એ નહીં થાય તું જે કહેશે..
થશે એ જે તું નહીં કહે...
"અનંત" શબ્દો ની તાકાત ઘટવા ના દે...
શક્ય હોય તો ચુપ રહે..!
વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું
અનંતને કે,
કર્મ કબુધ્ધી સુજાવૈ
કર્મ સુજાવૈ બુધ્ધી...
કર્મ સે કર્મ કટે
કર્મે સેહી હોવૈ કર્મ શુધ્ધી
કર્મ થકી "અજ્ઞાની"
હોવૈ કર્મ કી શુધ્ધી.
કર્મ સે હી મીલે બંધન
મીલે કર્મ સે હી મુક્તિ.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત" કુંડળી કર્મ કદિ' ન બદલી શકે.!
મગર કર્મ કુંડળી ચોક્કસ બદલી શકે.!
"અનંત"
No comments:
Post a Comment