નિર્દોષ ગુનેહગાર
is with
Chirag Ruparel
.
August 29, 2012
Shared with Public
જ્યારથી હું આ ત્રીજા વિશ્વ સમાન ફેસબુકમાં આવ્યો ત્યારથી મને ક્યારેય કોઈ ખરાબ અનુભવ નથી થયો .
કિન્તુ આજે મને અહી ફેસબુકમાં જે અનુભવ થયો તેને સારો કહેવો કે ખરાબ એ હજુ નક્કી નથી કરી શકતો.
મને પ્રશ્ન પણ થાય છે કે શું આવું પણ અહી થઈ શકે?
જોકે હું તો એવું જ માનું છું કે જે પણ થાય છે તે ભલા માટે જ થાય છે.
કદાચ એજ સત્ય છે. કેમકે આજે જે પણ થયું તેના થકી મારા જીવનમાં એક
વધુ અનુભવનો ઉમેરો થયો હું કઈક વધુ શીખ્યો અને આમયે હું હમેશા
વિધ્યાર્થી રહેવું પસંદ કરું છું એટલે જે થયું તે સારું જ થયું. બસ એમજ વિચારવું મને યોગ્ય લાગે છે. શું થયું ?એ આટલું વાંચો પછી વિગતવાર
બસ થોડી જ વારમાં જણાવીશ.... કેમકે આજે ફરીવાર જાહેરમાં મારે મારો
પરિચય આપવો પડશે...

Comments
નિર્દોષ ગુનેહગાર
is with
Chirag Ruparel
.
August 29, 2012Morvi
Shared with Public
તો પહેલા મારો પરિચય.....
હું માત્ર આઠ ચોપડી પરાણે પાસ છું.
આજ સુધી મને ખુદને પણ એ નથી સમજાયું કે મને માસ્તરો કેમ પાસ કરતાં રહ્યા.... આઠમી સુધી.
નહીં તો મને ખબર છે કે,
હું પોણા પેપર કોરા જ મૂકી આવતો
'ને પછી ઘેર આવી રડતો .. એ..એ..એ...
મને કશું આવડ્યું નહી .
હું કોરા પેપર મૂકી આવ્યો છું?
ઘેર જઇ હું આ સત્ય શ્વિકારી લેતો.....
તો પછી માસ્તરોએ મને પાસ કેમ કર્યો ???
બની શકે એ પણ મારી જેમજ હોય
અકલે કે અભણ હોય,
યા તો પછી એમને મારી દયા આવી હોય કે ..
છોકરો ડાયો છે રૂપાળો છે,
ભલે ભણતો...
ભલે આ છોકરો ભણતો ના હોય પણ,
કૈક ગણતો હોય એવું તો લાગે જ છે.
લાવને આને પાસ કરી નાખું.
અને મને માસ્તરોએ પરાણે પાસ કર્યો
પરાણે પાસ અકલે ઉડાઉ પાસ એમ..!
પણ સાચું કહું..!
મારુ ગણિતપણ સાવ કાચું છે ..!
તો હું ગણુંય શું ?
હાં મને હિશાબ સમજાય પણ એકજ...!
” જેવુ કરો તેવું પામો એવું લણો જેવુ વાવો”
બસ આ એકજ હિશાબ મને જિંદગીમાં સમજાયો......
અને કહેવાય છે કે ..
"કા પૂર્ણ જ્ઞાની સારા કાતો સાવ અજ્ઞાની સારા પણ અર્ધ જ્ઞાની બૌ અઘરા”
કેમકે આવા મારા જેવા અર્ધ જ્ઞાની પોતે પણ દૂ:ખી થાય ને બીજાને પણ કરે...
મને ઘણી વાર એવું લાગે છે કે,
મારા આવા અર્ધ જ્ઞાનને કારણે ઘણાને તકલીફ બૌવજ પડે છે..!
બસ આ જ મુદો છે આજનો કે,
મારા કારણે કોઈકને ખૂબ તકલીફ પડી..
હવે શું તકલીફ પડી એ પણ મારે અતારે
વિગત વાર કહેવું પડશે..?
મારી એ આદત છે કે,
જો કહેવું તો વિગત વાર અને એ રીતે કહેવું
કે બધા સમજી શકે , નહીં તો ના કહેવું ,
એવું શું કહેવું અર્ધ જ્ઞાની જેવુ હે ?
