"કામનું" લખાણ કાયમનું
લખાણ...
સમજો તો જર્રાય નકામું નથી...
આ તે દિવસે અકલે કે આમ તો જોકે રાત્રે ...
ચાયની ચૂસ્કી બાદ અનંત અજ્ઞાનીએ
જે પણ કહ્યું હતું ...
એજ યાદ કરી કરીને લખેલુ આ લખાણ છે .!
ખરેખર આ લખાણ "કામનું " છે...!
કુંવારા, પરણેલા, પરાણે પરણેલા કે પછી પ્રેમથી લગ્નેલા
નર કે નારી સૌના.."કામનું"
@@@@@@@@
એક દિવસની વાત છે...
શિયાળાની થર થર ધ્રુજાવતી ઘોર અંધારી રાત્રે
....
નિયમ મુજબ અમે ત્રણેય મળીએ છીયે...
સાંકડી ગલીની ભીતર છેક ખૂણે આવેલા
ખંડેર જેવા
ઘરમાં ...
જ્યાં કણે રૂમની વચ્ચો વચ્ચ ....
એજ ઝર્ઝરિત ત્રણ ખુરશીઓ અને એજ તૂટેલી ટીપોય...
ટીપોય પર ઊંધી પડેલી ત્રણ પિયાલી ...
જે સીધી કરીને ભરતો કાયમ હું ચાય ...
તે રાત્રે ,
ચાયનું ચીયર્સ કરીને ...
સુર્ર..રરર કરતાંક ચાયની ચૂસકી ભરી....
અને, મને એક કુંવારો પ્રશ્ન સ્ફુર્યો...
અકલે હળવેકથી મે એ પ્રશ્ન અનંતને પૂછ્યો ...
અનંત લગ્ન જીવન કેવું હોવું જોઇયે.?
આ પ્રશ્નના જવાબમાં અજ્ઞાની મૌન રહ્યો
પણ અનંતે આવું કાંક કહ્યું...
કેમકે એ પ્રેમી હતો ...
અનંતે કહ્યું કે, પરીયા ...
લગ્ન જીવન એવું હોવું જોઇયે..
ઉમ્રભર નર નારી બન્નેએ...
અરસ પરસ સતત પ્રેમથી તપવું જોઈએ...
ને પ્રેમથી તપીને પછી જ ઠરવું જોઇયે...
મનથી મળવું જોઇયે..
તનથી તપવું જોઇયે.
પછી જે કઈ બનવું જોઇયે.
એ એક બીજાને ગમવું જોઇયે.
તન અને મનથી સંતોષ આપવાને ...
મન અને તનથી સંતોષ પામવાને...
જરૂર પડ્યે જરૂરિયાત મુજબ...
એક બીજાને નમવું જોઇયે...
તનથી તપીને મનથી ઠરવું જોઇયે.
આ ‘કામ’ ઠરીને નહીં..!
બલ્કે...
'કામ' આ તપીને કરવું જોઇયે...
આમ તપીને ઠરવું જોઇયે...
ઠરી ને ફરી તપવુ જોઈએ...
એકજ સરખી એકજ ઇચ્છાને લઈને ...
બન્ને વ્યક્તિ એકબીજા માટે સતત સખત..!
ટળવળતી હોવી
જોઇયે...
‘ટેરવાના સ્પર્શ માત્રથી બન્નેની નસ નસ સતત.!
ઝણઝણતી હોવી જોઇયે....
બન્નેની ભીતર એક સરખી 'કામ'ની કામના...!
ભળભળતી હોવી જોઇયે...
એ રીતે, કે ...
તું જો તપે તો ઠરું હું.
તું જો ઠરે તો દાઝું હું.
હું જો તપું તો ઠરે તું.
હું જો ઠરું તો દાઝે તું.
શયન કક્ષની કક્ષામાં....!
હિમ ના હોવું જોઈ નકશામાં...
આ એવી અલૌકિક જગ્યા છે.
અહી જે તપ્યા તે ઠર્યા છે.
અહી જે ઠર્યા તે મર્યા છે.
અહી જે ઠર્યા તે દાઝ્યા છે.
અહી જે તપ્યા તે ઠર્યા છે.
આ એવી અલૌકિક જગ્યા છે .
જ્યાં મનનું સાવ ઠંડુ બરફ જેવુ હોવું
તનને દઝાડે છે.
જ્યાં તનનુ સાવ ઠંડુ બરફ જેવુ હોવુ
મનને દઝાડે છે..!
અહી તનમનથી અંગઅંગથી તપવું પડે...
એક બીજામાં ખપવું પડે એકમેકમાં ખૂંપવું પડે...
જે ચરમ સુખ આપે.
તે પરમ સુખ પામે.
આ ક્ષણે જે બધુ ભૂલી ગયા ...
‘ને માત્ર 'કામ’ માં જે ડૂબી ગયા....
એક બીજામાં જે પુરેપુરા ખૂંપી ગયા.
વાસ્તવમાં એ ખરેખરા સુખી થયા..
