આમ તો
એ બંને અભણ જેવા હતા.
અને હું આઠ ચોપડી પરાણે પાસ...
એ લોકોને ચોપડાના
હિશાબ ક્યારેય સમજમાં નહોતા આવતા, પણ...
કર્મોના
હિશાબ એ બંને ખૂબ સમજતા ...
અમારે
રોજ રાત્રે મળવાનું હોય,
હું
ચાય લઈને જાઉં પછી અમે ત્રણેય સાથે બેસી ચાયની ચૂસ્કી ભરતા ભરતા ,
નિત નવા વિષય પર ચર્ચા
કરીયે મનન મંથન કરીયે ...
તે દિવશે
અમારી ચર્ચાનો વિષય હતો કર્મ અને હિશાબ ..
હું
માત્ર સવાલ કરીને ચૂપ થઈ જાઉં,
અને એ બંને જેવો આવડે એવો જવાબ આપે.
પછી થી એ લોકો દિવસ દરમ્યાન કામ કરતાં કરતાં
મંથન કરે અને પછી ગરબડીયા અક્ષરે વિચારોને શબ્દોનું રૂપ આપે.
અને જૂના પુરાણા જે કાગળ હાથમાં આવે તેમાં લખી નાખે .
પછીથી હું એ સુધાર્યા મઠાર્યા કરું...
એ દિવસની
ચર્ચા અને મનન મંથન બાદ એ બંને એ જે લખ્યું તે મે વાંચ્યું ..
જે બ્લાસ્ટ
ના રૂપે મે મઠાર્યું શણગાર્યું ...
બ્લાસ્ટ
કોઈ સ્વીકારે નહીં એ વાત જુદી છે,
પણ..! આ
હકીકત છે..!
આપણે જે આપીએ તે અચૂક પરત મળતુંજ હોય છે..!
અને જ્યારે એ મળે છે ત્યારે આપ્યા કરતાં હમેશા વધુજ હોય છે.!
પછી અનંત સુખ આપો કે અનહદ દૂ:ખ..!
અસિમ
પીડા આપો કે અનંત આનંદ..!
મધર
હાસ્ય આપો કે કરૂણ રુદન..
હોઠ
પર હાસ્ય આપો કે આંખમાં આંશું.
જે
જે આપીશુ
તે
તે પામીશું.
એમ
ના માનશો કે તરત મળશે.
ગમે
ત્યારે એ તો પરત મળશે.
જે
આપશો તે બધુજ મળશે.
આપશો
એનાથી વધુજ મળશે.
સખત નફરત આપો કે સતત પ્રેમ..
અચૂક વધુ મળશે આપશો જેમ જેમ ...
બોલો
“અનંત” હવે , તમે, શું આપશો..?
મધુર
હાસ્ય કે કરૂણ રુદન..??
આપશો એનાથી વધુજ મળશે .
પરત વ્યાજ
સમેતઅચૂક મળશે.
બોલો
“અનંત” હવે
, તમે, શું
આપશો..?
“અનંત” આનંદ
કે અસિમ
પીડા...?
સખત
નફરત કે
“અનંત” પ્રેમ...???
આપશો જે , જેમ જેમ તે વધશે તેમ તેમ....
જે
જે આપશો તે તરત નહીં મળે .
પણ
એમ ના માનશો પરત નહીં મળે.
આજમાં
નહીં તો કાલમાં થશે.
હિશાબ
તો હર હાલમાં થશે.
બહાર જવાબ તું શોધશે નહીં મળે .!
એ છુપાયો તારાજ સવાલમાં હશે .
બહાર જવાબ તું શોધશે નહીં મળે .!
એ છુપાયો તારાજ સવાલમાં હશે .
“અનંત”
એ લોકોની આ વાત વાંચી મને એક પ્રશ્ન થયો,
મે એમને પૂછ્યું
કે આ બધુ તો સમજ્યો પણ...
ઘણી
વાર મે જોયું છે કે...
કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને અઢળક પ્રેમ આપે હુંફ આપે..
તેમ છતાં
સામે પક્ષે તેની ઉપેક્ષા કેમ થતી હોય છે..?
એજ રીતે
કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની સતત ઉપેક્ષા કરતી હોય ...
છતાં બીજી વ્યક્તિ તેની હર વખતે
અપેક્ષા કેમ સંતોષતી હોય છે..?
