![]() |
https://youtu.be/LodghbVaLlI?si=ZUJ-G9YnEW6j2zWs
![]() |
https://youtu.be/LodghbVaLlI?si=ZUJ-G9YnEW6j2zWs
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
![]() |
તો પછી ,સવાલો કેમ કરો છો...?
અગર જો જવાબો સાંભળવાનુ
જીગર ન હોય ...હું એમ કૌ છું ..!
સવાલ કરીન ભાગી ગૈ ઈવડી ઈ
https://www.facebook.com/share/1HFUBzK4XD/
https://www.facebook.com/share/p/16p6EYuPaz/
पुजनीय गुलाब दासकी रचना....
आंखोमे क्या झांकते हो,
आंखे फरेबी हो शकती हे.
झांकना हे तो दीलमे झांको !
जहा से प्यारकी लहेरे उठती हे.
"गुलब दास"
*ब्लास्ट*
"अनंत" कौन कहेता है की मै हु अकेला।
ठोकर मेरी गुरु, और मै ठोकर का चेला !
"अनंत"
https://www.facebook.com/share/p/17GyX53Gwp/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/ndULojMOtkA?si=na9v3m_6BG9uoWZI
મસાલા અગરબત્તી ની સુંગધ અને ફાનસ ના આછા અજવાળે શીરાળાની હાડ થીજાવતી ટાઢમાં ગરમાગરમ ચાયની ચુસ્કી ભરતા ભરતા વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે અમે ત્રણેય આ સુંદર ગીત સાંભળતા હતાં અને સાથે સાથે આ ગીત ને લઈ ને વાતો પણ કરતા હતાં..!
અજ્ઞાની આંખો બંધ કરી ગીત ના શબ્દો અને સંગીત માં લીન થઈ ગયેલો...
ત્યારે મે કહ્યું કેટલી અદ્ભુત કલ્પના છે નૈ અનંત.!
અનંતે કહ્યું હાં પરીયા વાસ્તવિકતા થી પરે ખૂબજ અદ્ભુત અને અલૌકિક કલ્પના છે.!
સ્ત્રી નો ભાવ અને પુરૂષ નો સ્વભાવ...
અરસપરસ સન્માન એવં સમર્પણ...
આ ગીત માં પ્રેમ આદર સમર્પણ અને સન્માન સાથે સ્ત્રી અને પુરુષ બંને એકબીજા ને પોતાનાથી ચડીયાતા સાબીત કરે છે અને બંને એકબીજા ને પોતાના થી ઉપરનું સ્થાન આપે છે.!
મે કહ્યું હાં એ વાત તો ખરી છે અનંત પછી મે પુછ્યું. અનંત તે એવું કેમ કહ્યું સ્તવિકતા થી પરે...?
અનંતે કહ્યું. પરીયા અનંત યુગો પહેલા આ કલ્પના હકીકત હતી. અને મે જે કહ્યું એ હાલ ના સમયની કડવી વાસ્તવિકતા છે.
હાલ ના સમય માં સ્ત્રી પુરુષ બંને ના ભાવ સ્વભાવ સદંતર બદલાઈ ચુક્યા છે.!
સમજ ને આ ગીત માં એક સ્ત્રી અને એક પુરુષ એકબીજા પ્રત્યે જે આદર સન્માન સમર્પણ નો ભાવ વ્યક્ત કરે છે આજે એથી સાવ ઉલ્ટુજ છે.!
બંને એકબીજા ને પોતાના થી ચડીયાતા સાબીત કરવા મથે છે અને તેથીજ હવે ના લગ્ન જીવન યા તો લાંબા ટકતા નથી અને અગર ટકે છે તો પરાણે પરાણે જાણે જીવન ઠસડતા હોય એ રીતે.
એમાંય ખાસ કરીને સ્ત્રી ઓ જે પોતાને પુરૂષ સમોવડી બનવા બનાવવા ખુબજ સંઘર્ષ કરે છે.!
જો કે આ જીદ ના કારણે તે ખુદનુ સહજ સ્ત્રી પણુ સ્ત્રી તત્વ ગુમાવે છે.!
