એવુ હરગિજ નથી કે મારી પાસે તારા આ બેહુદા સવાલ નો જવાબ નથી.
કારણ કે વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,હરેક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે.
એવું પણ નથી કે હું તારા સવાલ થી યા તારા થી ડરી ગયો છું.!
કારણ કે ભાઈબંધ કહેતો કે,
ડરવાનું તો ડાયા થી હોય.
ગાંડા થી તો બચવાનું હોય.
કારણ કે ગાંડાનો કૈ ભરોસો નૈ ક્યારે ગાંડપણ ઉપડે ને ગાંડપણના આવેશમાં આવી હીંસક થઈ જાય માટેજ ભાઈબંધ કહેતો કે ડરવાનું તો ડાયાથી હોય, ગાંડાથી તો જાતને બચાવવાની હોય,
ગાંડા અને ગુંડા નો ભરોસો ન કરાય. આવુ માર્રો ભાઈબંધ કહેતો હતો.
ખૈર....
માટે તારા આ વિક્રુત સવાલ નો હું તને વિસ્ત્રુત જવાબ આપી જ શકું એમ છું.
મગર નથી આપવો, એટલે નથી આપતો.!
અગર નથી આપતો તો એટલેજ કે નથી આપવો.!
તને જવાબ ન આપીને પણ આમ તો જો કે મે તને કરારા જવાબ આપ્યો છે.
જોકે એ સમજવાની તારી ઔકાત નથી.
અહં એવં અભિમાન સહ તું એવુજ સમજે છે કે આ જગતમાં તુંજ સાચો છે.!
તું એવું પણ સમજે કહે છે કે તું ગર્ભ માંથીજ જ્ઞાન લૈને પેદા થયો છે.!
તો હું સ્વિકાર કરૂ છું કે એ સાવ સાચુ છે.!કે,
માનવ માત્ર ગર્ભ માંથીજ
1 જ્ઞાન સંસ્કાર
યા
2 અજ્ઞાન અસંસ્કાર
લૈને જ જન્મ લેતો હોય છે.!
તું 2બીજુ લઈને જન્મ્યો છે.!
અને એ તારા વિક્રુત વાણી વર્તન વ્યવહાર અને વિચાર પરથી સ્પષ્ટ સાબિત થાય છે.
જો કે મે જવાબ નથી આપ્યો એટલે તું મારા વીશે તારી વિક્રુત ઔકાત મુજબ મનોમન ઘણું બધુ ધારી લેવાનો છે એ પણ હું ભલીભાતી જાણું છું.
તું શું શું ધારી શકે છે,કેવુ કેવુ વીચારી શકે છે એ પણ મને ખબર છે. જે ચાહું તો હું તને જણાવી પણ શકું છું. મગર નહીં જણાવું, કારણ કે, તારા વિચાર વીષે મે જણાવેલ ધારણા સો ટકા સાચી હશે તો પણ તું સ્વિકારશે નહીં, તારી વીક્રુત અને વિરોધી માનસિકતાને કારણે...
આમેય મે અનુભવ્યુ છે કે સામેની વ્યક્તિ ની વાત ગમે તેટલી સાચી હોય તો પણ તું યેનકેન પ્રકારે એને ખોટી પાડવા મરણીયો થઈ જતો હોય છે. અને એમાંય સાચે સાચુ તારા મોં પર ચોપડાવનાર સામેની વ્યક્તિ સાચી વાત કહે અને એ વાત તારા પર આવે ત્યારે તો તું રીતસર નો હીંસક થઈ હુમલો કરવા તૈયાર થઈ જાય છે.!
ખૈર....
મે તને જવાબ નથી આપ્યો એના અનેક કારણ માંનું એક કારણ એ પણ છે કે,
મને તારી દયા આવે છે..!
*બ્લાસ્ટ*
દયા ને પાત્ર છે એ તમામ "અજ્ઞાની" વ્યક્તિ જે ખુદની ભીતર ભરેલી ઈર્ષા ને કારણે ખુદ પણ સારી રીતે વ્યક્ત નથી થઈ શકતા અને કોઈની સારી બાબતને પણ ખુલ્લા મન હ્રદયથી ખુલીને વખાણી પણ નથી શકતા !
આવા "અજ્ઞાની"લોકો અતિશય દયા ને પાત્ર છે.
કારણ કે તેઓ પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ ને વખાણી તો નથીજ શકતો. મગર તેને વખોડવાનો એક પણ મોકો નથી છોડતો.!
જો કે તેની આ મનોવૃત્તિ પાછળનું કારણ એ છે કે તે ખુદ કોઈ ભયંકર અભાવ થી પીડાતો હોય છે. અને પોતાના મા કોઈજ ઉતમ કહી શકાય એવી પ્રતિભા ન હોવાને કારણે તે લઘુતાગ્રંથિથી ખૂબજ પીડાતો હોય છે. માટે પણ આવી તમામ વ્યક્તિઓ ખૂબજ દયા ને પાત્ર છે.
"અજ્ઞાની"
[14/11/2023, 1:49 am] Arun Shah 1: 🪔🪔🪔 નૂતન વર્ષાભિનંદન 🪔🪔🪔
વિક્રમ સવંત ૨૦૮૦ નૂતન વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે. નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...
લિ. અરુણ શાહ પરિવાર
[14/11/2023, 11:00 am] Paresh Katira: 🙏 🙏 🙏
[14/11/2023, 11:31 am] Arun Shah 1: હાથ આના સિવાય બીજે ક્યાંય નથી હાલતા? આ શું ચૂતિયાની જેમ હાથ જોડે છે ?
[14/11/2023, 11:52 am] Paresh Katira: 💃😜💃
[16/11/2023, 11:58 am] Arun Shah 1: મને શંકા છે તને મંદબુદ્ધિ થઈ ગઈ છે કોઈ મેન્ટલ પ્રોબ્લેમ
14/11/2023, 12:00 am 🤣🤣🤣
[01/01, 1:30 pm] Arun Shah 1: Gift અને ભીખ માં શું ફરક છે ?
[01/01, 6:56 pm] Arun Shah 1: તું ભીખ ને ગિફ્ટ સમજે છે એટલે તારા જેવો ભિખારી વૃત્તિ નો માણસ આ વાત ન સમજી શકે.
😂😂😜😂😂😂
ખૈર....
દોસ્ત તારી માનસિકતા વિક્રુતી ની ચરમસીમાએ છે.
માટે, માટેજ તું દયાને પાત્ર છે.!
મને તારી ખૂબજ દયા આવે છે.!
મગર અફસોસસસસ...
યેનકેન પ્રકારે મે સતત સખત પ્રયત્ન કર્યા...
કે કેમેય કરીને તારી આ નીમ્ન અને હલકી કક્ષાની
વિક્રૂત માનસિકતા બદલે...
મગર અફસોસસસસ...
કે તારી વિક્રુત માનસિકતા ને બદલવામાં
હું નિષ્ફળ ગયો છું..!
તારી માનસિક વિક્રુતી બદલવા ને બદલે,
તું અને તારો સ્વભાવ વધુને વધુ
વિક્રુત થઈ રહ્યો છે.!
જેની ચાડી માત્ર તારો ચહેરોજ નથી ખાતો
બલ્કે તારા વિક્રુત વિચારો
તારા શબ્દો માં પણ ડોકાય છે.!
એટલે હવે તારા જેવા વિક્રુત વ્યક્તિ થી
દૂરજ રહું એમાં બંન્ને ની ભલાય મને જણાય છે.!
તારૂ તું જાણે પણ મારે મારો વિચાર તો કરવોજ રહ્યો.
