વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે સંબંધો કહ્યું કે,
સંબંધોની આ છે "અનંત" વરવી વાસ્તવિકતા
વખાણો તો વ્હાલા લાગો,
મીઠા લાગો રાખે સૌ બીચા..!
વાંક દેખાડો તો વાંકુ પડે ને માઠુ લાગે
ટીકા કરો તો કરે કીટ્ટા..!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે સંબંધો કહ્યું કે,
સંબંધોની આ છે "અનંત" વરવી વાસ્તવિકતા
વખાણો તો વ્હાલા લાગો,
મીઠા લાગો રાખે સૌ બીચા..!
વાંક દેખાડો તો વાંકુ પડે ને માઠુ લાગે
ટીકા કરો તો કરે કીટ્ટા..!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
*બ્લાસ્ટ*
પ્રકૃતિની લાતે, આડા કે સીધા હાથે સતત પછડાટ ખાવા છતાં !
પ્રકૃતિને પડકારતો માનવ ...
પ્રકૃતિના રહસ્ય ઉકેલવા મથતો માનવ .....
અંતે એક દિવસ મૂળ રહસ્ય ઉકેલ્યા વિનાજ
હારી થાકીને ઉકલી જાય છે...
અને પ્રકૃતિની ગોદમાજ દફન યા ભસમ થઈ જાય છે...
વર્ષો પહેલા અમારી ત્રણેયની રાત્રિ મહેફિલ દરમ્યાન
આ વાત અજ્ઞાની એ કહેલી ....
અને ત્યાર બાદ એણે એક રચનાનું પણ ! સર્જન કરેલું.....
જેમાં કુદરતના સર્જન વિષર્જન અને કોપ પ્રકોપનું પણ
રૌદ્ર વર્ણન કરેલું....
પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે....
આમ તો એ માણસની સાવ નજીક હોય છે....
છતાં "અજ્ઞાની" કરોડો વાર પ્રકૃતિના કોરડા
વીંજાય છે છતાં ક્યાં કોઈને એની બીક હોય છે...?
પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે....
પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ ....
અનરાધાર વરસાદ,વાવઝોડા,હોનારત,ભૂકંપ સુનામી,ત્સુનામી...
આવા પ્રકૃતિના અનેકાનેક રૌદ્ર સ્વરૂપ
સૌએ પોતાના જીવન દરમ્યાન ક્યારેક ને ક્યારેક તો,
જોયા/ અનુભવ્યા જ હોય છે ...
પ્રકૃતિનું આવુજ કોઈ રૌદ્ર સ્વરૂપ જોયા પછી
અજ્ઞાનીએ આ રચનાનું સર્જન કર્યું હતું ..
આ તો કુદરત છે ભાઈ....
ભીની ભીની વિશાળ જમીનને વાઝણી રાખે....
ને ઊંચી ઊંચી દીવાલ ફાડી કૂંપણ ત્યાં ઉગાડી નાખે....
ભઈ આ તો કુદરત છે...
ધારે ત્યારે ધારે ત્યાં તોતિંગ વૃક્ષ ઉગાડી નાખે ....
ધારે ત્યારે ધારે ત્યાથી મૂળ સોતા વૃક્ષ ઉખાડી નાખે....
ભઈ આ તો કુદરત છે...
એક જગ્યાએ બરફ વર્ષાવે તો બીજી જગ્યાએ સુરજ તપાવે....
સૂકું જંગલ સુસવાટા મારે ને લીલા જંગલમાય આગ લગાડે...
ભઈ આ તો કુદરત છે.....
તું વર્ષોના અંતે મોટા મોટા મકાનો ખડકી શકે....
પણ એ ધારે તો ક્ષણમાં ભાંગીને ભૂક્કા કાઢી નાખે....
( તોય તું પાછી હવા રાખે...!!! ) :) ઘરનો હલાળો :)
ભઈ આ તો કુદરત છે.....
પામર માણસની શું વિસાત...!
કુદરત જ્યારે ધારે ત્યારે કુદરત જ્યાં સુધી ધારે ત્યાં સુધી...
સુરજ જેવા સૂરજને પણ વાદળની ચાદર પાછળ સંતાડી રાખે ....
ભઈ આ તો , કુદરત છે.....
એ ઝરણા બને ,એ ધોધ બને ...
એજ શાંત શીતળ કલકલ વહેતી નદી બને....
એ ઊંચા ઊંચા મોઝા ઉછાળે ....
ને ગામો ના ગામ ડૂબાડે ....
આગ ઝરતાં સૂરજને પણ એ નિત શાંત પાડે....
'ને શાંજ પડ્યે દરિયા પાર ક્ષિતિજમાં ડૂબાડી નાખે.....
આગળ એને પ્રકૃતિના રહસ્યને જાણવા/ પામવા મથતા માનવી ને સંબોધીને ચેતવણી સ્વરૂપે કહ્યું હતું/ લખ્યું હતું ,કે,,,,
હે પામર માનવ આ બ્રહાંડની ઉત્પતિના રહસ્યને શોધવા કરતાં
તારી ઉત્પતિનું રહસ્ય શું છે...?
તું શા માટે ચો પગા પ્રાણી સ્વરૂપે ના જન્મ્યો...?
શા માટે તું માનવ થઈને અવતર્યો...?
તું ક્યાથી આવ્યો....?
તારે ક્યા જવાનું છે..?
આવીને શું કરવાનું હતું...?
શા માટે જવાનું છે...?
આ બધુ તું ઉકેલ...!
આટલું ઉકેલતા ઉકેલતા પણ તું થાકી જવાનો ઉકલી જવાનો છે...
