Labels
Thursday, 18 February 2016
ઘોઘાએ કહ્યું ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Sunday, 14 February 2016
तलब की बाते ,बे मतलब की बाते ...
કામ થી થાક લાગે .!
કામથીજ ઉતરે થાક .!
( સૂત્ર થી પણ )
કામ માત્ર થી કંટાળવું નૈ
(સૂત્ર થી પણ નૈ )
મોકો મળે તો મેળ પડે તો
કરવું કરાવવું કામ દિન રાત..!
ભૂલ ભૂલમાં ભૂલથી જોડકણું થઇ ગયું ઘોઘાથી .
ઘોઘી તને ખબર નૈય હોય પણ હકીકત એજ છે કે ,
દિવસનો થાક રાત્રે અને રાતનો થાક દિવસે કરેલા કામથીજ ઉતરે...
માટે કામ તો મારે તારે કોઈએ પણ કરવુજ જોઈએ ...
કામ તો પ્રાણી માત્ર પોત પોતાના ગજા મુજબ
એક બીજાની રજા મુજબ કરતાજ હોય છે ..!
કીડી કણ અને હાથી મણ ભાર વગર ભાર ઉપાડેજ છે !
તો માણસ જાત કિસ ખેત કા ગાજર ...
ચીલાચાલુ વાત કોઈની અકલની નકલ ઘોઘાને કરાવી નથીજ ગમતી
એકલે મૂલી ની જગ્યાએ ગાજર લટકાવી દીધું .
અને આમ પણ કહેવાય જ છેને ઘોઘી કે ,
કામ માંજ રામ હોય છે !
કામમાં રામ હોય આરામમાં તો હરામ હોય છે .!
હરામ અર્થાત આળસ અને રામ અર્થાત દેવ..!
કામદેવ ઘોઘી ..!કામદેવ ..!
ભાન વગરનો ઘોઘો ઘોઘો ભોળા ભાવે બોલ્યે જાય છે !
ઘોઘો બોલે છે ઘોઘો બાફે છે..!
ઘોઘી મનોમન એ પ્રેમથી ખાય છે..!
પણ તોય પછી ખીજાય છે ..!
ઘોઘી લગભગ થોડી થોડી શરમાય પણ છે !
ઘોઘાને રોકવાનું ટોકવાનું મન પણ થાય છે !
પણ ભાન વગરનો ઘોઘો ભોળા ભાવે બોલ્યે જાય છે !
ઘોઘી હર એક કામ પૂજા છે કામ માત્ર પૂજા છે ( સૂત્ર પણ )
કારણ કે કામદેવ છે અને દેવની તો પૂજા થાય જ ને ઘોઘી ..!?
ઘોઘી શું બોલે છતાં બોલવા જાય છે ત્યાજ
સવાલ કરી સવાલ ભરી નજરે ક્ષણીક ઘોઘી સામે જોઈ
ઉતરની અપેક્ષા વગર ઘોઘો આગળ ને આગળ હાંક્યે જાય છે !
એટલે તો આપની સંસ્કૃતિ કામદેવની પૂજા કરે છે ! ઘોઘી પૂજા ..!
કામમાં વળી શરમ કેવી !?
કામ માત્રમાં દેવદેવીનો વાસ હોય છે !
( સૂત્રમાં પણ )
આરામથી આળસ પેદા થાય ...
અને કામથી,,,,
ભૂલી ગયો આગળનો શબ્દ ભૂલી ગયો ઘોઘો ..
એટલે એ જવા દીધું બીજી જે મનમાં આવ્યું તે શબ્દોમાં લઇ
ઘોઘો આગળ હાંકે છે .!
આરામથી આળસ પેદા થાય છે !
કામથી ચુસ્તી તંદુરસ્તી ..
હવે તું બંધ થા ઘોઘાઆઆઅ ...
પણ કાં ..?
ઘોઘાએ ભોળા ભાવે કહ્યું .
ઘોઘી ચિડાઈને બોલી .
કાં શું અક્કલ વગરના ..
તું સમજ્યો એ નહીં .. !
