દુ:ખ પીડા વેદના વ્યથા
અમસ્તી તો જીવનમાં નજ આવે ને.!
તો પછી એમ કેમ કહી શકાય "અનંત"કે,
તમે કે મે ક્યારેય કોઈનુ ખરાબ કર્યુ નથી.?
ઠરીએ કેમ કોઈનામા આપણે, કહો ભલા.!
જ્યારે કે આપણે પણ કોઈને ઠાર્યા નથી.!
કે આપણા થકી પણ કોઈ ઠર્યુ નથી.
સંપુર્ણ નથી આ કથન મગર અર્ધ સત્ય છે.!
યાદ એ પણ રાખજો જુઠ છે પણ નર્યુ નથી.!
યાદ એ પણ રાખજો ખરાબ એનુજ થાય છે.
"અનંત" જેણે જીવનમાં સારૂ કોઈનુ કર્યુ નથી.
"અનંત"
ખરાબ ત્યારેજ થાય કૈ પણ કોઈની પણ સાથે,
"અનંત" જ્યારે એણે કોઈનુ સારૂ કર્યું ના હોય.
*બ્લાસ્ટ *
"અજ્ઞાની" ક્યાંય શોધવા જવાની જરૂર નથી કારણ.
કારણ કે,
તમારૂ દુ:ખ પીડા જ પુરાવો છે તમારા પાપી હોવાનો.
"અજ્ઞાની"

No comments:
Post a Comment