અલૌકિક આ ક્ષણ જે ચૂકી ગયા..
સમજો તે સંસારમાં દૂ:ખી થયા..
સૌને આ પ્રશ્ન થાય છે ને..!?
કે,
શહેરથી લઈને ગાંવ ગાંવમાં ...
હોય છે કેમ સૌમાં ‘કામ’ ની ભાવના...?
આ ‘કામ’માં સૌને આટલો લગાવ કા..?
તો એ પણ જાણી લ્યો કે....
માનવથી લઈને પ્રાણીમાં..
કીડીથી લઈને હાથીમાં...
ઊંચ કે નીચ જાતિના...
લગીરે ભેદભાવ વિના...
હર એક નર ને નારીમાં..
ઈશ્વરેજ મૂકી છે “અનંત”
આ ‘કામ’ની કામના...
ઈશ્વરે જો મૂકી આજ ઈચ્છા...
તો એમા કોઈનોય વાંક ક્યાં..!
ના..! એમાં કોઈનો વાંક ના...!
ભડકો:-
મોટા ભાગે આજ કારણ છુપાયું હોય છે...
નર નારીના મળવા છૂટવાના બનાવમાં...!
આગળ....
બોલતા બોલતા અનંત જ્યારે આ લાઇન બોલ્યો ...
અહી તનની શાક્ષીએ મન પરણતું નથી લગન કરે છે.
અહી મનની શાક્ષીએ તન પરણતું નથી લગન કરે છે.
ત્યારે વચ્ચે મે પૂછી લીધું યાર્ર અનંત..
આ મને ના સમજાયું પરણવું અને લગન કરવા,
એ બંને તો એકજ ઘટના ના કહેવાય ...?
અકલે અનંતે ચોખૂ ને ચટ્ટ ઘસીને કહ્યું ,
ના ..!
પરણવું અને
લગનવું આ બન્નેમાં બડો તફાવત છે ..!
અકલે મે કહ્યું તો પરણવું અને લગનવું.?
આ
બન્નેમાં શું તફાવત છે...? મને તું એ કે' ...
અકલે અનંતે મને,
પરણવા અને લગન કરવા વચ્ચે
શું ભેદ છે યાની તફાવત હોય છે ..!
એ સમજાવતા કહ્યું . પરીયા...
વર્ષો પહેલા યુવક યુવતીઓ પરણતા અને હવે ,
ઘણા લગન કરે છે .!
મે કહ્યું યાર્ર શું બોલે છે તું..!
હું કશુંજ સમજતો નથી..!
અકલે અનંતે મારી મજાક કે પછી કટાક્ષ કરતાં કહ્યું .. !
તારે સુખી થવું હોય તો તું પરણતો નહીં ..!
મે કહ્યું યાર્ર એમ તો કેમ ચાલે
તને તો ઠીક છે કોઈને કોઈ ચાહવા વાળું મળી રહે છે ..!
તું કુવારો મરે તો પણ ચાલે ..
પણ માર્રુ શું ..!?
હું શું તારા જેવા પ્રેમી અને બીજા પરણેલાને
જોઈ જોઈને શું જીવજ બાર્યા કરવાનો ...?
ત્યારે અનંતે કહ્યું બુધ્ધા..!
પૂરું સાંભળ્યા વિના વચ્ચે ના બોલ ..!
હું મૂંગો થઈ ગયો અકલે ભાઈબંધે કહ્યું ,
પરીયા હું એમ કૌ છું કે , અનંતે ભાર દઈને કહ્યું .
તારે અગર સુખી થવું હોય તો લગન કરજે લગન ..!
ફરી હું વચ્ચે બોલ્યો, યાર્ર પણ વાત તો એકજ થઈ ને ..!
પરણું કે લગન કરું ..!
વળી વચ્ચે બોલ્યો ..!
અનંત ગિન્નાયો ...
તને કહ્યું ને વચ્ચે ના બોલ ..!
અકલે મે કહ્યું .
ઠીક છે ચાલ હવે નૈ બોલું તું પરણવા અને
લગનવા વચ્ચે નો ભેદ ખોલ..!
પછી ભાઈબંધે પરણવા અને લગનવા વચ્ચેનો
ભેદ ખોલતા કહ્યું.
સાંભળ પરીયા ...
પરણવું એટલે
પરાણે કોઈના ઘેર જવું કે પછી,
પરાણે કોઈના થવું .
અગાઉના જમાનામાં મા બાપ નક્કી કરે ત્યાં
છોકરા છોકરી પરણી જતાં
એક બીજાને ગમે કે ન ગમે
પણ પરીવાર નક્કી કરે એટલે પત્યુ
આને પરણ્યા કહેવાય પરાણે
જેમાં ખુદની લગીરે ઈચ્છા મરજી ના હોય .
ઘણા યુવક યુવતીઓ આ બાબતે સમાધાન કરતાં હોય છે ..!