August 29, 2013
Shared with Public
એલાવ હું કેમ અહિયાં કઈ લખી શકતો નથી ... ???
શું હજુ મને બરાબર ફાવતું નૈ હોય .. ???

જો તમે રામાયણને અનુસરીને જીવન વ્યતિત નહી કરો તો
જીવનમાં મહાભારત સર્જાવાનું જ છે..
See Translation

Ashoksinh Vala
.
August 29, 2013
Shared with Public
Ashoksinh Vala
વ્હાલા ... ! હું શું કરું જો માર્ક મને પરેશાન કરે ...
તમે જ કહો તમારી વોલ પર મારી વાત ચોંટતી જ ના હતી...
વારે વારે Unable to post comment. Try Again Unable to post comment.
Try Again લખેલું આવતું હતું.
અને હવે જે કરી રહ્યો છું એ પણ એક ટ્રાય જ છે...!
જેથી મને ખબર પડે કે મારામાં વાંધો છે , માર્કમાં વાંધો છે કે પછી મારા નેટમાં ...
તો આમ વિચારી હું તમારી આખે આખી મારી કમેંટ સિખેની પોસ્ટ,
સીધી ફક્ત ને ફક્ત તમને જ મોકલાવું છું ....
ખાસ નોંધ :- આ પણ એક ટ્રાય છે ... !
જો પોસ્ટ થશે તો ઠીક છે નહીં તો,
હું નેટ બંધ કરીને શુભ રાત્રિ કહીને સૂઈ જઈશ ....
Ashoksinh Vala
6 hours ago via mobile
આજે ગોકુળ આઠમનાં દિવસે ગજબ થય ગયું... એક ભાઇએ ગુજરાત સમાચારની પૂર્તિમાંથી શ્રી ભવેન કચ્છીના બેઠા શબ્દો લેખકનું નામ આપ્યા વગર શેર કરેલા જે મારી નજરમાં આવ્યું અને મે માત્ર એટલું જ કહ્યું કે ભાઇ સાહેબ મૂળ લેખકનું નામ પણ લખાતા જાઓ... ત્યાં તો એ બેનામી મિત્ર પર આભ ફાટ્યું મને કહે માત્ર આજે જ કેમ કોમેન્ટ કરી મારા સ્ટેટ્સ પર... અરે ભાઇલા આજે જ આપનું સ્ટેટસ કોમેન્ટને લાયક હતું એટલે... અંતમાં એ ભાઇની દિલથી હું માફી માંગુ છું જાણ્યે અજાણ્યે મારા શબ્દોથી એમનું દિલ તો મે દુભાવ્યું જ છે
Like · · Share
ગુજજુ ભાઈ, Bhavya Raval, અરવિંદ પટેલ and 35 others like this.
ગુજજુ ભાઈ એ સ્નેહીજન ની લિંક મુકો.. અમે પણ હાથ ચોખ્ખા કરી લઈયે..!!
સાલ્લુ.. આજે બહુ હાર્યા છે..!!
6 hours ago · Like · 11
Dipesh Kheradiya Kem bapu tamari sathe j avu thay 6e
6 hours ago · Like · 2
Raj Brahmbhatt This is sign of quality, politeness & generosity.
6 hours ago via mobile · Like · 1
Diya Shah વગર વાંકે માફી શું કામ માગો છો ? ઠપકો આપો અને લીનક પણ આપો
6 hours ago · Like · 2
Ashoksinh Vala અસત્ય નજરમાં આવ્યું એટલે સ્વભાવ મુજબ સલાહ આપી બેઠો ત્યાં તો આ ભાઇએ રાઇનો પહાડ કર્યો... બધી કોમેન્ટો વાંચી જો હું ખોટો હોઉં તો મને પણ ઠમઠોરજો https://m.facebook.com/story.php?story_fbid=320089984803703&id=100004081134087&comment_id=1424471&offset=0&total_comments=14&refid=48
ઘાયલ કરી ગયા

6 hours ago via mobile · Like · 6
Rita Thakkar તમેય તે...ગોકુળ આઠમના દિવસે જ કાનુડાની ચોરી પકડશો???