કારણ કે વિક્રુત માનસિકતા સાથે ધીરે ધીરે
તું હીંસક પણ થઈ રહ્યો છે.!
માટે તારા હીંસક હુમલાથી બચવા પણ મારૂ તારા થી દૂર રહેવું મને યોગ્ય લાગે છે.!
કારણ કે માનસિક રોગી અને ગાંડા નો કોઈ ભરોસો નૈ એ તેનો અહં ન સંતોષાય તો ગમે ત્યારે ગમે તેના પર હીંસક હુમલો કરી શકે છે..!
હમણાં થી તું માત્ર મનેજ નહીં.!
બલ્કે તારા મારા પહેલાં ના તમામ જુના મીત્રો ને
તારી માનસિક વિક્રુતી સંતોષવા ના
સાધન સમજી રહ્યો છે.!
મગર હે મંદબુદ્ધિ તને નથ ખબર કે એમ કરતાં તું ખુદ અમારા સૌના મનોરંજન સાધન થઈ જાય છે.!
હું ચાહું તો ત્યાં જ તારી તમામ વિક્રૂત હરકતોના,
વીસ્ત્રુત રીતે જવાબ હું પણ આપી શકું છું.!
મગર નથી આપતો અને તને નહીં આપેલા જવાબમાં જ
મારો ભયંકર જવાબ છે.!
એટલું પણ અગર તું થોડો અમથો પણ સમજદાર હશે તો સમજી જશે.!
હું તને કોઈજ જવાબ નથી આપતો એનુ એક
ભવ્ય એવં દિવ્ય કારણ એ છે કે,
ગાંડા ગાળો આપે તો એને ગળે ના લગાડવી
એવુ વર્ષો પહેલાં મારા ભાઈબંધો એ મને કહ્યું હતું.
અને સ્પષ્ટ સુચના પણ આપતા કહ્યું હતું કે,
પરીયાઆઆઅ...
ગાંડાની ગાળોને મનમાં લઈ અગર
તું પણ જો એ ગાંડાને ગાળો આપશે તો,
ગાંડા અને ડાયા વચ્ચે નો ભેદ ભુંસાઈ જશે..!
અને તને ખબર ન હોય તો જણાવી દૌ દોસ્ત કે,
ગાંડાઓ ગામને ખૂબજ મનોરંજન પૂરું પાડે છે.!
અને હું તારી હલકી હરકતોનુ સતત સખત સાવ મફત મનોરંજન કરૂ છું.!
અને તું જાતેજ મને આ મનોરંજન આપે છે.!
તારી જાણ ખાતર અગર તને યાદ ન હોય તો યાદ કરાવું કે, તારા ઘરેથી જવા સમયે પણ તે તારી વિક્રુતી સંતોષવા મને ઉશ્કેરવા નો ખૂબ પ્રયત્ન કર્યો હતો. મગર ત્યારે પણ હું હસી હસીને તને અને તારી હલકી કક્ષાની હરકતોને નજર અંદાજ કરી રહ્યો હતો. ત્યારે પણ મનોમન હું તારૂ ભરપુર મનોરંજન કરી રહ્યો હતો. જો કે એ કારણેજ તે તારી અધુરી ઈચ્છા સંતોષવા માટેજ તે મને અર્થ વગરનો સવાલ કર્યો છે.!
જેનું મે જવાબ ન આપી ફરી ખૂબજ મનોરંજન કર્યુ છે.
&&&
તાજેતરમાં કરેલ અવલોકન મુજબ,તારી વિક્રુત મન્છા એવી છે કે પહેલા કોઈ પણ સબંધી યાતો ભાઈબંધ ને ઘરે બોલાવવા પછી મોકો મળે એટલે વાદ વિવાદ કરવાનો અને અંતમાં આગંતુક ને અપમાનિત કરી હાંકી કાઢવામાં તને વિક્રુત આનંદ આવે છે. મગર મુર્ખ આમ કરી તું તારી પોતાની ઔકાત બતાવે છે.
વર્ષો થી તારૂ ઓબ્ઝર્વેશન યાની અવલોકન કરતા હું નીશંક પણે કહી શકુ કે તું પહેલેથીજ એક નીમ્ન કક્ષાનુ નબળુ મન ધરાવે છે.!
મે અવલોકેલા થોડા ઠોસ મુદાઓ જણાવું
એ પહેલાં એક સંશોધન પત્ર
(1) નબળી માનસિકતા ધરાવતી વ્યક્તિ
તુરંત કોઈ પણ ના પ્રભાવ માં આવી જાય છે.!
(2) એમાંય નબળી એવં નીમ્ન માનસિકતા ધરાવતી
વ્યક્તિ એના જેવી નિમ્ન કક્ષાની કોઈ હસ્તીથી
આકર્ષાય ને ખુદને એના જેવી હસ્તી સમજવા લાગે છે.
યા તો એના જેવું થવા મથામણ કરવા લાગે છે.!
આવા બધા અવગુણ એવં નિમ્ન કક્ષાની નબળાઈઓ
મે વર્ષો પહેલાં પણ તારા માં જોઈ છે.!
મગર તેમ છતાં.! એ તારૂ ભાગ્ય છે કે, તારી પત્ની અને પુત્ર લાગણી વશ અથવા તો મજબુરી વશ તારી વિક્રુતી એવં હલકિ વ્રુતીને એમ કહી છાવરે છે કે, આ પહેલા એ આવા નહોતા અને ઘણીવાર એમ કહીને પણ જાણે અજાણે તારી વિક્રુત માનસિકતા ને પ્રોત્સાહન પુરૂ પાડતાં એમ કહી તારો બચાવ કરે છે કે, તને પરીવાર નો પ્રેમ નથી મળ્યો એટલે તું આવો થઈ ગયો છે. જે બિલકુલ ગલત છે. મગર એ બંને મજબુર છે, લાચાર છે. માટે તને છાવરે છે.(મગર હું નથી) પરંતું દુર્ભાગ્ય વશ તું તારી પત્ની અને બાળકની લાગણી અને પ્રેમ ને સમજી શકતો નથી...
અરે મુર્ખ જેને પરીવાર નો કદાચ પ્રેમ મળ્યો ન હોય એ તો એ પ્રેમ ની કમી પોતાના પરીવાર ને પ્રેમ આપી ને પુર્ણ કરે..! તું તો તારા પરીવાર ને પણ તુચ્છ ગણે છે.!
જો કે હું તને વર્ષો થી જાણું છું. તું પેલી રાંડ વેશ્યા ની જેમ ભાઈબંધ બદલતો હોય છે. આજે હું તારો જીગરી હોઉ તો કાલે કોઈ બીજુ અને એ હરેક બીજા સામે પેલા ને અને હરેક પેલાને એમ કહેતો ફરતો કે આ મારો લંગોટિયો ભાઈબંધ છે.! બીજો મળે ત્યારે પેલા ને તું એકદમજ ઈગ્નોર યાની નજર અંદાજ કરવા લાગતો.
એ મે નજરો નજર જોયુ અનુભવ્યુ છે ભૈલાઆઆઅ..
