Labels
Friday, 18 December 2015
यादे पुरानी बाते पुरानी ....
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 7 December 2015
इससे आगे कुछ नहीं कुछ भी नहीं कहेना मुझे...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 27 November 2015
ક.તિરા ના કરેલા...

ક,તિરા ના કારેલા>>>>
પૂછ્યા વિના કીધા કરે ....
વણમાંગી સલાહ દીધા કરે....
એનું નામ.... ????
ખોટે ખોટી ડિંગ હાંકમાં ....
થૂંકવું ,થૂંક ઉડાડવું,'ને પછી થૂંકીને પાછું ચાટવું...
"અપવાદ બાદ કરતાં"
નેતા અને અભિનેતાની આ વર્ષો જૂની આદત રહી છે.... !
લ્યા તમારા થૂંકના છાંટા આખા દેશમાં ઊડે છે....
ચાટીને પાછો લૂછે છે...!!
લ્યા આ બધુ તને ક્યાં ,કોઈ , કોણ કહે/ પૂછે છે...???
આવું મે છેલ્લે છેલ્લે મનેજ પૂછ્યું ...!
ના,ના, એવું નથી આ તો નવરા બેઠા નખોદ ,ડિંગ,
જોડકણા કરવાનું મન થયું....
તો પછી શું લેવા દેવા વિનાનો લેખક વેડા કરે છે ...?
તુય ખાલી ખોટો પૂછ્યા કીધા વિનાનો લેખક વેડા કરે છે... !
ફરી મે મને ઘાઘલાવ્યો...
ફરી મે મનેજ જવાબ આપ્યો...
ના,ના, ના સાવ એવું નથી, આ તો નવરા બેઠા નખોદ ,ડિંગ,
જોડકણા કરવાનું મન થયું....
બાકી, આજકાલ ચાલતી ડીંગો સાથે ...
મારે ,કે, આ લખાણ ને કાયજ લેવા દેવા નથી....
છતાં જો કોઈને એવું લાગે તો....
લાગે બાગે લોહીની ધાર ....
મારા ઉપર વાંક નૈ....
ચોઇખવટ પૂરી....
ક,તિરા...>>>

સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 25 November 2015
તુટેલી માટલી
અનંત સ્વભાવે ચંચળ ઉતાવડીયો અને અધીરો અક્કલ વગરનો હતો.
તેથી વર્ષો પહેલાં ભાઇબંધ "અજ્ઞાની"એ
અનંત ને ચેતવણી આપતા કહ્યું હતું કે,
જ્યાં ત્યાં પાત્ર,પાત્રની પાત્રતા જોયા જાણ્યા વીનાજ પોતાનો પવીત્ર પ્રેમ રેડ્યા કરતો.
પછી તે પાત્ર તેના પવીત્ર પ્રેમને ગ્રહી સંગ્રહી ના શકે એટલે અકળાઈ ઊઠે ગુસ્સે થાય અને અંતમાં અનંત દુ:ખી થાય....
એક મધરાત્રે હંમેશની માફક જ્યારે અમે ત્રણેય હું અનંત અને અજ્ઞાની ખંડેર મધ્યે મળ્યા ત્યારે,ચાયની ચુસ્કી ભરતા ભરતા વાતો કરતા હતા.વાત વાતમાં અનંતે પોતાની વ્યથા રજુ કરતા કહ્યું. સ્સાલુ કોઈ સમજતુ નથી મારા પવીત્ર પ્રેમને.!
એમ કહી સુર્રરરર કરતી જોરદારની ચાયની એકજ ચુસ્કી ભરી કપ ખાલી કરી નાખ્યો અને ગુસ્સે થૈ જોરથી ચાયની પીયાલી ટીપોય પર પછાડીને મુકી.
અનંત ના ખભે હાથ મુકી મે અનંત ને કહ્યું.
શાંત થા દોસ્ત શાંત..!
અનંત ને શાંત પાડી મે અજ્ઞાની સામે જોયું.
દાઢી પર આંગળી પસરાવતા
અજ્ઞાની મુછમા હસ્યો...
અને પછી વ્યાકુળ અનંત સામે જોયું.
ગુસ્સા અને વેદના ભર્યા અનંતના ચહેરા પર એક નજર કરી પોતાની આંખ બંધ કરી લીધી.!
પછી એક ઊંડો શ્વાસ લઇ અનંત ને કહ્યું.
દોસ્ત અનંત...
તું તુટેલી માટલીમા પ્રેમનું મીઠું જળ રેડે છે.!
તું ફુટેલ માટલીમા તારા પવીત્ર પ્રેમનુ મીઠુ જળ
રેડવાનો નીરર્થક પ્રયાસ કરે છે.!
જે હવે ક્યારેય તારી તરસ છીપાવી નહીં શકે..!
ઐ અનંત તારે અંધ માફક ભરોસો કરી પાત્ર જોયા વીના તારા પવીત્ર પ્રેમને બરબાદ ના કરવો જોઈએ.
કેમકે,
"અનંત" પ્યાસ બુજાશે નહીં.!
તો હૈયામાં ટાઢક થશે નહીં.!
નાહક પ્રેમનુ મીઠુ મધુર નીર ઢોળાઈ જશે
વેડફાઈ જશે.!
આ એવી માટલી ની વાત છે.!
જેની ઊપર ઢાંકેલુ હોય ઘમંડનુ સજ્જડ ઢાંકણું.
અથવા તો નીચે હોય જે મટુકીમા સ્વાર્થનુ કાણું.