5 hours ago · Like · 6
उदयकुमार भट्ट આવા એક્સીડન્ટ ઘણી વખત થતા હોય છે, મારી સાથે આવુ ઘણી વખત થાય છે, તમારી કોમેન્ટ વ્યાજબી હતી, પણ ઢોકળા ને સારી ના લાગી , હા હા હા .ઃપી
5 hours ago · Like · 2
Aditya Raval
5 hours ago via mobile · Like · 1
Ashoksinh Vala એમની પોસ્ટ પર સંવાદ કેટલાએ વાંચ્યો?
5 hours ago via mobile · Like · 2
Bhupendrasinh Raol યા મેં વાંચ્યું.... મારા આખા લેખ લોકો ઉઠાંતરી કરતા... એમના નામે ચડાવી વાહ વાહ મેળવે..
5 hours ago via mobile · Like · 3
Bhavya Raval પ્રિય બાપુ, આપ બીજા લેખકની હૈયાઉકળ મેલી દ્યો અને ખાસ તો આવી ફેક આઇ,ડી સાથે લમણા લેવાનુ બંધ કરો. દરબારનુ લોહી છે એટલે અસત્ય સામે લડત માંડવાનુ મન અને મસ્તિકમાં પેઢીએ ઉતરી આવે પણ આવા બે બાપ-ચાર જાતના લોકો સાથે જેઓ પોતાના અસ્તિત્વના જનેતાને માન-સમ્માન આપતા નથી તેઓ એક લેખકની કાબિલીયતને શુ દાદ આપવાના? બહેતર છે આપ ટાઢા દિલે મૌજ કરો.
5 hours ago via mobile · Like · 6
Tapan Tapan Tapan મૈ સંવાદ વાંચ્યો હવે ઘાયલ સાહેબ અહી આવે તો અમેય તીર કામઠું કાઢીએ
See Translation
5 hours ago via mobile · Edited · Like · 3
Ashoksinh Vala તપન, રાઓલબાપુ, ભવ્યા, ઉદયભાઇ, રીટાબેન, ઋષીઅદા, દિયાબેન અને અન્ય મિત્રો શબ્દો ચોરી એ સૌથી મોટો અપરાધ છે જ્યારે જ્યારે અવાં ચોરોને હું જોઉં છું ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે... પાછા એ સાચા નામમાં ના હોય ત્યારે તો મારો વિરોધ ચરમસીમાએ હોય છે... અરે મુર્ખાઓ કેટલી મહેનતે એ લેખકે પોતાના શબ્દોનું સર્જન કર્યુ હોય છે અને તમે માત્ર બે-ચાર કી દબાવી તમારા નામે વાહ વાહી લૂંટો એ અન્યાય આપણાથી તો સહન ના જ થાય
5 hours ago via mobile · Like · 6
Bhargav Vyas Ashoksinh Vala:hahaha, vah bapu ... comedy night with ashok vala,(facebook parno most comedy show-coming soon ... ) jami gai ... roj aavi aekad wicket pakadta ho bapu .. at least amne to manorajan male ... kholkinane atli pan khabar nathi padti ke aama ghayal kon thai gyu chhe ..."નવો નવો"ane uperthi "ફેસબુક શાયર.. " hahaha ... mark zukerburb suicide na kare to saru ....
5 hours ago · Like · 1
Nivarozin Rajkumar ધન્ય છે તમને..........આવા લોકોને ફૂટેજ આપો છો....
4 hours ago · Like · 3
Jayendra Ashara ......
બંને પોસ્ટ વાંચી અને મને બને પોસ્ટમાં ક્યાય કોઈ કોમેન્ટ વિવાદાસ્પદ નાં લાગી ... તે 'ઘાયલ કરી ગયા ભાઈ' એ હકીકતે તમારું માન-જાળવીને જ પ્રામાણિક-પણે વાત કરી છે ....