ખૈર...તારા તેમજ તારા જેવા નબળા મનની નીમ્ન માનસિકતા વીષે વધુ અવલોકન જણાવું તો ,તારા જેવા નીમ્ન કક્ષાના એવં નબળા મનની વ્યક્તિ કોઈ અગમ્ય અભાવથી પીડાતી હોય ખૂબ ઝડપથી બીજાના પ્રભાવમા આવી જાય છે..! અને એ મુજબ જીવવા લાગે છે. તું પણ એવો નબળી માનસિકતા ધરાવતો હોય, ક્યારેક ફીલ્મી કલાકાર મીથુન ના પ્રભાવ માં આવી એની જેમ વાળ વધારે છે તો ક્યારેક કોઈ અંગ્રેજી એક્ટર ના પ્રભાવ માં એની જેમ કાન વીંધાવે છે અને પોતાના વોટ્સેપ યા ફેસબુક માં પ્રોફાઇલ માં પણ એવાજ ફોટા મુકી ખોટા વેમ માં જીવે છે.!જે ખૂબ બેહુદુ લાગે છે. તું એટલુ પણ નથી સમજત કે ફિલ્મી કલાકારો લોકરંજન માટે અવનવા ચીત્ર વીચીત્ર વેશ ધારણ કરે છે.! મગર વાસ્તવમાં તો તે પણ સાદા અને સાધારણ એવં વાસ્તવિક હુલીયામા રહેતા હોય છે. અને એમાંજ એ શોભે છે.!
બીજુ કે તું તારી મરજી મુજબ બીજી વ્યક્તિ વીષે ધારણા બાંધી લે છે.! સાચા છે કે ખોટા એ જાણ્યા વીના અગર તારા કોઈ વખાણ કરે તો તું સાવ એની માંય ઘુસી જાય છે. એજ વ્યક્તિ જે તને વખાણે છે એ તને વખોડે અને જેવુ હોય એવુ તારા મોં પર ચોપડાવે તો તું બંધુકની ગોળી ની માફક એનાથી છુટી જાય છે અને એને છોડી દે છે.! મળ્યા પહેલાં મન મરજી મુજબ બીજા વીષે ખરાબ ધારી લેવું પછી એ મુજબ ન નીકળે અને સારો નીકળે તો બે શરમી સાથે એમાં ઘુસી જવું. અથવા તો ધારણા મુજબ સારો ન નીકળે તો યેન કેન પ્રકારે એની સાથે જગડવુ. આ બધી તારી નબળી અને નીમ્ન કક્ષાની માનસિકતા ની નશાની છે.!
એમાં પણ હમણાં હમણાં એનીમલ ફિલ્મ જોયા બાદ હવે તું ખુદને આલ્ફા મેન સમજવા લાગ્યો છે. તું તારી જાતને સીંહ સમજવા લાગ્યો છે. મગર ઘંટા તું ઘેંટા બકરાથી વીષેશ કૈંજ નથી.. બકરી છે બકરી જે માત્ર ઘરમાં રહીને બેં બેં કરે છે. અને નીર્દોષ પત્ની અને બાળક પર રોફ ઝાળે છે. અરે ઓ નંગ તારી હલકાઈ થી તારો છોકરો ને તારી બૈરી પણ આવી ગયા છે તંગ. ઓ નંગ ખરેખર તું તારી જાતને આલ્ફા સમજતો હોય તો ઘરમાં બેસીને ઘોર ખોદવા કરતાં બહાર નીકળી ને લડ.! સમાજમાં બહાર નીકળ અને દુનિયા સામે લડ.!તને ન ગમતા નાલાયક નેતાઓ સામે લડ, ધર્મ ના નામે ચાલતા પાખંડ અને પાખંડીઓ સાથે લડ લબ્બાડ..!
એક સમય એવો હતો કે તારી આવડત તારા વીચાર થકી
તું મારો ભાઈબંધ હોવાનો ગર્વ લેતો હતો હું.
મગર આજે તારી હલકી હરકતો ને કારણે
હું શર્મ અનુભવુ છુ.
@@@@@@@@@@@@@@
ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે તું મારા હાથે અર્થાત્ શબ્દે શબ્દે હણાયો અને ખોટો એવં ભોંઠો પડ્યો તેના આ થોડા પુરાવા જોઈ લે દોસ્ત પછી મનોમન મનોમંથન કર અને શક્ય હોય તો જરા સુધર નહીં તો નાહક તું તમામ નુ મફત મનોરંજન નું સાધન માત્ર બનીને રહી જશે...
@@@@@@@@@@@@@@@@
[6/5/2023, 7:42 pm] Paresh Katira: ભૈલાઆઆઅ ભુલ ભુલમા ભુલથી ભુલ થૈ ગૈ છે.! માટે એવા ભ્રમમાં જર્રાય ન રહેવુ કે,,,
[6/5/2023, 10:45 pm] Arun Shah 3: તારે આવી ચોખવટ શું કામ કરવી પડી ? મને તો એવું લાગે છે કે તારે ન જોવા માટે સંઘર્ષ કરવો પડે છે.
[6/5/2023, 10:46 pm] Arun Shah 3: આનો સરળ ઉપાય છે. તું મારો નંબર delete કરી દે એટલે મારા સ્ટેટસ તને દેખાશે જ નહિ.
[6/5/2023, 11:09 pm] Paresh Katira: એના માટે તારા જેવુ કાતીલ કલેજુ જોઈએ દોસ્ત જે મારી પાહેં નથ.. 😜
[6/5/2023, 11:11 pm] Paresh Katira: શબ્દો જબરદસ્ત ચોટદાર છે એમાં બે મત નથી...
મનને ટચ કરી ગયા...
પણ હાય રેએએએ...
મને ટચ ન કરી શક્યા... 🤫
[6/5/2023, 11:14 pm] Arun Shah 3: તું જોડકણાં માંથી ક્યારે બહાર આવીશ ?
[6/5/2023, 11:15 pm] Arun Shah 3: શબ્દોની તોડફોડ અને તોડજોડ મેં બહુ કરી એક સમયે. હવે બધું વ્યર્થ લાગે છે
[6/5/2023, 11:23 pm] Paresh Katira: તો તમો પ્રેમથી માંય જૈ શકો છો
[6/5/2023, 11:40 pm] Arun Shah 3: હું માંય માં અને માહ્યમાં જ રહું છું.
[7/5/2023, 3:59 pm] Paresh Katira: બરોબર સે એમજ રેવુ એમાંજ રેવુ
[7/5/2023, 4:00 pm] Paresh Katira: હું માંય માં અને માહ્યમાં જ રહું છું.
[7/5/2023, 4:02 pm] Paresh Katira: પણ અક્કલ વગરના તે કેમ મારી નકલ કરી
[7/5/2023, 4:31 pm] Paresh Katira: *લ્યા જોવે એને ન જોવા સંઘર્ષ કરવો પડે જે જોવેજ નૈ એને કૈ પણ કરવાનુ રહેતુ નથી*
***********************
હું ભલીભાતી જાણું છું મુર્ખ કે આવુ બધુ તું તારા
*તરો તાજા*
અનુભવ ના આધારે કહી રહ્યો છે.!
ન જોવા નો સંઘર્ષ કરતો મે તને નજરોનજર જોયો છે.!
અને એ સંઘર્ષ તું કેમ કરે છે, અને કેમ કરાય,એ મને શીખવવા નો પણ તે નીરર્થક પ્રયાસ કર્યો હતો.!
જો કે તુ નિષ્ફળ રહ્યો હતો એ વાત નોખી છે.
અરે ઓ નબળા મનના માનુષ...
આવી ફાલતુ બાબતમાં પણ
મન તારૂ જટ બે કાબુ થૈ જાય છે.
તું જાત પર નો કાબુ ગુમાવી બેસે છે.!
આવી ફાલતુ બાબત માટે....
તું એ હદે સંઘર્ષ કરે છે કે,
આવી ફાલતુ બાબત માટે....
તું ઘર્ષણ કરવા પણ તૈયાર થૈ જાય છે!
