Labels
Wednesday, 21 December 2022
સ્ત્રી સગડી પુરુષ દીવાસળી
નિર્દોષ ગુનેહગાર is with Pravin Miyaatra and
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 19 December 2022
હક્ક એ જતાવે
વર્ષો પહેલાં...
મારી અક્કલ વગરની અને
સાવ બુધ્ધિના બારદાન જેવી હરકતો
અને એ સીવાય મે કરેલી ભુલો
બદલ મને ભાઈબંધ ખૂબ જ વઢ્યો...
અકલે મને બૌ માઠુ લાગ્યુ
અકલે દિવસો સુધી હું ખંડેર પર ન ગયો..
પણ મને ભાઈબંધને મળ્યા વિના ચાલ્યુ નહીં.
ખંડેર પર ન જવાથી ખુબ બૈચૈની થવા લાગી.
અકલે પછી હું પાછો ચાય લૈને ખંડેર પર ગયો...
આવ આવ પરીયા...
બૌ દિવસ પછી આવ્યો...
ખૈર...
અમને તું આવ્યો તેનો આનંદ છે.
ચાય પીતા પીતા અજ્ઞાની એ કહ્યું.
પરીયા મને ખબર છે કે
તારી અક્કલ વગરની અને
સાવ બુધ્ધિના બારદાન જેવી હરકતો
તરફ તારૂ ધ્યાન દોર્યું અને તું ઘણી વખત જે
ભુલો કરે છે તે બાબતે તને ઘઘલાવી નાખ્યો
એ તને જર્રાય થી ગમ્યું...
પણ યાદ રાખજે પરીયા...
*બ્લાસ્ટ*
જાણે અજાણે કે જાણી જોઈને
તમારાથી થતી ભુલો તરફ
હક્ક થી વઢી ને તમારૂ ધ્યાન દોરનાર
તમને રોકનાર ટોકનાર
અગર કોઈ પણ સબંધે
તમારા જીવનમાં હોય તો,
જાતને ભાગ્યશાળી ગણી
ઈશ્વર ને ધન્યવાદ કહેજો
તમારા જીવનમાં તમને
કોઈ હક્કથી
વઢનાર સદસ્યને મોકલવા બદલ.
"અજ્ઞાની"
જેના જીવન માં
હક્ક થી વઢનાર કોઈ નથી
તેઓ આગળ જતાં વંઠી જતા હોય છે.
અને જીવનની રાહમાં ભટકી જતા હોય છે.
"અજ્ઞાની"
હક્ક થી એજ લડે વઠે
જે તમારી નજીક હોય,
અને,
સદૈવ તમારૂ ભલુ ઈચ્છતા હોય.
દુશ્મન તો તમે ભુલો કરો ને ભોગવો
એમાંજ રાજી હોય છે.!
"અજ્ઞાની"
પછી તે રાતે
ચુપચાપ ચાય પીતા પીતા મે અજ્ઞાનીએ
કહેલી વાત સાંભળી સ્વીકારી...
અને, સાંગોપાંગ
મન હ્રદય અને જીવનમાં ઉતારી ...
હું ઘર ભણી ચાલી નીકળ્યો...
*બ્લાસ્ટ*
મારૂ કર્મ, કાર્ય, કર્તવ્ય,
હરેક ગલત રાહ પર
જાણે અજાણે ચાલતી વ્યક્તિને
પરમાર્થ ભાવે સારો અને સાચો મારગ
બતાવવાનું માત્ર છે.!
પછી બતાવેલ મારગે
ચાલવુ ન ચાલવુ
તે તેમની મરજી પર છોડીને આપણે
આગળ વધી જવાનુ હોય છે.
માટે
જાણે કે અજાણતાં
ભુલ કરતી વ્યક્તિને
સમય સમય પર સમયસર
રોકવી ટોકવી જરૂરી છે.
અન્યથા એ ભાન યા અભાન અવસ્થામાં
ભુલો કરતી વ્યક્તિ એમજ સમજશે કે,
એ જે કરે છે તે સારૂ છે સાચુ છે કે બરોબરજ છે.