ક્યારેક કુટુંબ ખાતર પરિવાર મરજી મુજબ પરણતા હોય છે
તો, ક્યારેક અન્ય સખા
સખીને પરણતા જોઈને
તરસ્યું મન બેકાબૂ થતાં,
યાતો,
એક રાતની આશ હોય ને વિચારમાં કચાશ હોય ...
એટલે ઉતાવળ ઉતાવળમાં પરણી જતાં હોય છે ..!
જ્યારે લગન ખૂબ સમજી વિચારીને થાય છે ...
એક બીજાની પ્રત્યે અનહદ પ્રેમ અને એકબીજાની
ખરી લગની લાગે ત્યાર પછીજ.!
જે એક બીજા સાથે બંધાય ..!
એને ખરા અર્થમાં લગન કર્યા કહેવાય ...
અચ્છા અકલે પ્રેમ લગન કરાય એમજ ને ..?
મે સ્પષ્ટતા કરવા પૂછ્યું .
અકલે અનંત કહે હાં આમ તો જોકે એમજ..!
પણ એવું પણ નથી કે, પ્રેમ થાયજ ..!
પણ ક્ટુંબની ઈચ્છા મુજબ જ્યારે ....
યુવક યુવતીને મળવાનું થાય ત્યારે....
જોતાં વેંત ગમી જાય અને વાત જામી જાય અને ,
વાતચીતના અંતે આતમ પોકારી જાય કે હાં આ સહી છે ..!
અને એની લગની લાગી જાય તોજ તેની સાથે લગન કરાય ...
બાકી હળી મળીને જોઈ જાણીને કે પછી
જાણી જોઈને પ્રેમ થી છુટુ પડી જવાય ...
જેથી પછી ના ગમતી સોબત સાથે
છૂટાછેડાની નોબત ના આવે..!
અત્યાર સુધી મૌન બેઠેલો અજ્ઞાની હવે મૂછમાં મલક્યો ...
અકલે અનંત ચમક્યો ...
અકલે મે અજ્ઞાનીને પૂછ્યું.
કેમ ભાઈ અત્યાર સુધી તું ચૂપ હતો,
તો હવે કેમ..? અને કૈ વાત પર તું હસ્યો ...?
અકલે ઓછા બોલા અજ્ઞાનીએ વ્યંગમાં કહ્યું .
કઈ નહીં તમતમારે હાંક્યે રાખો..!
મે અનંત ને પૂછ્યું લ્યા અજ્ઞાની મલક્યો
એમાં તું કા ચમક્યો ..?
અનંતે કહ્યું,
સૂરસૂરિયું... પરીયા... સૂરસૂરિયું ...
મે આશ્ચર્ય સહ અનંતને પૂછ્યું કેમ સૂરસૂરિયું ..?
અકલે અનંતે કહ્યું પરીયા
તું અજ્ઞાનીને મલકવાનું કારણ પુછીશ એટલે,
આપણું
છલકવાનું બંધ થઈ જશે ...
અજ્ઞાની પાછો મૌન થઈ ગયેલો .
મે કહ્યું યાર આમ રહશયમય મલકીને શું મૌન થઈ જાય છે ..!
કાં'ક તો બોલ ..!
મૂછમાં
મલકવાનો ભેદ ખોલ ..!
ટીપોય પરથી પાણીનો ગ્લાસ ઉઠાવી એક ઘૂંટ ભરી,
ગળું ખોંખારી અજ્ઞાની બોલ્યો.
જો ભૈ મને ખબર નથી તમને સમજાશે કે નૈ ...
અને,
હું જે કઈ પણ કહીશ એ સાવ ટૂંકમાંજ કહીશ ..
હું જે કઈ પણ કહીશ એ સાવ ટૂંકમાંજ કહીશ ..
મે કહ્યું. ભલે ..!
તું બોલ..! આવતા ભવે તો સમજાઈ જશે ને ..!
અકલે અજ્ઞાનીએ કહ્યું .
એ પણ નક્કી નહીં ...
સમજાય તો એક ક્ષણ કાફી છે નૈ તો યુગો ઓછા પડે .!
અકલે અનંતે જરા ચિડાઈને કહ્યું.
જોયું જશે તું જે કહેવા માંગે છે એ કઇદેને ભૈ ...
એટલે પછી અમારી "કામ"ની વાત આગળ વધે ..!
અજ્ઞાની બોલ્યો.
અચ્છા તો મારે એટલુજ કહેવાનું છે કે ,
જે કઈ થાય છે હિશાબ મુજબ થાય છે..!
મે પૂછ્યું અકલે ..!
અકલે અજ્ઞાની મારા ચારા પાડતા કહ્યું ...
પરીયા અકલે એમ કે,
અનંતે પરણવા અને લગનવા વચ્ચે નો જે ભેદ કહ્યો
એ બરાબર છે..!
પણ મે પરણેલાંને પ્રેમથી જીવતા જોયા છે ..!
પરણેલા પ્રેમથી નિભાવી જાય છે...!
અને સુખેથી જીવી પણ જાય છે ...!
