ON THIS DAY
3 years ago
બે, મતલબ કી બાતે !
ઘોઘો એજ એની અલાઈદી સ્ટાઈલમાં,
સોફા સામે રાખેલ ટીપોય પર પગ પર પગ ચડાવી,
સોફાના ટેકે બે હાથ પાછળ રાખી,
કૈક ઠોકરોનો સ્વાદ ચાખી,
સોફાના ટેકે માથુ અઢેલી,
બીન્દાસ, બે ફીકર બની બેઠો છે.!
અને,
એક ઘોઘી ઘરમા આવી.
પણ એક સાથે એક ફ્રી ની માફક
ઘોઘી પોતાની સાથે બીજી ઘોઘીને પણ લાવી
જૂની ઘોઘી સાથે નવી આવેલી ઘોઘીને જોઈને
ઘોઘાને જર્રાય આશ્ચર્ય ના થયું
બલ્કે, "આવ ઘોઘી આવ
એમ કહી ઘોઘાએ બીજી ઘોઘીને આવકારી
ઘોઘાની આ હરકતથી પેલી ઘોઘી ગુસ્સે થઇ ગઈ અને,
બે શરમ !! શરમ નથી આવતી તને !
જે તને ઓળખતી પણ નથી અને જેને તું ઓળખાતો નથી
એ તને મળવા આવે અને ,એને આવતાવેંત તું , તુંકારે બોલાવે છે !
"એવું તો તું માને છે ઘોઘી ! બાકી, "
ઘોઘો મનમાં પણ અધૂરું વાક્ય બોલ્યો।
હકીકતે પેલી એ બીજી હતી અને બીજી પેલી
એ પેલીને ખબર નહોતી કે પેલી બીજી નથી
એ તો વર્ષો થી ગુમ થઇ ગયેલી
પછી બીજી આવી ,
ચોથી સાતમી ત્રીજી આઠમી તો
કેદુણી આથમી ગયેલી।
પેલી ઘોઘીએ બીજી ઘોઘીને ઘોઘાએ તુંકારો આપીને બોલાવી
એકલે ઘોઘી ઘોઘા પર ખીજાણી
તો શું આવો બેન પધારો બેન એમ કહીને બોલાવું કે ! ?
ઘોઘો પણ ઘોઘી,યુ સામેજ ચિલ્લાયો
હાં તો એમજ બોલાવાય !
મને એ નૈ ફાવે !
આવી રીતે બોલીશ તો કોઇ પડખેય નૈ ચડે!
જવું હોય તે જાય !
આવવું હોય તે આવે !
આવશે એ જશે નૈ!
જાય એ જાણીતું હશે નૈ!
ઘોઘાની નફ્ફટ જેવી વાત સાંભળી
પેલી ઘોઘી સમસમી ગૈ
બીજી એ પેલીને કહ્યું કંઈ વાંધો નહી...
તું શા માટે ગુસ્સો કરે છે!
મને વાંધો નથી એ જેમ ચાહે તેમ બોલાવે.
બીજી ઘોઘીની વાત સાંભળી પેલીને
મજા ના આવી.
અકલે પેલી ઘોઘીએ બીજી ઘોઘીને કહ્યું।
તું બેસ હું હમણાં આવું એમ કહી એ સરકી ગઈ !
જતી ઘોઘીને હાકલ મારી ઘોઘાએ કહ્યું...
આવ ત્યારે ચાય લાવજે..!
ઉપડતીનો થા !
એમ કહી પગ પછાડતી
પેલી ઘોઘી ઘર ભેગી થઇ ગઈ..
પેલી ઘોઘી ગઈ એકલે,
બીજી ઘોઘી ઘોઘાના સોફા સામે પડેલી ખુરશી પર બેસી ગઈ.
અને પછી બીજી ઘોઘી સાથે ઘોઘાનો વાર્તાલાપ શરૂ થયો
પેલી ઘોઘી સાથે આવેલી બીજી ઘોઘી ચતુર હોય એવું ઘોઘાને લાગ્યું.