....................................
કુદરતના રહસ્યોને શોધવા તું અંત સુધી મથતો રહેશે....
નિત નવી શોધ કરી અઢળક પુસ્તક પછી લખતો રહેશે...
કિન્તુ..!
આખરે તારી શોધ જ્યારે જ્યાં પૂર્ણ થશે ...
ત્યારે ત્યાં કુદરત નવુજ કઈક રહસ્ય સર્જશે....
કુદરતના રહસ્યને પામ્યાનો તને ભ્રમ થશે....
પણ સમજીલે "અજ્ઞાની" એ કેવળ ભ્રમ જ હશે...
અને જેવો/જેટલો તું કુદરતની સાવ નિકટ પહોંચવા જશે......
"અનંત.... યુગો "અજ્ઞાની" તું પાછળ ઠેલાઈ જશે...
કારણ કે....
"અજ્ઞાની" એજ સમયે પ્રલય થશે ....
એજ સમયે પ્રલય થશે ....
એજ સમયે પ્રલય થશે ...........
"અજ્ઞાની"
બસ....
તે બીજું શું હોય અમારે ....
પછી તો અમે ચાય પીને છૂટા પડી જતાં.....
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
"અનંત" સમજે એને કે'વુ શું..!
અને સમજે જ નૈ એને કે'વુ શું..?
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,
કોઈને કૈ કૈ ને કોઈ માં
કંઈ પરીવર્તન ન થાય તો મૌન થૈ જા..!
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતને
અલૌકિક અહેસાસ થતા
અનંતે ચાયની ચુસ્કી ભરતા ભરતા
અમને કહ્યું હતું ને પછી લખ્યું હતું કે,
जो नहीं था
वो अजीब था
कुछ न था
कुछ भी न था
कुछ था ही नहीं
लेकिन
कुछ था कुछ तो था
जो लगा
बडा अजीब सा
उसने कहा
उसने कुछ कहा
जो मैंने सुना
अब मै ना ईन्कार
कर शकता हुं
ना मना
गर अनंत कुछ भी नहीं था
तो क्या था.?
जो नहीं था
वो बड़ा अजीब था।
"अनंत"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સુરજ ની આડ માં "અનંત"અંધારૂ લટકે
અને અંધારા ની આડ માં અજવાળું ભટકે
કેમેય કરીને બેઉ ભેગા થાય ના
"અનંત"
*બ્લાસ્ટ*
"અનંત" કોઈને કહેશો નહીં..!
એમ કહી
એક વ્યક્તિએ
બીજી વ્યક્તિને
કાનમાં કહેલી વાત પછી,
આખા ગામમાં ફેલાય જાય છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે કહેલી વાત
જેમ, પરંતુ
આદિ અનાદિ અનંત કાળથી...
આજ સુધી પ્રસ્તુત છે.!
એજ રીતે આ ગીત પણ...
પ્રસ્તુત છે.!
ભુતકાળમાં અને વર્તમાનમાં...
હતુ તે તેવુજ છે
કે પછી એનાથી પણ
બહેતર યા બદતર
ભવિષ્ય...
હંમેશા ભુતકાળ અને વર્તમાન પર નીર્ભર હોય છે.!
આવું કાં'ક પણ વર્ષો પહેલાં ભાઇબંધેજ કહે લૂ..!
મોડુ વહેલુ થાય કે વહેલુ મોડુ થાય...
થવાનુ તો છેજ.! ન થવાનુ
ન થવાનુ ત્યારેજ થાય છે.!
જ્યારે એ થવાનુ હોય છે.!
"અનંત" પછી ઊંઘી જતો
એકલે ઊંઘી ગયો..
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://pkatira.blogspot.com/2022/07/blog-post_9.html
વર્ષો પહેલાં વીચીત્ર આચાર વીચાર ધરાવતું પ્રાણી
એટલે કે અનંત રસ્તો ભૂલી ગયા પછી,
ક્યાં જવુ ક્યાં નહીં.?
કૈ બાજુ જવુ કૈ બાજુ નહીં.?
એવી પ્રાણી સહજ મુંઝવણ અનુભવી રહેલા
ગભરૂ પ્રાણી ની માફક
મધરાતે બબડાટ કરતો હતો.,
"અનંત" ખબર નહીં અહીં થી ક્યારે ક્યાં જવાનું છે.!
ક્યાંક થી આવ્યા છીએ તો, ક્યાંક તો જવાતું હશે..!
નૈ તો હું તો ઓલીપા નો છું,
ખબર નૈ કેમ..? આ પાર આવી ગયો.!
ખૈર... આ વખતે,
આ પારથી જ કદાચ ઓલીપા જવાનુ હશે.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
વર્ષો પહેલાં...
પેલી એ ગુસ્સે થઈ અનંત ને કહ્યું.
હું તને સતત મળવા ઝંખુ છું અને
એક તું છે સાવ પાગલ જેવો કે,
હું તારી સામે ને તું મારી સામે હોવા છતાં
તું મને મળતો પણ નથી ને મળવા પણ નથી દેતો..!
પછી હસતા હસતા અનંતે પેલીને એટલુ જ કહ્યું.
તારી ખબર નથી, મને તારા હ્રદયમા ધડકવાનુ ગમે છે.
પગલી તારા હ્રદયમા ધડકવાની મને મજા આવે છે.!
છોને તું સામે હોય, તો પણ, એટલેજ તને હું "અનંત"
મળતો નથી. મને તારા પ્રેમ માં તપવાની મજા આવે છે.!
