sonprodSteau1uu0218im8mi2uy5aeiugblfr15t1a8f mr7t1 0g5t27gFf ·
Shared with Public
See Insights and Ads
All reactions:
24Radhaa, Kunjal and 22 others35
6
Like
Comment
Share
Oldest
Pravin Miyaatra
મોટા
ફોટા બોટા મુકવા નહી હો...
અમારેય નેગેટીવ મુકવી પડશે..
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
અલ્યા પવલા નેગેટિવ હું લેવા....???
પોજીટીવ મુકને ભૈલા... 
- Like
Pravin Miyaatra
મોરા કાલા રંગ લઇ લે..
મોહે ગોરા રંગ દઇદે..
છૂપ જાઉગા દિન હી મે..
- Like
- Hide
Shri Kkparmar
અમે દાઢી વાળા ફોઁટા સેવ કરિ ને રાખ્યા છે એનુ શુ કરવા નું ?
- Like
- Hide
- Like
- Edited
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra ફીર તો તું કનૈયા ઔર મૈ.... 
- Like
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar એલા ભાઈ આ બાવો કોણ છે ... ?
- Like
નિર્દોષ ગુનેહગાર
San Patel ભાયા... i m only Katira Paresh .... 
- Like
Pravin Miyaatra
પરેશ જો તુ રાધા હોત ને તો
બાપા હારે બાજીનેય તારે ત્યા માંગુ નાખત..
- Like
- Hide
Shri Kkparmar
હીરો હવે બાવા ને નઇ ઓળખે !!
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar એલા તમે તો ભારે કરી ક્યાથી આને વીણી વીણી ને લઈ આવો છો ...?
- Like
Pravin Miyaatra
પરમાર ભાઇ
બધા જ બાવા ના બેય નથી બગડતાં. ..
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra મારેય એક રાધા ઘેર બેઠી છે... 
એની રજા લઈલે એટલે આવતા ભવે તારે ઘીરે એમાં શું હે પવલા... 
- Like
- Edited
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra .. હાચી વાત.. એકેય સુધરી ગયો છે....
આ ભવમાં આટલું ઓછું ના કહેવાય... 
- Like
Pravin Miyaatra
ભલે એમ રાખીયે
સુથી દઇ દઉ?
- Like
- Hide
Shri Kkparmar
આ ફેશ બુક ના બોરા છે ! મેતો શબરી નિ જેમ ચાખી ને મુક્યા છે !
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar .... એલા ભાયા તમે તો હદ કરી લ્યોને ના ગમતા બાવાને ગમાડવા પડે આવું તો પહેલા ક્યારેય નથી થયું .... 
આમ તો ક્યાક હું તમારા પ્રેમમાં પડી જઈશ... 
- Like
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra ઊભો રે, પૂછી લઉં.. 
ક્યાક એનેજ ઊલટું વિચાર્યું હોય બદલાની ભાવનાથી તો.... ! 
- Like
- Edited
Pravin Miyaatra
સુપ઼િમ કોર્ટે નો ચુકાદો
અન ફેવર મા છે પરેશ,
પરમાર ભાઇના પ઼ેમ મા પડવુ નૈ!
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
Arun Shah અલ્યા અરુણ્યા આ w/o નું ગુજરાતી કરિજા પછી તું તારે હુઈ જાજે ...
આપણને હજુય વાંધા જ છે .. લાંબા ટૂંકા અંગ્રેજીના ... 
- Like
Pravin Miyaatra
શુભ રાત્રી
- Like
- Hide
- Like
Shri Kkparmar
પડો ને ભઈ ! પણ એક તકલીફ છે કાનુડો તો હુ બોલતા નહોતો શીખ્યો ત્યાર થી છુ જ ! પેલા ધોરણ થી T y b a સુધી ની સાથે ભણતી એ બધી ગોપીઓ હજી સાથે જ છે ! ઠિક છે તમે દાઢી કઢાવી નાંખી પણ તોય આ મુંછ વાળી મીરા મને નહી ફાવે !!
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
તે આયાય કોને ફાવે છે ...!!
હું તો માત્ર પુરુષોતમ છું કાનુડો બાનુડો થવુય નથ મારે... 
- Like
- Edited
- Like
Shri Kkparmar
ચાલો પ્રવિણ ભાઇ સુઈ ગયા ને હવે હુય સુઈ જઉ ! હાઈકોર્ટ ની ત્રીજી વોર્નનિંગ પુરી થઈ !!!
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
હોવે .. તમ તમારે હુઈ જાવ .. કાલ નવી ઘોડી ને નવો દાવ.... 
શુભ નાઈટ ...
- Like
Sunil Thakar
Saru karu bhai junagadh ma pan jagya nathi..
- Like
- Hide
નિર્દોષ ગુનેહગાર
अहा... सुनिया... आया आंख बंध करता जूनागढ़ सामे आवे छे.... 
Sunil Thakar
- Like
- Like
Shree Nasib
કુછ દીનો કે બાદ ફિર બાવો બનોગે....

- Like
- Hide
