જ્યારે લગ્નેલા સાવ ટૂંકા ગાળામાં
છુટ્ટા પડી જતાં પણ મે જોયા છે ..!
એ જે વાતો પ્રેમ ભરેલી હોય છે
પ્રેમ દરમ્યાન પ્રેમથી કરેલી હોય છે તે ,
તે વાતો ચંદ રાતોમાં ભૂલી જાય છે ..!
પ્રેમ નિભાવી નથી શકતા અને,
છૂટા છેડા લઈ છૂટી જાય છે ..!
મે પૂછ્યું તો શું..?
અનંતે કહ્યું એ બધુ બકવાસ .. ?
અજ્ઞાનીએ કહ્યું ના..!
બિલકુલ બકવાસ નહીજ..!
કરવો તો જોઈએજ અનંતે કહ્યું એવો પ્રયાસ ...
મગર એમ કરવાથી આમ થાય કે તેમ કરવાથી ઓમ થાય ...
ક્યારે શું ચાહયું હોય, અને ક્યારે શું થાય ...
એ બધુ કોઈ કાળે કોઇથી નક્કી ના થાય પરીયા...
માટેજ મે કહ્યું હતું પહેલાજ કે આખરે જે પણ થાય તે ,
લીધા દીધા મુજબ અને જૂના નવા
હિશાબ મુજબજ થાય છે ..!
છતાં પ્રયાસ તો અનંતે કહ્યું એવોજ કરાય ...
જ્યારે પ્રેમની સખત તરસ લાગે... !
એક બીજાની સખત ખપત લાગે ..!
માત્ર તનથી તનની નહીં "અજ્ઞાની"
પણ.! મનથી મનની લગન લાગે ..!
ત્યારે બસ ત્યારેજ લગન કરાય ...
અજ્ઞાનિની વાત પૂરી થઈ અકલે મે કહ્યું .
અચ્છા...
એ તો બધુ સમજ્યા પણ મને
હજુ એક સવાલનો જવાબ આપ..!
હાં બોલ..!
હું એમ પૂછું છું કે અગર મને કોઇની લગની લાગે અકલેકે ,
મારા હ્રદયમાં કોઈ પ્રત્યે પ્રેમ જાગે ,
હાં બોલ..!
હું એમ પૂછું છું કે અગર મને કોઇની લગની લાગે અકલેકે ,
મારા હ્રદયમાં કોઈ પ્રત્યે પ્રેમ જાગે ,
પણ એને મનમાં એવું કૈ ના હોય તો..?
મારે શું કરવું ..?
અકલે અજ્ઞાનીએ કહ્યું .
તો પડતું મૂકવાનું ..!
અકલે મે પૂછ્યું ક્યાં કૂવામાં ..?
અકલે અજ્ઞાની ખૂબ ગુસ્સે થઈ ગયો ...
ખબરદાર...
નમાલા જેવી વાત કરી છે તો... !
પછી એણે અનંત સામે જોઈને કહ્યું.
પ્રેમ જીવે છે અનંત યુગોથી...
મારે શું કરવું ..?
અકલે અજ્ઞાનીએ કહ્યું .
તો પડતું મૂકવાનું ..!
અકલે મે પૂછ્યું ક્યાં કૂવામાં ..?
અકલે અજ્ઞાની ખૂબ ગુસ્સે થઈ ગયો ...
ખબરદાર...
નમાલા જેવી વાત કરી છે તો... !
પછી એણે અનંત સામે જોઈને કહ્યું.
પ્રેમ જીવે છે અનંત યુગોથી...
અને પ્રેમ જીવાડે છે અનંત યુગો સુધી ..!
પરીયા પ્રેમ ક્યારેય કોઈને મારતો નથી ..!
અને ખરો પ્રેમી કે પ્રેમીકા ક્યારેય
મારવા મરવાની વાત કરેજ નહીં..!
અર્રે યાર હું તો ખાલી મજાક કરતો હતો ...
અર્રે યાર હું તો ખાલી મજાક કરતો હતો ...
તું તો ભારે ગુસ્સે થઈ ગયો.
મજાકમાં પણ મૌતની મશ્કરી ના કરવી..
પરીયા,મોત મજાક નથી ..!
મજાકમાં પણ મૌતની મશ્કરી ના કરવી..
પરીયા,મોત મજાક નથી ..!
એ એક હકીકત છે ..!
જે એના સમય પર વગર આમંત્રણે હાજર થઈ જશે ...
અને ,તને મને એક પછી એક સૌને લઈ જશે ..
ભૂલ થઈ ગઈ માફ કરી દે ભાઈ
જે એના સમય પર વગર આમંત્રણે હાજર થઈ જશે ...
અને ,તને મને એક પછી એક સૌને લઈ જશે ..
ભૂલ થઈ ગઈ માફ કરી દે ભાઈ
હવે આવી મજાક કોઈદિ નૈ કરું ...
ઠીક છે ..!
પણ હજુ એક સવાલનો જવાબ આપી દે
ઠીક છે ..!