એમ સમજી જીવનમાં સતત ભુલો કર્યો કરશે.
જેના માઠા પરિણામો સમય જતાં
તેને ખુદને તો ભોગવવાજ પડશે.!
પરંતુ કમનસીબે તેમની સાથે
કોઈ પણ સંબંધે જોડાયેલ
વ્યક્તિ ને પણ...! ભોગવવા પડે છે.!
માટે
અગર જો તમે એમનુ મન હ્રદયથી
ભલુ ઈચ્છતા હોવ તો,
જાણે કે અજાણતાં
ભુલ કરતી વ્યક્તિને
સમય સમય પર સમયસર
રોકવી ટોકવી જરૂરી છે.
"અજ્ઞાની"
પ્રયાસ કરવો એ મારૂ કર્મ છે..!
મારો જન્મસિદ્ધ અધિકાર છે..!
અને નૈતિક ફરજ પણ છે.!
જે હું "અનંત" સતત નીભાવી રહ્યો છું.!
અને આ ભવ અંત સુધી નીભાવતો રહીશ..!
ભવોભવ મન હ્રદયથી તેમજ પુર્ણ પ્રેમ ભાવથી..!
આટલુ કહી "અનંત" અંતર ધ્યાન થઈ ગયો...
*બ્લાસ્ટ*
કહેવાની અને કહી દેવાની ઉતાવળમાં
માણસ સાંભળવા અને સમજવાની
ક્ષમતા ગુમાવી બેસે છે.
તેથી ગેરસમજ વધે છે.
"અજ્ઞાની"
તમે કહો ફોડો અને હું ફોડી નાખુ
તો પછી આપણા બંનેમાં ફર્ક શું.?
કદાચ તમારી ક્ષમતા હોય, કદાચ,
વીષ્ફોટ સામે જાતને સુરક્ષિત રાખવાની
જો કે શક્યતા એ પણ ઓછી છે.!
છતાં હોય, પણ જેની નથી એનું શું..?
મારે તો એવાઓ વીષેજ વીચારવાનુ હોય ને..!
"અનંત "
હર એક સવાલ જવાબ સાથે જ જન્મતા હોય છે.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
લધુતાગ્રંથી
બીજે દિવસે જ્યારે હવારે હું
ન્યાં ખંડેર ગયો, ત્યારે મને ખબર પડી ઈવડા ઈએ
મારા ગ્યા પછે વાંહેથી આવા કાં'ક ભડાકા કર્યા' તા
દોરી સાથે બાંધેલ બોલપેન સાથે
દિવાલ પર લટકતુ લાકડાનું પેડ ઉતારી
મે વાંચ્યું તો ઈએ એમાં લખ્યા તો
*બ્લાસ્ટ*
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 15 December 2022
તને કૌ છું
ભાઈબંધે વર્ષો પહેલાં
જે કહ્યું હતુ મને..!
એજ આજ હું
કહી રહ્યો છું તને.!
*બ્લાસ્ટ*
જે છે છોડી જવા પાછળ નુ કારણ
એજ છે ન છોડી શકવા પાછળનુ કારણ
પણ,
ઉપર
કે
નીચે
ગમતુ મળી ગયુ હોય જવાય.
ગમતુ મળે નહીં તોય જવાય.
"અનંત" આખરે છોડે તે છુટે,
અને પકડે તે જાતેજ બંધાય.
"અનંત"
વાત એ નોખી છે કે,
મળે પછી પણ જવાતુ નથી.
'ને ન મળે તો પણ જવાતું નથી.
મળે તો પળે પળે જરૂર પડે.
થાય એવુ કે પળે પળે ગળે મળે.
અગર ન મળે તો "અનંત" તનને
તન્હાઈ વીંટળાઈ વળે...
"અનંત"
તને કૌ છું.!
