વર્ષો પહેલા....
ભાઈબંધ અજ્ઞાનીએ મને કહેલું કે ,
જ્યારે પણ વ્યક્તિ કે વસ્તુની
નીરર્થકતા સમજાય જાય.
"અજ્ઞાની" ત્યારે તારે સમજવુ કે,
તારૂ જીવન સાર્થક થઈ ગયુ છે.
"અજ્ઞાની"
"અજ્ઞાની" જ્યારે વ્યક્તિ અને વસ્તુની
નીરર્થકતા સમજાય જાય.
ત્યારે જીવન સાર્થક થયુ સમજવુ.
"અજ્ઞાની"

2 comments:
એનો અર્થ કે કાંઈ જ નથી નિરર્થક !
એ નિરર્થક વ્યક્તિ કે વસ્તુ નું કાર્ય તમારું જીવન સાર્થક કરવા માટે હતું.!
ભાઇબંધે ઊંડા અનુભવ બાદ લખ્યું હોય એવુ બની શકે..!
બની શકે તમે કહો છો એવુ પણ હોય...
ભૈ હું તમારા જેટલો જ્ઞાની નથી..!
Post a Comment