બોલ કેમ મળવા આવી ?
બસ અમસ્તીજ
ખોટું ના બોલ
સાચું કહું છું
મને જૂઠની બુ આવે છે તારા સાચમાં
પણ ખૈર ...
ઘોઘાએ ટૂંકાવ્યું અને પછી સિદ્ધોજ સવાલ કર્યો!
તું કોઈને પ્રેમ કરે છે ?
હાં!
કોને ?
સ્વયંને!
ફરી જૂઠ!
સાચ્ચે હું ખોટું નથી બોલતી!
એનાથી મોટું જૂઠ!
બીજું કોઈ હોઈ પણ ના શકે!
કેમ તમે એમ કહો છો ?
હું નથી કહેતો!
તો ?
મારો ભાઈબંધ કહેતો!
શું ?
એજ જે તમે કહ્યું એ જૂઠ છે એમ !
પણ શું ? જરા સમજાય એમ કહોને
તું પણ ! અક્કલ વગરની છે !
હાં એટલેજ તો કહું છું સમજાય એમ કહો !
તમારો ભાઈબંધ શું કહેતો ?
એ કહેતો કે સ્વયંને કોઈ પ્રેમ નથી કરતુ !
"હું સ્વંયમને પ્રેમ કરું છું "
એમ કહે ઈ ખોટાળા હોય છે !
મગર હાં અગર કોઈ સ્વયંની ભીતર હોય તો વાત નોખી છે !
અંદર અંદર કોઈ ભરાઈને બેઠું હોય અને એને જો તું પ્રેમ કરતી હોય,
તો એનો અર્થ એ નહીં કે તું સ્વયંને પ્રેમ કરે છે !
ઓહ ! એવું હોય !
હાં એવુંજજ હોય !
અગર જો સ્વયંને પ્રેમ થઇ શકતો હોત તો!
દુનિયા સાંકડી ના થાત!
એટલે ?
વસ્તી અમસ્તીજ નથી વધતી !
હું સમજી નહી !
તું સમજશે પણ નહી !
કેમ એવું કહો છો ?
કેમકે તારે સમજવુંજ નથી !
ના ના એવું બિલકુલ નથી !
તો પછી તું સ્વયંને પ્રેમ કરવાની વાતજ ના કરે !
હશે ! પણ કોઈ એવું કરતુ કરતુ પણ હોય તો ?
તો કોઈ અનંત અનાદી કાળથી
અનંત અનાદી કાળ સુધી
ભટકેજ નહીં અહીં તહીં !
ઘોઘાએ અનેક અર્થમાં
વર્ષો પહેલા ભાઈબંધે કહેલી અટપટી વાત કરી.
બહાર હોય તો અંદર હોય,અંદર હોય તોજ ! બહાર હોય !
દુનિયા આખીના સ્ત્રી પુરુષોજ નહિ બલ્કે પ્રાણી માત્ર
એક બીજામાં પ્રેમ શોધે છે !
અને બધા બીજામાંજ ! પ્રેમ શોધે છે !
કોઈ સ્થૂળ વ્યક્તિમાં તો કોઈ મુર્તીમાં !
આવું કોણે કહ્યું ?
ભાઈબંધે !
બધું ભાઇબંધજ કહેતો ?
તમારું પોતાનું મન ,તમારો પોતાનો આત્મા તમારા પોતાના વિચારો ,
તમારી પોતાની બુદ્ધિ શું કહે છે ?
મારામાં એવા વિચારો કે બુદ્ધિ હોય તો જોઈએ શું !
તો હું પારકા શબ્દે ઉજાણી શું કામ કરું !
એટલે ?
અકલે એમ કે મારામાં બુદ્ધિ કે વિચારો હોત
તો , હું બીજાના ઉછીના શબ્દો લઈને
ખીલોસોફી ના ઠોકતો હોત
એટલે ?