જોકે મારે આવી બધી તારી માફક ચોઈખવટ ન કરવી જોઈએ કારણ કે,
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,
*અનંત* સારૂ ખરાબ તું શું શું કરે છે, એ તું અને તારો આતમ જાણે છે, યા તો તું કૈજ જાણતો નથી.!
*અનંત*
હે *અજ્ઞાની* અગર તું કૈ જાણતો નથી એમ કહે છે તો એનો અર્થ એજ કે તો તું બધુજ જાણે છે ને જાણી ચૂક્યો છે.
મગર તું બધુજ જાણવાનો દાવો કરે છે તો એનો અર્થ એજ કે તે કશુંજ જાણ્યું નથી કે જાણતો નથી.
*અજ્ઞાની*
આવુ વર્ષો પહેલાં ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું.
અસ્તુ....
[7/5/2023, 4:34 pm] Paresh Katira: પછે મને પાછુ જોરદારનુ હસવુ આયુ.
[7/5/2023, 4:35 pm] Paresh Katira: અને હસી હસીને હુ પલી ગ્યો
[7/5/2023, 5:11 pm] Paresh Katira: અનુભવના આધારે લખાતા લખાણમાં અદ્ભૂત ચોટ આપોઆપ આવી જતી હોય છે.
એનો ઉતમ પુરાવો છે તારા શબ્દો.
[18/5/2023, 12:07 am] Paresh Katira: https://youtu.be/ufN1QEHr8SQ
सुनो मुन्ना कहानी। 🤔🤫😜
[18/5/2023, 12:17 am] Arun Shah 3: આ ઓશોની ભડવાઈ કરવા વાળી કોઈ છે. ઓશોની મુખથી બોલાયેલું સાંભળ અને સમજ મૂર્ખ મુન્ના.
[18/5/2023, 1:11 am] Paresh Katira: હોય શકે કદાચ
તો તું સં, ભળાવ મારે તો સત્ય જાણવુ છે ને સત્ય સુધી પહોંચવુ છે અક્કલ, મંદ બચ્ચા.
[18/5/2023, 11:27 am] Paresh Katira: https://www.patrika.com/raisen-news/acharya-rajneesh-osho-death-anniversary-19-january-7285188/
[18/5/2023, 12:20 pm] Paresh Katira: मंद, अकल
सोर्री
बंद, अकल
सोर्री
अकल, मंद
मे या तुं, तुं या मे?
ये तो हो ही नहीं शकता तेरे हीशाब से, अंधी सोच अंधा दिमाग जो है।
मेरे हीशाब से तो कुछ भी हो शकता है।
मेरा सच जो तुजे जुठ लगता है वो सच भी हो शकता है।
और तेरा, औह तेरा तो कुछ हे कहां,?
तुं या तो तेरा लबाड मन तो एसै वैसे ऐरे गैरे कीसीकी भी बातो से प्रभावित हो जाता है।
मेरी बात और हे मे सोच समज के ही स्वीकार करता हुं।
फीर चाहे जो भी हो
मेरा सच जुठ या तेरा जुठ सच
कुछ भी..!
मै पकड कर नहीं रखता।
और ना हीं मै अकड कर रहेता हुं
होने को तो ये भी हो शकता है की। बडी मसकत करके मे जो सामने लाया वो बीलकुल गलत हो। और तुं ही सही।
चलो ये सारी बाते वक्त पर छोड देते है।
फीलहाल हमे सत्य को ढूंढना है, सो,,,
बर्षो पहेले अज्ञानी ने कहा था की,
"अज्ञानी" जुठ अटल अचल है।
और सच पल पल बदलता है।
*अज्ञानी*
[18/5/2023, 12:41 pm] Paresh Katira: ભાષાંતર કરવા નમ્ર અરજ છે.. 😜
[18/5/2023, 1:44 pm] Paresh Katira: ભાષાંતર કરને ભ*વા...
[19/5/2023, 1:33 pm] Paresh Katira: સત્ય સુધી પહોંચવુ છે
[19/5/2023, 6:11 pm] Paresh Katira: કેમ કૈ બોલતા, તી, નથી
----------🔼બંધ થૈ ગૈ..?
[20/5/2023, 6:32 pm] Paresh Katira: દા દેતા આવી રૈ...
દા દેતા આવી રૈ...
!
!
!
!
!
આવું કાં'ક બચપણમાં બૌ હુશીયારી મારતો છોકરો થાકી જતો ત્યારે એને ખીજવવા કેતા દા દેતા આવી રૈ...
[25/8/2023, 3:17 am] Paresh Katira: કદાચ આનેજ ડબલ સ્ટાન્ડર્ડ કહેવાતુ હશે નૈ..! *पल मे तोला पल मे मासा* કદાચ તને આનો અર્થ નૈ સમજાય તો, ચીંતા નકો 916 ની માફક બચ્ચન ગુરૂ નૈ પણ ગુગલ ગુરૂ તને આનો અર્થ સમજાવશે.. 😜પ્રેમથી સમજી જજે ભૈલાઆઆઅ... 🤣🤣🤣
[25/8/2023, 3:18 am] Paresh Katira: જગત ગુરૂ અર્થાત્ આખા જગત નો *ગુરૂ* 🤣🤣🤣
[25/8/2023, 3:24 am] Paresh Katira: *લાસ્ટ બ્લાસ્ટ*
[25/8/2023, 3:27 am] Paresh Katira: એ તમામ લોકો જે મારે લાયક નથી.
"અનંત" હું એ બધા માટે નાલાયક છું.!
*અનંત*
આવુ કાં'ક વર્ષો પહેલાં કહેતો હતો.. 😜
[25/8/2023, 4:32 am] Paresh Katira: હવે કદાચ તું ભાગી જશે યાતો મને ભગાડી દેશે અર્થાત્ તું મને ફેસબુકની માફક વોટ્સેપ માંથી બ્લોક કરશે...
કારણ કે સત્ય નો સામનો કરવાની તારી ઔકાત નથી.! તારી તાકાત નથી.! એવો તારા જેવો હલકો કે દાદાગીરી વાળો શબ્દ ન વાપરતા હું સભ્ય ભાષા માં પ્રેમ થી કહું છું કે, સત્ય નો સામનો કરવાની તારામાં શક્તિ નથી.!
માટે હવે તું ભાગી જશે યા મને ભગાડી દેશે..! એવુ હુ અઢળક અનુભવ બાદ માનુ છું !
મગર લ્યા તારી ખોપડી યાની દિમાગ માંથી તો તું મને કોઈ કાળે બ્લોક નહીંજ કરી શકે.!
દિમાગમાં માથી કાઢવા માટે પણ તારે મને સતત દિમાગમાં રાખવો પડશે..!
માટે નાહક નાકામ કોશિષ કરતો નૈ.!
અને હાં તારા હ્રદય બાબતે તો હવે શું કહેવું એમાં તો ભૈ તમે બચ્ચન ગુરૂને બીરાજમાન કર્યો છે.!
ખૈર...
હવે કોઈ પણ એટલે કોઈ પણ..!
Xyz વીષય માં સત્ય બોલવા સ્વીકારવા ની માનસિક તૈયારી હોય, તોજ અને ખરા અર્થમાં સત્ય સુધી પહોંચવા શાસ્ત્રાર્થ કરવા ની ઈચ્છા હોય તો યાદ કરજે વર્ના,,,
ખરાબ માં પણ કૈક સારૂ હોય શકે છે.! જે હું તારામાં જોઉ છું.!
સારા માં પણ કૈક ખરાબ હોય શકે છે.! જે તું મારામાં જુવે છે.!
