"અનંત" અગર જો તને મારુ સામે જોવું લગીરે ના હોય પસંદ.
હું આપો આપ અલોપ થઈ જઈશ બસ્સ તું આંખો કરીદે બંધ.
"અનંત"
***********************************************
"અનંત" અગર જો તને મારુ તારી સામે જોવું લગીરે હોય ના પસંદ.
તો, હું આપો આપ અલોપ થઈ જઈશ, બસ્સ તું તારી આંખો કરી દે બંધ.
"અનંત"
અને પછી અનંતે પેલીને ખીજાઈને કહેલું કે, વઢે છે શું જ્યારે ને ત્યારે તું મને.!
અગર જો તન્ને મારી સામે જોવું પસંદ ના હોય, યા હું તારી સામે જોઉં એ પણ તને પસંદ ના હોય...
અને તેમ છતાં તારાથી મારી સામે જોવાઈ જતું હોય તો એમ્માં મારો વાંક્ક ન કહેવાય માટે તું મારી પર ખીજવાય અને મને વઢ વઢ કરે એના કરતાં તો બહેતર છે કે,
તુંજ તારી આંખો બંધ કર દે..!
હું "અનંત" આપોઆપ અલોપ થઈ જઈશ ..!
"અનંત"
જો કે પછી તો અનંત આ પંક્તિ લખીને સાચેજ ! સાચો સાચ અલોપ થઈ ગયો ...
અને પેલીનુય કાય સરનામું નથી...
"અનંત" અગર જો તને મારુ તારી સામે જોવું લગીરે હોય ના પસંદ.
તો, હું આપો આપ અલોપ થઈ જઈશ,બસ્સ તું તારી આંખો કરી દે બંધ.
"અનંત"
"અનંત"ના કાગળના.
અસ્થિ પિંજર અસ્ત વ્યસ્ત છે.
મળશે તો આગળ વધશે નહીં તો........?
