otpnSedrso4410cu32mh0 9fNm828u0lff4u51h2r e0b1m02hvhec88cmol ·
Shared with Public
બોલો ઇસીતા હવે નોંધ : પણ લખવા લાગી ... ! 
તો ઇસીતાને માલૂમ થાય કે કતિરા....
સિક્કાની બીજી બાજુ પણ..! જુવે છે...
ઇસીતાની એલચી ...
લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓ નાસ્તિક હોય છે.
અને નરકમાં નથી માનતી, પણ લગ્ન બાદ
પતિ પુરાવાર કરી આપે છે કે એ ખોટી છે..!!
નોંધ: આ વાત નાસ્તિક અને નરકમાં ન
માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે !
"ઇસિતા"
કતિરાનો એલચો....
લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓ આસ્તિક હોય છે
અને સ્વર્ગમાં માનતી હોય છે. લગ્ન બાદ
પતિ પણ પુરાવાર કરી આપે છે કે, એ ખોટી નથી..!!
નોંધ :- આ વાત આસ્તિક અને સ્વર્ગમાં કે નર્કમા માનનારા
કે ન માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે છે..!: )
કતિ,રા...
નોંધ પર નોંધ :- આમાં પણ અપવાદ હોય શકે છે ...
બ્લાસ્ટ :-
"અજ્ઞાની" એક ક્ષણ સ્વર્ગ બીજી ક્ષણ નર્ક લાગે...
પછી તે વ્યક્તિ કે વસ્તુ હોય એની એજ તો પણ..!
"અજ્ઞાની "

See less
https://www.facebook.com/photo/?fbid=614197682023270&set=a.119481608161549&__tn__=%2CO*Fhttps://www.facebook.com/photo/?fbid=614197682023270&set=a.119481608161549&__tn__=%2CO*Fhttps://www.facebook.com/photo/?fbid=614197682023270&set=a.119481608161549&__tn__=%2CO*F
All reactions:
3Pravin Miyaatra, Kaushik Savariya and 1 other2
3
Like
Comment
Share
Comments
- Pradip Nagadiaઅકલે કે મને બૌ હારું લાયગું

- Like
- Reply
- Hide
- નિર્દોષ ગુનેહગાર'ને, તમારૂ ઈ હારૂ લાગવુ,મને બૌ હારુ લાઈગુ...

No comments:
Post a Comment