને ભૂલથીય મને વઢવું તો નૈયજ કૈ દઉં છું ...
મીટ આકાશી તેજ તરફ ...
આ એક નજર, એક હરફ ...
જે સરગ એજ નરક...
તુંજ નરક, તુંજ સરગ ...
"અનંત" એક તરફ તું જ તું !
અને બીજી અનેક, એક તરફ ...
"હું" ને "તું" ઠંડી હુફ , હુંફ ગરમ...
હું "અનંત" આગ, આગ...
અને તું બરફ બરફ ...
હાં.! હું તારો અપરાધી છું ગુનેગાર છું એ નક્કી.!
એ વાતનો ઈનકાર હરગિઝ હરગિઝ નથી.!
મગર એ પણ હકીકત છે કે, હું સાવ કરતાં સાવ નીર્દોશ છું. એમાં મારો કોઈજ વાંક્ક નથી..!
"અનંત"
..............અને પછી ..!
જોકે એક દિવસ ખુદમાં ખૂબ ઊંડે ઊંડે ઊતર્યા પછી અનંતને એવી સમજ આવી.
અનંત ને જેવી સમજ આવી એવી જ એણે મને એ સમજ આપી. 'ને કહ્યું કે,
&&&&&&&&&&&&&&&&&&&&&
"अनंत" अगर में गया तो ! तो चला जाउंगा गुजरे हुवे वक्त की तरहा।
फिर वापस ना आऊंगा कभी, और तु ढूंढती रहे जायेगी मुजे यहाँ वहा।
"अनंत"