મેં તને ઘરકામ નું કહ્યું હતું ઘોઘાઆઆઅ ...
अंदर सो बाहर.
बाहर सो अंदर.
फिर भी भटकेते है ?
"अज्ञानी" सब दर दर..
देख अंदर सो बाहर.
झांक बाहर सो अंदर.
फिर ना पड़ेगा तुजे
यु भटकना दर दर ...
"अज्ञानी"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
કણકણ રજકણ
હું એક મૃગજળ છું !
તું પણ મૃગજળ છે !
કસ્તુરી સુરભીની,
શોધ છે આપણને
તે_જ હું છું !
ને, .....
તે_જ તું છે !
છતાં,
હું એક મૃગજળ છું !
તું પણ મૃગજળ છું !
*******
લે પણ .!!!
શું યાર્ર તું પણ ..!
ના હું મૃગજળ
ના તું મૃગજળ .
તું એક જણી
અને હું એક જણ.
લે પણ .!!!
શું યાર્ર તું પણ ..!
તારૂ મારૂ નથીજ જો કૈ સગપણ.
તો શાને આપણને આટલુ એકબીજાનુ વણગણ.?
શું યાર્ર તું પણ..!
દેહ દફને તો મિટ્ટી હી મિટ્ટી કણકણ કણકણ
ઔર ગર અગનીમે જલે તો રજકણ રજકણ
પહેલીજ વાર જ્યારે આપણે મળ્યા 'તા એક ક્ષણ .. .
થઈ 'તી ત્યારે તું પણ ઝણ ઝણ હું પણ ઝણઝણ ...
ભેગા જો મળે તો એક દેહ કરે ધારણ
પડે જો છૂટા તો કેવળ કણકણ...
ટેરવું જો સ્પર્શે તો પણ ..!
થાય ભીતર આતમ ઝણઝણ ...
શું યાર્ર તું પણ..!
આટ આટલુ હળ્યા મળ્યા.
કેટ કેટલુ લડ્યા જગડ્યા.
હું તો એક તુચ્છ તૃણ છું .!
આજે પણ મળીએ છીએ હસીએ છીએ...
એક સમયે દુર રહીને પણ સાથે રડ્યા.!!
પ્રેમ જેવું કૈજ નથી આપણી વચ્ચે...!
કહે છે તું આપણી વચ્ચે
આટ આટલુ થયુ તો પણ.!!?
ખૈર અગર જો એવુજ હોય,
તું કહે એજ હોય જો સત્ય.
તો પછી મુક માથાકુટ..!
તારૂ તું જાણે..!
મગર હું છું એક તુચ્છ તૃણ.
"અનંત" એક નક્કામી રજકણ...
ખંખેરી નાખ મને બહારથી અંદરથી...
આ રજકણ જો તને ચોંટી હોય એક ક્ષણ..
છું હું સાવ નક્કામી રજકણ .!
કહું છું એટલેજ તને.!
ઉપર નીચે બહાર અંદર
ક્યાંય પણ જો હું ચોંટયો હોઉ તને
તો જટ દઈને ખંખેરી નાખ મને
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
कुछ ऐसे बंधन होते है , जो बिन बांधे बंध जाते है....
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
અનંત વેદના ....

*બ્લાસ્ટ*
સુખ કે દુઃખ કશું છુપું રહેતુ નથી .
બસ આંખ થી આંસુ વહેતું નથી .
ઘણું એવું આવે છે જીવનમાં .
જે ગયા પછી પણ જતું નથી.
તારા વિના મને જેવું થાય છે ,
તને કેમ એવું થતું નથી !
હોય છે કૈક તો કારણ "અનંત"
અમથું કૈ પણ અમથું નથી.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
પ્રલય તો થશેજ
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,
પ્રલય થશેજ.! અગર થાય તો.?
નદી ડેમ દરીયા આખા ઊલેચી નાખશે કુદરત.
ઝાડ પહાડ મુળ સોતા ઊખેડી નાખશે કુદરત.
અગર વીફરશે તો તમામને વીખેરી નાખશે કુદરત.