સ્વયં અનંત
સ્વસ્થ અનંત
સ્વર્ગસ્થ અનંત
આગળ માત્ર સ્વ લાગે
એટલુજ બાકી મારે તો
અહીં જ સ્વર્ગ છે.!
તો, તું ચાહે તો
મને
સ્વર્ગસ્થ કહી શકે છે.
"અનંત"
*બ્લાસ્ટ*
સમજવા ખુદને જોઈએ તમને
લોકોને હજાર જણાં.
"અનંત" મારે સમજી શકે મને
એવા સમજદાર બે ચાર ઘણાં.
"અનંત"
જે બૌ બોલે આખર થાય ચુપ.!
*બ્લાસ્ટ*
તમારે સાખી કે ખોટી માત્ર વાહ વાહ
કરવા વાળા જોઈએ હજાર જણાં.
"અનંત" મારે સમજી સમજીને સમજે
એવા સમજુ ખપે બસ્સ બે ચાર જણા.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 14 December 2022
गेबी, गोबी का फुल।
वर्षो पहेले की बात
जब गोबी आई अनंत के हाथ
तब एक के बाद एक
एक एक करके
गोबी से गोबी के
पते नीकालने लगा
और खाने लगा
खाते खाते अनंत ने ऎसा कुछ लीखा।
@@@@@@@@@@@@@@
"गेबी गोबी"
*********
"अनंत" भीतर तक जाओगे।
फीरभी कछु नाही पावोगे।
में गोबिके फुल के जेसा..!
और ये गोबी ब्रह्मांड जैसी..!
~~~~~~~~~~~~~~~~~~~~~
हे गोबीका फुल ऐसा
जिसके ऊपर निचे अंदर बहार,
और कुछ भी नहीं होता.
होता हे तो होता हे बस पते पे पता.
ये गोबी भी बडी गैबी है ..
ये गोबी लगे कभी मुझे ब्रह्माड जेसी
और हर एक पता ....!
हां.! हर एक पता जैसे जनम नया...
हर एक पते पे नई कहानी ....
वैसे हें नहीं ....
हां.! हर एक कहानी वही पुरानी....
लेकीन हम सब भूल चुके है
इसलिए लगे नई सी ....
मगर हें नहीं...
में भी हु कुछ ऐसा।
गोबी के फुल जैसा।
जाने क्या? जाने क्यु?
तू ढूंढे मेरे भीतर कुछ न कुछ।
मेरे भीतर और क्या होगा.?
कुछ भी तो नहीं मेरे भीतर....
आवो आकर देखो.!
उपरसे निचे तक।
निचे से ऊपर तक।
"अनंत" कुछ भी तो नहीं पावोगे
तुम बहारसे भीतर तक।
मेरे ऊपर भी हें बस पते पे पता।
हर इक पतेके ऊपर पता।
हर इक पते के निचे पता.....
बस पते पे पता।पते पे पता। पते पे पता।
शुरुसे आखिर तक बस पता ही पता.!
तुम भीतर तक जावोगे।
फीर भी कुछ नहीं पावोगे।
हां..! गर पढ़ शको.!
और पढ़ना चाहो तो..!
पढ़लो.. “अनंत”
हर एक पते पे लिखी हें
कुछ मस्ती भरी दास्ता...
और गर गहराई मे जाओगी
तो पाओगी कुछ दर्द भरी दास्ता...
और कुछ ना पाओगे
मे बता देता हुं।
क्युं की मे गोबी जैसा हुं।
पते पते मे ना ढुंढो तुम मेरा पता।
गर मुजमे खुदको खोजोगी।
गर मुजमे मुजको खोजोगी।
तो कहीं तुम भी भटक जाओगी।
क्यु की मै खुद भी तो भटकता हुं।
में गोबिके फुल के जेसा..!
और ये गोबी ब्रह्मांड जैसी..!
“अनंत”
ऎसे गोबी का पता नीकाल नीकाल के।
खाते खाते बात पते की लीख डालके।
पेट भर गया जब
वो सो गया।
और मै.?