સત્રી પુરૂષ ની જે રચના ઈશ્વરે પ્રકૃતિ એ કરી હોય એના માટે રંગરૂપ આકાર જે ઈશ્વરે નક્કી કર્યા પ્રકૃતિએ નક્કી કર્યા હોય ભલા એને કોણ બદલી શકે.? અને બદલવી પણ શા માટે જોઈએ..?
એમ કરવાથી કોઈને સુખ પ્રાપ્ત નથી થતું.!. પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ પામવા તો સ્ત્રી પુરુષ બંનેએ પ્રેમથી પોતાનુ વાસ્તવિક અસ્તિત્વ સ્વીકારવુ પડે.!
મે પુછ્યું શું અનંત આ કલ્પના વાસ્તવમાં સાર્થક ન થાય.?
કેમ નહીં.! થાય બેશક્ક થાય પરીયા ચોક્કસ થાય.!
પણ એના માટે આ ગીત મુજબ ઈશ્વર અને પ્રકૃતિ એ પ્રદાન કરેલા પોતાના વાસ્તવિક અસ્તિત્વ ને સ્વીકારવુ પડે અને એકબીજાને આદર આપવો પડે એકબીજાને સન્માન આપવું પડે અને સૌથી વીષેશ તો એકબીજા પ્રત્યે સમર્પણ નો ભાવ સતત જાગતો રહેવો જોઈએ.!
પરીયા તો આ અદ્ભૂત અલૌકિક કલ્પના મુજબ નુ જીવન કોઈ પણ સ્ત્રી પુરૂષ વાસ્તવ મા જીવી શકે.!
જો કે પછી અમે વારંવાર આ ગીત સાંભળવાતા રહ્યા મોડી રાત સુધી....
गीत: तुम गगन के चंद्रमा हो
फिल्म: सती सावित्री (1964)
गायक: लता मंगेशकर और मन्ना डे
तुम गगन के चंद्रमा हो, मैं धरा की धूल हूँ
मैं धरा की धूल हूँ...
तुम प्रणय के देवता हो, मैं समर्पित फूल हूँ
तुम गगन के चंद्रमा हो...
तुम हो पूजा, मैं पुजारी, तुम सुधा मैं प्यास हूँ
तुम सुधा मैं प्यास हूँ...
तुम महासागर की सीमा, मैं किनारे की लहर
तुम महासंगीत के स्वर, मैं अधूरी साध हूँ
तुम हो काया, मैं हूँ छाया, तुम क्षमा मैं भूल हूँ
तुम गगन के चंद्रमा हो...
तुम उषा की लालिमा हो, भोर का सिंदूर हो
मेरे प्राणों की हो गुंजन, मेरे मन की मयूर हो
तुम हो पूजा, मैं पुजारी, तुम सुधा मैं प्यास हूँ
तुम गगन के चंद्रमा हो, मैं धरा की धूल हूँ
मैं धरा की धूल हूँ...
*બ્લાસ્ટ*
પ્રેમ લગ્ન યા લગ્ન પ્રેમ માં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ની અનુભુતી તોજ શક્ય છે જો બંને પાત્ર નક્કી કરી લે કે,
એક બીજા ને ગમતુ કરવુ.
એક બીજા ને ગમતુ રહેવુ.
એક બીજા ને નમતું રહેવું.
ક્યારેક ભૂલચૂક થાય તો પણ
થોડો થોડો રે ખમતુ રહેવુ.
(અર્થાત્ સહન કરી લેવુ.)
"અનંત" સમજણ સાથે જીવવું.
અને સદૈવ હસતું રમતું રહેવુ.
"અનંત"
https://youtu.be/7fsme4Nn6yw?si=f8IWf_bML2NckFap
https://youtu.be/Dvng8ZqJQb8?si=kTDgzZYHNFIQ0bia
https://youtu.be/cf3sesBDqDA?si=pLjtRMSOA4nWApm_
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ते दि' नी माफकज पीन चोंटी गै
धोधो फरी एक गीत पर अटक्यो ...
