નિર્દોષ ગુનેહગાર
ભૂલ
!
!
!
!
!
!
!
ભૂલમાં ભૂલથી ભૂલ થઇ ગઈ હોય એતો
મને ખબર નથી પડતી એકલે ને..!
છે કોઈ સુધરવા સુધારવાનો રસ્તો...?
એકસ્ન રિએક્શન જે તને ગમે તે..!
વાંક્કમાં નથી આવવુ તોય અવાય જાય છે..!
*બ્લાસ્ટ*
"અનંત" ભૂલ ક્યારેય એકની નથીજ હોતી.
મારી ભુલ મે કબુલી લીધી તું પણ તારી કબુલ.!
"અનંત"
https://www.facebook.com/share/p/5i4Ehj2hL2A43Lqh/?mibextid=oFDknk

No comments:
Post a Comment