આવા પરમ ચરમ અખંડ અનંત સત્ય ને પામવા અને મુળ સત્વ તત્વ સત્ય સુધી પહોંચવા શાસ્ત્રાર્થ તો કરવો પડે ભૈલાઆઆઅ... 😜🤫🤣
અગર આમા કૈ સમજ ન પડે તો
વર્ષો પહેલાં ઈમેજ માં આપેલો *ખુલાસો* ચુપ્પ ચાપ્પ 🤫
ફરી વાંચી લેજે હોંને.. 😘
&&&&&&&
*બ્લાસ્ટ*
તું તારા મનમાં તારી જાતને કૈ પણ સમજે એ સમજવા નો તને અબાધિત અધિકાર છે. મગર તું જે છેજ નહીં તે પણ બીજાને ઠસાવવાની હરકત કરે એને અન્ય પર માનસિક રીતે બળાત્કાર ગુજાર્યો કહેવાય...
ખૈર તું તારા મનમાં ખુદને જે પણ સમજે સમજવાની છુટ છે. મગર હકીકત તો એ છે કે તું મહઝ એક દંભી, અભીમાની અને સ્વાર્થી તુચ્છ જીવડું માત્ર છે.! એ થી વીષેશ કૈજ નથી..!
સત્ય નો સામનો કરવા ની તારી તાકાત નથી..!
અને સત્ય નો સ્વિકાર કરવાની તારી ઔકાત નથી.!
તું એવાજ ભ્રમમાં જીવે છે કે તુંજ સાચો અને તું કહે કરે તે સાચું પછી ભલે તે કોઈ કાળે સત્ય કે યોગ્ય ન હોય, અને તું જે સમજે છે, ધારે છે, વીચારે છે એ કેવળ તારો ભ્રમ છે એવું તારા મોં પર કહેનાર તમામ તારા દુશ્મન..!
ભૈલાઆઆઅ... વહેલાસર ચેતી જા એમાં જ તારૂ અને તારા પરિવારનુ કલ્યાણ છે.! વર્ના નર્ક જેવી યાતના ભોગવવા જાતેજ જાતને તૈયાર રાખજે...!
અવલોકન :- તું કોઈક અભાવ થી પીડાય છે.!
લાસ્ટ બ્લાસ્ટ :- તારા વિક્રુત સવાલ નો વિસ્ત્રુત જવાબ.
[01/01, 1:30 pm] Arun Shah 1: Gift અને ભીખ માં શું ફરક છે ?
તો સુનો જવાબ મંદ બુદ્ધિ મુન્ના...
ભેટ અને ભીખ નો ફર્ક જો કે આ ફર્ક વર્ષો પહેલાં ફેસબુક પર મે જાહેરમાં તારા જેવા કેટલાય ભીખારી ને બતાવ્યો હતો...
એ આ લીંક પર જૈ ને જોઈ લેજે...
https://m.facebook.com/photo.php?fbid=555671087875930&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
બસ એજ જવાબ છે કે,
ફેસબુક પર મારી પોસ્ટ પર અનેક સુંદર સ્ત્રી ઓ જે લાઈક અને કમેંટ આપતી એને પ્રેમથી આપેલી ભેટ કહેવાય...
અને તને ફેસબુક પર તારી પોસ્ટ પર કોઈ સુંદર સ્ત્રી તો શું કોઈ હાલ્યો ભાઈ પણ લાઈક કે કમેંટ ન આપતો અને પછી તું વાટકો લૈ ને માંગવા બેસતો એને ભીખ કહેવાય ભીખારીઈઈઈ...
ટુંકમાં જે કોઈ સામેથી અને પ્રેમથી આપે
એને ભેટ યાની ગીફ્ટ કહેવાય...
અને તારી જેમ પોસ્ટ નામનો વાટકો લૈ માંગે એને ભીખ કહેવાય...
અફસોસસસસ તારા જેવા ભીખારી ને ભીખ શું કહેવાય એ પણ ખબર નો પડે એ ખૂબજ આઘાત જનક કહેવાય....
મને દુઃખદ આનંદ એવં આશ્ચર્ય થાય છે કે, તું સતત ભીખારી જેમ ભીખ માંગતો હોવા છતાં અને હું સતત તને ભીખમાં ભેટ આપતો હોવા છતાં, તું મને સવાલ કરે છે કે, Gift અને ભીખ માં શું ફરક છે ?!!!?
ખૈર... ફરીવાર ધ્યાનથી વાંચ..
ગીફ્ટ અને ભીખ વચ્ચે નો ફર્ક
ભેટ વીષે કહ્યું હવે ભીખ એટલે શું એ પણ તને કૈ દૌ તો,
મને આ ફેસબુક બાબતે કે લાઇક કમેંટ બાબતે વાત કરવી જર્રાય પસંદ નથી અને એમાં પણ ખાસ કરીને આ લાઇક અને કમેંટ આ બે શબ્દો થી મને રીતસર ની સુગ ચડે છે.!
આ બાબતે પણ ફેસબુક માં તારા જેવા લાઇક કમેંટ ભુખ્યો એક ભીખારી મારી હડફેટે ચડ્યો ત્યારે ઊંધે કાંધ પડ્યો હતો.
એ હકીકત આયાં કણે જોઈ લેજે.!
https://m.facebook.com/photo.php?fbid=555671087875930&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
લાઇક અને કમેંટ આ બે શબ્દો થી મને ખૂબ ચીડ એવં સુગ ચડે છે. છતાં તને ભીખ અને ગીફ્ટ વચ્ચે નો ભેદ બતાવવા મારે મજબુરન આ બે સુગ ચડતા શબ્દો વારંવાર બોલવા પડશે. તને કહેવા સાથે યાદ કરાવું તો તું ફેસબુક પર જે રીતે ભુખ્યા ભીખારી માફક લાઇક કમેંન્ટ માટે તડપતો અને ભીખારી જેમ લાઇક કમેંટ માંગતો ફરતો એને ભીખ કહેવાય અને અસ્સલ ભીખારી માફક તારી પોસ્ટ પર તું વાટકો લૈને ઊભો હોય અને તને ભીખમાં લાઇક કમેંટ આપતું જેને તું ગીફ્ટ સમજી મનમાં રાજી રાજી થઈ જતો. અગર તારા વાટકામા કોઈ લાઈક કમેંન્ટ ની ભીખ ના આપે તો તું ગુસ્સે જતો અને બદદુઆ આપતો ગાળો આપી અંતે બ્લોક કરી દેતો...
આવું તો ભીખારી પણ નથી કરતાં એ પણ એમ બોલતા હોય છે.
*જો દે ઉસકા ભલા હો જો ન દે ઉસકા ભી ભલા હો*
તું તો ભીખારી નું પણ નામ અને કામ બદનામ કરે છે.
હવે મને એમ થાય છે કે તને તારી જ ભાષામાં તારા સવાલનો જવાબ આપુ તો કેમ રેશે..
ટુંકમાં હું ગીફ્ટધારી ...
અને તું ભીખારી...
[01/01, 6:56 pm] Arun Shah 1: તું ભીખ ને ગિફ્ટ સમજે છે એટલે તારા જેવો ભિખારી વૃત્તિ નો માણસ આ વાત ન સમજી શકે.
લ્યા ભીખારીઈઈઈ આ તો વગર કહ્યે, પુછ્યે તુ તારી પોતાનીજ વૃતિ વીષે મને જણાવી રહ્યો છે.