"અનંત"
બસ આજે આક લૂઉઅ જ...!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
પ્રેમ એટલે..?
ખબર નૈ કેમ..?
ઝડપ ભેર આવી ધબ્બ દૈને સોફા પર ઘોઘાની
બાજુમાં બેસી ઘોઘાની સાથળ પર
હળવેક થી ટપલી મારી ઘોઘી એ
ઘોઘાને સવાલ કર્યો,
ઘોઘા...! પ્રેમ એટલે..?
મને ખબર નથી.!
ઘોઘા એ જવાબ આપી દીધો...
તને ખબર નથી મને ખબર છે ઘોઘા.!
તો પછી મને શું કામ્મ પુછે છે..?
અર્રે અક્કલ વગર ના હું એમ કૌ છું કે,
મને ખબર છે તને ખબર નથી એ ..!
હાં તો..? ઘોઘાએ અકળાઈ ને કહ્યું.
પણ ઘોઘા તારા ભાઈબંધ ના ભાઈબંધ
અનંત ને તો ખબર હશેજ ને.!?
હાં કદાચ..,
એને હોય, કારણ કે,
એ પ્રેમ પંથી હતો.!
પણ, એ વાત નોખી છે ઘોઘી કે,
પ્રેમ ના પંથે ચાલતા ચાલતા અનંતે
અનંત ઠોકર ખાધી છે..!
અંગારા ની આગ સાથે
પ્રેમ ની દિલ દઝાડતી પીડા ...
હ્રદયમા ભીંસ અને પરસેવાની સાથે
વહી જતાં આંખ ના આંસુઓ...
ઘોઘી બધા ની વચ્ચે હોવા છતાં
પ્રેમી હંમેશા એકલો જ હોય છે..!
એકલો હોવા છતાં પ્રેમી પોતાની અલૌકિક દુનિયામાં
પ્રેમીકા સાથે મસ્તીમાં મસ્ત રહેત હોય છે..!
પગ પગ ઠોકર ખાતો હોવા છતાં
અનંત હસતા હસતા કહેતો,
કૌન કહેતા હૈ કી "અનંત" મૈ હું અકેલા.
ઠોકર મેરી ગુરૂ ઔર મૈ ઠોકર કા ચેલા.
છત તરફ તાકતા ઘોઘો જાણે
ભુતકાળ માં સરકી ગયો અને,
ખંડેર માં પહોંચી ગયો....
બોલ ને ઘોઘા અનંત પ્રેમ વીષે શું કહેતો હતો.?
આમ તો જો કે અનંત....
અનંત અર્થાત્ ઘણુ બધુ.....
હાં ઘોઘી ભાઈબંધ અનંતે ખંડેર મધ્યે
ચાયની ચુસ્કી ભરતા ભરતા
તે કરેલો એવોજ સવાલ મે કર્યો ત્યારે
સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી
કહ્યું કે,
અધીરી ઘોઘી એ અધીરાઈ પુર્વક ઘોઘાને પુછ્યું
શું કહ્યું હતું અનંતે જટ બોલ ને ઘોઘા...!
ઘોઘી પહેલાં તો ભાઈબંધે એમ કહ્યું કે,
મને એમ હતું કે
આવા સવાલો મને એકલાને જ થાય છે.!
પણ તને પણ આવો સવાલ થાય છે
એ જાણીને આનંદ થયો...
અજ્ઞાની એ કહ્યું.
અનંત એક સરખા અનંત સવાલ
આ બ્રહ્માણ્ડ માં અનેક ને થતા જ હોય છે.!
અનંત ને કહી અજ્ઞાની એ મારી સામે જોયું.
મે પુછ્યું હાં એ તો બરોબર છે અજ્ઞાની,
મગર,
શું એક સરખા સવાલો ના જવાબ પણ
એક સરખાજ હોય છે..?
ના.! પરીયા... ના..!
એકજ સરખા સવાલો ના જવાબ
વ્યક્તિ એ વ્યક્તિ એ નોખા નોખા હોય શકે છે..!
અને એ જવાબ વ્યક્તિ ના રસ રૂચી અને
વીચાર મુજબ હોય છે..!
એટલે પરીયા...
ક્યારેય પણ તમારી ભીતર ઉઠેલા
સવાલ નો જવાબ આપનાર એક વ્યક્તિ ના
જવાબ ને અંતીમ જવાબ સમજાવો નહીં.
અને પરીયા એક વાત સમજી લે
અજ્ઞાની એ કહ્યું.
હર એક સવાલ જવાબ સાથેજ જન્મ લેતા હોય છે
મગર તમારા સવાલ નો જવાબ આપનાર
અન્ય વ્યક્તિ જે જવાબ આપે છે તે
પોતાના નીજી અનુભવ અને અનુભુતી ને
આધારે જ આપે છે..!
માટે, અજ્ઞાની એ કહ્યું.
ખરેખર તો કોઈ પણ સવાલ નો સાચો અને
સચોટ જવાબ તો
પોતાની ભીતર થી મળતો હોય છે..!
જે તમારા અનુભવ ને અનુભુતી મુજબ નો હોય છે.!
ખૈર...
મે કહ્યું પણ ભાઈબંધો પણ એ નક્કી કેમ થાય કે,
જવાબ આપનાર આપણા સવાલનો
જે જવાબ આપ્યો તે સાચો જ છે.?
પરીયા... અજ્ઞાની એ કહ્યું.
અહીં જ ભીતર વાત ઉજાગર થાય છે..!