4 hours ago via mobile · Unlike · 7
Pravin Sedani .. ''જન્માષ્ટમી''
આસપાસ ઈશ્વર ના હોવા નો અહેસાસ માત્ર માનવીના ચિત્ત ને શાતા આપે છે.માધવ ની અવતરવાની
વેળાએ માથે હાથ દઈને બેઠલા આપણે પુરુષાર્થ ને પાંગળો તો નથી બનાવતા ને? પ્રારબ્ધ ના તો પાંચ જ ટકા હોય શકે પંચાણું નહિ.અરે માધવ ને માનવી તરીકે તો મુલવીએ ! કંસવધ થી કુરુક્ષ્શેત્ર સુધી-ભારોભાર પુરુષાર્થ
જ ટપકતો દેખાય છે ને ?માધવ ને માધવ ની મદદ માંગતો કદી કોઇયે દીઠો છે?
ઈશ્વર નું અસ્તિત્વ છે? શ્રધાળું ને કશા પુરાવાની જરૂર નથી અને અશ્રધાળું કોઈપણ
પુરાવો માનવાનો નથી !અચાનક વાતાવરણ માં પ્રસરતી ખુશ્બુ પણ માનીએ તો ઈશ્વર નો અહેશાસ છે.
માધવ ની અવતરવા ની આ વેળા -કંસ ના કારાગૃહ માંથી મધરાતે અચાનક વાંસળી ના એક સુર નું-એક સુગંધ નું મથુરાથી ગોકુલ તરફ નું પ્રયાણ એ લાગણી ને આ કાવ્ય માં મેં ભરી છે. '
'' જન્માષ્ટમી''
મથુરા નિષ્પ્રાણ થઇ, હવે ગોકુળિયું મઘમઘશે.
વૃંદાવન ની ગલી ગલી માં વાંસળી થઇ ને ફરશે.
શિશુ સાથે શેષનાગ પણ રક્ષે બંસી સુર ને,
ચરણ સ્પર્શી ને શમવુજ્ પડે ને ,યમુના ના આં પુર ને.
ચૌદ ભુવન નો નાથ છુપાઈ ,કરંડિયા માં મલકે.
નંદ ઘર નો ઉલ્લાસ જગત ના,અણુ અણુ માં પ્રસરે .
મોરપિચ્છ નું મેઘધનુષ્ય હવે ,અવની પર કોઈ રચશે.
યુગપુરુષ ઝંખતી આંખો માં,હર્શબિન્દુ તગતગશે.
------ડો સેદાની .........................
4 hours ago · Like · 1
Nivarozin Rajkumar જયેન્દ્રભાઇ સાચા છે.....મેં ઉપરની કોમેન્ટ કર્યા પછી લિંક વાંચી.......તમારી જેમ જ એમણે હળવાશથી વાત કરી છે....
4 hours ago · Unlike · 2
Chandrarajsinh Jadeja Bapu e ghayal ne lavo ne lohi luhan kari dai!
2 hours ago via mobile · Like · 2
Ashoksinh Vala જ્યેન્દ્રભાઇ પ્રામાણીક સવાંદ અપ્રામાણિક સ્ટેટ્સ પર હહાહાહા ભવેન કચ્છીને પૂછીએ તો?
2 hours ago via mobile · Like
Ashoksinh Vala Chandrarajsinh Jadejaબાપુ જાયળવા જાવ હહાહાહા
2 hours ago via mobile · Like · 1
भानु पटेल ભવેન કચ્છી ,,, મારા એક જામનગર મેડીકલ કોલેજ નો કઝીન।।મિત્ર
એય પણ ક્રિકેટ ના બદલે ( મોટે પાયે ઉઠાંતરી કરતો )... એય bbc ને બીજી વેબ સયિત પર થી ઉઠાંતરી કરી ને ..
એય ભવેન પણ દેવ નો દીધેલ નથી .
about an hour ago · Edited · Like · 2
Ashoksinh Vala ભાનુભાઇ આ રહસ્ય આજે જણ્યું હહાહાહા
about an hour ago via mobile · Like · 1
भानु पटेल mane Bhaven ni gnyati mate na poochhata
about an hour ago · Like · 1
Khimanand Ram સંવાદ વાંચ્યો બાપુ
about an hour ago via mobile · Like
Chandrarajsinh Jadeja Ashoksinh Vala Aem?? To aapde kyan utavair chhe! Ha ha ha
about an hour ago via mobile · Like · 1
Katira Paresh મને નથી સમજાતું કે માર્ક ભાઈ શું કહેવા માંગે છે ...
પણ જ્યારે હું અહી કઈક કહેવા જાઉં છું ત્યારે એ મને વારે વારે નીચે મુજબ કહે છે ...