પણ હજુ એક સવાલનો જવાબ આપી દે
પછી તું તારે સૂઈ જજે ..!
હું ને અનંત લડી લેશું રાતભર..
હાં બોલ ...!
શું પૂછવું છે હવે તારે પૂછી લે ..!
હું એમ પૂછવા માંગુ છું કે ,
આંખ મળે દિલ મળે અને પ્રેમ થઈ જાય પછી,
આંખો ને દિલ સમેત,
પ્રેમથી આખે આખા બે શરીર હળે મળે..
અને પછી કોઈ કાળે બન્ને વચ્ચે કઈ વાંધા પડે...!
અને પછી બે માથી એક મો ફેરવી લ્યે તો ..?
કેમ જીવવું ..?
અજ્ઞાનીએ જવાબમાં કહ્યું..!
બસ એમજ પ્રેમથી જીવવું અને બમણું જીવવું ..
એમ કોઈના પ્રેમ પાછળ હારીને મરી ના જવાનું હોય .!
સમજી જવાનું હોય કે એટલોજ હિસાબ હતો ..!
ફરી પાછું અનંત સામે જોઈએ અજ્ઞાની એ કહ્યું.
હાં અગર અનંતની માફક એની યાદમાં જીવવાની
હું ને અનંત લડી લેશું રાતભર..
હાં બોલ ...!
શું પૂછવું છે હવે તારે પૂછી લે ..!
હું એમ પૂછવા માંગુ છું કે ,
આંખ મળે દિલ મળે અને પ્રેમ થઈ જાય પછી,
આંખો ને દિલ સમેત,
પ્રેમથી આખે આખા બે શરીર હળે મળે..
અને પછી કોઈ કાળે બન્ને વચ્ચે કઈ વાંધા પડે...!
અને પછી બે માથી એક મો ફેરવી લ્યે તો ..?
કેમ જીવવું ..?
અજ્ઞાનીએ જવાબમાં કહ્યું..!
બસ એમજ પ્રેમથી જીવવું અને બમણું જીવવું ..
એમ કોઈના પ્રેમ પાછળ હારીને મરી ના જવાનું હોય .!
સમજી જવાનું હોય કે એટલોજ હિસાબ હતો ..!
ફરી પાછું અનંત સામે જોઈએ અજ્ઞાની એ કહ્યું.
હાં અગર અનંતની માફક એની યાદમાં જીવવાની
જૂરવાની અને,
જીરવવાની તાકાત અગર હોય
જીરવવાની તાકાત અગર હોય
તો એમ પણ જીવાય...
પણ ..!
પણ બહેતર એ છે કે હતું એનાથી બહેતર શોધી લેવાય ...
બધાના બધા સપના ફળે એવું પણ નાજ બને ..!
અને,
જરૂરી નથી કે જોયા હોય એ બધાજ સપના ફળે..!
અને હિશાબમાં હોય તો શોધવાથી અચૂક બહેતર મળે .!
પણ ..!
પણ બહેતર એ છે કે હતું એનાથી બહેતર શોધી લેવાય ...
બધાના બધા સપના ફળે એવું પણ નાજ બને ..!
અને,
જરૂરી નથી કે જોયા હોય એ બધાજ સપના ફળે..!
અને હિશાબમાં હોય તો શોધવાથી અચૂક બહેતર મળે .!
આટલું બોલી
અજ્ઞાની ફરી મૌન થઈ ગયો ...
ત્યારે અનંતે કહ્યું પરીયા...
અજ્ઞાની બરાબરજ કહે છે ..!
જરૂરી નથી કે આપણે કોઈને જોઈને ,
ત્યારે અનંતે કહ્યું પરીયા...
અજ્ઞાની બરાબરજ કહે છે ..!
જરૂરી નથી કે આપણે કોઈને જોઈને ,
જોયા જાણ્યા વીના કે જાણી જોઈને
આપણે કોઈને પસંદ કરીએ એટલે
આપણે કોઈને પસંદ કરીએ એટલે
એ પણ આપણને પસંદ કરે,
આપણે જેને પાસ કરીએ
એ હર એક પાત્ર હરેક વખતે આપણને
આપણે જેને પાસ કરીએ
એ હર એક પાત્ર હરેક વખતે આપણને
પાસજ કરે એ જરૂરી નથી..!
કોઈ કોઈ નાપાસ પણ કરે ...
મૌન અજ્ઞાની એ ફરી જરી અમથું મો ખોલ્યું અને કહ્યું.
અને જ્યારે કોઈ આપણને નાપાસ કરે ત્યારે ..
થાકી હારીને નાસીપાસ થયા વગર...
જીવનથી ડરી મરીને નહીં .!
બલ્કી મૌજથી ફરી ફરી ને જીવવું જોઈએ ...
આટલું કહી અજ્ઞાની ફરી મૌન થઈ ગયો...
કોઈ કોઈ નાપાસ પણ કરે ...
મૌન અજ્ઞાની એ ફરી જરી અમથું મો ખોલ્યું અને કહ્યું.