એક વ્યક્તિને
પ્રેમમાં વિખૂટા પડ્યા બાદ ખૂબ વેદના થાય છે તો બીજી વ્યક્તિને
વિખૂટા
પડવાથી કોઈજ ફર્ક નથી પડતો ...
આવા
વિરોધાભાષ પણ મે જોયા છે તો આવું કેમ ...?
અગર
એ વિચાર કરીયે તો તમારા આ વિચારો નિરર્થક સાબિત થાય..
ક્ષણ
વારમાં જ અજ્ઞાની એ મારા પ્રશ્નોનો ટૂંકમાં જવાબ આપી દીધો ....
એ જવાબ સાંભળી ને હું અને
અનંત એના વિચાર સાથે સહમત થયા...
અને પછી જ મને સંતોષ અને ભીતર શાંતિનો અહેસાસ થયો ..
મારા
સવાલોના જવાબમાં અજ્ઞાની એ કહ્યું કે...
અગર જો સુખ કે દૂ:ખ , આનંદ કે પીડા
, હાસ્ય કે રુદન , નફરત કે પ્રેમ....
આપ્યા
મુજબ ના મળે અથવા ઓછું કે વધુ મળે તો....
સમજી લેવું કોઈ જૂનો હિશાબ સરભર થયો છે, થઈ રહ્યો છે ...
"અજ્ઞાની" ના ગમતું જ્યારે કઈ પલભર થાય છે ...!
ત્યારે હું સમજી લઉં છું કે , હિશાબ સરભર થાય છે...!
"અજ્ઞાની"
https://www.facebook.com/katira.paresh/posts/146452452131131
"અજ્ઞાની" ના ગમતું જ્યારે કઈ પલભર થાય છે ...!
ત્યારે હું સમજી લઉં છું કે , હિશાબ સરભર થાય છે...!
"અજ્ઞાની"
https://www.facebook.com/katira.paresh/posts/146452452131131
કેમકે
આ હિશાબ અનંત છે,…
છેક
લગી એ કોઈ સમજી નથી શકતું કે
હિશાબ
જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.
અગર
જો આટલું સમજાય જાય તો ...
દૂ:ખમાં
પણ સુખની અનુભતી થાય ...
પીડામાં
પણ આનંદ અનુભવાય...
રુદનમા
પણ હાસ્ય છલકાય ...
“અજ્ઞાની”
गर आज चली जाए.
कल कभी ना आये.
"अनंत" बीते हुवे हर पल
खाव्ब बनके रहे जाए.!
"अनंत"
જે જે આપશો તે તે તરત નહીં મળે .
પણ એમ ના માનશો કે પરત નહીં મળે.
આજમાં નહીં તો કાલમાં થશે.
હિશાબ તો હર હાલમાં થશે...!
બહાર જવાબ તું શોધશે નહીં મળે .!
એ છુપાયો તારાજ સવાલમાં હશે .
“અજ્ઞાની"
અંતમાં એણે કહ્યું કે...
આમ તો હરએક પ્રશ્નો ના જવાબ સવાલમાં જ છુપાયેલા હોય છે .
તેમ છતાં અહી તહિ ક્યહીથી જ્યારે તારા સવાલોનો જવાબ ના મળે ત્યારે....
તું તારી ભીતર શોધજે જવાબ જરૂર મળશે ...
"અજ્ઞાની "
"અજ્ઞાની" ના ગમતું જ્યારે કઈ પલભર થાય ને.. !
ત્યારે તું સમજી લેજે કે હિશાબ સરભર થાય છે.
"અજ્ઞાની"
પણ એમ ના માનશો કે પરત નહીં મળે.
આજમાં નહીં તો કાલમાં થશે.
હિશાબ તો હર હાલમાં થશે...!
બહાર જવાબ તું શોધશે નહીં મળે .!
એ છુપાયો તારાજ સવાલમાં હશે .
“અજ્ઞાની"
અંતમાં એણે કહ્યું કે...
આમ તો હરએક પ્રશ્નો ના જવાબ સવાલમાં જ છુપાયેલા હોય છે .
તેમ છતાં અહી તહિ ક્યહીથી જ્યારે તારા સવાલોનો જવાબ ના મળે ત્યારે....
તું તારી ભીતર શોધજે જવાબ જરૂર મળશે ...
"અજ્ઞાની "
"અજ્ઞાની" ના ગમતું જ્યારે કઈ પલભર થાય ને.. !
ત્યારે તું સમજી લેજે કે હિશાબ સરભર થાય છે.
"અજ્ઞાની"


No comments:
Post a Comment