केटलाय दि' थ्या धोधी पुछ पुछ करती हती !
एने धोधाने कै कहेवु पण हतु ,
पण या तो शरमाती हती या डरती हती !
डर के शरम ? खबर नै ...
कदाच धोधानुय एवुज !
धोधानेय मनमा डर तो खरोज के जो हंमेशनी जेम कै बफाय जशे ने धोधी पछीथी आवती जती बंघ थै जशे तो ...
एवु नै के धोधी नहोती कहेती ...
कहेती पण हती, पण धोधो समजतो नहोतो !
पछी एक दि' अचानक धोधाने समज फुटी !
पण कहेवु कै रीते ? धोधो मु़जायो ....
हवे धोधो कै लेखक के शायर तो हतो नै ,
के लखीने ने कहे ! के कहने लखे।
हाथवगु हथीयार हतु एक मात्र
उछीना शब्दो के पछी कोई मघुर गीत !
प्रीय पात्र साथे पोतानी लागणी व्यक्त करवा
हंमेशा माणस मात्र !
जो खुद साहीत्यकार होय तो ,
पोताना नै तो पारका शब्दोनो सहारो लेतो होय छे !
कै ना मले तो कोई मधुर गीत !
शुरु ये शीलशीला तो उसी दीनसे हुआ था..
अचानक तुने जिस दीन मेरी रुहको छुपा था.!
बस आज कारणे ....
गीत संगीतनी दुनीया सदा बहार छे !
बौ शोघ ना अंते धोधाने एक गीत जड्यु
पण हजु आखु गीत याद नहोतु आवतु ....
एटले तेदि'नी जेमज आम तेम आंटा मारे छे ने गणगणे छे !
कस्तीका खामोश सफर हे
शाम भी हे तनहाई भी ,
दुर कीनारे पर बजती हे ,
लहेरोकी शहनाई भी !
आज मुजे कुछ कहेना हे ,
आज मुजे कुछ कहेना हे
बस अहीथी पीन चो़टी गै...
अने धोधी .....
*બ્લાસ્ટ*
હવે કાંય નથ કે'વુ...
તું નૈ સમજે..!
https://www.facebook.com/share/p/1AkziNmK8Y/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
તે દિવસે ભરબપોરે હું મહોલ્લામાં કોઈ કામ અર્થે ગયેલો... ત્યારે અજ્ઞાની ગેરહાજર હતો અને અનંત અંદર ભઠ્ઠીમાં કામ કરતો હતો. વર્ષો પહેલાંની આ વાત છે! હા, વર્ષો પહેલાંની જ વાત છે! છતાં જો તને શંકા જાય, તો એમાં મારો નહીં પણ તારો વાંક છે! જોકે એ સમયે તેની એ અવદશામાં જે અવસ્થા હતી, તે ખૂબ સારી હતી! એવું ખુદ તેણે જ એ પાગલ અવસ્થામાં કહ્યું, લખ્યું કે કબૂલ્યું હતું:
હતી પાગલસી દશા! નથી પાગલસી મજા! "હું" છું, "હું" નથી! શું છું, ખબર નથી! સાચું શું? ખોટું શું? સાચું-ખોટું, હું કંઈ ના જાણું! હું "અનંત" છું, ઈશ્વર નથી!