An error occurred. Please try again in a few minutes.
21 minutes ago · Like
Katira Paresh એલા મને એ નથી સમજાતું કે આ માર્ક ભઈ મને શું કહેવા માગે છે ..
પણ હું અહી કઈક કહેવા જાઉં છું તો એ મને વારે વારે નીચે મુજબ કહે છે...
કોઈ મને કહેશો કે આ માર્ક શું આખરે મારી પાસે ઈચ્છે છે, શું અપેક્ષા રાખે છે હે... ???

18 minutes ago · Like

17 minutes ago · Like
Katira Paresh Ashoksinh Vala શું યાર તમે પણ ..
એવું તો કાઇજ આમાં નથી જેવુ તમે કહો છો .... !
હું પણ આદત વશ મજબુર છું ... !
જે વાતમાં દમ હોય, તે, આખે આખી, બસ આમજ,
નામ ઠામ શીખે યોગ્ય જગ્યા એથી ઉપાડી ને યોગ્ય જગ્યા પર મૂકી દઉં..
યાર કેટલું સરળ પડે કે નૈ ઉપરથી લટકામાં આંગળા પણ ના દુખે ...
મારે તો ક્યાં કશું બોલવાનું જ રહ્યું હે ..!
તમે બન્ને બોલ્યા ને બધાયે વાંચ્યું ...
જેણે નહીં વાંચ્યું હોય એ, હવે વાંચસે ...
મે બધાનું કામ સરળ કરી નાખ્યું છેક લિંકમાં જવાનો ધક્કો બચાવ્યો ...
ખરા છો યાર, મારો આભાર નહીં માનો...?
યાર મે ધક્કો બચાવ્યો છે તમારા સૌનો ચાલો હવે મારો આભાર તો માનો ...
બધાયે બોલી લીધું હવે તો બસ સૌએ પોત પોતાના ત્રાજવે તોલવાનું જ છે ...
એ પણ ઈમાનસે.... અર્થાત ઈમાનદારી થી..!
એક વાત કહું કાલે પણ મારે રજા છે ...
તો મને થયું લાવ ને આજ હું કઈક નવું કરું ....
ને મે એજ કર્યું ...
શું કર્યું કૌ...?
એક નિર્દોષ પોસ્ટનું પોસ્ટ મોર્ટમ ...
તો કરો કંકુના લ્યો ...
અહી. k.p. અર્થાત પરેશ કતિરા પોસ્ટમોર્ટમ વાળા સમજવું ...
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@કે,
ઘાયલ કરી ગયા
11 hours ago

Share
11 people like this.
Ashoksinh Vala
ગુજરાત સમાચારમાં શ્રી ભવેન કચ્છીનાં લેખમાં આજે જ આ શબ્દો વાંચેલા
1 • 11 hours ago
ઘાયલ કરી ગયા
ha... sir ekdam sachu... mane bahuj gamiya... atel share kariu frned sathe....
k.p :-લે તો આમણે સાચું જ કહ્યું છે કશું જ છુપાવ્યું નથી ...
1 • 11 hours ago
Ashoksinh Vala
બરાબર પરંતુ નીચે લેખનું નામ પણ લખવું જોઇએ નહિતર અમને તો એમ જ લાગે કે આ આપનું લખેલું છે...
k.p :_ લ્યો કરો વાત તમે તો સબૂત આપી જ દીધો કે,
તમે લેખકનું નામ જાણતા જ હતા તો પછી બીજાની ચિંતા શું કામ વ્હાલા ?
1 • 10 hours ago
ઘાયલ કરી ગયા
ઓ...કે. સર પણ હું ઘણી વાર લખું ત્યારે
તમે કોઈ દિવસ કોમેન્ટ નથી કરી
જોકે હું તમને કોમેન્ટ કરો તેવું નથી કહેતો
પણ કદાચ આની ઉપર કોમેન્ટ કેમ તે નવાઈ લાગી...
