“અનંત કાળથી ભટકતો અજ્ઞાની”
Tuesday, 21 October 2014
"અજ્ઞાની"ની અગમ વાણી માંથી ....
વર્ષો પહેલાં જ્યારે અમે ત્રણેય ભાઈબંધો
મધરાતે એકાંતમાં ખંડેર મધ્યે
ચાય ના ઘુંટ ભરતા હતા ત્યારે અમારા વચ્ચે...
યુગોની ચર્ચા ચાલી... મે કહ્યું ચાર યુગ છે.!
સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ..
આગળ ના ત્રણ યુગો છોડી ને અજ્ઞાની એ
કળયુગ વીશે સ્પષ્ટતા કરતા કહ્યું..
સાચુ ખોટુ ઈશ્વર જાણે મગર આ *કળયુગ *
બાબતે કૈક ગેર સમજ થૈ હોય એવુ મને લાગે છે.! ગેર સમજ.!!? કેવી ગેર સમજ.?
મે અને અનંતે વારાફરતી પુછ્યું ત્યારે,
જવાબમાં અજ્ઞાનીએ કહ્યું.
એ રીતે કે કળયુગ નો અર્થ એવો થાય,
જેમાં કૈક કળી શકાય સમજી શકાય...
અને સત્ય અસત્ય સાચ જુઠ ના ભેદ પારખી શકાય એને ખરા અર્થમાં *કળયુગ *કહેવાય..
મગર મારી સમજ પ્રમાણે કળયુગ નહીં બલ્કે ઘૌર **અકળયુગ** આવશે !
અજ્ઞાની તારી વાત તો ખરેખર વીચારવા જેવી છે.! પણ તુ *કળયુગ* અને **અકળયુગ**
વચ્ચે નો ફર્ક કોઈ પણ રીતે સાબિત કરી શકે એમ હોય તો તારે સાબિત કરવો પડશે.!
સાબીતી જરૂરી છે દોસ્ત.! કારણ થોડા સમજુ લોકો પુરાવા માંગી શકે છે.!
બાકી જગત મગજ વગરનું છે.!
અજ્ઞાની એ કહ્યું કેમ નહીં.!
હાં બીલકુલ સાબિત થઈ શકે છે એમ છે.!
કે હાલ **ઘૌર અકળયુગ** ચાલે છે.!
હાલ ની સ્થિત પરથી આવનારા ભયંકર ઘૌર અકળયુગ નો ચોક્કસ અંદાજ આવી શકે છે,
અને એ પરથી એવું લાગે છે કે, આવનારા સમયમાં સાચુ ખોટુ કળવું યાને પરખવુ ખૂબજ કઠીન થઈ જશે.!
લોકો એકાંત ગુમાવી દેશે.!
કૈક જુઠ પર પડદો પડશે અને કૈકના જુઠ ઉજાગર થશે..!
વૈજ્ઞાનિકો નવી નવી શોધો કરશે જે શોધ માનવ જીવનને ખૂબજ ઉપયોગી થઈ શકે એમ હશે, મગર માનવ તે તમામ ક્રાંતિકારી શોધ સાધનોન ભયંકર દૂરૂપીયોગ કરશે.!
વૈજ્ઞાનિક યુગમાં યંત્રો થકી ભયંકર ભરમ ફેલાઈ શકે છે, ફેલાઈ રહ્યા છે અને, આધુનિક વૈજ્ઞાનિક યંત્રો દ્વારા દુનિયામાં ભયંકર ભરમ ફેલાવવામાં આવશે !
અને દુનિયાના તમામ લોકો ભયંકર રીતે ભરમાઈ જશે .!
સત્ય થી દૂર થતા જશે અને અસત્ય ની નજીક અસત્યને સત્ય માનવા લાગશે !
અને સત્ય ને જુઠ માનશે.!
