"જો વાંચો તો લખું .કહો લખું ....?"
"મોહન"આંખો મે ક્યાં ઝાક્તે હો
આંખે ફરેબી હો શક્તી હે .
ઝાકના હે તો દિલમે ઝાકો
જહાશે પ્યારકી લહેરે ઉઠતી હે.
"મોહન લાલ"
_____શું તમે નબળા મનના છો?____
*********************
નબળા મનના માણસો ગમે તે વાતથી
*********************
નબળા મનના માણસો ગમે તે વાતથી
તુરંત પ્રભાવિત થઈ જતાં હોય છે.
કોઇની પણ. કઈ પણ વાત વાંચી કે,
કોઇની પણ. કઈ પણ વાત વાંચી કે,
સાંભળી તુરંત પ્રભાવિત કદી ના થવું.
કોઈ પણ વાત હોય. ગમે તે વિષય હોય,
કોઈ પણ વાત હોય. ગમે તે વિષય હોય,
પહેલા પોતાની બુદ્ધિની કશોટી માંથી તેને પસાર કરી.
સાચું શું ખોટું તે જાણી લેવું,
અને પછી તે સાબિત કરવાની તૈયારી
રાખવી .
આટલું જો કરશો તો કોઈ તમને છેતરી નહીં શકે.
"અજ્ઞાની "
"ભાઈ બંધ જ્યારે જ્યારે કંઈ ના ગમે ત્યારે ત્યારે
હું કહું તેમ કરજે મજા આવશે.
કદાચ તને હસવું આવશે.
અગર હસવુ આવે તો રોકતો નહીં
એને આવવા દેજે .
તો હું એમ કહેતો હતો કે,
જ્યારે જ્યારે તને કઈ ના ગમતું હોય ત્યારે ત્યારે
તું
કઈ ના કરતો બીજું શું
લે મારી વાત પૂરી થઈ ગઈ ભાઈ ....
હાસ્ય ગમે ત્યારેઆવે શકે છે ......
"
"બધી વાતમાં દલીલ કરે તે
માણી ના શકે માણવા જેવુ "
"અજ્ઞાની"
"છાસ વારે બનતી આવી દુ:ખદ ઘટના કેમ
રોકવી તે વિચારવું જોઈએ .."
"અનંત"બધાની સાથે રહેવું .
પણ કોઈના ભરોસે ના રહેવું
"અજ્ઞાની"
પ્રભાતે જ્યારે આંખ ખુલે ત્યારે આ બ્રહ્માાંડ
સર્જનહાર આપ જેને માનતા હો,
તેનો આભાર માનીએ કે,
ઈશ્વરે આપણાં જીવનમાં પ્રેમથી વધુ એક દિવસનો
ઉમેરો કરી સુંદર ભેટ આપી છે.
તો ઈશ્વરે આપેલી આ ઉતમ ભેટનો સદુપિયોગ
કરીએ ...
"અજ્ઞાની "
જાત પરથી જેનો વિસ્વાસ ડગી જાય છે .
"અજ્ઞાની "હર હાલમાં તે દુ:ખી થાય છે .!
શું આપ જાણો છો ઈસ્વરે આપને શા માટે
આ અવની પર મોકલ્યા છે ?
કઈક ખાસ, અન્યથી કઈક અલગ જ કામ કરવા
જી હાં..!
તો કરો !
થસે જે ધારશો તે થશે .!
તમારે બસ ધારી લેવાનું બાકી બધુ
ઈશ્વર પર છોડી દેવાનું
જેને તમને આ અવની પર મોકલ્યા છે
કઈક ખાસ કામ માટે,
જેને જેને ખાસ કામ માટે
આ અવની પર મોકલ્યા છે,
તે બધાનું ધ્યાન રાખ્યું છે .!
તમારું પણ રાખશે ..
વિસ્વાસ રાખો બસ ...!
"અજ્ઞાની ""
"અજ્ઞાની" પરીવર્તન પ્રથમ અંદર કરો..!
બહાર આપોઆપ પરીવર્તન થઈ જશે..!
"અજ્ઞાની"
એક્જ વ્યક્તિ ની ઓળખ
અલગ અલગ હોઈ શકે છે.!
એજ રીતે જે રીતે એક પર્વતની ફરતે
બધી બાજુથી તેનો નજારો અલગ અલગ દેખાય છે.
કોણ કઈ બાજુ થી અને શું જુવે છે તે
જોનાર જ જાણે ..
જુદી જુદી દિશામાં રહેતી હર એક વ્યક્તિ
જુદી જુદી દિશામાં રહેતી હર એક વ્યક્તિ
તે પર્વતનું વર્ણન તેની બાજુથી
તેને જેવુ દેખાય તેવું જ કરશે
પણ એનાથી પર્વતને કશો ફર્ક નહીં પડે.
પણ એનાથી પર્વતને કશો ફર્ક નહીં પડે.
કેમકે તે જે છે જેવો પણ છે કુદરતી છે .
પર્વત વિષે સંપૂર્ણ વર્ણન એજ કરી શકે
જેમણે તેને ફરતી બાજુથી જોયો હોય ...
ને છતાં એ જે વર્ણન કરે બની શકે
એ પણ અધૂરું હોય કેમકે,
એક પર્વત બહારથી જ રમણીય હોય
એક પર્વત બહારથી જ રમણીય હોય
વિશાળ હોય એવું નથી હોતું
એથી ભવ્ય એ વધુ અંદરથી હોય શકે છે.
બહાર જે સુંદર નજારો જોવા મળે છે તેથી.
વધુ મુલ્યવાન ખજાનો તેની અંદર પણ હોઈ શકે છે.
"અજ્ઞાની "
"અજ્ઞાની "
No comments:
Post a Comment