તમને જવાબ મળતો નથી અથવા તો
જવાબ શોધતા નથી આવડતું યા તો
મળેલ જવાબ ને વ્યક્ત કરતા નથી આવડતું
જેમ ઘણાં ને ભીતર પ્રેમ કે પ્રેમ ની લાગણી તો
આરપાર અપાર હોય છે મગર એને પોતાની
લાગણી પ્રીય પાત્ર પાસે વ્યક્ત કરતા નથી આવડતું.
તેથી ચુકી જાય છે અને દુ:ખી થાય છે..!
અંતર દ્રષ્ટા, આત્મ જ્ઞાની લોકો પણ આ બ્રહ્માણ્ડમા
અનેક છેજ એની બીલકુલ ના નથી
મગર આવી સ્થિતિમાં જે તમને ગમતો
તમારી ઈચ્છા મુજબ નો
જવાબ આપે તે તમારી દ્રષ્ટિએ દિવ્ય દ્રષ્ટા,
આત્મ જ્ઞાની કે પછી મહાન થઈ જાય છે.!
પણ તું આવા ભ્રમમાં ન રહેતો પરીયા...
કમ સે કમ અમારા જેવા પામર જીવ માટે
તું આવો ભ્રમ સેવતો નહીં..!
બંને એ મને ભ્રમમાં ન પડવા ચેતવણી આપી.
ખૈર.... ભાઈબંધો...!
આ બધુ જે તમે કહો છો એ મને બૌ સમજાતુ નથી.!
મને તો એકજ સવાલ નો જવાબ જોઈએ છે
અને મારે એટલું જ જાણવું છે કે,
પ્રેમ એટલે..?
સુર્રરરરર કરતાક ચાયનો છેલ્લો ઘુંટ ભરી
ખાલી પીયાલી ટીપોય પર મુકી,
તગતગતી આંખે અનંતે કહ્યું...
પરીયા પ્રેમ એટલે આમ તો ઘણુ બધું,
અને આમ અપુર્ણ ઝંખના...
આટલુ બોલી છત સામે તાકતો ઘોઘો
એકદમ મૌન થઈ જાય છે..!
ખભેથી ઘોઘાને ઢંઢોળી ઘોઘી એ કહ્યું
બોલ ને ઘોઘા અટકી કેમ ગયો..?
અગાઉ ભાઈબંધ ના ભાઈબંધે ખંડેર વીષે કરેલી
વાતો સાંભળી જાણે ઘોઘો ખુદ હાલ પોતે
ખંડેર મા હોય એવુ મહેસુસ કરી રહ્યો હતો...
ઘોઘી એ ખભેથી હલબલાવ્યો છતાં
છત સામે તાકતા ઘોઘો છત સામે જ તાકતો રહ્યો.
ફરી ઘોઘી એ ઘોઘા ને ખભેથી હલબલાવી કહ્યું.
બોલ ને ઘોઘા અનંતે શું કહ્યું હતું.
"તરસ વધવા દેવી સતત" અનંત "
મૃગજળ પાછળ નહીં દોડવાનુ.
હેં શું કહ્યું..?
અનંતે પ્રેમ વીષે આવુ કહ્યું હતું..?
નાં ઘોઘી... હાં ઘોઘી....
શું નાં ઘોઘી હાં ઘોઘી કરે છે ઘોઘા.!
ખંડેર મા ખોવાયેલ ઘોઘો ઘોઘી બોલે છે
એ સાંભળે તો છે પણ અભાન અવસ્થામાં...
તેથી એ બોલતો રહે છે
યા તો બબડતો રહે છે.!
અને કહે છે.!
ના ઘોઘી આવુ તો એને નોતું કહ્યું.
જો કે આવુ એણેજ કહ્યું હતું.
ઘોઘી મુંજાય છે.!
ઘોઘા ની અટપટી વાતમાં ઘોઘી ગુંચવાય છે,
પણ તેમ છતાં ચુપચાપ સાંભળે છે,
વચ્ચે કૈજ બોલતી નથી.!
ઘોઘા બોલ્યો..!
તરસ વધવા દેવી સતત "અનંત"
મૃગજળ પાછળ નહીં દોડવાનુ.
એ જે અનંતે કહ્યું હતુ ને ઘોઘી
એ મે તને કહ્યું.!
તું બૌ અધીરી થાય છે ને એટલે..!
આવુ તો અનંતે ઘણુ બધુ કહ્યું હતું.
પણ તે જે સવાલ કર્યો છે ને કે,
પ્રેમ એટલે..?
એવોજ તારા જેવોજ સવાલ જ્યારે વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે મારા ભાઈબંધે અનંત ને કર્યો ત્યારે
અનંતે કહ્યું હતું ..!
હાં તો, સાંભળ પરીયા...
પ્રેમ એટલે..!
"અનંત" શબ્દો થી સ્વર અને,
સ્વર થી સ્પર્શ સુધી ની યાત્રા "
એટલે પ્રેમ..!
" અનંત "
ઘોઘાના મુખે ભાઈબંધો ની વાતો સાંભળતા સાંભળતા
અનંત મા ખોવાઈ ગયેલી ઘોઘી,
ઘોઘાની બાજુમાં બેઠેલી ઘોઘી,
સોફા પર ટુંટીયુ વાળી ને
ઘોઘાના ખોળામાં માથું રાખીને
કદાચ પોઢી જ ગયેલી...
વાત વાતમાં ભાઈબંધો પાસે ખંડેરમાં સરકી
ગયેલા ઘોઘાનો હાથ ઘોઘી વાળ પર ફરી રહ્યો હતો..!
ઊંઘમાં કદાચ
કદાચ ઊંઘમાં જ કે પછી ખભર નૈ..,
ઘોઘી એ ઘોઘાને પુછ્યું.
