ભુલી પણ નથી શકતા યાદ પણ નથી કરી શકતા.
"અનંત" કોઈને પણ.! આપણે આપણી ઈચ્છાથી.
"અનંત"
અર્થાત્ ભુલી જવુ કે યાદ કરવુ.
"અનંત" એનાજ હાથમાં છે બધુ.
આથી એવી કોઈજ ફરિયાદ નીરર્થક છે.
કે, હું યાદ કરૂ છું ને તું ભુલી ગઈ છે.
કે, હું ભુલી ગયો છું ને તું યાદ કરે છે.
મારા હિસાબ મુજબ તું મને
ભુલી જાય એવુ પણ હોય.
હોય એવુ પણ કે તારા હિસાબ
મુજબ હું તને યાદ કરતો હોઉં.
બનવાને તો આથી ઉલટું પણ બને.
કે બંને યાદ કરીએ અથવા
ભુલી જાય એક બીજાને બંને.
આ સમજાયુ છે "અનંત" અનુભવે મને.
ખબર નૈ સમજાશે કે નહીં સમજાય તને.
"અનંત"
.jpg)

No comments:
Post a Comment