k.p :- બસ એમને માત્ર નવાઈ જ લાગી છે ... :)<<<<
8 hours ago
Ashoksinh Vala
ભાઇશ્રી વડિલ બંધુ મને આપનું ધ્યાન દોરવું યોગ્ય લાગ્યું બીજુ હું સામાજીક બંધોનોની બંધાયેલો એક પામર માનવ માત્ર છું ખૂબ કામ હોય છે અહીં રોજ હજારો પોસ્ટ મુકાતી હોય છે લોગઇન થાવ અને નજર સમક્ષ આવે ત્યારે યોગ્યતા અનુસાર કોમેન્ટ કરી દેતો હોઉં છું અને અહીં પણ મારા સિવાય ક્યાં કોઇ ફરક્યું છે હહાહાહા
k.p :- બસ ખાલી ધ્યાન જ દોરવાનું હોય, અને એ ખુલાસાવાર કબૂલાત આપે પછી કોઈનાય મનમાં પાપ ના હોવું જોઇયે ...<<<<
k .p જ્યાં ઉતમ શબ્દો સંવાદ હોય ત્યાં છો ને કોઈ ના ફરકે શું ફરક પડે જો આપણે એકલા જ સારી અને સાચી વાતને બિરદાવીએ તો ખોટું શું હે ..? શું જ્યાં વધુ લાઈક કે કમેંટ હોય ત્યાજ ટપકવાનું હોય ??:D<<<<
7 hours ago
ઘાયલ કરી ગયા... ખરેખર ઘાયલ કરી ગયા...
k.p અને અહી તો મને ઈંટ સાથે પથ્થર ટકરાયો હોય એવું લાગ્યું ...
વડીલ તો તમે. છો..... અને હા.... અહીં કોઈ ફરક્યું નહી. કારણ......
આ ઘાયલની પોસ્ટ નથી.... બીજા કોઈની છે... મારી હોત ને તો
લાઈન લાગી હોત..... અને હા લાઈક અને કોમેન્ટથી કાંઈ પોસ્ટનું
માન વધતું નથી... વાંચે તે મહત્વનું છે..... અને હા. સામાજીક બંધનોથીતો
દરેક મનુષ્ય બંધાયેલો છે..... તે.... કાંઈ નવીન નથી.. આપની લાગણી <<<<<
k.p લ્યો બોલો અહી તો ઘાયલે વગર વાંકે માફી પણ માંગી >>>
આપની લાગણી દુભાવી હોય તો માફ કરજો કારણકે હું કોઈ શાયર કે લેખક નથી...
પણ બસ દીલમાં આવે તે લખનાર એક સામાન્ય માણસ છું.
k.p :- ગમ્યું ઘાયલ .... ફરીવાર ખરેખર ઘાયલ કરી ગયા ...
મને ઘાયલ ભાઈની આ વાત ખૂબ ગમી ...
જોકે ઘણાને ગમી જ હશે ..!
લાઈક અને કોમેન્ટથી કાંઈ પોસ્ટનું
માન વધતું નથી... વાંચે તે મહત્વનું છે....
ઘાયલની વાત બિલકુલ સાચી છે ... !
7 hours ago
Jagdish Prajapati Jagdish Prajapati
110% sachi vat ho
1 • 7 hours ago
Ashoksinh Vala
ભાઇ લાગણી તો આપની દુભાણી હોય એવું આપના શબ્દો કહે છે મે લેખનું નામ માત્ર લખવાનું કહ્યું એમાં તો જાણે આભ ફાટી પડ્યું એટલે માફી તમારે આપવાની હોય ભઇલુ હહાહાહા
k.p :- લે આલે આલે લે..!
મને તો આમાં આભ ફાટયા જેવુ કશું જ ના લાગ્યું ...!!!:)
હાં ઘાયલની લાગણી તો દુભાણી જ છે...!
છતાં માફી એણે જ માંગી વગ વાંકે બોલો... :)<<<<<
7 hours ago
ઘાયલ કરી ગયા
Thx Jagdishbhai Prajapati
6 hours ago
ઘાયલ કરી ગયા
સાહેબ શરુઆત અંત સુધી આપની કોમેન્ટ વાંચો
પછી ચેક કરો કોને કાણી લાગણી દુભાવી......<<< ???
k.p હું પણ એજ કહું છું ... ઉતાવળા સો બહાવરા ....
અને એકાદ બે નહીં બધા સમજ્યા વગર જામી પડ્યા બોલો ...