જોકે પાગલો જે કરી શકે છે, તે ડાહ્યા લોકો ક્યારેય નથી કરી શકતા! કારણ કે ડાહ્યાઓને તેમનું ડહાપણ કે પછી દોઢ ડહાપણ નળે છે. આવી દશામાં તે ક્યારેક ક્યારેક નહીં, પણ મોટે ભાગે બારી, દરવાજા કે દીવાલ સાથે પણ વાતો કરતો. હું આ ત્રીજા વિશ્વની દીવાલની વાત નથી કરતો; આ 'દરો-દીવાલ' તો આજકાલ જન્મી છે. અને હવે એના પર અઢળક લોકો/'લોકી' ચિતરામણ કરે છે. ('લોકી' એટલે દૂધી નહીં, પણ સ્ત્રીઓનો સમૂહ... :) )
હું પણ અહીં મારી આ દીવાલ પર ચિતરામણ કરું છું, પણ ભાઈબંધના એ જ શબ્દોથી, જે વર્ષો પહેલાં ભાઈબંધે પોતાની મસ્તીમાં ખંડેરની દીવાલો અને જૂની પસ્તીમાં લખ્યા હતા. હા, તો આ ત્રીજા વિશ્વની દીવાલો તો આજકાલની જન્મી છે, પણ 'અનંત' વર્ષો પહેલાં પણ દીવાલો પર લખ્યા કરતો. આ હકીકત છે, કોઈ કાલ્પનિક વાર્તા નથી. હા, વાર્તા જેવી હકીકત છે, એ વાત નોખી છે! અને શંકા કરવાને કોઈ કારણ નથી. પુનિત રૂપારેલ (Punit Ruparel) જીવતો-જાગતો અને આ હકીકત જાણતો એકમાત્ર બોલતો પુરાવો છે! બીજા કદાચ જાણતા હોય પણ બોલે નહીં, એવું પણ બને..!
બસ આમ એકાંતે એ 'પાગલસી દશા'માં... આગ, ધુમાડો અને રાખથી ભરેલો... તે બારી, દરવાજા ને દીવાલો સાથે વાતો કરતો. અર્થાત લખતો, પણ બધું ગરબડિયા અક્ષરે, જે પછી ઉકેલાય નહીં. કોઈ સાજો-નરવો માણસ બહુ સમય કોઈ બીમાર સાથે રહે, તો એક દિવસ એવો આવે જ કે તે સાજો પણ બીમાર થઈ જાય. અર્થાત, ચેપ લાગી જ જાય. મને ક્યારેક એવું લાગે છે!
"જેના મૂળિયાં ઊંડા ઊતરી ગયા હોય એ કાઢવા વસમા લાગે. કાઢવા બેસો તો નીકળી જાય! પણ જો એક સાખ રહી જાય ભીતર, તો ફરી ઝાડ ઊગવા લાગે."
આમેય કહે છે ને કે, "ભેંસ સાથે ગધેડો રહે તો વાન આવે પણ શાન તો ના જ આવે." અર્થાત: "કાળા સાથે ધોળો રહે તો વાન આવે પણ શાન તો ના જ આવે." મને પણ ક્યારેક ક્યારેક એવું લાગે છે. એમાં તું શું દાંત કાઢે છે! હા, તો એ અનંત... ક્યારેક સાવ એકલો પણ હોય. પાણીનું માટલું, ગ્લાસ, કોલસાની ભઠ્ઠી અને તેની આગ - આ બધા તેની સાથે હોય, એટલે તે એની સાથે પણ વાતો કરે. પાણી પીતાં પીતાં અનંત પાણીને કહે: "વાહ રે પાણી, તારી અજબ કહાણી! મને તારું કામ ગમ્યું; રંગ હોવા છતાં તું બેરંગ છે. પણ તોય જે રંગમાં ભળે, એવો જ તું દેખાય."
પાણી રે પાણી, અજબ તારી કહાણી. તારો ભૂતકાળ, તારું વર્તમાન, તારું ભવિષ્ય... કોઈ શકે ના જાણી. તારામાં અનેક રંગ ઉમેરી લોકો કરે ઉજાણી, અવનવા રંગોમાં ભળી તું એક અનોખો રંગ ધરે, તારું અસલ રૂપ જાણવા કોઈ કરે તો શું કરે...
બસ, આ રીતે અનંત પાણી પીવે તો પાણી પણ તેની સાથે વાતો કરે. તેની વાતો પણ ક્યારેક સમજાય અને ક્યારેક ના સમજાય એવી ગોળ-ગોળ હોય. એકવાર હું અચાનક ત્યાં જઈ ચડ્યો. મારા આગમનથી અજાણ અનંત ભીતરના રૂમમાં કામ કરતાં કરતાં પોતાની મસ્તીમાં કંઈક બડબડ કરતો હતો. હું રૂમની બારી પાસે ઊભો રહી ગયો. મને કંઈ સમજાતું નહોતું કે તે શું બબડે છે! થોડીવાર સાંભળવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ સ્પષ્ટ સમજાયું નહીં.