અનંત કેવો છે ..?
તગતગતી આંખે છત ને તાકી રહેલા ઘોઘાએ,
એક ઊંડાઆઆઅ ની શ્વાસ સાથે કહ્યું.
છે નહીં ઘોઘી... હતો..,,,
ઘોઘી ને ગાલ પર
અને,
ઘોઘા ને સાથળ પર
ઉની ઉની ભીનાશ મહેસુસ થઈ.....
*બ્લાસ્ટ*
તું
દેખાય છે સંતાય છે
સંતાય છે દેખાય છે
તું
તું આવે છે જાય છે
જાય છે આવે છે તું
"અનંત"
રમે છે મારી સાથે તું
સંતાકૂકડી જેવુ.
અને હું કેવો મજબુર છું
હું એવો મજબુર છું
કે તને,
આવતી જતી
જતી આવતી
જોવા છતાં
તને જોયા પછી પણ...!
હું થપ્પો ન કરી શકુ..!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંત...
અનેક થી અનેક વખત દુભાયા પછી
સતત આ ગીત ટેપ રેકોર્ડ માં સાંભળતો
અને ગાતો રહેતો હતો...
વર્ષો પહેલાં મહોલ્લા માં સતત ગુંજતુ હતું
એ ગીત આજે પણ ઊંડે ઊંડે
મારા ઝહન માં ગુંજે છે..!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
પુરુષ એકલો ક્યાં હોય છે.
?
**********
એકલો પુરૂષ ક્યાં હોય છે,
?
પ્રેમ માં કે અફેર માં.
?
પુરૂષ એકલો ક્યાં હોય છે.
અફેર માં કે પ્રેમ માં.
?
હાલીજ નીકળ્યા છે..!
એકલો પુરૂષ પણ નથી હોતો
ને
એકલી સ્ત્રી પણ નથી હોતી
બે અર્થમાં
ખબર નૈ બંને વચ્ચે એટલે કે
અનંત અને અજ્ઞાની વચ્ચે.!
શું વાત ચાલતી હશે.?
મને ખબર નૈ
હું તો ઉબડ ખાબડ સાંકડી ગલી ના રસ્તે થી
ઠેબા ખાતો ખાતો ચાય લૈને
મહોલ્લા ની ભીતર છેક ખુણે આવેલા
ને આજે ખંડેર બની ચુકેલા એ ઘર ના
અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી
ભીતર ગયો ત્યારે મે અનંત ના મુખે
ઉપર લખેલી બકબક સાંભળી.
ભીતર જૈ
ઝરઝર્રીત ટીપોય પર ચાય ની કીટલી મુકી
મારી ખાલી પડેલી ખુરશી પર બેસતા
મે બંને સામે જોઈ પછી અજ્ઞાની ને પુછ્યું
શું વાત હતી અજ્ઞાની..?
કે આજે
અનંતે આ રીતે અકળાઈ ને કરી રહ્યો છે .?
પરીયા પેલ્લા તું ચાયની પીયાલી ભર...!
પછી વાત..!
અનંતે કહ્યું.
મે ટીપોય પર ઊંધી પડેલી
ત્રણેય પીયાલી સીધી કરી
તેમાં ધુઆણા કાઢતી ગરમાગરમ ચાય રેડી.
સૌ એ પોત પોતાની પીયાલી ઉઠાવી
હળવેકથી ચાય નો ઘુંટ ભરી...
અજ્ઞાની કહ્યું
પરીઆઆઆઅ અનંતે અકળાઈ ને જે કહ્યું
તે બરોબર જ કહ્યું છે.!
પણ વાત શું હતી એ તો કે.?
મે અજ્ઞાની ને પુછ્યું.
સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી
જવાબ આપતા અનંતે કહ્યું
એજ જે દુનીયા આખી કરે છે.!
અને આ દુનિયા ના સ્ત્રી પુરૂષો ય કરે છે.!
અર્રે પણ શું..? કૈ વાત એ તો કે,
પુરૂષો પ્રેમ કરે અફેર કરે
પુરૂષો ને કૈ ફેર ન પડે.!
પણ સ્ત્રી ઓ એ આ બધા
આવા બધા લફડામા ન પડવું જોઈએ
સ્ત્રી ઓ ની વાતો લોક મોઢે ચર્ચાય...
સ્ત્રી ઓની બદનામી થાય...
વગેરે વગેરે...
આમ કહી અનંતે ફરી સુર્રરરરર...
કરતી ચાયની ચુસ્કી ભરી...
ચાય નો હળવો ઘુંટ ભરી અજ્ઞાનીએ કહ્યું.
અને બસ આ સ્ત્રી પુરુષ બંને ને
અન્યાય કરતી આ વાત થી અકળાઈ ને
અનંતે કહ્યું કે,
પુરુષ એકલો ક્યાં હોય છે.
?
એકલો પુરૂષ ક્યાં હોય છે,
?
પ્રેમ માં કે અફેર માં.
?
પુરૂષ એકલો ક્યાં હોય છે.
અફેર માં કે પ્રેમ માં.
?
અચ્છાઆઆઆઅ...
મે કહ્યું
અજ્ઞાની અનંતની વાત
બીલકુલ સાચીજ છે ને..!
હાં પરીયા હું ક્યાં કૌ છું કે,
અનંત ની વાત ખોટી છે,
પ્રેમ કે અફેર
અફેર કે પ્રેમ
પુરૂષો કરે છે તો એક સ્ત્રી સાથે જ ને..!