જેની પાસે પોતાના વિચારો , પોતાની બુદ્ધિ ના હોય તે,
બીજાના વિચારો વાંચી સાંભળીને ખીલોસોફી ઠોકે ! એમ કૌ છું !
તમારી બોલવામાં કઈ ભૂલ થતી હોય એવું નથી લાગતું તમને ?
ઘોઘાએ પેલીના ટોનમાંજ કહ્યું।
ના !
તમારી સમજવામાં ભૂલ થતી હોય એવું નથી લાગતું તમને ?
મેં બરોબરજ સાંભળ્યું છે !
મે તારી સાંભળવામા ભુલ થાય છે
એમ નથી કહ્યું.
સમજવામાં ભૂલ થાય છે એમ કહ્યું
સોરી..
ઠીક છે હવે
તો મેં બરોબરજ કહ્યું ને !?
ના ! તમે "ફિલોસોફી" ની બદલે ખીલોસોફી બોલ્યા !
હાં તો એતો મનેય ખબર છે !
તો કેમ એમ "ફિલોસોફીની" બદલે તમે "ખીલોસોફી" બોલો છો ?
જે ખીલાની માફક દિમાગમાં ખુંચી જાય અને
હૈયા સોંસરવી ઉતરી જાય એવી "સૉફ્ટ" પણ હોય અકલે એને ખીલોસોફીજ કહેવાય
અચ્છા તો ફિલોસોફી કોને કહેવાય ?
તારામાય અક્કલ નથી !
અક્કલ વગરની !
એ સોફ્ટ હોય પણ ખીલાની જેમ દીમાગમા ખૂંચે નૈ
પણ એ પણ ફીલ થાય
અકલે કે અનુભૂતિ આધારે કહેવાયેલી વાત !
પેલી ઘોઘી પેલા તો ગુસ્સે થઇ ઘર ભેગીજ થઇ ગયેલી
પણ પછી્ ક્યારે પાછી આવીને દરવાજે સંતાઈ ઉભી રહી ગઈ ખબર નૈ
ઘોઘાનો અને બીજી ઘોઘીનો સંવાદ પેલી ઘોઘી ચુપચાપ સાંભળતી હતી.
પણ જેવું ઘોઘાએ બીજી ઘોઘીને અક્કલ વગરની કહ્યું તેવી તે પગ પછાડતી અંદર આવી અને,
ઓ બે,શરમ ! તું ગમે તેને ઘોઘી કે અક્કલ વગરની કહીશ હે ?
ઘોઘાએ સાચેજ બેશર્મી સહ બે અર્થમાં કહ્યું
હાં ! ગમે ! તેનેજ !
August 6, 2017 · Morbi ·
Shared with Public
તો પણ..!
ઘોઘો એજ એની અલાઈદી સ્ટાઈલમાં,
સોફા સામે રાખેલ ટીપોય પર પગ પર પગ ચડાવી,
સોફાના ટેકે બે હાથ પાછળ રાખી,
કૈક ઠોકરોનો સ્વાદ ચાખી,
સોફાના ટેકે માથુ અઢેલી,
બીન્દાસ, બે ફીકર બની બેઠો છે.!
અને,
એક ઘોઘી ઘરમા આવી.
અકલે કે જીવનમા.
અને વૈ ગૈ
પછી બીજી આવી ઘરમા અકલે કે,
એ પણ ગૈ
પછી ત્રીજી જીવનમા આવી,
અકલે કે ઘરમા એમ.!
એમ કરતા, પછી ચોથી પાંચમી છઠી,
કુલ કેકલી એ મન ખબર નથી.
આવી ને ગૈ
જો કે એ તો જવા ખાતર ગૈ
અકલે કે.