"લ્યા, શું એકલો એકલો બબડાટ કરે છે?" અચાનક મારો અવાજ સાંભળી તે પાછો ફર્યો. મારી સામે ક્ષણભર જોયું અને પછી ફરી પોતાના કામમાં પરોવાઈ ગયો. મેં ફરી કહ્યું, "લ્યા, તને કહું છું, કંઈ સમજાય એવું તો બોલ!" "નહીં ફાવે!" સાવ ટૂંકો જવાબ, અને પછી ચૂપ! તે ફરી કામમાં પરોવાઈ ગયો, ધુમાડામાં ખોવાઈ ગયો. જોકે આગમાં હોમાઈ ગયો એમ કહું તો પણ વધારે પડતું નહીં ગણાય, કારણ કે એ કડવું સત્ય છે! જો તે ત્યાં ના હોત તો ક્યાં હોત? એવો વિચાર આવે જ, પણ પરિવારની જવાબદારીને કારણે તે ક્યાંય જઈ જ ના શક્યો. બસ, આગમાં રાખ ફાંકતો રહ્યો અને ધુમાડામાં આંખો બાળતો રહ્યો.
મેં જોયું કે દરવાજા પર તેણે કંઈક લખેલું છે. ચોકની રજ નીચે પડેલી જોઈ હું સમજી ગયો કે આ તાજું લખાણ છે. મેં તે વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ મને સરખું ઉકેલાયું નહીં. એટલે મેં કહ્યું, "યાર, કંઈક ઉકલે એવા અક્ષરે તો લખ!" ત્યારે તે મને વઢ્યો, "પરિયા, એ બધું તારે ઉકેલીને શું કામ છે? તું નાહક ઊકલી જઈશ જો આ ઉકેલવા જઈશ!" તેણે બે અર્થમાં વ્યંગ કર્યો. પછી કહે, "મોડી રાતે ઉકેલીશું ને યાર! આ ખરા બપોરે એક તો ભઠ્ઠીની આગ અને માથે ઉનાળાનો સખત તાપ! બાપ રે બાપ..."
એટલામાં ગેરહાજર અજ્ઞાની હાજર થયો અને બોલ્યો, "બાપ રે બાપ... બહાર પણ તાપ ને ભીતર પણ તાપ! પરિયા, અનંતની વાત સાવ સાચી છે. આવા ધોમધખતા તાપમાં કંઈ જ ઉકલશે નહીં. એના કરતાં મોડી રાત્રે મસ્ત પવનમાં, મોજથી આપણે ત્રણેય ઉકેલીશું એકબીજાને..." મેં કહ્યું, "ઠીક છે, એ જ યોગ્ય રહેશે." આટલું કહી હું ત્યાંથી રવાના થયો.
"ચાની ચુસ્કી ભરતાં ભરતાં, રોજ રાતે અમે ખૂબ વાતો કરતાં..." આખરે તે શું બબડ્યો હતો? એ જાણવા હું રાતની રાહ જોવા લાગ્યો. અંતે ધરતી પર અંધારું ઉતર્યું અને આકાશમાં તારા ટમટમ્યા. મધરાતે હું લેંઘો-ઝભ્ભો પહેરીને મહોલ્લામાં ચા લઈને પહોંચી ગયો. મસ્ત ઠંડો પવન વાતો હતો. મહોલ્લામાં પહોંચી હું અધખુલ્લા દરવાજામાંથી ભીતર પ્રવેશી ગયો. મને જોઈને તેઓ ખુશ થઈ ગયા. મારી ખાલી ખુરશી જાણે બોલી: "આવ પરિયા, આવ! બેસ! હું ક્યારની તારી વાટ જોઉં છું!" હું મારી પ્યારી ખાલી ખુરશી પર બેસી ગયો.
