વર્ષો પહેલાં ભાઈબંધે કહ્યું હતું કે,
મન શરીર કે આત્માની સમય સમય પર સમયસર મરામત તો કરવીજ પડે..!
"અજ્ઞાની" વર્ના મકાન હોય કે માણસ ઉમર થતા ખખડીજ જતાં હોય છે.
"અજ્ઞાની"
અજ્ઞાની એ કહ્યા પછી અનંતે કહ્યું હતું કે,
સમય સમય પર સમયસર...
મનથી કરો તન મન અને હ્રદયની મરામત...
પરમ ચરમ અખંડ અનંત આનંદ અનુભવશો...
અને અનુભવશો "અનંત" કુદરતની કરામત...
"અનંત"
"અનંત"
No comments:
Post a Comment