વર્ષો પહેલા ભાઈબંધ કે'તો અસ્સલ એવુજ થ્યુ
એનુ પણ કૈ એવુજ હતુ જીવન અકલે એ કે'તો કે,
જે ગૈ, તે ન ગૈ, જે ન ગૈ, તે ગૈ,
અને, પછી એ બધી હ્રદયના એક ખૂણામાં,
ઘર કરીન ગૈ,
અકલેજ
આવન જાવન
અને ઘોઘી આવે છે,
આવતા વેંત આદત વશ
સવાલ કરે છે,
હે ઘોઘા તુ કેમ,,,
સવાલ જવાબ પછી, અતારે નૈ
એમ કૈ,
ઘોઘાએ વાત બદલવાની કોશીશ કરી પણ,
5Dipak Bhojani, Ravindrasinh Tomar and 3 others
1 Share
- Shree Nasibmare Eno e 3 var gyo ne hu sodhi lavi pn aa vakhte gyo k .....jva do ne ene......agad moj ma hstu emoji
- Like
- · Reply
- · 3y
- નિર્દોષ ગુનેહગાર!!!!!!!કહો ભલા ..! જનાર ને કોણ રોકી શક્યું છે...! ?કોઈ રોકી શક્યું છે ..?જનાર ને અગર કોઈ રોકી શકે તો એ એક્જ ચીજ છે ..!જેનું નામ છે ..,,???એ હું નૈ કૌ ..
- Like
- · Reply
- · 3y
- Shree NasibSaru na kahyu ny to bhed khuli jat.....Ky ketlay....
- Like
- · Reply
- · 3y
- Urmish Vedvery very cute1
- Like
- · Reply
- · 3y
- નિર્દોષ ગુનેહગારઔ હો Ved જી આજ તમે આયા કણે ભૂલા પડ્યા ! બૌ કેવાય
- Like
- · Reply
- · 3y
ON THIS DAY
7 years ago
Saumya જી એક વાત કૌ ...! ?
તમે 'હા' કે 'ના' કહેવા કદાચ હાજર ના પણ હો .....
અને તમે જવાબ આલો ત્યારે કદાચ હું ગાયબ...! …
See More
બન્યું એવું કે વિક-એન્ડની રજામાં એક વૃધ્ધ દંપતીને મળવા જવાનું થયું. દીકરો પરદેશ રહેતો હોવાથી પતિ પત્ની ઘણાં સમયથી એકલાં રહે છે. સંપન્ન પરિવારના હોવાથી એમને કોઈ તકલીફ નથી- સિવાય કે એકલવાયું જીવન. મારી જાણ મુજબ બંને જણા એક બીજા માટે ખુબ સ્નેહ ધરાવે છે અને એ એમના વર્તનમાં જણાઈ જ આવે.
પરંતુ આ વખતે કૈક અજુગતું બન્યું. વાત-વાતમાં દાદાને શું થયું કે દાદી પર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને થોડું વધારે જ બોલી ગયા. દાદીની સ્થિતિ (અને અમારી પણ) તો કાપો તો લોહી ન નીકળે એવી. પરંતુ એમણે ખુબ જ સ્વસ્થતાથી વાત વાળી લીધી. છતાં એમના ચહેરા પર એક દર્દ ફેલાઈ ગયું હતું- જે સ્મિતની કોશિશો પાછળ પણ છુપાવ્યે છુપતું ન્હોતું.
ઘરે પહોંચતા સુધી મારા મનમાં એમના વિષેના વિચારો ઘુમરાતા રહ્યા અને અંતે શબ્દરૂપે આમ પ્રગટ્યા!!
આંખની કોરે મોતી અટક્યું.
રાત આખી બસ મનમાં ખટક્યું.
મૃગજળ પર વિશ્વાસ કરી ને,
હરણ બિચારું રણમાં ભટક્યું.
સામે જોઇને અવાચક થઇ ગઈ.
એક ઉચ્ચારણ જીભ પર લટક્યું.
'સૌમ્યા' બિચારી બોલે પણ શું?
ડોસાનું તો સાવ જ છટક્યું!
('સૌમ્યા'ની જગ્યાએ મેં પહેલા 'ડોસી' શબ્દ પ્રયોજ્યો હતો!!)