અને જ્યારે કોઈ આપણને નાપાસ કરે ત્યારે ..
થાકી હારીને નાસીપાસ થયા વગર...
જીવનથી ડરી મરીને નહીં .!
બલ્કી મૌજથી ફરી ફરી ને જીવવું જોઈએ ...
આટલું કહી અજ્ઞાની ફરી મૌન થઈ ગયો...
મારા અને અનંતના
ચહેરા પર ચમક આવી ગઈ...
મે અનંત ને કહ્યું ચાલ ભાઈબંધ ચાલ ....
હવે તું જે વાત કરતો હતો તે આગળ વધાર....
પણ , જ્યાથી અટક્યો હતો ત્યાથી નહીં હોં...!
અનંત કહે તો..?
મે કહ્યું સાવ પેલ્લેથી ...
અનંતે બગાસું ખાતા કહ્યું ...
રેવાદે ને પરીયા મને બૌ ઊંઘ આવે છે ..!
મે કહ્યું એલા ઊંઘ તો મનેય ઘાટ્ટી રગડા જેવી આવે છે ..!
પણ આખી જીન્દગી કૈ અધૂરી વાત છોડીને તો નાજ સુવાય ને...
અનંતે અજ્ઞાની સામે જોઈ, મને કહ્યું.
પરીયા આ જો અજ્ઞાની તો ખુરશી પરજ ઢળી ગયો ..
એ ભલે ઢળી ગ્યો તારે જાગવાનુ છે બસ ...
તું પેલ્લેથી શરૂ કર ..
ઠીક છે ચાલ એમ કરીયે આમ કહી અનંતે ..
કુંવારા કે પરાણે પરણેલા , કે પ્રેમથી લગ્નેલા
નર કે નારી સૌના.."કામ’ની વાત ફરી કરે છે.!"
@@@@@@@@
અનંતે કહ્યું કે, પરીયા ...
લગ્ન જીવન એવું હોવું જોઇયે..
ઉમ્રભર નર નારી બન્નેએ...
અરસ પરસ સતત પ્રેમથી તપવું જોઈએ...
ને પ્રેમથી તપીને પછી જ ઠરવું જોઇયે...
મનથી મળવું જોઇયે..
તનથી તપવું જોઇયે.
પછી જે કઈ બનવું જોઇયે.
એ એક બીજાને ગમવું જોઇયે.
તન અને મનથી સંતોષ આપવાને ..
મન અને તનથી સંતોષ પામવાને...
જરૂર પડ્યે જરૂરિયાત મુજબ...
એક બીજાને નમવું જોઇયે...
તનથી તપીને મનથી ઠરવું જોઇયે.
આ ‘કામ’ ઠરીને નહીં..!
બલ્કે...
'કામ' તપીને કરવું જોઇયે...
આમ તપીને ઠરવું જોઇયે..
એકજ સરખી એકજ ઇચ્છાને લઈને ...
બન્ને વ્યક્તિ એકબીજા માટે સતત સખત..!
ટળવળતી હોવી જોઇયે...
‘ટેરવાના સ્પર્શ માત્રથી બન્નેની નસ નસ ઝણ ઝણતી હોવી જોઇયે....
બન્નેની ભીતર એક સરખી 'કામ'ની કામના ભળભળતી હોવી જોઇયે...
આ રીતે, કે ...
તું જો તપે તો ઠરું હું.
તું જો ઠરે તો દાઝું હું.
હું જો તપું તો ઠરે તું.
હું જો ઠરું તો દાઝે તું.
શયન કક્ષની કક્ષામાં.
હિમ ના હોવું જોઈ નકશામાં...
આ એવી જગ્યા છે.
અહી જે તપ્યા તે ઠર્યા છે.
અહી જે ઠર્યા તે મર્યા છે.
અહી જે ઠર્યા તે દાજયા છે.
અહી જે તપ્યા તે ઠર્યા છે.
હાં શયન કક્ષ એવી જગ્યા છે .
જ્યાં મનનું સાવ ઠંડુ બરફ જેવુ હોવું દઝાડે છે.
મન ઠરતા તન પણ ઠરે છે ને તનનું ઠડું હોવું દઝાડે છે
પ્રેમથી એક બીજાને આલિંગવું પડે ...
એકો એક અંગને ચૂમવું પડે ...
અનંત અનોખી અલૌકિક મસ્તીમાં જુમવું પડે ..!
અનંત અનોખી અલૌકિક મસ્તીમાં જુમવું પડે ..!
અહી તન મનથી અંગ અંગથી તપવું પડે...
અંગે અંગને એક બીજામાં ખૂંપવું પડે.!ખપવું
પડે...
સ્વાસે સ્વાસે સ્વાસને દોડવું પડે ખમવું પડે ..!
પ્રેમમાં રત થઈ રમત જેમ રાતભર રમવું પડે..!
જે ચરમ સુખ આપે.
તે પરમ સુખ પામે.