કૈ ઘેંટી, બકરી સાથે થોડી ના કરે છે..!
મે કહ્યું,
એ હીસાબે જે પુરુષ કરે છે
એ સ્ત્રી પણ કરેજ છે ને..!
હાંસ્તો..!
અનંત અને અજ્ઞાની બંને એક સાથે બોલ્યા.!
એકલો પુરૂષ યા એકલી સ્ત્રી
ક્યારેય નથી હોતા
પ્રેમ માં કે અફેર માં
અફેર માં કે પ્રેમ માં
"અનંત"
અને પછી,
છેલ્લે છેલ્લે અનંતે પેલ્લા લખેલી
છેલ્લી બે લાઈન નો *બ્લાસ્ટ* કર્યો..!
એકલો હોવા છતાં
એકલો પુરૂષ પણ નથી હોતો
ને એકલી સ્ત્રી પણ નથી હોતી
એકલી હોવા છતાં
"અનંત"
"અજ્ઞાની"
અને
હું
*******
પછી તો સવાર સુધી
વાતો કરતા રહ્યા...
*બ્લાસ્ટ*
જ્યાં સુધી ખુદ આ જીવન ને સમજ્યા ન હોય,
"અજ્ઞાની" ત્યાં સુધી જગતને સમજાવવા ન જવુ.
"અજ્ઞાની"
જગત ને સુધારવા સમજાવવા કરતા
જાત ને સમજવુ સમજી ને સુધારવું.
સારૂ પણ છે અને સરળ પણ..!
કેમ કે એ સાવ આપણી નજીક છે..!
"અજ્ઞાની"
જાય છે..?
એનો અર્થ એ જ કે,
તું અહીં આવે છે..!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
વાત આ કડવી અને સચ્ચી
કોઈ ને ના પચી
અને
પછી,,,
*અપવાદ બાદ*
એ સમયે જ્યારે મે અહી અનંતની લખેલી રચના મૂકી
ત્યારે સ્ત્રીઓને ગમ્યું નહીં થોડા સવાલો થયા , બસ માત્ર સવાલો ..
જેનો ઠોસ જવાબ સાંભળવા કે સત્ય સ્વીકારવા કોઈ તૈયાર ના થયું ..
એ રચના રજૂ કરી ત્યાર બાદ એક પછી એક ઘટના એવિ બનવા લાગી કે,
જવાબ આપો આપ સામે આવવા લાગ્યા ...
પણ કોઈ સાંભળવા ઊભું ના રહ્યું ...
ત્યાર પછી મને સમજાય ગયું કે ,
આ માધ્યમ માત્ર ને માત્ર મનોરંજન માટે વપરાય ...
અહી બૌ જાજી બધી હુશિયારી ના મરાય ....
બસ..!
પ્રેમ કરાય, આનંદ કરાય, અને ભૂલી જવાય ..!
જો કે તો પણ ઘણી સારી,ખરાબ,પ્રેમાળ, ઘટનાઓ,
એવિ પણ બની જે ભૂલી ના શકાય ...
અને ક્યારેક એવું પણ બને અર્થાત
અત્યાર જેવુ પણ બને કે ,
આપણે ભૂલવાના આરે હોય, 'ને ત્યાજ , ત્યારેજ ..!
આ ફેસબુક ભૂલું ભૂલું કરતાં ભુલાઈ રહેલી ઘટના કે ,
બીજું ઘણું બધુ ભુલાયેલું યાદ કરાવે ....
ખૈર ..
એ સમયનો ઘટના ક્રમ આ પ્રમાણે છે ...!
વર્તમાન અને ભવિષ્ય ....
&&&&&&&&&&&&&&&&&&&&&&&
વર્તમાન અને ભવિષ્ય ....
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
"અપવાદ બાદ કરતાં"
વર્તમાન....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
"અનંત" લિખિત....
આ વાત વર્ષો પહેલા મારા મિત્ર અનંતે લખી/કહી હતી...
પણ પછી એને વિચાર આવ્યો કે સાલું આવું લખાય ખરું ..
સ્ત્રી માટે આવો હલકો હલકટ શબ્દ વપરાય ખરો...!
જોકે હ્રદયથી જે સાહિત્ય કાર હોય છે,
તેની દ્રષ્ટિ તેના વિચાર કુદરતી રીતે જ
દીર્ધ અને ઊંડા હોય છે...
સાચો કલાકાર ઈશ્વરની ખૂબ નજીક હોય છે,
તેથી જ ક્યારેક તેની કલમ માથી સચોટ અને,
દિવ્ય શબ્દો આપોઆપ પ્રગટ થઈ જતાં હોય છે...
ભૂતકાળ કે વર્તમાન ની ઘટનાઓ વિષે લખતા લખતા....
ક્યારેક એની કલમ એના વિચારો અનાયાસે જ ભવિષ્ય ભાખી લેતા હોય છે ...
જે ઘટના બની નથી હોતી તેનું વર્ણન
એ લોકો સહજ કરે છે ...
અને પછી થી કોઈ સમયે
એ ઘટના આકાર લેતી હોય છે ....
આવા હ્રદયસ્થ કલાકારો, સાહિત્ય કારો લોકોને,
સાચી દિશા બતાવવાનું કાર્ય કરતાં હોય છે.
બાકી વિચારોના છીચોરા સાહિત્યકારો માત્ર,
પોતા પોતાનો સ્વાર્થ સાધવા
ખોટી દિશા બતાવતા રહે છે ..!
જેનું પરિણામ આવ્યું /આવી રહ્યું છે/ એનાથી પણ અધિક ભયંકર આવી શકે છે .....