અજ્ઞાની કહે, "લ્યા પરિયા, જલ્દી ચા ભર! મારે પણ અનંતનું બપોરનું અટપટું લખાણ સાંભળવું છે." ટીપોય પર ઊંધી પડેલી પ્યાલીઓ સીધી કરતાં અનંત બોલ્યો, "પરિયા, આજકાલ તું જરા ડાહ્યો થઈ ગયો હોય એવું મને કેમ લાગે છે?" મેં ચા રેડતાં કહ્યું, "એ તો અજ્ઞાનીએ કહ્યું છે એટલે..." અજ્ઞાની કહે, "અચ્છા, એટલે તું હવે કહ્યાગરો થઈ ગયો એમ?" મેં કહ્યું, "હું તો પહેલેથી જ ડાહ્યો અને કહ્યાગરો છું!" અનંત કહે, "તો પછી આ પાગલપન?" મેં હસીને કહ્યું, "એ તો તમારા બેઉનો ચેપ!" અજ્ઞાની કહે, "એ સિવાય કોઈ નડતર?" મેં કહ્યું, "હા, એ સિવાય છે 'કળતર' જેવી 'નડતર' - અક્કલ!"
અનંતે પૂછ્યું, "એ વળી કોણ છે?" મેં કહ્યું, "બુદ્ધિ!" અનંત હસીને બોલ્યો, "પરિયા, તારી મતિ મારી ગઈ છે! લાગે છે તને કોઈ લત લાગી ગઈ છે!" મેં કહ્યું, "બીજું કંઈ આડું નથી આવતું, પણ આ 'અક્કલ' બહુ આડી આવે છે!" અનંત કહે, "અક્કલ તો બહુ કામની ચીજ છે યાર! જોને, અમારી પાસે નથી એના વાંકે અમે બહાર નથી આવી શકતા." મેં કહ્યું, "હા યાર, પણ મને તો એ જ નડતર લાગે છે. મને ક્યારેક મારી ઓછી અને ક્યારેક કોઈની વધારે અક્કલ આડી આવે છે!"
ચાની ચુસ્કી ભરી અજ્ઞાનીએ કહ્યું, "યાર, આપણે વ્યર્થ ચર્ચા કરી રહ્યા છીએ. તું જે જાણવા આવ્યો હતો એ તો પૂછ!" મેં કહ્યું, "અરે હા! ચાલ અનંત, જલ્દી કહે કે બપોરે તું શું બબડતો હતો?" અનંત કહે, "હવે એ વાત મૂકને!" અજ્ઞાની કહે, "તારો આ જ વાંધો, કાયમ અધૂરું શું કામ છોડવાનું?" મેં કહ્યું, "વાતનો કોઈ અંત હોય કે નહીં? કે પછી તારા નામની જેમ બધું અનંત જ રહેશે?" મેં જીદ કરી, "જલ્દી બોલ, મારે મોડું થાય છે!"
અનંત અને અજ્ઞાની મારી સામે જોઈને હસવા લાગ્યા. પછી અનંત બોલ્યો:
"અનંત" પહેલે ગર તુને મુજે ટોકા ના હોતા... મેં "અનંત" ઇશ્કે દરિયામે કબકા બહે ચુકા હોતા... અગર તુને પહેલે મુજે રોકા ના હોતા... "અનંત"
મેં કહ્યું, "યાર, હું કંઈ સમજ્યો નહીં." તો તે કહે, "એ બધી જવાબદારીઓ મારી ના હોય! તું અપની અક્કલ લગા... મેરા દિમાગ મત ખા... અબ ઘર જા ઔર સોજા... રાત ભર સોચના... સુબહ તક કુછ સમજમે આયે... તો ફીર રાતમે હમે ભી બતાના..."
મેં કહ્યું, "તને તો ખબર જ હોય ને કે તું શું બોલ્યો છે!" જવાબમાં અનંત એટલું જ બોલ્યો: "તો તો જોઈએ શું...!"
*બ્લાસ્ટ*
"અનંત" મારે બસ આટલું જ કહેવાનું હતું કે,
સમજાય એ જરૂરી નથી, તને ન પણ સમજાય...