"અનંત" પૃથ્વી આખે આખી ખદેડી નાખશે કુદરત.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 13 February 2016
આંખો બંધ કરતા અંધારૂ થયુ.
આંખો બંધ કરતા અંધારૂ થયુ.
અજવાળા કરતા ખૂબ સારૂ થયું.
આંખો ખોલવાથી ફાયદો શો.?
"અનંત" જ્યાં જગત આખુ નઠારૂ થયુ.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Tuesday, 2 February 2016
જીવન અનંત સતત સ્પર્શ અને સ્પંદન થકી જીવંત થાય છે .!
મરી મરી ને ફીનીક્ષ પક્ષીની માફક રાખમાંથી બેઠા થઇ શકતા
અનંતે એક ઊંડા નિશ્વાસ અને સંપૂર્ણ વિશ્વાસ સહ કહ્યું .
જેની સાથે સતત પ્રેમથી હળવા મળવાનું થતું હોય ,
જેની સાથે અવાર નવાર પ્રેમથી લડવા જગાડવાનું થતું હોય ..
અને, જેને સતત અલીંગવાનું અને ચૂમવાનું મળતું હોય ...
એ જાય તો તકલીફ તો થાયજ ..!
મગર તો પણ આ માત્ર ક્ષણ ભરની ઉદાસી છે..!
તે રાત્રે અનંતે એની ચાહીતીને દુર હોવા છતાં.!
તેની પાસે જવાનો અને પેલીને પોતાની પાસે આવવાનો
ગુઢ ખુફિયા મારગ ચીંધતા અનંતે બે અર્થમાં લખ્યું કહ્યું હતું કે ,
*બ્લાસ્ટ*
ગર ચાહે તો તું પણ મારી માફક સતત ઝણઝણી શકે !
હું તો આજે પણ.! તીવ્રતાથી સતત અનંત ઝણઝણું છું !
ચાહે તો તું પણ મારી જેમ ગમે ત્યારે મારી પાસે આવી શકે !
"અનંત" જેમ હું ચાહું છું તેથી ગમે ત્યારે તારી પાસે આવું છું..!
"અનંત"
આટલું બોલી અનંત અચાનકજ અનંત ...
ખુરસી પર બેઠા બેઠાજ હાથ પણ માથું એક સામટું જોર જોરથી
મન મુકીને હલબલાવવા માંડ્યો
જાણે ધુણતો હોય ...
અને જોશ જોશથી ઊંચા અવાજે ...
ઝણણ ઝણણ ઝણઝણઝણ....
ઝણણ ઝણણ ઝણઝણઝણ....
ઝણણ ઝણણ ઝણઝણઝણ....
ઝણ ...
હાશ્શ્...
પછી એકદમ શાંત થઇ ટીપોય પર પડેલો પાણી ણે લોટો
આખે આખો એક સ્વાસે ગટગટાવી ગયો ...
અડધું પાણી મોમાં અને અડધું ગંજી સોસરવું ઉતરી ગયું ...
સવારે પરસેવે નીતરતા અનંતનું શરીર અતારે પાણીથી નીતરી ગયું . .
બીજું તો કશું હું ના સમજી શક્યો બસ એટલું સમજાયું
કે અનંતની અલૌકિક મોંજ હતી.
પછી પાછો હું હંમેશાની માફક મુંજાયો ..
મને સમજાયું નહિ એકલે પછી મનમાં મુંજાવું એના કરતા,,,
એમ વિચારી મેં અનંત સામે જોઈ
અર્થાત ..? એમ પૂછી જ લીધું .
તો અનંતે એ કામ ઇશારાથી અજ્ઞાનીને સોંપ્યું .
એકલે મારે ને બુદ્ધિને બારગાઉનું છેટું છે એ જાણતા અજ્ઞાનીએ મને કહ્યું .
સાંભળ પરીયા...
પહેલો અર્થ તો સાવ સરળજ છે બીજો અર્થ પણ આમ તો જો કે બૌ અઘરો નથીજ !
પણ ખૈર તને પછી પણ સમજાશે કે કેમ એ શંકા છે છતાં સમજાવું છું !