मेरा क्या है।
मै कभी भीतर से जाग ना शका।
उनकी तरहा दूर कही भाग ना शका।
ब्लास्ट :-
प्यार से खाओगे तो।
पेट भी भर पाओगे।
"अनंत" भीतर तक जाओगे।
फीरभी कछु नाही पावोगे।
अकसर मै मुज मे नही होता।
होकर भी कुछ मे नही होता।
होता हे जब होता हे कोई और,
मुजमे "अनंत" मे खुद मे नही होता।
बीलकुल गोबी के फुल की तरहा
सब कुछ होते हुए भी
मै कुछ नहीं होता
और अब ईस बातका
मुजे कोई दु:ख नहीं होता।
"अनंत"
ये भी गोबी
मै भी गोबी
ऐसा मै जैसी गोबी
जैसा मै वैसी गोबी
"गेबी गोबी मै भी गोबी"
"अनंत"
गेबी गोबी का फुल ।
"अनंत"
मै भी गोबी का फुल।
https://m.facebook.com/story.php?story_fbid=303455263097515&substory_index=0&id=100002991311961&mibextid=Nif5oz
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 12 December 2022
પુછ્યા વીના કરી છે મે ગુલાબી ચોરી
શિયાળો એ ફક્ત ચાદરને પગથી માથા સુધી ખેંચીને સુવાની ઋતુ નથી, શિયાળો ફક્ત તાપણાંમાં શરીરને શેકવાની ઋતુ નથી, અડદિયાના કિનારે બેઠેલા કાજુ,બદામ કે કિશ્મીશની ઋતુ નથી, અરે ખરું કહું તો શિયાળો ફક્ત ઋતુ નથી. શિયાળો તો ઉત્સવ છે, લહાવો છે પ્રિયપાત્ર સાથે જીવી લેવાનો.
શિયાળો તો લાગણીના જોરે પ્રિયપાત્રની સાથે મહોબ્બતના હવનકુંડમાં પોતાની જાત સાથે હોમાઇને ઓગળી જવાની, પોતાના હુંફાળા આંગળીના ટેરવાથી તમારા પ્રિયજનની પીઠ પર ઉઝરડા પાડતી અદ્ભૂત ભાતની રંગોળીની, સવારના કુણા કુણા તડકામાં એની સુંવાળી ચામડીના સ્પર્શને જીવવાની, માણવાની અને આદુ વાળી ચા સાથે એના સાથમાં, એની સાથે જિવાયેલા જીવતરમાં જાણે બધાય તિર્થ આવી ગયા એ અહેસાસની એની સાથે પથારીમાં પડ્યા પડ્યા ગમતી ગઝલ સાથે, ગમતા ગીત સાથે એની આંખોના સમંદરમાં પ્રવાસ ખેડવાની, બહાર જ્યારે બરફ ની સફેદ ચાદર પથરાઇ ગઇ હોય, ઠંડો પવન વાતો હોય ત્યારે ધીમા ધીમા તાપણાના સોનેરી પ્રકાશમાં એની તામ્રવર્ણ ચામડીને પુરી શિદ્દતથી ચાહવાની ઋતુ છે.
Infinite shades of winter આવું કહેવામાં જરાય આતિશયોક્તિ નથી.છેલ્લે,
कुछ तो हवा भी सर्द थी कुछ था तिरा ख़याल भी
दिल को ख़ुशी के साथ साथ होता रहा मलाल भी
-परवीन शाकिर
~Dimple🦋
dimple dalavari
https://m.facebook.com/story.php?story_fbid=pfbid036KagJZHqiscbA3DkPKuNcHmPiyUHzZgEMPLiQ2qEoasPiEmJTee4rfmqM6an8MVSl&id=100009126242219&mibextid=Nif5oz
તમારૂ સપનુ
આવુજ કૈક છે ને..?
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 9 December 2022
આવે છે જાય છે.
આવે છે જાય છે.
જાય છે આવે છે.
જોઉં છું જાણું છું.