દુનીયા ના લોકો દોશીત હશેજ પણ એને એવી અવસ્થા માં લઈ જવા માટે જવાબદાર વૈજ્ઞાનિક શોધ હશે.!
જેના કારણે માણસ પોતાની બુદ્ધિ ગુમાવી દેશે.
એવા એવા ધરમ પૈદા થશે.!
એવા એવા ભરમ પૈદા થશે.!
કે સત્ય શું તે કોઈ કળી નહીં શકે..!
માટેજ હું કહું છું કે આ અને આવનારો સમય કળયુગ નહીં બલ્કે ઘૌર **અકળયુગ** હશે.
એની પાક્કી સાબીતી છે પુરાવો છે કે
હાલ *કળીયુગ* નહીં બલ્કે,
ઘૌર **અકળયુગ** ના એંધાણ વર્તાઈ રહ્યા છે.
એ આવશેજ કદાચ આવીજ ગયો છે.!
ઘૌર **અકળયુગ **
આવનારા સમયમાં આધુનિક યંત્રો દ્વારા ક્યાં ક્યારે શું થાય એ કોઈ કળી નહીં શકે.!
માહીતી દુનિયાભરની મળશે.!
લોકો પાસે દુનિયામાં ભરની માહીતી હશે
મગર જ્ઞાન બીલકુલ નહીં હોય..!
તેથીજ સાચુ કોણ.? ખોટુ કોણ.?
સત્ય શું.? અસત્ય શું.?
એ કોઈ જાણી નહીં શકે.!
આધુનિક યંત્રો દ્વારા ભરમ પૈદા કરી થોડા માનવીઓ નીજ સ્વાર્થ ખાતર તમામ લોકો ને સતત સત્ય થી દૂર દૂર લઈ જશે.. !
અને લોકો પણ ખુશી ખુશી સત્ય થી દૂર થઈ જશે.! જો કે પછી પારાવાર દુ:ખી થશે.!
ખોટા ને સાચુ માનશે.!
સાચા ને ખોટુ માનશે !
સરવાળે બંને રીતે આ દુનિયાના લોકો
પરમ ચરમ અખંડ અનંત સુખથી વંચીત થઈ ભયંકર દુ:ખી થશે ! અને માનસિક યાતના ભોગવશે.!
આટલુ કહી અજ્ઞાની એ કહ્યું.!
**અકળયુગ**આવી ગયો છે.!
એ સમય પાકે પાયે પાકી ચૂક્યો છે...!
વર્ષો પહેલા ભાઈબંધે ભાખેલો સમય...
આવી ચૂક્યો છે.... !
એણે લખ્યું /કહ્યુ હતુ કે.,
સમય એવોય આવશે ....
"અજ્ઞાની" લોકો સાચું શું છે ખોટુ શું છે
તે પારખી નહીં શકે.!
સાચા ને ખોટુ માનશે.!
ખોટા ને સાચુ જાણશે.!
સરવાળે લોકો ભયંકર દુ:ખી થશે..!
અને માનસિક યાતના ભોગવશે.!
"અજ્ઞાની"
સોનુ એના અસલ નકલી રૂપમાં પાછુ આવી જશે...
અકલે કે,
સોનુ પીતળ થઈ જશે...
અને, રૂપીયા થશે કાગળ ...
" અજ્ઞાની" કોઈએ ધાર્યું વિચાર્યુ -
ના હોય એવુય થશે આગળ..
"અજ્ઞાની" અનેક બુધ્ધિહીન લોકો...
એક ગુંડા મવાલી કે, હલકટને મહાન કરશે...!
પતન એવું થશે કે....
અમીર માંગશે ભીખ, 'ને, ભિખારી દાન કરશે....
और उसने ये भी कहा /लिखा है की..,
आने वाले समयमे समस्याए...
हुई, हो रही उनसे और बडी होगी...!
आगे हर पल हर घडी गरबडी होगी...!
हो रही थी उससे भी..! बडी बडी होगी...!