"અપવાદ બાદ કરતાં "
જેમ ઘણા પુરુષ હલકા વિચાર ધરાવતા હોય છે તેમ,
ઘણી સ્ત્રી ઑ પણ વિકૃત વૃતિ ધરાવતી હોય છે....
એક સ્ત્રી મજબૂરીથી વેશ્યા વૃતિ/વ્યવસાય અપનાવે છે તો,
બીજી મોજ શોખ ખાતર શરીરના સોદા કરે છે..
તો કોઈ કોઈ સ્ત્રી વળી નિશ્વાર્થ ભાવે , છતાં સ્વાર્થ એજ પરમાર્થ કાજે ..
લોક કલ્યાણ ના કાર્યો કરતાં કરતાં આયખું પૂર્ણ કરે છે.
આવી બધી વાતો અનંત બૌ કરતો ...
ખૈર....
મૂળ વાત પર આવું તો અનંતે આ રચના....
લખતા તો લખી નાખી , અને રચના માત્ર આટલીજ નથી
એથી આગળ પણ એણે એને ખૂબ ઊંડાણ પૂર્વક
સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી ઉદભવતી વિકૃતિ....
ને પછી સમાજ દ્વારા મને ક મને થતી
સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.!
આ રચના લખ્યા પછી અનંતને થયું આવું કેમનું લખાય,
આ તો બૌ ખરાબ કહેવાય...
કોઈ સારા ઉમદા સાહિત્ય કારની સલાહ લઉં,
એને જઈને આ રચના બતાવું વંચાવું ને પૂછું કે,
શું આ મારાથી જે લખાયું છે તે ઠીક છે ...!
આમ વિચારી તે મોરબીના મેઘાણી ગણાતા,
ઉચ્ચ સાહિત્ય કાર તેમજ મોરબી નાટ્ય તખ્તાના પડછંદ અવાજ ના માલિક,
સ્વર્ગસ્થ શ્રી. રમેશ ભાઈ દફતરીને મળ્યો ....
શ્રી રમેશ ભાઈ દફતરી અન્ય સાહિત્યકારની માફક,
ઊગતા કલાકારોને ઉતારી પાડનારોમાં ના હતા.
બલ્કે ઊગતા કલાકારોને યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે એમાના હતા.
અનંત અવાર નવાર સાહેબને,
મોરબી ગ્રીન ચોકમાં આવેલી ગ્રીન હોટલમાં મળતો.
પ્રથમ તો સાહેબ ચાય મંગવતા અને પછી,
અનંત પોતાની રચના સાહેબને બતાવતો.
અનંતની રચનાઓ દફતરી સાહેબને ખૂબ ગમતી.
અને જ્યારે તે કોઈ રચના એને બતાવે /વંચાવે ત્યારે,
દફતરી સાહેબ તે ધ્યાન પૂર્વક વાંચતાં,
વાંચીને પછી પોતાની અંગત ડાયરીમાં પણ સ્થાન આપતા...
તે દિવસે પણ અનંત પોતાની આ રચના... >>>>
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
લઈને સાહેબ પાસે ગયો સાહેબે ચાય મંગાવી,
ચાયનો ઓર્ડર હમેશા તેઓ આપતા ચાહે
કોઈ પણ હોય ...
તે ક્યારેય કોઈને ચાઈના પૈસા ખર્ચવા ના દેતા ...
આ એમની લાગણી અને દિલેરી હતી.
ચાય પીધા બાદ સાહબે જ અનંત ને પૂછ્યું બોલ શું નવું લખી આવ્યો છે.
અનંતે આ રચના....
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
લખેલ કાગળ આપ્યો સાહેબે આખે આખી રચના ધ્યાન પૂર્વક વાંચી,
અને અનંત નો વાંસો થપથપાવતા બોલ્યા
એક દમ કડવું છે પણ ,
અનંત તે સચોટ સત્ય લખ્યું છે અનંત એક દમ ચોટદાર...
અનંત કહે સાહેબ તમને કોઈ શબ્દ અજુગતો ના લાગ્યો...?
સાહેબ:- નારે કઈ કોઈ શબ્દ ખોટો નથી લખ્યો કેમ.!?
તને ક્યો શબ્દ અજુગતો લાગ્યો...?
અનંત:- સાહેબ આ લખતા તો લખાય ગયું પણ,
સ્ત્રી માટે આ નફ્ફટ શબ્દ લખતા લખાઈ ગયો પણ મને જરા સારું નથી લાગતું ...
સાહેબ :- અરે ગાંડા તે સત્ય લખ્યું છે , અને,
સત્ય કહેવા માટે બિલકુલ બંધ બેસતો શબ્દ જ
તે પ્રયોજ્યો છે,
અસસલ લોક બોલીમાં બોલાતો શબ્દ લખી તે વાત ને જીવંત બનાવી છે ...
તો પણ અનંત ને મનમાં ઊંડે ઊંડે ખટકો હતો.
તેથી તેને કહ્યું સાહેબ આ "નફ્ફટ" શબ્દની બદલે "નિર્લજ્જ"
લખ્યો હોય તો...
સાહેબે કહ્યું,
નિર્લજ્જ શબ્દ પણ પ્રયોજી શકાય પણ પેલો હટાવ્યા વિના...
અને પછી અનંતે "નફ્ફટ" ની જગ્યા એ "નિર્લજ્જ" શબ્દ લખી ફરી વંચાવ્યું ...
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. .
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ ....
"અનંત"
સાહેબે અનંત ને શાબાશી આપતા કહ્યું કે ,
અનંત એક લેખકે સત્ય કહેતા કદી ડરવું ના જોઇયે ...