જો અજ્ઞાની મને સમજાશે કે નહિ એ શંકા કુશંકા તું મનમાંથી કાઢી નાખ ! હાંકી કાઢ ..!
તારું કામ છે માત્ર સમજી સમજીને અબુધને સમજાવવાનું બસ તું સમજાવ્યે રાખ ..!
ખબર નૈ એવું તે શું થયું કે,
મારી બાજુમાં બેઠેલા અજ્ઞાની ઉત્સાહિત થઇ ને મારા વાંસા પર ધબ્બો મારતા બોલ્યો .
ઓહો..! વાહ વાહ પરીયા વાહ શું વાત છે ..!
મારી સામેની ખુરશી પર બેઠેલો અનંત પણ
ખુરશી પરથી ઉભો થઈને મારી પીઠ પર ધબ્બો મારતા બોલ્યો.
લે આલે ..!આલે લે..! પરીયા અચાનક તું તો બડો જ્ઞાની થઇ ગયો ...
અલ્યા પણ એવું તે મેં શું કર્યું ...?
આ શું તમે બંને ઉછળી ઉછળીને મને ધબા ધબ ધબ્બા મારો છો ..!
અજ્ઞાની એ કહ્યું . તે કર્યું કશુજ નથી પરીયા ...
મગર તે જે કહ્યું છે તે અમારા માટે આશ્ચર્ય થી કમ નથી ...
એક કમ અક્કલ કાયમ કાંય સમજતો ના હોય એવો અમારો ભાઈબંધ પરીયો
અચાનક જ્ઞાની જેવી વાત કરે તો આનંદ તો થાયજ ને ...
અરે પણ મેં તો અનંતની વાત જે મને સમજાઈ નથી તે સમજાવવાનું માત્ર કહ્યું છે..!
અનંતે પોતાનું સ્થાન ગ્રહણ કરતા કહ્યું .
હાં પરીયા તે તો તને ના સમજાયું એ સમજાવવા માટેજ કહ્યું.
પણ કહેતા કહેતા તે અમને ઉતમ અને ઊંડું જ્ઞાન પણઆપ્યું.
આમ કહી હું જે બોલ્યો હતો અને હું તો બોલીને ભૂલી પણ ગયેલો .
મારા એ શબ્દો એ વાત અનંતે મને કહી સંભળાવી .
જો અજ્ઞાની મને સમજાશે કે નહિ એ શંકા કુશંકા તું મનમાંથી કાઢી નાખ ! હાંકી કાઢ ..!
તારું કામ છે માત્ર સમજી સમજીને ને અબુધને સમજાવવાનું બસ તું સમજાવ્યે રાખ ..!
મને ખબર નથી અનંત કે મારા મોએ આવું કાંક બોલી નાખ્યું છે !
નહિ તો અનેક વાર મેં બોલતા બોલતા ના બોલવાનું બાફી માર્યું છે !
વખાણ ની ખાણ માં હું દટાઈ જાઉં એ પહેલા મેં એ બંને ણે કહ્યું .
અર્રે યાર્રો એ તો ભૂલ ભૂલમાં ભૂલથી બોલાઈ ગયું હશે એમ્મા શું આટલું હરખાવવાનું હોય ,
તું મને સમજાવતો હતો એ સમજાવને ..!
અચ્છા ઠીક છે એમ રાખ એમ કહી અજ્ઞાનીએ અનંત
આ વાતનો ,
ગર ચાહે તો તું પણ મારી માફક સતત ઝણઝણી શકે !
હું તો આજે પણ.! તીવ્રતાથી સતત અનંત ઝણઝણું છું !
ચાહે તો તું પણ મારી જેમ ગમે ત્યારે મારી પાસે આવી શકે !
"અનંત" જેમ હું ચાહું છું તેથી ગમે ત્યારે તારી પાસે આવું છું..!
"અનંત"
ગુઢાર્થ મને ખુબ સરળતાથી સમજાવતા કહ્યું .
સંભાળ પરીયા...
અનંતની વાતમાં ઝણઝણવાની વાત છેક લગી આવે છે..!