જાણું છું જોઉં છું.
જાઉં છું આવુ છું.
આવુ છું જાવ છું.
જાણે છે જુવે છે.
જુવે છે જાણે છે.
જીવ બે ભીન્ન ભીન્ન.!
જુદા જુદા નીજ આકારથી
આકર્ષાય છે. "અનંત"
આકર્ષણ અનુભવે છે.
મન લલચાય
બોલવાનુંય મન થાય બંન્નેને
મગર બોલે નહીં
એ પણ આ પણ
એક અલૌકિક સગપણ.
"અનંત" જીવે છે ક્ષણ ક્ષણ...
મુંગો મંતર
ચુપ છું મંતર
મૌન સદંતર
મગર
ભીતર ભીતર ઝણઝણ
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ
ઝણણ ઝણણ ઝણ
"અનંત"
વર્ષો પહેલાં...
જે લખી ગયો
એજ
ફાટલ તુટલ કાગળીયા માંથી...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 8 December 2022
એક અક્ષર ની કરામત
ખોટુ તો બોલુજ નૈ...
ખોટુ તો બોલવુજ નૈ...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
પેલી ને ગુસ્સે થૈ કહ્યું હતું.
ક્રમશઃ
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Tuesday, 6 December 2022
મર્યા પછી
એકલે
એમ કે
હું જીવુ છું.
કેમકે
હું જાણું છું.
એટલે એક એક ક્ષણ
માણું છું.!
તને પણ અને,મને પણ
હું "અનંત" માણું છું.
તને શું ખબર
હું શું વાવુ છું ને શું શું ઉખાડુ છું.
અહીંયા
કે
ત્યાં
હું તારા માટે કોયડો છું.
તો મારા માટે પણ
"અનંત" હું ઉખાણું છું.!
તું ઉકેલ કે ન ઉકેલ મને
હું તને ઉકેલુ છું.
તું ઉપર છલ્લો આનંદ લે' છે.
હું છેક તળિયેથી ઉલેચુ છું.!
પરમ ચરમ અખંડ અનંત આનંદ....
"અનંત"
એ મધરાતે....
વર્ષો પહેલાં ભાઈબંધ અનંત ...
મરી ગ્યો 'તો
મનમાં ને મનમાં
મરી ગ્યો 'તો,
પછી કે'તો હતો કે,
જે તે જાણી લીધું છે.
આ જાણ્યા પહેલાં...
જો કે
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 5 December 2022
હોય તેનુ હોવુ જરૂરી છે
હાંસ્તો.!
આ તો,
ભાઈબંધ કહેતો,
કે,
હોય તેનું હોવુ જરૂરી છે.!
આવવુ જવુ ને જોવુ જરૂરી છે.!
જોઈને આવવુ જવુ જરૂરી છે.!
પછી છો ને તે ગમે ત્યાં હોય,
હોય છો ને ક્યાંય પણ,
બસ્સ "અનંત" જોવુ જરૂરી છે.
એનુ હોવુ જરૂરી છે.!
અને પછી એક સમય એવો આવે છે કે,
અને પછી એક સમય એવો પણ.!
આવે છે કે,
ફાટલ તુટલ કાગળ માંનુ લખાણ
સાવ કરતાં સાવ આછુ છે..!
અકલે
ક્રમશઃ
"અનંત"
*બ્લાસ્ટ*
હે ઈશ્વર...
મારા ચહેરા પરથી
સતત રેલાતા
દેખાતા ન દેખાતા
નીતરતા ને સુકાતા
વગર માગ્યે તે,
મારા પરસેવાના એક એક ટીપાંનો
હીશાબ આપ્યો છે.
આમ તે મારા હર એક સવાલનો
જવાબ આપ્યો છે.
મગર આજ માંગવા મજબુર છું
તેથી હવે માંગુ છું.!
મારા પ્રેમની એક એક ક્ષણનો હીશાબ આપ .!
"અનંત" પ્રેમને સમજી શકે એવો સંગાથ આપ..!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...