चैन नही मिलेगा किसीको कही भी आये जाये..
वैसे आम आदमी की भी आमदनी बढी होगी...
आगे और भी मुश्किलें बढती ही जायेगी.
जो , खत्म होनेका नाम नही लेगी.
एक दूर होगी तो और दश मुश्किल खडी होगी...
छोटे, बडे, अमीर, गरीब, ज्ञानी,
"अज्ञानी" सबकी खटिया खडी होगी...
और आगे की घडीया सबसे घटिया घडी होगी...
ऐसा नही की लोगो को,
दुसरोकी मदद करेगी ईच्छा नही होगी,
लेकीन...
लोग इतने लाचार-ओ-मजबुर होगे की,
चाहते हुवे भी..!
कोई कीसी काम ना आयेगा.
सबको अपनी पडी होगी..!
किसी को किसी की फीकर नहीं होगी।
सबको अपनी फीकर लगी होगी..
"અજ્ઞાની"
"અજ્ઞાની" છતી આંખે આંધળા થશે ..!
જ્ઞાની ય છતે પગે હાથે પાંગળા થશે ...!
"અજ્ઞાની"
ખરેખર આવું બધું હવે થઇ રહ્યું છે ...!
હવે ભિખારીઓ દાન કરવા લાગ્યા છે ....!
અને, ....
અનેક બુધ્ધિહીન લોકો, ગુંડા મવાલી કે પછી,
એક હલકટને મહાન કરવા /કહેવા લાગ્યા છે ...!
બ્લાસ્ટ:- "અજ્ઞાની"
મૂર્ખ લોકોની સદીઓથી આ તાસીર રહી છે ...
એવા લોકોને કોઈ સાચું કહે તો ખૂબ કઠે.!
ખોટા તો ખોટા પણ વખાણ કરો તો ગમે..!
શુ સાચુ શુ ખોટુ, કોણ સાચુ કોણ ખોટુ,?
કેટલા સાચા, કેટલા ખોટા, એની પરખ નથી...
વાહ વાહ સાચી છે કે મજાક એ ખબર નથી...
તો પણ સૌને માત્ર ને માત્ર વાહ વાહી ખપે..!
બસ.! વાહ વાહી કરો તો પ્યારા લાગો...
નૈ તો ગંધારા લાગો, નઠારા લાગો...
બ્લાસ્ટ :-
જ્યારે બુધ્ધિ શાળી લાગતા મૂર્ખ લોકો,
વાતે વાતે વાહિયાત- દલીલો કરતા હોય છે ત્યારે...,
"અજ્ઞાની" મૂર્ખ લાગતા બુધ્ધિ શાળી લોકો..
ચુપચાપ કેવળ હસે છે, અને,
મનોમન મૌન મનોરંજન કરે છે...
લે બોલ.! દિવાળી છે કે વાતું.... :)
મને ઇ ઓલા બાળકો વાળા,
સુરસુરિયા ટેટાની બૌ બીક લાગે..:)
ને મોંઘાય પરે....
અકલે આપરે આજ ફોરીએ .... :)
અને દીવારી ઉજવીએ... :D :D :D
લ્યો તૈ જય દીવારી .... :)
શું સાચુ શું ખોટું.?
કોણ સાચુ કોણ ખોટુ.?
એ કોઈ પારખી નહીં શકે.!
તો પણ દુ:ખી થશે.!
ખોટા ને સાચુ માનશે.!
સાચા ને ખોટુ જાણશે.!
તો પણ દુ:ખી થશે.!
*બ્લાસ્ટ*
"અનંત" ચેતના સાથે જોડાયેલા ઓને
ભવિષ્ય દેખાય છે.!
અને તેથીજ એ સાચુ પડે છે..!
જે તેના થકી લખાય છે.!
"અનંત"
https://www.facebook.com/photo.php?fbid=605254169584288&set=a.179957832113926&type=3&mibextid=Nif5oz

No comments:
Post a Comment