યાદ છે.? આપણે રૂબરૂ મળતા ત્યારે ફેસબુક ની ચર્ચા નીકળતી ત્યારે હું તને જણાવતો કે મને અને મારી પોસ્ટ ને સુંદર સ્ત્રીઓ પણ ખુબ લાઇક કરે છે. મારી પોસ્ટ પર સુંદર સ્ત્રીઓ ખૂબ મસ્તી ભરી કમેંન્ટ પણ કરે છે.! અને મેસેજ માં પણ સુંદર સ્ત્રીઓ મારી સાથે મસ્તી ભરી વાતો કરે છે.! અંદર ખાને તો તને મારી ખુબ ઈર્ષા થતી. ક્યારેક બહાર પણ તને અંદરખાને થતી ભળતરા દેખાય આવતી. પછી ઓશીયાળો થઈ જતો કારણ કે તને કે તારી પોસ્ટ ને કોઈ સુંદર સ્ત્રી લાઇક ન કરતી તારી પોસ્ટ પર કોઈ સુંદર સ્ત્રી કમેંન્ટ ન કરતી ત્યારે તું ખુબજ અકળાઈ પણ જતો અને મને દુઃખી થઈ ભીખારી જેમ ભીખ માંગતા કહેતો કે પરી અને શ્રી સાથે સાથે મારી ઓળખાણ કરાવને અને એને કે ને કે મારી પોસ્ટ પર આવે અને લાઇક કમેંન્ટ કરે, ત્યારે મને તારી ખૂબ દયા આવતી પછી તારા પર દયા ખાઈને હું તને કહેતો કે મારા દરવાજે વાટકો લૈને આવજે અર્થાત્ પોસ્ટ પર આવજે તો તારી ઓળખાણ થશે, પછી જેવી હું પોસ્ટ મુકુ અને પરી કે શ્રી આવે કે તુરંત તું મારી પોસ્ટ પર વાટકો લૈને હાજર થઈ જતો અને મારી સુંદર સ્ત્રી મીત્રો તરફથી તને થોડી ઘણી લાઇક કમેંન્ટ મળતી. યાની કી મારા ઘરમાં, મારા દરવાજે, મારા કહેવાથી મારી ચહીતીઓ દ્વારા તને ભીખમાં મળેલી લાઇક કમેંન્ટ ને તું ગીફ્ટ સમજી રાજી રાજી ના રેડ થૈ જતો મગર તારી ભીખારી જેવી વૃત્તિનો માણસને આ વાત ક્યારેય સમજમાં ન આવી કે નહીં આવે કે, મારી પોસ્ટ પર તને જે મારી સુંદર ચહીતીઓ તરફથી લાઇક કમેંન્ટ ની ભીખ મળતી જેને તું ગીફ્ટ સમજી રાજીના રેડ થઈ જતો...
સ્સ્સાલ્લો ભીખારીઈઈ....
ફેસબુક પર તો સુંદર સ્ત્રીઓની લાઇક કમેન્ટ માટે મે તને રીતસર નો કરગરતો હવાતિયાં મારતા જોયો છે..!
પછી તારી ભીખારી જેવી મંછા કોઈ પુરી ના કરે એટલે તું બધાને ગુસ્સે થઈ બ્લોક કરી નાખતો..!
એક વાર મેં તને મારા સીખે અનેક ને બ્લોક કરવા નું કારણ પુછ્યું ત્યારે તે ખુદ કહ્યું હતું કે ફ્રેન્ડ લીસ્ટ મા હજાર જણા હોય તો પણ મારી પોસ્ટ પર માંડ ચાર પાંચ લાઇક હોય, તો એવા લોકોને ફ્રેન્ડ લીસ્ટ મા રાખવાનો ફાયદો શું..? આ તારા હલકા શબ્દો અને તારીજ હલકી સોચ હતી..!
એનો અર્થ એ જ કે તું બડો ભીખારી છે..! વાણી વર્તન અને વિચાર થી...
*વિચાર દરીદ્ર *
એજ રીતે તારા વોટ્સેપ સ્ટેટ જોવા અને કમેન્ટ આપવા. એક બીજા સાથે કનેક્ટ રહેવા ના બહાના હેઠળ રીતસર નો કરગરતો મે તને નજરોનજર જોયો છે. યાદ છે.? ગ્રીન હોટલમાં તે તારા કોઈ જુના ભાઈબંધ ને મળવા બોલાવેલો ત્યારે તું બડી બેહુદી રીતે તેને તારા વોટ્સેપ સ્ટેટસ જોવા મજબુર કરતો હતો...
જો કે ત્યારે પણ મે તને સમજાવ્યો હતો...
પણ જેને ભીખમાં તો ભીખમાં પણ ગીફ્ટ જોઈતી જ હોય એ આદત વશ ભીખારી વેડા કર્યા વીના રહીજ ના શકે..!
હવે તારા દુરાગ્રહ ને વશ થઈ ને કોઈ તારા સ્ટેટ્સ જુવે અથવા કોઈ ભુલ ભુલમા ભુલથી જોઈ નાખે તોય તું એ પરાણે અથવા કોઈ ભુલ ભુલમા ભુલથી તારા સ્ટેટ્સ જુવે તોય એ ભીખ ને ગીફ્ટ સમજી રાજી રાજી થઈ જાય તો ખરો ભીક્ષુક વૃત્તિ ધરાવતો કોને કહેવાય..?
તારા દુરાગ્રહ ને વશ થઈ ને કોઈ તારા સ્ટેટ્સ જુવે કે કોમેન્ટ્સ કરે યા કોઈ ભુલથી તારૂ સ્ટેટ્સ જુવે કમેન્ટ આપે એ ભીખ ને શું ગીફ્ટ કહેવાય હેં ભીખારી..?
ખૈર....
તું ભીખ ને ગિફ્ટ સમજે છે એટલે તારા જેવો ભિખારી વૃત્તિ નો માણસ આ વાત ન સમજી શકે.
"અનંત" અંતમાં તારી ગંદી આંઈખુ સામે ચોખ્ખો ચણાક આયનો ધરૂ છું.!
મોઢું સરખું ધોજે પછી આયનામા જોજે તારીજ વાત તને સુપ્રત કરૂ છું..!
તું ભીખ ને ગિફ્ટ સમજે છે એટલે તારા જેવો ભિખારી વૃત્તિ નો માણસ આ વાત ન સમજી શકે.
ઈચ્છા હતી કે આ રીતે તને તારા જેવીજ ભાષામાં જવાબ આપુ મગર..
પછી મે મારો વિચાર બદલી નાખ્યો...
એમ વિચારી ને કે તારા જેવી ભાષામાં તને જવાબ આપું તો પછી તારામાં ને મારા માં ફર્ક શું..? મુર્ખ અને બુધ્ધિશાળી માં ફર્ક શું..?
અને અગર જો હું પણ તારા જેવો થઈ જાવ તો ગીફ્ટ અને ભીખ નો ફર્ક ભુંસાય જાય હાલ હું ગીફ્ટ છું એની બદલે આપણે બંને ભીખ થઈ જાય..!
જે હું નથી ઇચ્છતો માટે તને જવાબ આપવા નો વિચાર ખૂબ વીચારના અંતે મે માંડી વાળ્યો...
@@@@@@@@@@@@@@@
ખૈર... મારી ચહીતીઓ સાથેની મસ્તી ભરી થોડી પોસ્ટ જોઈએ અને આ પોસ્ટ મા તું પણ વાટકો લૈને આવેલો પણ પછીથી તારાથી મારી આ જાહોજલાલી જોઈ નહોતી શકાતી એટલે ઈર્ષા અને બળતરા કારણે તે મને બ્લોક કર્યો એટલે તું વાટકા સમેત ગાયબ થઈ ગયો...
ભરોસો ના આવતો હોય તો બ્લોક હટાવી ને જોઈ લેજે ભીખાઆઆઅ...