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ઘોઘી પગ પછાડતી આવી.જો કે ઘોઘી એ પગમાં ઝાંઝરી પહેરેલી હોવાથી ઘોઘી છમ્મ છમ્મ કરતી આવી એમ પણ કહી શકાય પણ જો વાત પ્રેમ ની હોય તો..! જ્યારે કે ઘોઘી ગુસ્સામાં હતી તેથી પગ પછાડતી આવી.
બે ફિકર ઘોઘો તો એક બાજુ ના ટેકણ પર હાથ પાછળ રાખી તેના પર માથું અને બીજી બાજુ ના ટેકણ પર પગ લંબાવી બે ફિકર થૈન આદત મુજબ સોફા પર લાંબો થૈન છત સામે તાકતો સુતો હતો.
ઘોઘી પગ પછાડતી આવી તેથી ધમ્મ ધમ્મ અવાજ આવવો જોઈએ પણ એ તો ઘોઘીને આવે કેમ કે એના ભેજા માં ગુસ્સો ભર્યો હતો પણ ઘોઘો તો અનંત અખંડ પ્રેમી છે અકલે એને તો છમ્મ છમ્મ અવાજ સંભળાયો...
ઘોઘી ચાય લૈન આવી એમ વીચારી સોફા પર બેઠો થયો અને આંખો ચોરતા બોલ્યા આવ.! ઘોઘી આવ યાય લાવ...!
ચાય ગૈ તેલ લેવા તું સમજે છે શું તારા મનમાં...!
ઘોઘી એ ગુસ્સે થૈ કહ્યું. અકલે ઘોઘો સફાળો જાગી ગયો... અને ઘોઘી સામે જોઈ હસતા હસતા બોલ્યો.
ચાય ને પણ તેલ ની તલબ લાગે.!!! અને ચાય પણ તેલ લેવા જાય એ આજ ખબર પડી.! માણસ તો જાય એમાં શું નવાય પણ આ ચાય પણ.!!?
ઘમંડી ઘોઘા અભીમાની ઘોઘા અકડુ ઘોઘા અક્કલ વગરના ઘોઘા આ તારી વાયડાઈ છે ને એ હવે રેવા દે...
ખબર નૈ એવુ તે મે શું કર્યું કે ઘોઘી આજ અચાનક ગુસ્સામાં મને નવી નવી ઉપમા થી નવાજે છે.?
ઘોઘો મનોમન બબડ્યો.
તને આટલો ઘમંડ આટલુ અભિમાન શેનું છે..?
તે કહ્યું એનુજ.!
હવે ઘોઘી હલવાણી. ઘોઘા નો કહેવા નો અર્થ ઘોઘીને સમજાયો નૈ.!
ઘોઘા તે બૌ હેરાન કરી છે મને.!
તો આજ તું કરી લે એમ્માં શું.!
ઘોઘા આજ મારૂ મગજ ઠેકાણે નથી એટલે કાયમની જેમ અટપટો અને અસ્પષ્ટ જવાબ ન આપ અને સ્પષ્ટ કર આખરે તને શેનું અભિમાન છે.. શેનો ઘમંડ છે.!
કહ્યું તો ખરૂ કે તે કહ્યું એનુજ.!
ઘોઘાઆઆઆઅ...
ઘોઘી જોરદાર ની ગુસ્સે થઈ જાય છે...
ઘોઘી આવ આંયા આંયાકણે આવ મારી બાજુમાં શાંતિ થી બેસ હું તને કૌ મને શેનું અભિમાન છે મને શેનો ઘમંડ છે આવ બેસ હું તને કો..આમ કહેતા ઘોઘીનો હાથ પકડી ખેંચી ને ઘોઘાએ ઘોઘી ને પોતાની બાજુમાં બેસાડી દિધી..!