એ સિવાય એ જે કહેવા ચાહે છે તે સમજ !
ચાહે તો તું પણ મારી જેમ મારી પાસે આવી શકે !
આમાં અનંતે ચાહે તો એવું એકજ વાર કહ્યું છે
પણ એ બે અર્થમાં કહ્યું છે.!
(૧ )ચાહે તો અર્થાત ... ઈચ્છે તો ..!
એટલે કે ઈચ્છે તો તું ણ મારી જેમ મારી પાસે આવી શકે !
(૨) ચાહે તો અર્થાત ચાહતી હોય યાને પ્રેમ કરતી હોય તો ..!
જેમ હું ચાહું છું ત્યારે તારી પાસે આવું છું..!
અર્થાત (૧)
હું ઈચ્છું ત્યારે તારી પાસે આવું છું એમ
તું પણ ઈચ્છે ત્યારે મારી પાસે આવી શકે !
અર્થાત (૨)
જેમ હું પ્રેમ કરું છું એટલે ચાહું છું યાની ઈચ્છું છું ત્યારે તારી પાસે આવું છું !
ઈચ્છા તો સૌ કોઈને હોયજ ગમતા પાત્રને મળવાની પામવાની !
ચાહત હોય ત્યાજ કોઈ ચાહે છે અર્થાત યેનકેન પ્રકારે મળવાની ઈચ્છા કરે છે !
અને જેની સાથે ચાહત યાને પ્રેમ હોય તેનેજ મળવાની ચાહ ,ઈચ્છા જાગે છે !
એજ રીતે અનંત ખુબ ગુઢ સ્પસ્ટતા સાથે કહે છે કે,
જો અગર તું પણ મને પ્રેમ કરતી હોય તો
ચાહે ત્યારે યાની ઈચ્છે ત્યારે મારી પાસે આવી શકે !
આટલું સમજાવી સમજાવટના અંતે અજ્ઞાનીએ મને કહ્યું ,
પરીયા આમ અનંતે એક સામટું એની ચાહીતીને ઘણું પૂછી કહી નાખ્યું છે ..
કોણી ગોઠણ પર ટેકવી બે હાથે માથું પકડી હું ઘોઘાની જેમ સાંભળતો રહ્યો એટલુજ !
બાકી હરામ બરોબર જો મને કાંય હમ્જાયું હોય.
મારી સ્થ્તીતી સમજી અનંતે કહ્યું .
પરીયા હું આશા રાખું છું તને કૈજ સમજાયું નહિ હોય.
હાં અનંત મારામાં એ સિવાય કોઈ અપેક્ષા રાખવા જેવી પણ નથી ..!
થોડી ક્ષણ પહેલા અનંત ના ચહેરા પર જે ઝાંખપ હતી તે ક્ષણમાં ખોવાઈ ગઈ ...
પણ સવારે ઉઠતા વેંત એક પ્રશ્ન મનમાં ઉઠ્યો
કે અનંતે દુર દુર રહીને મળવા ઝણઝણવાનું કહ્યું તો ખરું
પણ એમ દુર દુર રહીને કેમ મળવું ઝણઝણવુ ...?
એ મારગ નથી સ્પસ્ટ નથી બતાવ્યો ..!
અને હવે તો એ શક્યતા પણ નથી રહી કે ,
રાત પડે ણે હું ખંડેરની વાટ પકડું અને એને જઈને કહું પુછુ કે યાર્ર....
ક્યા માર્ગે અને કેવી રીતે જેને ચાહતા હોઈએ તેને મળવા ઝણઝણવા જવું .?
કેમકે એ તો હવે છે નહીં ..!
ગર ચાહે તો તું પણ મારી માફક સતત ઝણઝણી શકે !
હું તો આજે પણ.! તીવ્રતાથી સતત અનંત ઝણઝણું છું !
ચાહે તો તું પણ મારી જેમ ગમે ત્યારે મારી પાસે આવી શકે !
"અનંત" જેમ હું ચાહું છું તેથી ગમે ત્યારે તારી પાસે આવું છું..!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...