********
હવે મારે તારાથી બચવુ પડશે કારણ કે,
ભાઈબંધે વર્ષો પહેલા કહ્યું હતું કે,
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" ગાંડા અને ગુંડા નો કૈ ભરોસો નૈ એ ગમે ત્યારે હીંસક હુમલો કરી શકે છે.
"અજ્ઞાની"
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02r8FCUpnFULUTA4qajPmBCUM8ySNTR4yGhR3LoVwVUjhXiQ9gwJs8m7RcGvdscYB1l&id=100002991311961&mibextid=UyTHkb
*********
&&&& આ તમામ પોસ્ટ પુરાવો છે.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid04nMidbucqNKUWhxw2uUrb3bb4k3oDXrmANrjpzEfxZp3uTrE5LFAJXAknCX3akZPl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02fFZGnRBn8zi31tNYQDsH3YvrBNshJkbrfTE4i4C8XqH3VYzmNcsjuh3wikv7v1mYl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=884993264943709&id=100002991311961&set=a.102394793203564&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid034Ut8SjMMRwkro8rJofgqhujR58myDkuj3bvG3CuZMH29SWr3jRSPC7m9orytfeqDl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02gmFdBAEocmQ4rtABYGyBk9tJjsvJEmMVhER3pwEjiwCum81UadPH6boDxa1f8qfDl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid09Uwr7Tj63YbnkeAtQg9vYeiKDN6rB115s4zJxCdupdVgZSEbzYCQBWcKyshoAbv1l&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=557491994360506&id=100002991311961&set=a.102394793203564&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=665467286896309&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid037ordrqy7rsjqenZLhFgWJuvMfRGnyFxYETjML81F7HbTR2T1Ur7XWbWPmbpwDwWHl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02heUMiDD72D9c3KQK4ig5x81tbjuMhXWDssBnKZtxPa7yRfjrqcM3H3CxhDLjzxyQl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid033n9Uf8qR9kUYrZnoNvnr4XaDxXKwR97D8VwhGxgEsM9UzzJpchTE9DBv9ErSn2ial&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=694166364026401&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0EmpunxXnmGUyJdowRUhqxgrfEXQbwTs4ppxNragwP1MxjH1b47xTpQrgBiMLTXA8l&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=660691960707175&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0yskk8zXgEUv9TjL7xakmUzMXHeVdcQpgysxghCB1gm3hEEb4WtxAcXovBj1Ni4sQl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0Hg7thGaVPA1BZVQ93jETmAdhtaCuxobmRo6syk9gvNnDBg9aA45t4KRKBNgsfrosl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02SsAyG2uBUrRL8nxu2p7ZBRTeBo7VetArZP2wtUPawNUorV4PshspvC48T1EL2L61l&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02Nx8CQgojQDf6Az4WexJWRHKGR3D6JAuXGwAAUi399jF52i5Vyf4ijtktHf62p4H6l&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0NUw4zgR7WTWjU9fxJy1wcgtqYCgCNrtuuNMdLPVRVGVM1r2eMTETgVUoRRfAzXGyl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02RsWX92QBJYk58PWzp7DLqxnUUBCSJSeRR3M7eDV1qQXPPpYoZVSew9C1cDhZo6hyl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid03611pNHRUdLCMDCRVkP6sVW5BPys698GAaeMKdFyMaER5qFdw7XYN9yTQxLq7ueB5l&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0i7zdeWJUQPCBjg5k17opD4HNnTcUjeKtX6dJQ8JPnMFPxVnjeHbEUQtpfdjjhZCpl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=1314404605335904&id=100002991311961&set=a.102394793203564&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02NskrXpFr77YQcqM12e89EX6LDHgABWufM2Jie1N7vVjhUADPajikyiBAXUZfPJ8Pl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=889918637784505&id=100002991311961&set=a.102394793203564&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0sY9u43jPBJmRTUdfPZLTqQg2PSFg3LEPqoGV1pRfHvaWc5nCh3T7RPbuzVN8uEgdl&id=100002991311961&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=694166364026401&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02j3BKbyxZ6793oAHMWWQ2VGqjsxtabKv5u5pZud6qtLwrGK4R2s8a7HEdHDrLxqMGl&id=100002991311961&mibextid=UyTHkb
&&&&&&
આ તું વાટકો લૈને આવતો એના પુરાવા જો કે પછી તે બ્લોક કર્યો એટલે તારો વાટકો નૈ દેખાય પણ તું વાટકો લૈને આવતો એ તો તોય સાબિત થઈ જશે..
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0YkZhNo6pzsw7hjFaKYbzaetPcY86K1zC99ogFA2MFDSS3BQv9ykd8qjMmy6c2XMNl&id=100002991311961&mibextid=UyTHkb
&&&
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02r8FCUpnFULUTA4qajPmBCUM8ySNTR4yGhR3LoVwVUjhXiQ9gwJs8m7RcGvdscYB1l&id=100002991311961&mibextid=UyTHkb
અને આ જો તું વાટકો લૈને આવતો એનો પાક્કો પુરાવો...
તારી ભિક્ષાવૃત્તિ એવં ઈર્ષાવૃતિ થી હું પહેલેથીજ વાકેફ હતો.ત્યારે મને એ પણ જ્ઞાન થઈ ગયુ હતું કે તને પ્રેમથી ગીફ્ટમા ભીખ નૈ મળે એટલે તું વાટકા સમેત ભાગી છુટવાનો માટે મે વાટકા સમેત આ ખંડેરમા તને કેદ કરી લીધો હતો..
હવે મુક્ત મને વાટકા સમેત તું જરા તન્ને જોઈ લેજે ભૈલાઆઆઅ...
https://pkatira.blogspot.com/2016/05/blog-post_61.html
https://pkatira.blogspot.com/2018/04/blog-post_88.html
https://pkatira.blogspot.com/2018/04/blog-post_43.html
&&&
આ જો તું વાટકો લૈને પહેલી વાર મારી પાસે આવ્યો હતો તેનો પાક્કો પુરાવો..
https://pkatira.blogspot.com/2016/05/blog-post_33.html
હજુ જોતોજ જા ભીખારી...
તું મારી આ જાહોજલાલી...
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02nHZnwasnXTeyhiuWChaM19FoM8J2Gv2wsJtcbCuFN1hjCZPrqg1VeT4sQLenJGWgl&id=100002991311961&mibextid=UyTHkb
&&&&&&&&&&&&&&&&&
https://m.facebook.com/story.php?story_fbid=399340306842343&id=100002991311961&mibextid=UyTHkb
વર્ષો પહેલા....
અનંતની કલમે લખાયેલી વરવી વાસ્તવિકતા ...
કોને ખબર...
કોને ખબર ક્યારે ક્યાથી નીત નવા વિચાર નીકળે.
અણીયાળી આ કલમ માથી શબ્દો ધારદાર નીકળે.
મૂઠ પકડી, સટાક દઈ.. ખેંચે ગુસ્સામાં, મ્યાન માથી.
આબરૂના થાય ધજાગરા..જો, બુઠ્ઠી તલવાર નીકળે.
અન્ન ગરીબોનું મોંઘુ થયુ, તેથી. એ ઘરમાં પણ પડે,
દરોડા જે ઘરમાથી ખિચડી,બાજરો કે જુવાર નીકળે.
બધા એંગલથી બુધ્ધિ શાળી લાગે પણ, આ શું !મળો-
ત્યારે ખબર પડે સાવ ડોબો.! મુરખનો સરદાર નીકળે.
આપણે માનીએ એવુ કે, ગરીબ ..બીચારો ખુબ દુખી છે.