3Darshna Suraj, Arvind Trivedi and 1 other
1 Comment
Share
1 Comment
- નિર્દોષ ગુનેહગાર'સૌમ્યા'ની જોશી જગ્યાએ મેં પહેલા 'ડોસી' શબ્દ પ્રયોજ્યો હતો!!)Saumya Joshi... એ શબ્દ પણ ચાલે એમ હતું... શું ફેર પડે ! આખરે તો ....

- Like
- · 6y
Active
ON THIS DAY
8 years ago
5Radhaa Avtaar Kishan, Shree Joshi and 3 others
4 Comments
1 Share
Share
4 Comments
- Radhaa Avtaar Kishanaaram ma cho?1
- Like
- · 8y
- નિર્દોષ ગુનેહગારના....! રાધૂળી.... મારામાં છું.....

- Like
- · 8y
- Radhaa Avtaar Kishanatle dhyan ma cho .....pan khuli anhke1
- Like
- · 8y
- નિર્દોષ ગુનેહગારનારે.... રાધૂળી તું સમજે છે એવું કશું જ નથી....ધ્યાન તો જ્ઞાની લોકો કરે અને હું તો.....!બેધ્યાન ......
મારો દોસ્ત "અજ્ઞાની" એ લખ્યું છે..."અજ્ઞાની"સામે જુવે છતાં ના જુવે , ના સમજ તું બે ધ્યાન છે ...ખરા અર્થમાં તો બે ધ્યાન થવું એજ ...! ખરું ધ્યાન જ્ઞાન છે....તમને સમજવું જરા અઘરું પડશે ....કેમકે બે લીટીમાં એણે ત્રણ અર્થમાં વાત કરી છે ...છતાં પ્રયાસ કરશો તો જરૂર સમજાઈ જશે...
1- Like
- · 6y
Active
ON THIS DAY
8 years ago
5Radhaa Avtaar Kishan, Kaushik Savariya and 3 others
Share
ON THIS DAY
8 years ago
વર્ષો પહેલા પ્રેમના નશામાં ચકચૂર થઇ ભરપૂર જીવતો, જાગતો અનંત
કહેતો કે,
પ્રેમ નો નશો શરાબથી કમ નથી હોતો !
પ્રેમ એક કેફ ....
@@@@@@@@@@@@@@@@@
મહોબતની અસર, અનેરી અસર હોય છે.
ડૂબી જવાય, ગહેરી ગહેરી અસર હોય છે.
અનુભવે અનુભવે, અનુભવ અલગ અલગ,
થાય છે ,હરેક વખતે અદકેરી અસર હોય છે.
હાં! અદભૂત અલૌકિક સોનેરી અસર હોય છે.
નશો જ છે, કસુંબાના કેફ કેરી અસર હોય છે.
જેને મળે મિલન મધુર, તેને અમ્રુત લાગે છે.
ના મળે તે કહે ભઈ ખૂબ ઝેરી અસર હોય છે.
“અનંત” તરસ સતત વધે છે, કેમકે આ પ્રેમ છે.
અને પ્રેમમાં પણ મૃગ જળ કેરી અસર હોય છે.
“અનંત”
બ્લાસ્ટ:-
સબંધો એવા પણ હોય છે , જેમાં બંધન નથી હોતા.
અને ઘણા સંબંધો માત્ર ને માત્ર એક બંધન હોય છે.
જાતે બંધાવા નું મન થાય, અને બંધાયા પછી પણ મોક્ષની અનુભૂતિ થાય એ ખરો પ્રેમ સબંધ હોય છે.
"અજ્ઞાની"
3Kaushik Savariya, Bhavesh Chandarana and 1 other
2 Comments
8 Shares
Share
2 Comments
- Riya Vaidyawah......wah.......kya baat hai pareshji.......bahot khub......1
- Like
- · 8y
- Like
- · 8y
