આ ક્ષણે જે બધુજ ભૂલી ગયા ...
‘ને માત્ર ‘કામ’માં જે ડૂબી ગયા.
એક બીજામાં ખૂંપી ગયા.
તે વાસ્તવમાં સુખી થયા..
અલૌકિક આ ક્ષણ જે ચૂકી ગયા..
સમજો તે સંસારમાં દૂ:ખી થયા..
તને પ્રશ્ન થાય છે ને..!
કે....
શહેરથી લઈને ગાવમાં ...
કેમ હોય છે સૌમાં ‘કામ’ ની ભાવના...?
આ ‘કામ’માં સૌને આટલો લગાવ કા..?
તો તું એ પણ જાણી લે કે....
માનવથી લઈને પ્રાણીમાં..
મચ્છરથી લઈને માખીમાં
મચ્છરથી લઈને માખીમાં
કીડીથી લઈને હાથીમાં...
ઊંચ કે નીચ જાતિના...
લગીરે ભેદભાવ વિના...
હર એક નર ને નારીમાં..
ઈશ્વરેજ મૂકી છે “અનંત”
આ ‘કામ’ની કામના...
ઈશ્વરે જો મૂકી હોય આ ઈચ્છા...
તો પછી એમા કોઈનો વાંક ક્યાં..!?
ના..! એમાં કોઈનો વાંક ના...!
ભડકો:-
મોટા ભાગે આજ કારણ છુપાયું હોય છે...
નર નારીના મળવા છૂટવાના બનાવમાં...!
આગળ....
શયન કક્ષ ની આ સૌથી ઊંચી અલૌકિક કક્ષા છે.
અહી તનની શાક્ષીએ મન પરણતું નથી લગન કરે છે.
અહી મનની શાક્ષીએ તન પરણતું નથી લગન કરે છે.
અહી પરાણે કોઈ કોઈને મળતું નથી....
અહી પરાણે મળેલું કોઈને ફળતું નથી...
ઇ સમયે હું થોડો ક અમથો શરમાળ હતો...
તેથી હું જરાક અમથો શરમાઈ ગયો...
મારા ચહેરા સામે જોઈ અનંતે બે અર્થમાં કહ્યું...
આખુય જગત જે નામથી જે "કામથી" આકર્ષાય છે..
લ્યા તું કેમ એ વાતથી શરમાય ને દૂર દૂર ભાગે છે
..
'એ નામથી એ "કામથી" કે, એ ‘કામ'ની વાતથી હવે..!
નારી પણ શરમાતી નથી, તો તને શેની
શરમ લાગે છે. ?
તે પૂછ્યું હતું ને તેથીજ ..!
હું તને કહું છું સમજાવું છું..!
હવે આ "કામ"ની વાત સમજવામાં શાને તું લાજે છે ..?
"કામ"ની વાત છે ! કૈ બાયલા કે,
લલ્લુ
જેવી તો વાત નથી કરીને મે..!
મે તો બસ એજ કહ્યું છે ..!
જે પરમ સત્ય છે ..!
ચરમ સત્ય છે ..!
અનંત સત્ય છે.!
એજ કે ,
એજ કે ,
અનંત "કામ" "કામ" "અનંત" છે .!
'ને કહ્યું છે એજ જે મરદ જાતને છાજે છે. !
અને પછી, છેલ્લી વાત મને કહેવાના બહાને અનંતે ..
ખરેખર તો લજવાતી નારી માટે જ કહેલી હતી,
એ મનેય તારી જેમ મોડે મોડે સમજાયું .
અંતમાં ભાઈબંધે કહ્યું કે ,
કૂવારા કે પરણેલા..
નર કે નારી સૌને માટે...
“આ લખાણ ‘કામનું; છે”
જરાય નકામું નથી...
આ ‘કામ’ તો સુખ આપતી કામધેનુ છે.!
પરણવું અર્થાત :- પર આંગણે જવું...
ને પછી એ પર આંગણના ઘર આંગણને,
પોતાનું ઘર આંગણ કરવું , સમજવું ....
પરણવું :- અર્થાત, બીજા અર્થમાં પરાણે જવું ...
પરણવું પહેલા અર્થમાં વધુ સાર્થક લાગે છે.
પણ જ્યારે કોઈ મને ક મને બીજા અર્થ પ્રમાણે
વર્તે છે.
ત્યારે...
સમય જતાં અનર્થ થવાના એંધાણ વર્તાય છે.
અલગ અલગ આત્મા અલગ અલગ શરીર જો લગન કરે તો જગન
કરે...
લગ્ન યાને લગન :અર્થાત લગાવ એક બીજાને પ્રત્યે
...
એક બીજાને સમજવાની જાણવાની લગન..
એક બીજાને સંપૂર્ણ પામવાની લગન...
એક બીજામાં એક રૂપ થઈ ઓગળીને પછી જામવાની
લગન...
શરીર સાથે આત્માને પણ પામવાની લગન...
લગન એટલે કે સુખ આપીને સુખ માણવાની લગન...