ભાઈ મારા, અમીરોથીયે વધુ સુખી એનો સંસાર નીકળે.
ધ્યાનથી જુવો હરેક ઘટના, ધ્યાનથી વાંચો હરેક રચના,
"અનંત"તો, ક્યાંક તો કોઈને સ્પર્શતો જીવન સાર નીકળે.
"અનંત"
*બ્લાસ્ટ *
પછી દોસ્તો કહે છે,યાર હ્રદય ચીરી, વાઢિ, કાપી નાખે છે.!
"અનંત" તારી કલમને મ્યાન કર ...
ક્યારેક તારી કલમ કરવત ની જેમ ચાલે તો ક્યારેક બને છે ધારદાર તીર યા તલવાર ..
"અનંત"
લ્યા લબ્બાડ આ તમામ ચીમ્પાંજી
તારા અલગ અલગ વીક્રુત રૂપ છે. સ્સ્સા
લ્લા સાયકો એક બારી તારા મોં પર મારી બંધ કરી તો તું મારી બીજી બારીએ તું ઘુરકીયા કરતો સળગતો ચીંથરાં નાખવા આવી ગ્યો. લ્યા તને એક વાર કહ્યું ને કે તું ગમે તેટલાં સળગતાં ચીંથરાં જેવા સડેલા શબ્દો મારી પર ફેંકશે તો પણ હું તારા એકોએક ચીંથરાં ને મારા શબ્દો ના પગ તળે કચડી નાખીશ...
સ્સ્સાલ્લા ચીંપાંજી
એક વાર આયના સામે ઊભો રૈ આ તમામ
વીચીત્ર એવં વીક્રુત ચીંપાંજી ના ચીત્રો ને તારી સાથે સરખાવી જો.! મને તો જોઈને ચીત્રી ચડે છે.!
જો કે તને ચીત્રી નૈ ચડે, તારીજ જમાતના છે અકલે.!
🤣🤣🤣
તે રાત્રે બંને ભાઈબંધો એ ખૂબજ અદ્ભૂત એવં અલૌકિક વાતો કરી હતી,તેથી મે બીજી રાત્રે જ્યારે હું ખંડેર પર ચાય લઈને ગયો ત્યારે ચાય પીતા પીતા મે બંને સામે જોઈ કહ્યું. ભાઈબંધો ગઈ કાલે રાત્રે તમે ખૂબજ અદ્ભૂત એવં અલૌકિક વાતો કરી છે,
હું આગળ કૈ બોલુ એ પહેલા વચ્ચે બંને ભાઈબંધો સ્પષ્ટતા કરતા એક સાથે બોલ્યા...
અમે કોઈ અદ્ભૂત કે અલૌકિક વાતો કરી નથી પરીયા બલ્કે થઈ ગઈ છે.!
મે કહ્યું ઠીક છે એમ રાખો ચાલો
ભલે તમે નથી કરી થઈ ગઈ છે પણ,
જે પણ વાતો થઈ ગઈ છે તે
ઊતમ કક્ષાની થઈ છે તો,
તો શું.?
બંને એ પુછ્યું.
મે કહ્યું.
તો મને એમ થાય છે કે,
તમારા કીધે થઈ ગયેલ વાતોને
ક્યાંક કોઈ પેપરમાં પ્રસીધ્ધ કરીયે તો..
હરગીઝ નહીં.! અનંતે કહ્યું.
અજ્ઞાની એ કહ્યું. બીલકુલ નહીં.!
મે કહ્યું પણ એમાં વાંધો શું છે.?
વાંધ્ધો છે પરીયાઆઆઅ...
બૌ મોટો વાંધ્ધો છે.!
અનંતે ગુસ્સામાં કહ્યું.
પણ,
પણ બણ કૈ નહીં પરીયા...
પ્રસીધ્ધ નથી કરવી તે નથીજ કરવી બસ્સ.!
મે કહ્યું પણ એનુ કૈ કારણ ખરૂ.?
અજ્ઞાની એ કહ્યું.
હાં કારણ છે.!
શું.?
મે પુછ્યું.
અજ્ઞાની એ કહ્યું
કારણ કે અમે લાયક નથી.
હું દલીલ કરવા જતો હતો પણ,
હું કૈ બોલુ એ પહેલાં જ જાણે મારી દલીલ મારા મનમાં ઊઠેલ સવાલ જાણી ગયો હોય એમ અજ્ઞાનીએ કહ્યું.
જો પરીયાઆઆઅ...
જ્યાં સુધી અમારા કીધે થઈ ગયેલ વાતો
જેને તું અદ્ભૂત એવં અલૌકિક કહે છે!
તે તમામ અમારા થી થઈ ગયેલ વાતો મુજબ
અમે કમસેકમ એસીં ટકા જીવન માં ઉતારી હોય,
અમારા કીધે થઈ ગયેલ વાતો મુજબ
કમસેકમ અમે એસીં ટકા વાતો અમારા આચરણમાં હોય,
તો પણ જો કે પ્રસીધ્ધી ની
અમને કોઈજ ઝંખના નથી..!
મગર અગર ઉપર કહ્યું એમ
જો અમારા કીધે લખાઈ બોલાઈ ગયેલી વાતો અમારા આચરણમાં વીસ ટકા પણ ન હોય
તો એ તારા કે અમારા કે આપણા સુધી સીમિત રહે એજ ઠીક છે.!
જ્યાં સુધી કહેલી વાતો આચરણમાં ન હોય
ત્યાં સુધી પ્રસીધ્ધી કરવાની વાત તો બૌ દુરની છે કોઈને કહેવાનો પણ હક્ક કે અધીકાર નથી.
અનંતે કહ્યું.
એટલુ જ નહીં પરીયા જ્યાં સુધી કે
આચરણમાં ન હોય તેવી
કોઈની પણ ઉતમ વાતો
જીવનનાં ઉતમ પાઠ સમજાતી વાતો પણ
એક યા બીજી રીતે કોઈને કહેવી કે,
પ્રસીધ્ધ કરવી એ નરી મુર્ખતા છે.!
માત્ર જગતને બતાવવા યા
વાહવાહી ઉઘરાવવા કે
પોતે ઉતમ વીચારવાન છે.!
દુનિયાનાં મહાન લોકોના
ઉતમ વીચાર વાંચે છે.!
એવુ સાબિત કરવાની ચેષ્ટા કરવી
એ ઉત્તમ વાત કરનાર મહાન લોકોની
મજાક કરવા બરાબર છે.!
માટે પરીયાઆઆઅ...
અમારા કીધે અનાયાસે
અમારા મુખેથી
બોલાઈ ગયેલી કે લખાઈ વાતો
જે છે જેમ છે તેમ રહેવા દે.
*બંને ભાઈબંધો *
ઉપરોક્ત ભાઈબંધે વર્ષો પહેલા કહેલી વાતો
તને લગીરે જીવનમાં ન ઊતારી હોય એવી
મહાન વ્યક્તિ ની ઉછીની સમજણ
મહાન વ્યક્તિ ના ઉછીના શબ્દો
દ્વારા જાહેરમાં તે કરેલ પ્રદર્શન
જોઈ ને યાદ આવી ગઈ.
અને તારી આ પારકા શબ્દો ને સહારે
અને ઉછીના શબ્દો ને આધારે
મહાન થવાની અને વાહવાહી
મેળવવા ની કુચેષ્ટા પર
મને અટ્ટહાસ્ય ઉપજે છે.!












.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)











%20(2).jpeg)
%20(3).jpeg)
.jpeg)
.jpeg)

