કારણ વગર તો કશુંજ નથી થતું આ અનંત બ્રહ્માંડમાં એવુ માર્રો ભાઈબંધ કહેતો હતો.
ખૈર...
હશે જ કારણ તો કાં'ક.!
કદાચ માર્રોજ હશે વાંક..!
"અનંત" મે ગૈ કાલે કહ્યું તું.
તું આજે એજ વાત વાંચ.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવું કાં'ક એની કો'ક ચહિતી ને કહ્યું હતું.
https://youtu.be/1eFso_5-bFc?si=5NYpFhChOzK_vIaf
https://youtu.be/WO_aMRsEIIY?si=fVM1eknWxBZz1LF6
No comments:
Post a Comment