"પ્રલય"
અહ, તમે ભલે કહો પણ હું ના માનુ..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જોજોને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.!
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરીવાર ને અર્પણ... 👏🏻
વર્ષો પહેલાં જ્યારે...
અનંતે યુવક મહોત્સવમાં...
પહેલીજ વાર ભાગ લીધો...
અને છવાઈ ગયો...
છોકરીઓના હ્રદયમા અને નજરમાં..
જો કે વગર અનુભવે પહેલીજ વાર...
તખ્તા પર પગ મૂક્યો હોવા છતાં પાત્રમાં ઓતપ્રોત થઇ ને પોતાનુ પાત્ર ભજવ્યું ત્યારે...
ગુરૂ ગજેન્દ સાહેબ પણ ગદગદ થઇ ગયા હતા..!.
પહેલીવાર તખ્તા પર પગ મુક્યો છતાં પોતાના પાત્રમાં અનંતે પ્રાણ પુર્યા આ જોઈ ગુરૂ અનંતમા ઊડી દિલચસ્પી લેતા જુના ચેલાઓને અનંતનુ ઉદાહરણ દેતા કહેતા કે,
(એ હુ અતારે નૈ કૌ પછી કેવુ હશે તો કૈશ)
પછી તો સૌ સતત મળતા...
અને આમ તો જો કે અનેકનો...
મગર અનંત..
એક છોકરીનો ખાસ ચહીતો થઈ ગયો...
એ પણ સાહીત્ય રસીક હતી..
એ કારણેજ..!
એજ કારણે..!
એ બધીજ કારણ હોવા છતાં પણ એ કોઈજ કારણ નહોતી.
એ બધી તો માત્ર કારણનુ કેન્દ્ર હતી.
અસ્સલ કારણના મુળમા ઈર્ષા હતી..
એજ કારણે...
એ લોકોએ અનંતને ચોક વચારેજ
તે રાત્રેજ ગ્રૂપમાથી રૂખસત કરી દીધો..!
જોકે તેમ છતાં...
નીર્દોશ અનંતે કોઈને પણ દોષ ના આપતા...
ખૈર...
જેવો મારો હીશાબ..!
માત્ર આટલુજ મનોમન બોલ્યો..
અને પછી એજ રાત્રે અનંત પણ ચુપચાપ..!
એ ગ્રુપમાથી અને,
એ બધીઓથી કાયમને માટે દૂર થઇ ગયો...
એ યુવકો જે વર્ષોથી સતત મળતાં હોવા છતાં.! છોકરીઓના સંગ સહવાસ થી વંચીત હતા.
અને અનંતને આવ્યા ને હજુ દિવસોજ થયા હતાં છતાં એની આસપાસ છોકરીઓ..!!!
છોકરીઓ ખુદ સતત અનંત નો સંગ જંખે...!!!
એમ્મા મારા ભોળા ભાઈબંધ અનંત નો શું વાંક્ક.!?
પણ એ યુવકો આ વાત સમજી સાંખી ના શક્યા..!
અકલે અનંતને હાંકી કાઢ્યો...
એમાં એ સાહિત્ય રસીક છોકરી..
જે સતત મોકો શોધતી અને,
મોકો મળે ત્યારે અનંત સાથે
કાવ્ય ગોષ્ઠી કરતી...
એ વાત અન્ય અનેક યુવકોને ખટકી..
આ સત્ય ઘટનાનું વેદના મય વર્ણન...!
અનંતે તેની આત્મકથા
"શ્રાપીત સુંદરતા" મા કર્યુ છે.!
એક દિવસ એક બીના બની...
જેની ખબર અનંતને મહીનાઓ બાદ પડી..!
અને બીના,,,
ત્યારે...
નીર્દોશ ભાવે તગતગતી આંખે..!
અનંતે તેની એ ચહીતી માટે લખેલી
આ એજ રચના છે..!
"પ્રલય"
અહ, તમે ભલે કહો પણ હું ના માનુ..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જો જો ને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.!
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરીવાર ને અર્પણ... 👏🏻
*બ્લાસ્ટ*
અગર તારા પવીત્ર પ્રેમમાં અનંત શક્તિ હશે..!
ઈશ્વર પર દ્રઢ વીશ્વાસ 'ને અનંત ભક્તિ હશે...!
તો ગ્રહોની દશા અને દીશા પણ બદલાઈ જશે..!
"અનંત" ઈશ્વરની ઈચ્છા પણ બદલાઈ જશે.!
"અનંત"
No comments:
Post a Comment