હવે ઘોઘી નો ગુસ્સો માત્ર દેખાડવા પુરતો રહ્યો કારણ કે કાયમ પોતે ઘોઘાની બાજુમાં બેસવા જાય તો ઘોઘો થોડો આઘો ખસી જતો ઘોઘા ને સ્પર્શ કરવો એ પણ એક સપનું હતું. એટલે કે ઘોઘો ક્યારેય શરીર થી શરીર નો સ્પર્શ થાય એટલી નજીક બેસતો કે બેસવા દેતોજ નહીં. પરંતુ જે સપનું હતું તે આજ પુરૂ અને સાચુ થતુ હતુ. આજે ઘોઘાએ સામેથી હાથ ખેંચી ઘોઘીને પોતાની બાજુમાં બેસાડી હતી.
અકલે ઘોઘી ચુપચાપ ઘોઘાની બાજુમાં બેસી ગૈ..!
ભીતર ભીતર ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ તી ઘોઘીએ ચહેરા પર ગુસ્સો ધારણ કરી ઘોઘાને અભિમાની અને ઘમંડી હોવાનું કારણ પુછ્યું.
બોલ ઘોઘા હવે બોલ.!
ઘોઘો છત સામે તાકી ને બોલ્યો.
જો ઘોઘી આમ તો તે મારે બોલવા જેવું કૈ બાકી નથી રાખ્યું છતાં તું પુછે છે તો તને સમજાય એમ કૌ છું કે,
મને અભિમાન અભિમાની હોવાનું છે..!
મને ઘમંડ ઘમંડી હોવાનો છે.!
અને આ અભિમાન અને ઘમંડ એટલે પણ છે કે તારા કહેવા મુજબ હું અક્કલ વગરનો છું.!
તો મને અક્કલ વગરનો હોવાનું પણ ઘમંડ છે અને સૌથી વધુ અભિમાન મને મારા અભણ હોવાનું છે.!
ઘોઘી અપલક આંખે ઘોઘા સામે જોતી હતી ...
ઘોઘાએ અચાનક ઘોઘી સામે જોયુ...
ઘોઘી ના ખંભા પકડી કહ્યું.
આમ આંખો ફાડી ફાડી ને મારા ડાચા સામે શું જુવે છે..!
હેં, હેં,, હેં શું.! ઘોઘી અચાનક જાણે તંદ્રા માંથી જાગી હોય એમ ઝબકી ગૈ...
પછી ઘોઘાએ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહેલી વાત ઘોઘીને કરી.
*બ્લાસ્ટ*
નથી એવું કહીશ તો પણ નહીં માને લોકો તો શું કરૂ..?
હું "અનંત" અતડો અભીમાની છું ઘમંડી છું.!
ન હોવા છતાં લોકો એમ સમજે છે તો હું એવોજ છું એ લોકોની ધારણા મુજબ મગર હકીકત સાવ વિપરીત છે.,
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/iZUcBGRoLqo?si=ENAOc8RGhOmD-Twc
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
અગર ઈચ્છા છે ખુલ્લી ને વાત કરવાની.
મગર હીંમત નથી ખુલ્લી ને વાત કરવાની.
તો પછી "અનંત" અસમંજસ તો રહેવાની.
હું ચુપચાપ ચાહતો રહ્યો છું તને અનંત યુગોથી.
મારો સ્વભાવ છે ચાહત હોય તોય, કબુલ નૈ કરવાની.
બોલવુ તો આખરે તારે જ પડશે એ તું સમજી લે.!
હું તો જીવી જીરવી લઈશ, મગર અગર તું ચુપ રહીશ તો દુ:ખી થવાની.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/9j5bnsNS-FE?si=DnczkGpBZ49YIYgE
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/5RTYE55kpKQ?si=BjW5V9lu7tnze966
https://youtu.be/l7lZOTw7_Lk?si=UpTxAg_CvGqcsBFQ
https://youtu.be/Y56hu3j-Xmw?si=BY7WjO3XCd-vnx1v
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
*બ્લાસ્ટ*
હોવા છતાં ન હોય એના કરતા,
ન હોય એ વધુ બહેતર છે.
એ વધુ બહેતર છે કે ન હોય,
હોય છતાં ન હોય એના કરતાં.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...