ઐ અનંત...
એવી મટુકીમા પ્રેમનું નીર રેડવુ નીરર્થક છે.!
બંધ મટુકીમા રેડો તો ભીતર જાય નહીં.!
'ને ખુલ્લી મટુકીમા રેડો તોય ભરાય નહીં.!
"અનંત" ખાલી માટલી થી તરસ છીપાય નહીં.!
આટલુ કહી અજ્ઞાની મૌન થઈ ગયો..!
અને હું ચુપ્પ.! અને અનંત ઊંધી ગયો...
*બ્લાસ્ટ*
ના ભરાશે કેમેય કરીને, રહેશે સદાય ખાલી.!
"અનંત"
તારી તરસ છીપાવી નહીં શકે એક ફુટેલી માટલી.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 13 November 2015
ઈવડા ઇ બેઉની વાણી ...
"અનંત"
ભાઈબંધ હોય તો શું થઈ ગ્યું....
"કતિરા"
અજ્ઞાનીએ મૂછમાં મર્માળું હસતાં હસતાં ,શબ્દો પર ભાર દઈ ખૂબ ધીરેથી કહ્યું હતું...
હાં પરિયા...! હું જાણું છું !
પણ તું ભારે અધિરો છે .
"ઉતાવળિયાને અધૂરું સમજાય"
જોકે આ તો તું જિજ્ઞાસુ છે મારો દોસ્ત છે , માટે, તારી પાછળ સમય બગાડું છું.
'ને મને જે સમજાયું છે એ તને સમજાવવા પ્રયાસ કરું છું.!
બાકી હું જાણું જ છું કે જાત અનુભવે જ માણસ માત્રને બધુ, વધુ ,'ને ખરું સમજાય છે .
એમાં તારો વાંક નથી મોટા ભાગના લોકો વાતનું ઊંડાણ કે મર્મ સમજ્યા વિના અભિપ્રાય આપે છે .
અને સહમતી કે અસહમતી કઈ પણ ઉતાવડે ઉતાવડે પ્રદર્શિત કરતાં હોય છે ...
અજ્ઞાનિની વાત સાંભળી હું ઝંખવાણો પડી ગયો...
પછી મે નીચી મુંડીએ કહ્યું ....
તારી વાત સાચી છે , મે પૂરું સમજ્યા વિના બાફયુ છે...
ખૈર ,,,, તું સમજાવ..!
ત્યારે એણે કહ્યું.
પ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઉં કે ...
આ બધુ સમજવું કે મનને આ રીતે કેળવવું એટલું સરળ નથી પરિયા...!
જેટલું લખવું કે બોલવું છે. આ બૌ અઘરું છે...!
હવે સમજવા પ્રયાસ કર પરિયા..!
કે મારાથી જ્યારે લખાઈ ગયું કે ક્ષણ , ક્ષણ ભંગુર છે .
તો જરૂર એમજ હશે નૈ તો આવું લખાય નહીં ...
પછી બૌ મનન મંથન કરતાં સમજાયું કે ...
ક્ષણ માત્ર ક્ષણ ભંગુર જ હોય છે ...
કિન્તુ એ સારી ખરાબ ક્ષણની અસર ક્ષણ ભંગુર નથી હોતી...
કોઈ સુંદર ક્ષણે કોઈના મુખેથી બોલાયેલા પ્રેમાળ શબ્દો. કે સુવાળો સ્પર્શ ..
એ શબ્દો ને સ્પર્શ થકી હ્રદયમાં ઉઠેલા શરીરે અનુભવેલા મનને ઝણ ઝણાવતા સ્પંદનો...
એ ક્ષણની માફક ક્ષણીક નથી હોતા...
યુગો સુધી એ સ્પંદનો છેક ઊંડે ઊંડે સંઘરાયેલા રહે છે ....
જ્યારે જ્યારે એ યાદ આવે છે ત્યારે ત્યારે હ્રદય,,મન, ને શરીર રોમાંચિત થઈ ઊઠે છે...
જેવુ તે સુંદર ક્ષણે થયું હોય છે
એજ રીતે કોઈક નબળી ક્ષણમા કોઈના મુખેથી ઉચ્ચારાયેલા પીડા આપતા શબ્દો....
કે પછી શરીર પર થયેલા પ્રહારો ની વેદના પણ ...!
ભીતર છુપાઈ ને પડી રહે છે ... !
જ્યારે જ્યારે આવી ક્ષણો યાદ આવે છે ત્યારે હ્રદય માં એવિ જ પીડા થતી હોય છે ,
જેવી પીડા દિવસો,વર્ષો,કે યુગો પહેલા એ ક્ષણ વખતે થયેલી...
માટે જ મે કહ્યું છે પરિયા કે ....
જો આવી નબળી ક્ષણન મક્કમ મને પ્રેમથી પસાર થઈ જાય...
તો એની દીવસો, મહિનાઓ, વર્ષો કે યુગો સુધી જીવંત રહેતી વેદના મય
અસરમાથી બચી શકાય અને પછી બચેલી સારી ક્ષણોની અસર ઉમ્રભર ઝણ ઝણાવ્યા કરશે...
આનંદ આપ્યા કરશે....
આટલું સમજાવી અજ્ઞાની જ્યાં બેઠો હતો ત્યાં જ ખુરશી પરં પોઢી ગયો....
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 12 November 2015
બૌ વર્ષો પહેલા એણે કહેલું....
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...