"અનંત"પ્રેમ આપીને અઢળક પ્રેમ પામવાની લગન
...
તનથી અને મનથી બહારથી છેક ભીતર સુધી.
લગન એટલે છેવટ સુધી
પગના નખથી માથાની લટ સુધી.
શરીરથી તે માનસ પટ સુધી...
ઉપરથી છેક ભીતર ઘટ સુધી..
તન મનની ની અગન ને લઈને
તનમન ઠરવા ઠારવા સુધીની "અનંત" યાત્રા...
એટલે લગન...
લોક અનુભવે સિધ્ધ કરેલું...
કો’ક અનુભવે સિધ્ધ કરેલું...
"અનંત” અતિ ના તપતું સારું.
ના અતિ સારું હોય છે ઠરેલું..
એ "અનંત" અલૌકિક સુખ એ પામે જે ,
હોય એક બીજાને તનમનથી વરેલું.
“અનંત”
@@@@@@@@@@@@@@
આટલું બોલી અનંત મૌન....
સાલું આ તો એક ધારુ બોલી ગયો...
હું તો રીતસરનો ચોંકી ગયો...
મે કીધું શું છે ભૈ આ બધુ...
એણે હળવેકથી અને સહજતાથી બે અર્થમાં કહ્યું...
આ તો ખ્વાબમાં હકીકત...
અને હકીકતમાં સપનું....
હવે અજ્ઞાની નો વારો હતો જોકે એ તો,
ચાય પીને ક્યારનો આંખ બંધ કરી મૌન બેઠો હતો....
એવું લાગતું હતું જાણે અનંતનું સપનું એ જોતો
હતો...
મે હલબલવ્યો એટલે એ કહે ,
ભૈ હવે તું હલબલાવવાનું રેવાદેને....
આમેય હું અનંતની વાણી સાંભળીને હલી ગ્યો
છું....
મે કહ્યું યાર તે હું પણ ક્યાં સ્થિર છું...
એણે કહ્યું હાં... એ તો તું જડ નથી ને
એટલે....!
મે કહ્યું એમ તો તમે બન્ને પણ ચેતન જ છો ને...!
એ ધીમેકથી ઊંડા સ્વાસ લઈને બોલ્યો....
ખૈર...
પછી મે પૂછ્યું તારો શો અભિપ્રાય છે...
એણે વિશ્ફોટ કર્યો...
એટલે... કે...
બ્લાસ્ટ:- “અજ્ઞાની”
પછીથી નસીબથી કોઈને ભીતર ઉછરેલી ,
પોતાની કલાના દામ મળે એવું પણ બને...
પણ પ્રથમ તો માત્ર પ્રેમની અભિવ્યક્તિ કરવાજ,
કલા હ્રદયમાં જન્મીને કાગળમાં ઉછરી હોય છે.
આગળ જતાં જે તે કલાકારના સર્જનમાં ,
એની ભીતર રહેલી અધૂરપ પણ પ્રગટ થતી હોય છે.
વાસ્તવમાં જ્યારે સેવેલી ઝંખના પૂરી નથી થતી
ત્યારે.....
કલાકાર પોતાની ભીતર ધરબેલી સપનામાં સેવેલી
ઝંખના...
કલ્પનાના માધ્યમથી પૂરી કરવા પ્રયાસ કરતો હોય
છે...
પછી અનંત સામે જોઈને અજ્ઞાનીએ
અનંતના નામનો બખૂબી પ્રયોગ કરતાં કહ્યું...
“અનંત” કલ્પનાથી શરૂ થયેલી યાત્રા અંતે,
કલ્પના થકી
પૂર્ણ થાય છે...
આ રીતે કલાકારના જીવનની એક,
અલૌકિક ઘટના અહી
પૂર્ણ થાય છે...!
“અજ્ઞાની”
જતાં જતાં જૂની રચના યાદ આવી ગઈ...
અકલે...
વાતના અંતમાં રાતના અંતમાં
અનંતે એ રચના કહેતા પહેલા કહ્યું કે ,
નક્કામી વાત હું ક્યારેય કરતોજ નથી...!
આ પણ "કામ"નીજ વાત છે ..!
કે...
उम्र भर नहीं मिटती “अनंत” ये दो भूख.
इक प्रेमकी इच्छा और दूजी प्रेमीसे हूंफ.
“अनंत”
બ્લાસ્ટ:-
આંખ મિચાય એ પહેલા...
“અનંત”ની અંતિમ રચના..
બે અર્થમાં...
અને બન્ને અર્થમાં સાર્થક...
‘કામ’ ને કાજ, માનવ દુષ્ટ થાય છે.
કામ થકી જ સ્વાસ્થ્ય હુસ્ટ પુસ્ટ થાય છે.
કામ વિના જીવન શુષ્ક થાય છે.
“અનંત” કામથી જે તૃપ્ત થાય છે.
તે સઘળા બંધનમાથી મુક્ત થાય છે..
“અનંત”




.jpg)