બ્લાસ્ટ :_
જે સમયે જે સ્થ્તિતી તે સમયે તેવા શબ્દો અનાયાસે પ્રગટ થઈ જતાં હોય છે ...
અને ત્યારેજ શબ્દો જીવંત થઈ બોલતા હોય છે !
'અજ્ઞાની'
માટે તું આગળ બન્ને શબ્દનો પ્રયોગ કરજે.
(ક્રમશ) આગળનું નું કાય નક્કી નૈ આગળ તો આગળનો કાગળ મળે તો વધે.
આગળ વધે તો વધે નૈ તો આને પૂર્ણ સમજવું... :)
બ્લાસ્ટ:-
"અજ્ઞાની"
"અજ્ઞાની" આપણે માત્ર ને માત્ર..!
સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરી શકીએ મગર...
પરાણે કોઈને ચિંધ્યા રસ્તે ચાલવા મજબૂર ના કરી શકીએ...
આખરે તો હિસાબ મુજબજ સૌ પોત પોતાના રસ્તો જાતે પસંદ કરે છે...
"અજ્ઞાની "
"અજ્ઞાની" લોકો વાતના ઊંડાણમાં ઉતાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર ...
માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..!
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,
"અજ્ઞાની" માર્ગ ભુલેલા ને માર્ગ દર્શન આપવુ,
કે કોઈ પણ બાબતે માર્ગદર્શન માગનાર ને
સાચુ માર્ગદર્શન આપવુ એ
ભુખ્યા ને ભોજન અને,
તરસ્યા ને પાણી પીવડાવવા બરોબર
પવિત્ર પુણ્ય કાર્ય છે.!
કોઈને સાચુ માર્ગદર્શન આપવાથી,
ભુખ્યા ને પ્રેમ થી ભોજન અને
તરસ્યા ને પ્રેમ થી પાણી પીવડાવા જેટલુ
પુણ્ય પ્રાપ્ત થાય છે.!
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સ્ત્રી પુરુષ લગ્ન કરવા કરતા હોય છે,
શું.?
એકજ શબ્દ માં જવાબ આપ.!
પરીયા...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
અધારી રાતે દિવડા ના ઉજાસ માં
ચાયની ચુસ્કી ભરતા ભરતા
આવો સવાલ કર્યો હતો.!
હું વીચાર મા પડી ગયો..!
હું વીચારતો હતો
ત્યાં સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી
અનંતે કહ્યું
પરીયા જો સમજાય તો
જવાબ એમાં જ છુપાયો છે.!
ચાય પીતા પીતા અજ્ઞાની મુછ માં હસ્યો...
કદાચ એને જવાબ મળી ગયો હશે..!
પણ મને હજુ નથી મળ્યો....
કોઈને મળે તો કે'જો...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
શબ્દોમાં સંઘરી લીધો હતો.
અને પછી જ્યારે પરસેવાથી લથબથ અનંત લખતો
ત્યારે આવુ કાંક લખતો...
બહાર અનરાધાર વરસાદ
ભીતર ધાર ધાર અવસાદ
અને,
ખારા પરસેવા સાથે સુકાતી
"અનંત" આંખોની ભીનાસ....
કાશ...
મેરે સાથ ભી હોતા કોઇ ખાસ....
આમ અનંત અઢળક કાગળોને ગરબડીયા અક્ષરે છલકાવીને સફર કરી ગયો...
આગ વચ્ચે કામ કરતો અનંત પછી આવુ બધુ લખતો.
કે,
એ.સી. મા બેસીને કે પછી બાગમાં ઝાડને છાયે બેસીને લખતા હશે લોકો પરસેવાની વાતો.
અહી આગમા તપતા પરસેવે લથબથ શરીરમાથી ટીપે ટીપે "અનંત" શબ્દો ટપકતા હોય છે.
પવનમા ઉનાળાની લૂ,
અને,
કપાળેથી શબ્દો બની ટપકતુ
મારા પરસેવાનુ એક એક ટીપું .!
મને,
ભર ઉનાળે ઠંડક બક્ષતુ..!
“અનંત” પરસેવાથી લથબથ તારું ગોરું ગોરું બદન ...
અતરથી પણ માદક લાગે છે, તારા પરસેવાની સુગંધ...
માત્ર ચોમાસે નર નારી ઉન્માદિત થાય એવું નથી હોતું ...
ઉનાળાનો પણ હોય છે ,ઉતેજના સાથે કૈ ગહેરો સંબંધ ...
આવું તો ઘણું બધુ નીજ મસ્તીમાં લખતો રહેતો પરસેવે નીતરતો "અનંત"
આજે પણ એના જર્ર ઝર્રીત કાગળીયામાથી વછૂટે છે,
પરસેવાની સુગંધ..!
મારા શબ્દોમા અનંત જેવી કમાલ નથી..
આવા જોડકણા ક્યારેય મારાથીય ભૂલ ભૂલમા ભૂલથી લખાય જાય એ વાત નોખી છે બાકી વાતમા કૈ માલ નથી! અકલે,
वो मुश्किलें दौरसे गुजर गया और में,
आशान दौर से गुजर रहा हु
यु मै अपना वक्त बसर कर रहा हु
वो उसका जझबा था
ये मेरा जलवा हे,
બ્લાસ્ટ :-
ગમે ત્યાથી શોધીને આકર્ષી, લેશે,તને ,મારી તરફ...
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ...!
"અનંત"....
https://m.facebook.com/story.php?story_fbid=4913403975435931&id=100002991311961
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...