6 hours ago
Ashoksinh Vala
ભૂલ થઇ ભાઇ હું રોંગ સાઇડ આવી ગયો તમે તો ખરેખરા ઘાયલ થયા હહાહાહા લેખકના નામ વગર આમ જ સ્ટેટ્સ દીધે રાખજો હહાહાહા એ આવજો...
k.p એ તો એના પર જ છોડી દેવું જોઇયે કે નૈ .. ?
6 hours ago
ઘાયલ કરી ગયા
હવે ઉપરનું વાક્ય એકદમ સાચુ થયું
કે જીવો ને બોલો રામાયણ જેવું.... જેથી મહાભારત ન સર્જાય.....
1 • 6 hours ago
Ashoksinh Vala
તમે પોતાએ જ કર્યુ હહાહાહા
1 • 6 hours ago
k.p ઘાયલ કરી ગયા આ વાતથી તો આ ઘાયલ ભાઈ ખરેખર ઘાયલ કરી ગયા <<<<<<
અને હા મને ફક્ત સ્ત્રીઓને...મુકેલી પોસ્ટ તે પણ લેખકનાં નામ વગરની
તેમાં વગર જોઈતી વાહ.. વાહ.. ને કોમેન્ટ નથીકરવી ગમતી
આપડે બધાને સરખું માન આપવાનું પછી તે કવિ હોય કે કવિયત્રી કે પછી
નવો નવો ફેસબુક શાયર.. હાહાહાહાહહાહા
2 • 6 hours ago
લ્યો વ્હાલા મે આખે આખા રોપોર્ટનું પોસ્ટ મોર્ટમ કરી આપ્યું....
હવે જીવતી યા મરેલી લાશ....
ગંધાઈ જાય એ પહેલા જેને જોઇયે તે લઈ જાય...:D:D:D
મારો રિપોર્ટ એમ કહે છે કે ,,
ઘાયલ ભાઈની પોસ્ટના શરીરના એકો એક અંગ કાપી કૂપીને
નિરીક્ષણ કરતાં માલૂમ પડ્યું કે ,
અશોકભાઈને કારણ વગરનો વિવાદ કરવાની આદત કે પછી શોખ છે !
અને એવોજ શોખ જેજે પૂરું સમજ્યા વાંચ્યા વગર ...
એક સીધા સાધા વ્યક્તિની મજાક કરી ગયા...
એમને પણ કદાચ વિકૃત આનંદ લેવાના આદિ "માનવ" હોય એવું જણાયું છે..!
આ એફ.બી કોલેજ જેવુ છે ,જેમ કોલેજમાં જ્યારે જ્યારે ....
કોઈ નવો વિધ્યાર્થી દાખલ થાય ....
ત્યારે ત્યારે અનેક જૂના વિધ્યાર્થી દ્વારા દખલ થાય અને ક્રમશ દંગલ પણ ! થાય ...
નવા વિધ્યાર્થીને વગર વાંકે પરેશાન કરવાની,
જે રીતે જૂના વિધ્યાર્થીયો મજા લેતા હોય છે,
વિકૃત આનંદ લેતા હોય છે ,
અસસ્લ એવિ જ ઘટના અહી એફ.બી માં પણ બને છે ...
મને પણ આવો અનુભવ થઈ ચૂક્યો છે ...
અને આ પોસ્ટ પણ એનો તાજે તાજો પુરાવો છે ..!
સજ્જન દેખાતી,લેખાતી , અને સારું લખતી હર એક વ્યક્તિની ...
તોછડી , અને મશ્કરી કરતી કમેંટો સૌની સાચી માનસિકતા છતી કરે છે.!
અહી મારુ એક નિર્દોષ પોસ્ટનું પોસ્ટ મોર્ટમ પૂર્ણ થાય છે ..!

ખાસ નોંધ:- મને આ રચના બૌવજ ગમે છે ::-
તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો
ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો ...
ક્ષમા કરશો આ કવિનું નામ હું ભૂલી ગયો છું ....
ભઈ કહેવું તો પડે જ ને ...:D:D:D
Unable to post comment. Try Again
સાલું નેટ પણ દગા ખોર છે..!
એંટર મારુ તો કહે છે વારેવારે
Try Again Try Again હવે હું શું કરું...

Radhaa Avtaar Kishan
and
5 others
.
August 29, 2013
Shared with Public
અનંતની રચનાઓ માંથી જ...!
"અનંત" નો મિજાજ .....
@@@@@@@@@@@@@@@@@@@@@
સમજીને વિચારીને સમજદારી વગરનું કામ કરવું મને ગમે છે... !
ખુદનેજ એ રીતે પણ ક્યારેક ક્યારેક બદનામ કરવું મને ગમે છે ....!
તકેદારી બસ એટલી રાખું કે ભુલથીએ કોઇની લાગણી દુભાય ના.
છતાં ભૂલથી ભૂલ થાય તો.! પ્રેમમા પ્રેમથી ક્ષમાપાન કરવું મને ગમે છે.
હો યાર જો સામે મસ્તીખોર તો રંગત જામે કૈ ઔર અને,
એ રંગતમાં.
રંગાઈ જવું, પછી ભૂલી શાન ભાન અને બે ભાન થવું મને ગમે છે.
“અનંત” આ જ મારો મિજાજ છે..!અને આ જ છે મારી નિજ મસ્તી....!
કાયમી હું ક્યહિ રોકાતો નથી ..!ઘડી બે ઘડી મહેમાન થવું મને ગમે છે..!
કોને ખબર ક્યારે “અનંત” યાત્રાએ જવું પડે..!અગર જો અચાનક એવું થાય તો ...?
લગીરે અફસોસ ના રહે મર્યા પછી, કામ કોઈ એવુજ મસ્ત.! કરવું મને ગમે છે.
"અનંત"
બ્લાસ્ટ:-
"અનંત" અગર જો દુનિયામાં,
સુંદરતાનું કોઈ મહત્વ ના હોત તો...!
શાંતિના દુત તરીકે સફેદને બદલે,
રાખોડી કલરના કબૂતરને પ્રતિક ગણાવ્યું હોત.
કબૂતર ચાહે કોઈ પણ કલરનું હોય,
એ શાંત પક્ષી શાંતિનું દુત જ હોય છે.

updated his cover photo.
August 29, 2014
Shared with Public
વર્ષો પહેલાં ભાઈબંધે કહેલૂ કે,
હે અજ્ઞાની...
નબળી સબળી ક્ષણ તો,
સતત સૌના જીવનમાં આવેજ છે.!
પણ જ્યારે નઠારી ક્ષણ પકડાય જાય છે,
ત્યારે...
જીવનમાં અંધકાર છવાય જાય છે...
પણ અગર જો,
સારી ક્ષણ સચવાય જાય તો,
નીત મસ્ત સવાર થાય છે...
અને,
જીવનમાં અનંત પ્રકાશ...
રેલાય છે...
યાદ રહે અંધકારને કીરણોનો સાથ નથી...
તેથી તે બસ બંધ જગામા
સંકોચાઈ ને રહે છે...
જ્યારે અનંત.....અજવાળું
ખૂણામાં હોય તો પણ..!
કીરણોનો સહારે દૂર દૂર સુધી તેનો
પ્રકાશ ફેલાઈ જતો હોય છે...
અજ્ઞાની અનંતની વાણી....
વર્ષો પહેલાં....
જાગી રાતોની રાતો...
આ બધી ભાઈબંધોએ કરેલી વાતો છે ..
બાકી,
મારે આ બધી વાતો સાથે,
દૂર દૂર સુધી ના કોઈ નાતો નથી ...
કારણ કે,
જ્યારે જેને માથે પડે છે..!
ત્યારે જ તેને ખબર પડે છે કે,
જ્યારે જાત પર વીતે છે ત્યારે....
આવી બધી ખીલોસોફી કૈ કામ નથી આવતી...!
હાં, તો.,
આ, તો,
હુ, તો,
બસ બે ઘડી સમય પસાર કરૂ એકલૂજ...
બાકી મારા જેવો....
ના, લાયક જગતમાં બીજો નૈ જડે રે લોલ...
અને,
નખશીખ સાચો કે સારો હુ નથીજ...
ટુંકમાં તમે મને ઊંટ કહી શકો છો.!
જેના અઢારે વાંકા રેએએએએ..હોય....
बुरा जो देखन मैं चला,
बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना,
मुझसे बुरा न कोय।
कबीरा

No comments:
Post a Comment